મુંબઈ: (Mumbai) ‘પઠાણ’ ફિલ્મ (Pathan Film) સાથે ધમાકેદાર કમબેક (Comeback) કરનાર બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ હવે બોલિવૂડની સૌથી વધુ કમાણી...
મુંબઈ: બોલિવુડની અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનને હાર્ટ એટેક આવ્યો હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીને બે દિવસ પહેલાં...
સુરત: (Surat) જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા (GIA) દ્વારા સુરત ડ્રીમ સિટી (Dream City) પ્રોજેક્ટમાં સુરત ડાયમંડ બુર્સની (Diamond Bourse) નજીક 300 કરોડના...
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર અભિનેતા દિલીપ જોશીને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દિલીપ જોશી અંગે નાગપુર...
સુરત : પ્રેમિકાએ ભાગીને લગ્ન કરવાની ના પાડતા હતાશ થયેલા પ્રેમીએ પ્રેમિકાના ઘરની સામે જઈ મરી જવાના ઈરાદે શરીરે કેરોસીન છાંટી આગ...
સુરત: (Surat) સુરતથી હોળી-ધુળેટીના તહેવારો (Festival) દરમ્યાન ગોવા (Goa) ફરવા જવા વાળા માટે સારા સમાચાર છે. સાથેજ રાજસ્થાન અને ભાવનગર જવા માટે...
સુરત: સુરત અને ઓલપાડને સાંકળતો જહાંગીરપુરા – સરોલી બ્રિજના ઉદઘાટનની લોકો છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. અંદાજે 60 કરોડ રૂપિયાના...
સુરત: એક અજીબોગરીબ ઘટનામાં 52 વર્ષના આધેડે ઇમ્પ્લાન્ટ કરેલો દાંત એની મેળે નીકળીને ફેફસામાં ફસાઈ જતા આધેડને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી...
નવી દિલ્હી: જી-20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક દિલ્હીમાં શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ સહિત વિશ્વની 20...
રીક્ષા સ્ટેન્ડ પર એક એકદમ સરસ સાફ અને સારી રીતે શણગારેલી રીક્ષા આવીને ઊભી રહી. મનોજને નજીક જ જવું હતું, પણ મોડું...
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે પંચોતેરના આંકડા સાથે વિવિધ બાબતોનો મેળ બેસાડવામાં આવી રહ્યો છે. આ ઉપક્રમમાં વધુ એક બાબતનો સમાવેશ કરવામાં...
ઈન્દોર: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ઈન્દોરના સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ બીજા દિવસે જ રોમાંચક બની ગઈ છે. પહેલી ઈનિંગમાં ભારતના 109...
શિક્ષકનું ઉત્તરદાયિત્વ અને શિક્ષકની સજ્જતા વિષય પર લખવાનું બને ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ ઊઠે કે શું શિક્ષકો સજ્જ નથી? શું શિક્ષકો...
નવી દિલ્હી: ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલા મતગણતરીમાં ભાજપે ફરીથી બહુમતીનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. ભાજપ અત્યારે 35 સીટો પર...
અમદાવાદ: અમદાવાદની સિમ્સ હોસ્પિટલ નજીક તા. 1 માર્ચ બુધવારની રાત્રે 9.45 કલાકે હિટ એન્ડ રનની ઘટના બની છે. બીએમડબ્યુ કારના ચાલકે એક...
સુરત: પરવટ પાટિયાના કાપડ વેપારી 35 લાખના દાગીના ખરીદવા જતાં અલથાણ પોલીસે 42 લાખનો તોડ કર્યો હતો. તેની સાથે બનેલી ઘટનામાં પોલીસ...
કોરોનાની મહામારીએ કાળો કેર વર્તાવ્યા બાદ પરિસ્થિતિ માંડ શાંત પડી હતી ત્યાં હવે યુવાનોમાં હાર્ટ એટેક આવવાના અને તેનાથી મોત થવાના કિસ્સાઓ...
વડોદરા: વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના બાળકોને કમાટીબાગની મુલાકાતે લઇ જવાયા હતા જો કે ત્યારબાદ તેઓને થ્રી-વ્હિલ ટેમ્પોમાં ખીચોખીચ ભરીને...
વડોદરા: પીસીબી પોલીસે બે દિવસમાં બે અલગ અલગ વિસ્તારમાંથી બૂટલેગરોના રહેણાક મકાનમાં દરોડો પાડીને 75 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે....
વડોદરા: વડોદરાનું સૌથી જૂનું કહેવાતું દિપક ઓપન એર થિયેટર આજે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે. 150 વર્ષ જુના આ થિયેટરનું રીનોવેશન...
વડોદરા: વડોદરામાં કોંગ્રેસના એક કોર્પોરેટરની ખુલ્લી દાદાગીરી સામે આવી છે. શહેરમાં ઢોર પકડવા ગયેલ કર્મચારીઓને આ કોર્પોરેટરે ગાળો ભાંડી હતી અને તેઓના...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભામાં કરાઈ પોલીસ (Police) એકેડમી ખાતે થયેલા પોસઈ ભરતી કાંડના મામલે આજે કોંગ્રેસે (Congress) હોબાળો મચાવીને ગૃહમાં દેખાવો કર્યા...
નવી દિલ્હી: ગુરુવારે અદાણી-હિંડનબર્ગ (Adani-Hindenburg) વિવાદની તપાસ માટે સમિતિની રચના પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) આદેશ આપશે. ભારતના (India) મુખ્ય ન્યાયાધીશ ડી.વાય....
નવી દિલ્હી: વિશ્વભરના ક્રિકેટ (Cricket) ચાહકોની નજર હાલ મહિલા પ્રીમિયર લીગ (WPL) પર ટકેલી છે. આ લીગ માટે ટીમોએ પોતાના કેપ્ટનની (Captain)...
અમદાવાદ: સુરત મહાપાલિકાના (SMC) લિંબાયતની ડ્રાફટ ટાઉન પ્લાનિંગ સ્કીમ 34ના મામલે ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt) મનપા કમિશનર શાલિની અગ્રવાલની સામે કડક હુકમો...
વ્યારા: સોનગઢના કુઇલીવેલ ગામે બીજાની પત્નીની (Wife) ખોટી રીતે ચઢામણી કરનાર ઇસમને તેમ કરવાની ના પાડતાં તેની દાઝ રાખી મજૂરી કામેથી પોતાના...
ગાંધીનગર: પંચમહાલ (Panchmahal) જિલ્લામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ૧૦૦ બેડની નવીન ESIC હોસ્પિટલની (Hospital) મંજૂરી મળી છે. આ હોસ્પિટલ નિર્માણ પામતા મધ્ય ગુજરાતના...
ગાંધીનગર: આ વર્ષે રાજ્યના ખેડૂતોને (Farmer) ઉનાળામાં સિંચાઇ માટે વધારાનું 2.27 મિલીયન એકર ફીટ પાણી (Water) મળશે, તેવું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે...
સુરત: (Surat) અડાજણ વિસ્તાર હરિઓમ પેટ્રોલ પંપની (Petrol Pump) પાસે નવી બંધાતી યુનિવર્સિલ નામની બિલ્ડિંગમાં (Building) કામ કરતા કારપેન્ટરનું નવમા માળેથી પડી...
ગાંધીનગર: બીજાને પોતાના બનાવતાં અને પોતાને બીજાના બનતાં ગુજરાતીઓને (Gujarati) સારું આવડે છે, એટલે જ ગુજરાતીઓ ૧૭૦ દેશોમાં જઈ વસ્યા છે અને...
ધંધુકાના ચકચારી યુવક હત્યા કેસમાં આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરનો ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસર ૫ લાખની લાંચમાં ઝડપાયો
અમદાવાદમાં બેફામ BMW કાર બસ સ્ટેન્ડમાં ઘૂસી
રાજય સરકારનો મોટો નિર્ણય: સરકારી ડ્રાઈવરો માટે હવે નવો ડ્રેસ કોડ લાગુ કરાયો
DGGI અમદાવાદની મોટુ ઓપરેશન – ₹1,825 કરોડના GST રિફંડ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયો
હિસાબ માંગતી જનતા, પરસેવે રેબઝેબ નેતા: વડોદરાના વોર્ડ-7માં પ્રચાર દરમિયાન તંગ માહોલ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે વડોદરા જિલ્લામાં તૈયારીઓ તેજ, સમીક્ષા બેઠક યોજાઇ
1.25 કરોડની હવાલા ટ્રાન્સફરનો ખુલાસો
આશ્રમ શાળાઓના વિદ્યાર્થીઓ માટે નિભાવ ગ્રાન્ટમાં વધારો
અમરાવતી સેક્સ સ્કેન્ડલમાં મોટો વળાંક
હીટવેવને પગલે વડોદરાની સ્કૂલો સવારની પાળીમાં ચલાવવાનો આદેશ
મોહન ભાગવતની Z+ સુરક્ષા ખર્ચ વસૂલવાની માંગ કરતી PIL બોમ્બે હાઈકોર્ટ દ્વારા ફગાવી
ભાયલીની નવરચના યુનિવર્સિટીમાં શાહુડી ઘૂસતા કુતુહલ
અમેરિકાની એક જ જાહેરાતે બજારમાં મચાવ્યો ધમાકો! સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યા જોરદાર
શૌર્ય, સ્વાભિમાન અને સ્વરાજની કહાની ફિલ્મ ‘રાજા શિવાજી’નો જોરદાર ટ્રેલર થયો રિલીઝ
વડોદરામાં વજન ઘટાડવા વપરાતા “માઉન્જારો ક્વિકપેન” ઇન્જેક્શનના ગેરકાયદેસર ઓનલાઇન વેચાણનો પર્દાફાશ
આદર્શ ગામનો ઉદય અનેપ્રગતિનું પર્યાય એટલે વાંસદાનું : ચોંઢા
પશ્ચિમ બંગાળ મતદાર યાદીમાંથી નામ કાઢાયાની ફરિયાદ
15 વર્ષની અવગણના સામે આક્રોશ: ફિણાવમાં ખ્રિસ્તી સમાજ દ્વારા ચૂંટણી બહિષ્કારનું એલાન
“પપ્પા સાથે છું, ફોન ન કરશો” બોયફ્રેન્ડને મોકલ્યો ઓડિયો, થોડા સમયમાં યુવતીનું મૃતદેહ મળતાં ચકચાર
Shreyas Iyer એ Vaibhav Suryavanshi ને ગણાવ્યો ‘ફ્યુચર સ્ટાર’, IPLમાં બેટિંગથી થયા પ્રભાવિત
સુખસર તાલુકામાં ચૂંટણી પૂર્વે એસપી રવિરાજસિંહ જાડેજાની ખાસ મુલાકાત
કૂટનીતિ કે અનંત રાહ? ટ્રમ્પની ધમકીઓ અને ઈરાનના ધૈર્ય વચ્ચે અટવાઈ ‘મહાડિલ’
ગોરવા ગુ.હાઉસિંગ બોર્ડની અનમોલ અને કૈલાશધામ સોસાયટીમાં વીજ વાયરો સળગ્યા
15 વર્ષ પછી Tim Cook આપશે CEO પદેથી રાજીનામું, Appleને મળ્યો નવો CEO
ભારતમાં ઓનલાઇન છેતરપિંડીનો વ્યાપ ખૂબ વધ્યો છે
‘મેંને પ્યાર કિયા’ ફિલ્મના હીરો પહેલા સલમાન ખાન નહીં, અમાલ મલિકના પિતા હતા પસંદ,સિંગરનો મોટો ખુલાસો
Manipurમાં ભૂકંપના જોરદાર આંચકા, રિક્ટર સ્કેલ પર 5.2 તીવ્રતા
કંડાચ નજીક નંબર પ્લેટ વગરની ગાડીમાંથી બાંધેલી હાલતમાં ગાય મળી; બે શખ્સો સામે કાલોલ પોલીસમાં ફરિયાદ
આચાર-સંહિતા, કે લાચાર સંહિતા?
મુંબઈ: (Mumbai) ‘પઠાણ’ ફિલ્મ (Pathan Film) સાથે ધમાકેદાર કમબેક (Comeback) કરનાર બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ હવે બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનાર બનવાની આરે છે. શાહરૂખે ફિલ્મ ‘પઠાણ’માં ચાહકોના મનપસંદ સીનમાં સલમાન ખાન (Salman Khan) સાથેની તેની દોસ્તીથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અને હવે શાહરૂખ ખાન (Shahrukh Khan) સલમાનની ‘ટાઈગર 3’માં જોવા મળશે. આ માટે તેણે એક્શન સિક્વન્સ શૂટ કરવા માટે સાત દિવસ રિઝર્વ રાખ્યા છે.
ફરીથી સુપરસ્ટાર્સના એક્શન સીનનો આનંદ માણશે દર્શક
હિન્દી સિનેમાના બે સૌથી મોટા સુપરસ્ટાર જ્યારે પણ એકસાથે આવે છે ત્યારે તેઓ સ્ક્રીન પર ધૂમ મચાવે છે. આ વખતે પણ લોકોને ‘પઠાણ’માં સલમાનનો કેમિયો જોઈને મજા પડી ગઈ હતી. તે જ સમયે SRKની ‘પઠાણ’ પછી હવે આ ડબલ ધમાલ ફરીથી સલમાનની ‘ટાઈગર’ ફિલ્મમાં જોવા મળશે. YRF સ્પાઈ-યુનિવર્સમાં આ બીજી ફિલ્મ હશે જ્યારે બે મોટા સ્ટાર્સ એકબીજાની ફિલ્મમાં કેમિયો કરશે.
શાહરૂખ એપ્રિલમાં શૂટિંગ કરશે
સમાચાર મુજબ “શાહરૂખ ખાન એપ્રિલના અંતમાં મુંબઈમાં ‘ટાઈગર 3’ માટે સાત દિવસનું શૂટિંગ કરશે. અહેવાલ છે કે આ સિકવન્સ શૂટ કરવા માટે સાત દિવસ નક્કી કરવામાં આવ્યા છે. એટલે કે દર્શકો માટે આ સીનને ખૂબ જ મજેદાર બનાવવાનું મોટું આયોજન કરવામાં આવ્યું છે. ‘પઠાણ’માં લોકોએ જે જોયું તે પછી અપેક્ષાઓ ખૂબ જ વધી ગઈ છે અને નિર્માતાઓ પણ તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેથી એવું માની લેવું જોઈએ કે યશ રાજ ફિલ્મ્સ અને મનીષ શર્મા ‘પઠાણ’ અને ‘ટાઈગર’ વચ્ચેના આ સીનને ભારતીય સિનેમામાં સૌથી વધુ યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડશે નહીં!
‘ટાઈગર 3’ દિવાળી પર રિલીઝ થશે
‘ટાઈગર 3’માં સલમાન ખાન ‘ટાઈગર’ અને કેટરીના કૈફ ‘ઝોયા’ તરીકે જોવા મળશે. આ ફિલ્મ આ દિવાળીએ રિલીઝ થવાની તૈયારીમાં છે. ‘ટાઈગર 3’માં શાહરૂખ ખાન અને સલમાન પાસેથી અપેક્ષા છે કે તેઓ પોતાની જોડીથી રૂપેરી પરદા પર ધૂમ મચાવી દેશે. YRF સ્પાય યુનિવર્સ દરેક મૂવીના થિયેટ્રિકલ અનુભવને એવા મનોરંજક સ્તર પર લઈ જવાનું છે કે જ્યાં પર્દા પર ધૂમ મચશે. ત્રણેય સુપર જાસૂસોની ડિઝાઈન અલગ-અલગ રીતે કરવામાં આવી છે. જ્યારે પણ આ સુપર જાસૂસો એકબીજાની ફિલ્મોમાં આવશે ત્યારે ધમાલ મચી જશે.