અમદાવાદ: આજે તા. 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોર્ડર-ગવાસ્કર સિરીઝની ચોથી અને છેલ્લી મેચ શરૂ થઈ છે. મેચ પહેલાં ઓસ્ટ્રેલિયા અને...
રશિયા અને યુક્રેનના યુદ્ધને એક વર્ષ ઉપર થયું, પરંતુ રશિયા હજુ સુધી યુક્રેનમાં કોઈ નોંધપાત્ર જીત હાંસલ કરી શક્યું નથી. આ સમયે...
સૌ પ્રથમ તો ગુજરાતના સી.એમ.ને ખૂબ ખૂબ ધન્યવાદ. પી.એમ.ની જેમ 56ની છાતી બતાવી પરીક્ષાનાં પેપરફોડુઓને એક કરોડ દંડ અને 10 વર્ષની સજાનો...
કેટલીક વ્યકિતઓ નિયમિત રીતે રોજ આખા દિવસમાં ગમે ત્યારે ગાર્ડનમાં, જોગિંગ ટ્રેક પર કે સમુદ્રકાંઠે ચાલવાનો ઉપક્રમ રાખતા હોય છે. પરંતુ તેમાંનાં...
નવો બસ ડેપો,બાંધકામની વિશિષ્ટતા,વિશાળ મોટો પ્લોટ અને વિવિધ સગવડોથી શહેરના અન્ય ડેપોથી સાવ અલગ તરી આવે છે.જો કે સુરત સિવાય પણ નાનાં...
એક રિસોર્ટમાં ભવ્ય લગ્નનું આયોજન હતું. માણસો ઓછા હતા, પણ બહુ ખાસ ડેકોરેશન કરવાનું હતું તે માટે શેરની સૌથી મોટી ઇવેન્ટ મેનેજમેન્ટ...
ચૂંટણી કમિશનરની નિમણૂક ભારતના રાષ્ટ્ર પ્રમુખે ભારતના વડા પ્રધાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા અથવા સૌથી મોટા વિરોધ પક્ષના નેતા અને ભારતના ચીફ...
મનુસ્મૃતિથી મહાભારતકાળ સુધીના સાહિત્યમાં ગાય એક પવિત્ર એકમ હતું. સુવર્ણ માફક દાન-દક્ષિણા કે યજ્ઞ દેવના બલિને લાયક હતું. દાતારની ઉદારતા ગાયોની દાન...
મુંબઈઃ બોલિવુડના અભિનેતા અને ડિરેક્ટર સતીષ કૌશિકનું બુધવારની મોડી રાત્રે ગુરુગ્રામમાં નિધન થયું છે. હાર્ટ એટેકના લીધે અભિનેતાનું મોત થયું હોવાનું જાણવા...
ભરૂચ: વર્ષમાં માર્ચ મહિનો આવે અને સિઝન શરૂ થાય ત્યારે ફિલ આવે કે હું એક લેડી ઓફિસર છું. આ શબ્દો છે, ભરૂચ...
નવી દિલ્હીઃ આજે હોળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. સોમવારે હોલિકા દહન બાદ બુધવારે દરેક જગ્યાએ અબીર ગુલાલ ઉડવાનું શરૂ...
કોવિડનો રોગચાળો હવે વિશ્વભરમાં લગભગ સમાપ્ત થઇ ગયો છે જ્યારે રશિયા અને યુક્રેન યુદ્ધ હજી ચાલુ છે. આ બંને પરિબળોએ છેલ્લા ત્રણ...
મુંબઇ : મહિલા પ્રીમિયર લીગની (WPL) આજે અહીં રમાયેલી એક મેચમાં (Match) કેપ્ટન મેગ લેનિંગની આક્રમક 70 રનની ઇનિંગ ઉપરાંત જેસ જોનાસન...
સુરત : પાંડેસરા વડોદ પાસે એસએમસી આવાસમાં આવેલા બે ફ્લેટ ભાડે રાખી ચલાવાતુ કુટણખાનું પોલીસે (Police) પકડી પાડ્યું હતું. ત્યાંથી પોલીસે 4...
સુરત: મોટા વરાછા (Mota Varacha) ખાતે તુલસી આર્કેડમાં ટ્રાયોનિક્સ સોલ્યુશનના નામે ઓફિસમાં (Office) એપ્લીકેશનમાંથી સટ્ટો રમાડનાર 11 જણાની પોલીસે (Polie) ધરપકડ કરી...
સુરત : સારોલી ડીએમડી માર્કેટમાં (DMD Market) દિપ્તી ક્રિએશન દુકાનના કાપડ વેપારીએ એકાઉન્ટન્ટને (Accountant) જીએસટી રિટર્ન (GST Return) ભરવા આપેલા રૂપિયા વાપરી...
સુરત : સચિન (Sachin) ખાતે પાલી ગામમાં રહેતા અને ત્યાં જ મોબાઈલની દુકાન (Mobile Shop) ધરાવતા યુવકને બે અજાણ્યાએ ચપ્પુના (Knife) ઘા...
ગાંધીનગર: યુવાપેઢીનું (youth generation) નિર્માણ જ રાષ્ટ્રનું (nation) નિર્માણ છે. એન.એસ.એસ.ના યુવા સ્વયંસેવકો અન્ય છાત્રો માટે પ્રેરણા બને, તેવું ગુજરાતના (Gujarat) રાષ્ટ્રીય...
ગાંધીનગર: આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાની (Pakistan) મરીન સિક્યુરિટી દ્વારા ગુજરાતના (Gujarat) માછીમારોને (Fisherman) પકડી જવાની ઘટનાઓ બને નહીં તે માટે આપણી મરીન...
ગાંધીનગર: ગુજરાતના (Gujarat) 560 માછીમારો અત્યારે પાકિસ્તાનની (Pakistan) જેલોમાં બંધ છે અને ૧૨૦૦ જેટલી માચ્છીમાર બોટ પાકિસ્તાનના કબ્જામાં છે. તેમજ પાકિસ્તાન મરીન...
ગાંધીનગર: ગરીબ માનવીને કે મધ્યમવર્ગીય પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્યરક્ષા યોજના આયુષ્યમાન ભારત (India) તહેત મળે છે, એટલું જ નહિ, જરૂરતમંદ...
ગાંધીનગર: આજે વિધાનસભા ગૃહની બહાર સામેના મેદાનમાં (Playground) પ્રાકૃતિક રંગોથી હોળી (Holi) રમ્યા હતા. આજે સવારે હોળી રમવા માટે માટે ૧૦૦ કિલો...
ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદી તથા ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસ આગામી આવતીકાલે તા.૮મી માર્ચે રાત્રે ૮ વાગ્યે અમદાવાદ (Ahmedabad) આવી રહ્યા છે....
ગાંધીનગર: આજે ગુજરાત (Gujarat) વિધાનસભામાં રાજ્યના ડુંગળી-બટાટા (Onion-potato) પકવતા ખેડૂતો (Farmer) માટે રૂ. ૩૩૦ કરોડનું પેકેજ કૃષિમંત્રી રાધવજી પટેલે જાહેર કર્યું હતું.....
વલસાડ : વલસાડ (Valsad) એચડીએફસી બેંકમાં (HDFC Bank) ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા ધરમપુરના વિનય મેરાઇએ 11 કસ્ટમરોના સેલ્ફના (Self) અને સીઓડી...
ભરૂચ, અંકલેશ્વર: પાનોલી પોલીસમથકનો (Police Station) સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે, કાપોદ્રા ગામનો બુટલેગર રમઝાન ઇદ્રીશ શેખ અને...
વલસાડ : વલસાડની (Valsad) કોર્ટમાં એક ઐતિહાસિક ચુકાદાએ નાનકડી દીકરીની જીંદગી બનાવી દીધી છે. આ બનાવમાં માતા-પિતાની (Father-Mother) છત્રછાયા ગુમાવનાર દીકરીના પક્ષમાં...
ખેરગામ : સુરતના (Surat) હજીરા પટ્ટી પર આવેલા ઈચ્છાપોરના ટેમ્પો ડ્રાઇવર (Tempo Driver) અને તેના મિત્રને રૂમલાથી ધરમપુર જતા રોડ ઉપર જામનપાડા...
ભરૂચ: વાલિયાની હરિનગર સોસાયટીના એક વ્યક્તિને સુરત (Surat) અડાજણના મિત્રએ કહ્યું કે, તમે મને રોકાણમાં (Invest) રૂપિયા આપો તો હું સ્ક્રેપનો ધંધો...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) રાજકારણમાં આવેલા ભૂકંપના ઝટકા હજું પણ અનુભવાઈ રહ્યાં છે. ત્યારે એક મહત્વની જાણકારી સામે આવી છે. મનીષ સિસોદીયા...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
અમદાવાદ: આજે તા. 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોર્ડર-ગવાસ્કર સિરીઝની ચોથી અને છેલ્લી મેચ શરૂ થઈ છે. મેચ પહેલાં ઓસ્ટ્રેલિયા અને ભારત એમ બંને દેશોના વડાપ્રધાન સ્ટેડિયમ પર પહોંચ્યા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બનીસનું ક્રિકેટ ચાહકોએ તાળીઓના ગડગડાટ સાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
ત્યાર બાદ બંને દેશના વડાપ્રધાનોએ ગોલ્ફ કોર્ટથી બનેલા રથમાં સ્ટેડિયમનો રાઉન્ડ લગાવી દર્શકોનું અભિવાદન કર્યું હતું. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એલ્બનીઝે પોત પોતાની ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટીવ સ્મિથને ટેસ્ટ કેપ આપી હાથ મિલાવ્યા હતા. રાષ્ટ્રગીત વખતે બંને દેશના વડાપ્રધાનો પોતાની ટીમના કેપ્ટનોની બાજુમાં ઉભા રહ્યાં હતાં અને ખેલાડીઓનું અભિવાદન કર્યું હતું. BCCI દ્વારા બંને નેતાઓને ક્રિકેટ દ્વારા 75 વર્ષની મિત્રતાનું પ્રતિનિધિત્વ કરતી ફ્રેમવાળી આર્ટવર્ક પણ રજૂ કરાઈ હતી.
તમને જણાવી દઈએ કે પીએમ મોદીની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મેચ જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન BCCI પ્રમુખ રોજર બિન્ની અને BCCI સેક્રેટરી જય શાહે તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી સ્ટેડિયમમાંથી રાજભવન જશે. અહીંથી તેઓ બપોરે દિલ્હી જવા રવાના થશે.
ઓસ્ટ્રેલિયન પીએમ ભારતની સરકારી મુલાકાતના ભાગરૂપે બુધવારે અમદાવાદ પહોંચ્યા હતા અને તરત જ ટ્વીટ કર્યું હતું. “ઓસ્ટ્રેલિયા-ભારત સંબંધો માટે એક મહત્વપૂર્ણ સફરની શરૂઆત.” અલ્બેનીઝે જણાવ્યું હતું કે તેમની સફર બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ’ફેરેલે જણાવ્યું હતું કે, “બંને દેશોને જોડતી બાબતોમાંની એક ક્રિકેટ છે અને અમદાવાદમાં પ્રથમ દિવસે ભારત અને ઑસ્ટ્રેલિયાના નેતાઓને જોવું ખૂબ સરસ રહેશે.”
બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. અંતિમ ટેસ્ટમાં જીત સુનિશ્ચિત કરશે કે ટીમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય કરશે, જ્યાં તેઓ 7 જૂનથી લંડનમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.