શિનોર | વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા માલસર–અસા નર્મદા બ્રિજની ડાબી બાજુના રોડ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડતા વિસ્તારના...
નંદેસરી પોલીસની બેદરકારી બહાર આવીવડોદરા તા.26વડોદરા શહેર પીસીબી પોલીસની ટીમે નવા એક્સપ્રેસ હાઈવે પર મોટી કાર્યવાહી કરીને રૂ.34.87 લાખનો વિદેશી દારૂ અને...
ગુજરાત બોર્ડની ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (વિજ્ઞાન...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ પરની સામાન્ય ચર્ચાના પ્રથમ દિવસે ઊર્જા અને પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે વ્યાપક જવાબ આપતાં રાજ્યના...
ગાંધીનગર: અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાઓમાં કુલ 32 (બત્રીસ) હોટલોને દારૂ વેચવાના પરવાના આપવામાં આવ્યા હોવાનું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા...
ગાંધીનગર : વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ–2025 (સૌરાષ્ટ્ર–કચ્છ ઝોન) અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા કુલ રૂ. 1527.56 કરોડના રોકાણ માટે એમઓયુ કરવામાં આવ્યા છે,...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા રાજ્ય સરકારે જિલ્લામાંથી પકડાયેલ ગૌમાંસ અને ગોવંશ અંગે વિગતવાર આંકડાકીય માહિતી માંગી હતી. જેના...
ગાંધીનગર : ગુજરાતમાં ઉદ્યોગો અને વેપારીઓ પાસેથી વસૂલવાના વિવિધ વેરાનો આંકડો ચોંકાવનારો બની ગયો છે. નાણા વિભાગના સત્તાવાર આંકડા મુજબ રાજ્ય સરકારને...
આપણું સુરત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પ્રત્યેક સુરતી માટે ગૌરવની વાત તો અવશ્ય કહેવાય. ચારે કોર વિસ્તરી રહેલું શહેર, મોંઘવારીમાં પણ...
ઇઝરાયલના વડાપ્રધાન Benjamin Netanyahuએ સંયુક્ત ડિનર પહેલા ભારતના વડાપ્રધાન Narendra Modiને ખાસ સરપ્રાઇઝ આપ્યું. જરુસલેમમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક પહેલાં નેતન્યાહૂ પરંપરાગત ભારતીય...
ગુજરાતભરનાં એક માત્ર દૈનિક અખબાર સુરતના ‘ગુજરાતમિત્ર’ના તંત્રી પાને પ્રકાશિત થઈ રહેલ નામી, અનામી, સિનિયર અને જુનિયર / નવોદિત ચર્ચાપત્રીઓના વિવિધ વૈચારિક...
મારા એક સ્વજનની પ્રાર્થનાસભા હતી. જે કાંઈક મારા મત મુજબ અનોખી હતી. એ સ્વજન એમની 79 વર્ષની ઉંમરે અવસાન પામ્યા. એમને એમનો...
હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડાના ફૂલ (પલાશ)નું વિશેષ મહત્વ છે. તે વસંતઋતુમાં ખીલતા કુદરતી કેસરી-લાલ ફૂલ છે, જેમાંથી પલાળીને ઓર્ગેનિક રંગ બનાવાય...
બેન્ડ, ફૂલો, તથા ગોળ ધાણા દ્વારા વિદ્યાર્થીઓને આવકારાયા : પ્રથમ વખત પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો : ( પ્રતિનિધિ )વડોદરા,તા.26...
વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે ઠેર ઠેર માતૃભાષા મહોત્સવ ઉજવાયા. પણ અફસોસ અને દુઃખ સાથે કહેવું પડે કે ભાષા પ્રત્યેની આપણી જાગરુકતા માત્ર...
રાજધાની દિલ્હીના સમાયપુર બદલી વિસ્તારમાં થયેલી ભયાનક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. એક વ્યક્તિએ પોતાની બે મહિનાની ગર્ભવતી પત્ની અને...
એક દિવસ ગુરુજીએ પોતાના શિષ્યોને કહ્યું, ‘આજે હું તમને એવી વાત કરવાનો છું જેને કારણે તમારા જીવનમાં સુખ અને આંનંદ ઘટે છે...
ભોજન માટે બહાર ગયા હોઈએ ત્યારે પાણીની માગણી કરતાં જ આવો સવાલ પૂછાય છે, જેનો જવાબ મોટે ભાગે ‘બોટલ’ હોય છે. એટલે...
T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 તબક્કામાં ઝિમ્બાબ્વે સામેના મહત્વપૂર્ણ મુકાબલા પહેલાં ટીમ ઈન્ડિયાએ બેટ્સમેન રિંકુ સિંહની ઉપલબ્ધતા અંગે મૌન તોડ્યું છે. ભારતના...
પનીરની વિવિધ વાનગીઓ ખાવાનાં શોખીનો માટે આ લેખ રસપ્રદ થઈ પડશે. આજકાલ માધ્યમોમાં એક સમાચાર ધૂમ મચાવી રહ્યા છે કે, સેંકડો હોટલ-રેસ્ટોરાંમાં...
ભારત દેશમાં લોકશાહી છે અને આ લોકશાહીને જીવંત રાખવા માટે ચૂંટણી અનિવાર્ય છે. ચૂંટણીમાં મતદાન પણ એટલું જ જરૂરી છે પરંતુ ભારતમાં...
દક્ષિણ આફ્રિકા સામેની ભારે હાર બાદ ભારતીય ટીમ પર દબાણ તો વધી ગયું છે, પરંતુ ટીમ મેનેજમેન્ટે પેનિક બટન દબાવવાનું ઇન્કાર કર્યું...
પાકિસ્તાન અને તાલિબાન કોઈ સમયે જીગરી દોસ્ત હતાં. અફઘાનિસ્તાનમાં જ્યારે અમેરિકાતરફી સરકાર હતી ત્યારે અમેરિકા તાલિબાન સાથે કોઈ મંત્રણા કરવા માંગતું હોય...
ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સનો ઐતિહાસિક રેકોર્ડ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા જગતમાં એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર...
શિમલા ખાતે બુધવારે રાત્રે એક અનોખી ઘટના સામે આવી, જેમાં Delhi Police અને Himachal Pradesh Police વચ્ચે તણાવપૂર્ણ અથડામણ જેવી સ્થિતિ સર્જાઈ....
અમેરિકન રાજકારણમાં ફરી એકવાર મોટો વિવાદ ઊભો થયો પૂર્વ રાષ્ટ્રપતિ Bill Clinton અને ભૂતપૂર્વ વિદેશ સચિવ Hillary Clinton હવે અમેરિકાની કોંગ્રેસ સમક્ષ...
ઉત્તર કોરિયાના નેતા Kim Jong Un એ જાહેરાત કરી છે કે દેશ હવે વધુ પરમાણુ હથિયારો વિકસાવવા અને સૈન્ય ક્ષમતાને વધુ મજબૂત...
(પ્રતિનિધિ), વડોદરા. તા.25 આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા પંચાયતની બેઠકો માટેના અનામતનું લિસ્ટ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે....
હોળી અને ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં કાયદો-સુવ્યવસ્થા જળવાય તે માટે પોલીસ તંત્રે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરમાં શાંતિપૂર્ણ માહોલ...
18મી માર્ચે મતદાન; ભાજપ મોવડી મંડળ મેન્ડેટ જાહેર કરતા પહેલા તમામ પાસાઓ ચકાસશે. વડોદરા: બરોડા ડેરીના નિયામક મંડળની આગામી ચૂંટણીને લઈને રાજકીય...
બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધી 90% મતદાન: મમતાનો આરોપ- CRPF એ મહિલાઓ બાળકોને માર માર્યો
કિર્તિદાન ગઢવી અને SP રાજદીપ ઝાલાને હાઇકોર્ટની નોટિસ, મારપીટના કેસે લીધો વળાંક
પ્રિન્સ ચાર્લ્સ: જો અમે ન હોત તો અમેરિકનો ફ્રેન્ચ બોલતા હોત, ટ્રમ્પનો જવાબ: અમે વિશ્વયુદ્ધમાં મદદ ન કરી હોત તો યુરોપ જર્મન બોલતું હોત
સોહમ શાહની ‘તુમ્બાડ 2’ ક્યારે આવશે? તારીખ આવી સામે, ફરી જોવા મળશે ફોક હોરરનો રોમાંચ
ઈરાને અમેરિકા વિરુદ્ધ યુએનનો સંપર્ક કર્યો: તેના જહાજના જપ્તીને ‘ચાંચિયાગીરી’ ગણાવી
આતંકવાદનો કોઈ ધર્મ નથી, SCO બેઠક બાદ રાજકીય વિવાદ, પાકિસ્તાન મુદ્દે સરકાર-વિપક્ષ આમને-સામને
PM મોદીએ ઉત્તર પ્રદેશના સૌથી લાંબા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું: હરિદ્વાર સાથે પણ જોડાશે
બંગાળના બીજા તબક્કાના મતદાનમાં વિવાદોનું વાવાઝોડું, EVMમાં ભાજપના બટન પર સેલોટેપ લાગતા વિવાદ વર્ક્યો
રિકન્સ્ટ્રક્શન વખતે મહિલાઓનો રોષ ફાટ્યો, આરોપી પર ટપલીદાવ રમાયો
14 વોર્ડમાં કોંગ્રેસે ‘AAP’ને હરાવી
‘બે મહિના’નો વાયદો ‘ત્રણ મહિના’એ પણ અધૂરો, પ્રિયલક્ષ્મી ગરનાળું ન ખુલતા રહીશોનો હલ્લાબોલ
મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ અને NPCI ના નકલી અધિકારી બની છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ; ગાઝિયાબાદથી બે ઝડપાયા
રાજકોટ : ૨૦ લાખની લાંચ લેતા CGST સુપ્રીન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ એસીબીના સકંજામાં
બંગાળ ચૂંટણી અપડેટ: સવારે શાંતિ, બપોરે વિવાદો, સવારથી અત્યાર સુધીની ધટનાઓ પર એક નજર…
વડોદરા : દિલ્હી મુંબઈ હાઇવે પરથી ફરી પશુ તસ્કરી ઝડપાઈ
ચેક રિટર્ન કેસમાં આરોપી નિર્દોષ: કાયદેસરનું લેણું પુરવાર ન થતા હાલોલ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બંગાળમાં આજે નવો મતદાન રેકોર્ડ બનશે? બપોરે 1 વાગ્યા સુધી 61% વોટિંગ
રાજ્યમાં અમદાવાદ-ભૂજ 44 ડિગ્રીએ સૌથી ગરમ
કમલમ ખાતે ભાજપનો વિજયોત્સવ ઉજવાયો
રવિન્દ્ર જાડેજાની બહેન કોંગીના નયનાબા જાડેજાનો પરાજય
બહુચરાજીમાં હાટડી ચલાવી બંગડીઓ વેચતી સંશીબેન નગરસેવક બન્યા
કોરીડોર પ્રોજેક્ટમાં લોકોએ ઘર ગુમાવતા અંબાજીમાં 40 વર્ષ બાદ ભાજપે સત્તા ગુમાવી
વડોદરાના મેયર પદ માટે ત્રિકોણીય જંગ: વાઘેલા, ડાભી કે પરમાર—કોન બનશે પ્રથમ નાગરિક?
મહેસાણા મનપામાં પટાવાળા બન્યા કોર્પોરેટર
ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ હવે વધુ ગાઢ અને અખંડ બન્યો છે: પીએમ નરેન્દ્ર મોદી
કેનેડા વર્ક પરમિટના નામે વડોદરાના યુવક સાથે રૂ. 8.50 લાખની છેતરપિંડી
છાણીમાં બે બાઈક વચ્ચે કાળમુખો અકસ્માત: સો-મીલ માલિક વૃદ્ધનું કરુણ મોત
બંગાળ ચૂંટણી 2026 LIVE અપડેટ: ક્યાંક BJP તો ક્યાંક ISF સાથે TMC કાર્યકરોની અથડામણ
વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલની બેદરકારી, કોલ્ડ રૂમમાં રાખેલો વૃદ્ધાનો દેહ કોહવાઈ ગયો
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં જોરદાર મતદાનનો માહોલ,
શિનોર |
વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા માલસર–અસા નર્મદા બ્રિજની ડાબી બાજુના રોડ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડતા વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
નર્મદા નદી પર આવેલો લગભગ 3 કિલોમીટર લાંબો માલસર–અસા બ્રિજ માલસર અને અસા ગામોને જોડે છે. આ માર્ગ પરથી કેળાં સહિત વિવિધ કૃષિ ઉપજની રોજબરોજ મોટી માત્રામાં હેરફેર કરવામાં આવે છે.
કલેક્ટરના જાહેરનામા અનુસાર બ્રિજની ડાબી બાજુના રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાતા ખેડૂતોને તૈયાર પાક માર્કેટ સુધી પહોંચાડવામાં અડચણો ઊભી થવાની સ્થિતિ સર્જાઈ છે.
ખેડૂતોનું કહેવું છે કે તંત્રએ સ્થળ પરિસ્થિતિની સમીક્ષા કર્યા વિના માત્ર ઓફિસમાંથી જ જાહેરનામું બહાર પાડ્યું છે, જેના કારણે ખેતી આધારિત વિસ્તારને ગંભીર અસર પડી રહી છે.
ખેડૂતોની રજૂઆત બાદ નાયબ કલેક્ટર, DYSP, શિનોર મામલતદાર તથા પોલીસ કાફલો માલસર પહોંચ્યો હતો. સ્થળ પર નિરીક્ષણ કરીને અહેવાલ જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવાની ખાતરી આપવામાં આવી છે.
અધિકારીઓએ ખેડૂતોને આશ્વાસન આપ્યું કે પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
રિપોર્ટ ર ,: અમિત સોની