કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
‘રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ’માં તિલક અને કુશાગ્રની સદી, ભારત-Aનો નેપાળ સામે 306 રનથી વિજય
બાંગ્લાદેશમાં મંત્રીના નિવાસસ્થાનને આગ લગાડાઈ, પહેલા યુનુસના નિવાસસ્થાનને સળગાવી દેવાયું હતું
બ્લાઈન્ડ ક્રિકેટ: ભારત સામે ફાઈનલ રમ્યા વિના જ પાકિસ્તાનને ટ્રોફી આપી દેવાઈ
ભારત-અમેરિકા દરિયાઈ સહયોગને નવી મજબૂતી, સમારકામ માટે આવ્યું USNS Wally Schirra
ગુજરાતમાં વાહનચાલકો માટે નવો નિયમ, જાતિગત ઓળખ દર્શાવતાં લખાણો પર પ્રતિબંધ
PM મોદીએ દિલ્હીમાં પ્રથમ SCO ફોરમનું ઉદ્ઘાટન કર્યું: 25 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો
એનાલોગ સિગ્નલથી સ્માર્ટ ટીવી સુધી, ટેકનોલોજીએ કેવી રીતે બદલી ભારતીય ટેલિવિઝનની દુનિયા
Nasdaq અને હોંગકોંગ એક્સચેન્જને પાછળ છોડી NSE વિશ્વનું પાંચમું સૌથી મોટું લિસ્ટેડ એક્સચેન્જ બન્યું
‘ઓપરેશન સિંદૂર’ પછી પ્રથમ વખત પાકિસ્તાની મંત્રી SCO ફોરમમાં ભાગ લેવા ભારત પહોંચ્યા
ઉસ્માન ખ્વાજા પર કેમ ભડક્યા દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન? ‘ક્રિકેટનો સૌથી મોટો ગદ્દાર’ ગણાવી કર્યા આકરા પ્રહાર
દિવાળીમાં ગુજરાત બન્યું પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ, 9 દિવસમાં 38 લાખથી વધુ લોકોએ કરી મુલાકાત
અમેરિકાની દિગ્ગજ બેંક જેપી મોર્ગન પર સાયબર હુમલો, 16 હજાર ગ્રાહકોનો ડેટા જોખમમાં
વૈશ્વિક બજારોમાં કડાકા વચ્ચે ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ 900 પોઇન્ટ ઉછળ્યો
મુખ્યમંત્રી યોગીના માતા સાવિત્રી દેવીનું 91 વર્ષની વયે નિધન
ઈમરાન ખાનની સારવાર અને મુક્તિનો મુદ્દો ગરમાયો, UN અને એમનેસ્ટી ઇન્ટરનેશનલે વ્યક્ત કરી ચિંતા
સોનું એક વર્ષના તળિયે: કિંમત ₹1.23 લાખ, ચાંદી ઘટીને ₹1.50 લાખ થઈ
57મા IFFIને દિવ્યાંગો માટે વધુ સુલભ બનાવવાની તૈયારી, NFDC અને સ્વયમ વચ્ચે ભાગીદારી
નેપાળના PM બાલેન્દ્ર શાહ 22 નવેમ્બરે ભારત આવશે, બે દિવસની રહેશે મુલાકાત
રિલીઝ પહેલાં જ ‘એવેન્જર્સ: ડૂમ્સડે’નો જલવો,એડવાન્સ બુકિંગમાં ‘રામાયણ’ અને ‘ધુરંધર 2’ને પાછળ છોડી
‘એક પાર્ટીને ફાયદો કરાવવા 13 કરોડ નામ હટાવાયાં’, પૂર્વ જજે ચૂંટણી પંચને ભીંસમાં લીધું
મુશ્કેલ સમયમાં શરદ કપૂરને મળ્યો બોલિવુડનો સાથ, સલમાન બાદ શાહરૂખ પણ આગળ આવ્યો
છોટા શકીલ સાથે કનેક્શન ધરાવતા કુખ્યાત નસીમ દુર્રાનીને દિલ્હી પોલીસ અને નોઈડા STFએ બુલંદશહેરમાં એન્કાઉન્ટરમાં ઠાર કર્યો
બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ઓડિશા પહોંચ્યું, અનેક રાજ્યોમાં રેડ એલર્ટ; 69 ટ્રેનો રદ, પુરીનું ગુંડિચા મંદિર પણ બંધ
બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે PM તારિક રહેમાનના ભારત પર આડકતરા પ્રહાર, કહ્યું, સરહદ પારથી ષડયંત્ર થઈ રહ્યું છે
સોના-ચાંદીના વાયદા બજારમાં મોટો ઘટાડો, 5 મિનિટમાં ચાંદી 9,448 તૂટી; સોનું પણ 5,218 સસ્તું
સુરતમાં લૂંટારુનો પોલીસ પર ચપ્પુથી હુમલો, સ્વબચાવમાં PIએ પગમાં મારી ગોળી
ટ્રમ્પ, જિનપિંગ અને પુતિનની તસવીર શેર કરી રાહુલ ગાંધીનો PM મોદી પર કટાક્ષ, કહ્યું, ‘આ ટેબલ પર જગ્યા નથી’
PUC માટેની લાઇનમાંથી મળશે મુક્તિ? નવા નિયમોમાં વાહનની ઉંમર પ્રમાણે વેલિડિટી નક્કી કરાશે
અઢી વર્ષમાં જ ભાજપથી મોહભંગ? પદ્મજા વેણુગોપાલે આપ્યું રાજીનામું
કર્મચારીઓનો પગાર વધાર્યો? PM મોદીનો નોકરીઓની અછત અને ઓછા વેતનને લઈ ઉદ્યોગપતિઓને ઠપકો
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે, અને ૫૬ લોકોના મોત નિપજયાં હતા. આમ, કોરોનાનો કહેર જે રીતે વિશ્વભરમાં વધી રહયો છે, જેની અસર આર્થિક સ્તરે અસર પ્રર્વતી શકે છે, જેના પગલે વૈશ્વિક બજારોમાં નેગેટિવ જોવાયા હતા, જેની પાછળ ભારતીય શેરબજારમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. જેના લીધે નિફટી ૮૧૦૦ પોઇન્ટની સપાટી તોડી નાંખી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે, દેશમાં કરન્સી બજાર તથા ડેરીવેટીવ બજાર આગામી ૭મી એપ્રિલના રોજ ૧૦થી ૨ વાગ્યા સુધી ચાલુ રહેશે, જે ૧૭મી એપ્રિલ સુધી રહેશે. ત્યારબાદ ફરીથી રીવ્યૂ કરાશે. જોકે, હજુય સુધી ઇકવીટી બજારના સમયને ઘટાડવા અંગે કોઇ જાહેરાત થઇ નથી, જે ત્રણ દિવસની રજા છે. આ દરમ્યાન બીએસઇ અને એનએસઇમાં પણ સમય ઘટાડવામાં આવે તેવીઅપેક્ષા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયો તૂટીને ૭૬ની સપાટી કૂદાવી દીધી હતી.ચાલુ સપ્તાહમાં નિફટી ૬.૫ ટકા ઘટયો હતો. જ્યારે બેન્ક નિફટી ૨૭૦૦ પોઇન્ટ તૂટયો હતો. ઇન્ડસઇન્ડ બેન્કના પ્રમોટર્સ દ્વારા આરબીઆઇ હિસ્સો વધારવાની મંજૂરી માગી હતી, જે પ્રમોટર હિસ્સો ૨૬ ટકા મંજૂરી માગી છે. એક પ્રાઇવેટ સર્વે અનુસાર ભારત દેશમાં મેન્યુફેકચરીંગનો ડેટા છેલ્લા ચાર મહિનાના તળિયે પહોંચ્યું છે. ભારતીય શેરબજારમાં સેન્સેક્સ ૬૭૪.૩૬ પોઇન્ટ એટલે કે ૨.૩૯ ટકાતૂટીને ૨૭૫૯૦.૯૫ પોઇન્ટ તથા નિફટી ૧૭૦ પોઇન્ટ એટલે કે ૨.૦૬ ટકા તૂટીને ૮૦૮૩.૮૦ પોઇન્ટના નરમ બંધ રહયા હતા. આજે વૈશ્વિક બજારોની પાછળ ભારતીય બજારમાં સેન્ટીમેન્ટ બગડતાં બેન્કીંગ શેરોમાં જોરદાર વેચવાલી રહી હતી, જ્યારે ફાર્મા શેરોમાં નરમ બજારમાં પણ તેજી જોવા મળી હતી. મૂડીઝમાં ૨ એપ્રિલના રોજ ઇન્ડિયન બેન્કીંગ સીસ્ટમ સ્ટેબલ પરથી નેગેટિવ કરતાં બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બોર્ડર માર્કેટમાં વેચવાલી ચાલુ રહેવા પામી હતી. જેના પગલે બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ ૧.૧૭ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૧.૦૩ ટકા ઘટાડા સાથે બંધ રહયા હતા.