કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
કર્મચારીઓનો પગાર વધાર્યો? PM મોદીનો નોકરીઓની અછત અને ઓછા વેતનને લઈ ઉદ્યોગપતિઓને ઠપકો
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના હેલિકોપ્ટરમાં સર્જાઈ તકનીકી ખામી
‘મુંબઈચા રાજા’ની પોસ્ટથી IPL 2027માં રોહિત શર્માની વાપસીના સંકેત? MIની પોસ્ટથી ચાહકોમાં ઉત્સાહ
કોળી સમાજના CMની માગ વચ્ચે ગેનીબેન ઠાકોરનું નિવેદન, કહ્યું- મુખ્યમંત્રી કોઈ એક સમાજમાંથી જ બને તે જરૂરી નથી
રાહુલ બાદ હવે સોનિયા ગાંધી સામે પણ કેસની તૈયારી? સાવરકરના પ્રપૌત્રની ચીમકી
સૈફ અલી ખાનને જાનથી મારવાની ધમકી: બાબા સિદ્દીકી હત્યા કેસમાં વોન્ટેડ ઝીશાનના નામથી મેસેજ
દીપિકા બાદ હવે આલિયાએ પણ ઉઠાવ્યો કામના કલાકોનો મુદ્દો, સેટની સુવિધાઓ પર કરી વાત
સુરતમાં સાયકલ પર ટ્યુશન જતો પ્રિન્સ રાણા ડમ્પરની અડફેટે આવ્યો, ઘટનાસ્થળે જ મોત
અખિલેશ યાદવના નિવેદન પર ધીરેન્દ્ર શાસ્ત્રીનો પલટવાર, ‘કથા ચૂંટણી માટે નહીં, સનાતન માટે કરીએ છીએ’
કોળી CMની માગ પર ગુજરાતમાં રાજકીય ગરમાવો, બાવળિયાએ કહ્યું, CMનો નિર્ણય હાઈકમાન્ડ જ કરે
ટ્રમ્પ, શી અને પુતિન પ્રથમ વખત એકસાથે મળ્યા: કહ્યું- ‘વિશ્વ શાંતિ જાળવવી એ આપણી જવાબદારી’
એપલની અનેક સર્વિસમાં મોટો આઉટેજ, NSAનું નેટવર્ક પણ બંધ થતાં ચિંતા, કંપનીએ સાયબર હુમલાનો ઇનકાર કર્યો
હસીનાની વાપસીની જાહેરાત બાદ બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, 28 જિલ્લામાં બોમ્બ ધડાકા
ઈરાન બાયોલોજિકલ હથિયાર બનાવશે તો દુનિયાના નકશામાંથી ભૂંસી નાખીશું’, ચીનની ધરતી પરથી ટ્રમ્પની ધમકી
અમૂલ પછી સુમુલ પણ મોંઘું, ગોલ્ડથી લઈને તાઝા સુધીના દૂધના ભાવમાં લિટરે રૂ.1થી 6નો વધારો ઝીંક્યો, આજથી નવા ભાવ અમલી
રાહુલના ‘આર્થિક તબાહી’ના દાવા વચ્ચે PM મોદી બોલ્યા, ‘ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે’
વારંવાર કોર્ટમાં ગેરહાજર રહેવું ચંદ્રશેખર આઝાદને ભારે પડ્યું, મકાન જપ્ત કરવાનો આદેશ
UPI યૂઝર્સને મોટી રાહતના સંકેત, 2027 સુધી UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ નહીં લાગે? જાણો શું છે નવી યોજના
ફ્લાઇટ્સ રદ, કરોડોનું દેવું અને કર્મચારીઓના પગાર બાકી: શું બંધ થવાના આરે પહોંચી સ્પાઇસજેટ?
સુરત ભાજપમાં 19 લાખના કથિત સેટલમેન્ટની ચર્ચાથી ખળભળાટ, વોટ્સએપ ચેટ વાયરલ થતાં નેતાઓ સામે આક્ષેપો
NASAનું ‘વોયઝર 1’ એક પ્રકાશ-દિવસ જેટલા અંતરે પહોંચ્યું, 49 વર્ષ પહેલાં કરાયું હતું લોન્ચ
આઝમ ખાન 18 દિવસ બાદ જેલમાંથી મુક્ત, પુત્ર અદીબે કહ્યું, “આજે ઈદ જેવો દિવસ છે”
સોનું 11 મહિનાના સૌથી નીચા સ્તરે: ₹1.32 લાખની નીચે ગબડ્યું, ચાંદી પણ ઘટીને ₹1.65 લાખ પર આવી
APEC સમિટ: ટ્રમ્પ, પુતિન અને જિનપિંગની ડિનર પર થઈ મુલાકાત, જિનપિંગ પ્રોટોકોલ તોડી ટ્રમ્પને રિસિવ કરવા પહોંચ્યા
અમેરિકામાં રાહુલ ગાંધીનું નિવેદન: ભારત આર્થિક સંકટના આરે, બેરોજગારી મુખ્ય સમસ્યા
સોનિયા ગાંધીના પુસ્તકના પાના નંબર 201 ને લઈને વિવાદ: શિવસેનાએ પાનાં ફાડ્યાં, પ્રતિબંધની માંગ કરી
ટ્રમ્પના સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા શી જિનપિંગ: વિદેશી નેતાના સ્વાગત માટે પહેલીવાર પ્રોટોકોલ તોડ્યો
ચક્રવાત ‘અકવાન’ ગંભીર વાવાઝોડામાં ફેરવાયું: ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદની ચેતવણી
IPL 2027 રિટેન્શન: 16 ડિસેમ્બરે મિની ઓક્શન, તે પહેલાં 6 ટીમોએ 44 ખેલાડીઓને બતાવ્યો બહારનો રસ્તો, 5 ખેલાડીઓની ફીમાં ઘટાડો
ચિન્મય કૃષ્ણ બ્રહ્મચારીને ઢાકા જેલ મોકલાયા, શાકાહારી ભોજનની વ્યવસ્થાને લઈને સવાલ
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે, અને ૫૬ લોકોના મોત નિપજયાં હતા. આમ, કોરોનાનો કહેર જે રીતે વિશ્વભરમાં વધી રહયો છે, જેની અસર આર્થિક સ્તરે અસર પ્રર્વતી શકે છે, જેના પગલે વૈશ્વિક બજારોમાં નેગેટિવ જોવાયા હતા, જેની પાછળ ભારતીય શેરબજારમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. જેના લીધે નિફટી ૮૧૦૦ પોઇન્ટની સપાટી તોડી નાંખી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે, દેશમાં કરન્સી બજાર તથા ડેરીવેટીવ બજાર આગામી ૭મી એપ્રિલના રોજ ૧૦થી ૨ વાગ્યા સુધી ચાલુ રહેશે, જે ૧૭મી એપ્રિલ સુધી રહેશે. ત્યારબાદ ફરીથી રીવ્યૂ કરાશે. જોકે, હજુય સુધી ઇકવીટી બજારના સમયને ઘટાડવા અંગે કોઇ જાહેરાત થઇ નથી, જે ત્રણ દિવસની રજા છે. આ દરમ્યાન બીએસઇ અને એનએસઇમાં પણ સમય ઘટાડવામાં આવે તેવીઅપેક્ષા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયો તૂટીને ૭૬ની સપાટી કૂદાવી દીધી હતી.ચાલુ સપ્તાહમાં નિફટી ૬.૫ ટકા ઘટયો હતો. જ્યારે બેન્ક નિફટી ૨૭૦૦ પોઇન્ટ તૂટયો હતો. ઇન્ડસઇન્ડ બેન્કના પ્રમોટર્સ દ્વારા આરબીઆઇ હિસ્સો વધારવાની મંજૂરી માગી હતી, જે પ્રમોટર હિસ્સો ૨૬ ટકા મંજૂરી માગી છે. એક પ્રાઇવેટ સર્વે અનુસાર ભારત દેશમાં મેન્યુફેકચરીંગનો ડેટા છેલ્લા ચાર મહિનાના તળિયે પહોંચ્યું છે. ભારતીય શેરબજારમાં સેન્સેક્સ ૬૭૪.૩૬ પોઇન્ટ એટલે કે ૨.૩૯ ટકાતૂટીને ૨૭૫૯૦.૯૫ પોઇન્ટ તથા નિફટી ૧૭૦ પોઇન્ટ એટલે કે ૨.૦૬ ટકા તૂટીને ૮૦૮૩.૮૦ પોઇન્ટના નરમ બંધ રહયા હતા. આજે વૈશ્વિક બજારોની પાછળ ભારતીય બજારમાં સેન્ટીમેન્ટ બગડતાં બેન્કીંગ શેરોમાં જોરદાર વેચવાલી રહી હતી, જ્યારે ફાર્મા શેરોમાં નરમ બજારમાં પણ તેજી જોવા મળી હતી. મૂડીઝમાં ૨ એપ્રિલના રોજ ઇન્ડિયન બેન્કીંગ સીસ્ટમ સ્ટેબલ પરથી નેગેટિવ કરતાં બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બોર્ડર માર્કેટમાં વેચવાલી ચાલુ રહેવા પામી હતી. જેના પગલે બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ ૧.૧૭ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૧.૦૩ ટકા ઘટાડા સાથે બંધ રહયા હતા.