શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
દિલ્હીમાં સતત ત્રીજા દિવસે હવાની ગુણવત્તા બગડી: ‘ખૂબ જ ખરાબ’ અથવા ‘ગંભીર’ શ્રેણીમાં નોંધાઈ
20 કલાકની સેવા ખોરવાયા બાદ માઈક્રોસોફ્ટ ક્લાઉડ સેવાઓ રિસ્ટોર થઈ, કંપનીએ પુષ્ટિ કરી
ICC ‘પ્લેયર ઓફ ધ મન્થ’ એવોર્ડ: ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને સન્માન, પુરુષ વર્ગમાં કોણ વિજેતા?
રાહુલ ગાંધીનો ફોન ટેપ થતો હોવાનો દાવો, કહ્યું- ‘મારી પાસે એવા પુરાવા છે જેનાથી બધું સ્પષ્ટ થઈ જશે’
સુરતીઓનું વેકેશન ડેસ્ટિનેશન બન્યું સરથાણા નેચર પાર્ક, ત્રણ દિવસમાં 53 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા
વડોદરામાં વાયુસેનાની સારંગ ટીમનો ભવ્ય એર શો, સ્વદેશી હેલિકોપ્ટરથી આકાશમાં બતાવ્યા અદભુત કરતબ
વિદેશી નાગરિકતા મેળવવામાં ભારત ફરી નંબર-1, સીરિયા અને મેક્સિકો બીજા ક્રમે
RAC ટિકિટમાં મળશે ભાડાની રાહત કે બંધ થશે સુવિધા? રેલવે વિચારી રહ્યું છે નવો નિયમ
7 મહિનામાં પ્રથમ વખત સોનાનો ભાવ ₹1.36 લાખની નીચે: 3 દિવસમાં ₹6,536 સસ્તું થયું
છઠ પૂજામાં શા માટે થાય છે ઉગતા અને આથમતા સૂર્યની પૂજા? જાણો ધાર્મિક મહત્ત્વ
નેતન્યાહૂને સૈન્ય કાર્યવાહીથી રોકવાની કોશિશ, આઇઝેનકોટે એટર્ની જનરલ પાસે માગ્યો હસ્તક્ષેપ
માઈક્રોસોફ્ટની વૈશ્વિક ટેકનિકલ ખામીથી 74 દેશોમાં સેવાઓ ખોરવાઈ, 1.38 લાખ ફરિયાદો બાદ માઈક્રોસોફ્ટે સર્વર રિકવર કર્યા
ODI ક્રિકેટમાં ભારતની બીજી સૌથી મોટી હાર: ન્યૂઝીલેન્ડે ચોથી મેચ 244 રને જીતી
મણિપુરમાં ફરી હિંસા: ખેતરમાં કામ કરતી મહિલાનું ગોળીબારમાં મોત, કુકી સંગઠનનું 48 કલાકના બંધનું એલાન
ઓવૈસી-ચંદ્રશેખર આઝાદે બનાવ્યો ‘સોશિયલ ચેન્જ ફ્રન્ટ’, શું 2027માં સપાની વોટબેંકમાં પડશે ગાબડું?
અફેર અને જાસૂસીના વિવાદ વચ્ચે હુઆંગનો અંતિમ નિર્ણય, Nvidiaની કમાન હવે કોના હાથમાં?
અમિતાભ બચ્ચનની તબિયતમાં સુધારો, ‘KBC 18’ના સેટ પર કરી વાપસી, નવા પ્રોમોમાં બિગ બીનો અંદાજ જોઈ ચાહકો ખુશ
IPLના શેડ્યૂલમાં થઈ શકે મોટો ફેરફાર? જુહી ચાવલા અને લલિત મોદી બાદ હર્ષ ગોયનકાએ પણ વિન્ટર IPLને આપ્યું સમર્થન
જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે OBC સંગઠનોનો વિરોધ, 28 નવેમ્બરે રામલીલા મેદાનમાં મોટા આંદોલનનું એલાન
પાકિસ્તાનમાં સેનાની ચોકી પર કાર બૉમ્બ બ્લાસ્ટ, 5 જવાનો સહિત 8નાં મોત
ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં ચૂંટણી કેમ? વાંગચૂકની માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી
નેપાળના મકવાનપુરમાં ભયાનક અકસ્માત: છઠ પર્વની ઉજવણી કરવા જઈ રહેલા 14 શ્રદ્ધાળુઓનાં મોત, 6 ઘાયલ
રાજસ્થાનમાં મતદાર યાદીની નવી કવાયત, 4 જાન્યુઆરીએ જાહેર થશે અંતિમ યાદી
મોંઘવારીનો મોટો ઝટકો! બે વર્ષમાં પહેલીવાર છૂટક મોંઘવારી 6.09%એ પહોંચી, RBIની મર્યાદા પાર
નવી મુંબઈ દેશનું સૌથી સ્વચ્છ શહેર, સુરત બીજા ક્રમે; મેન્ટર સિટીમાં અમદાવાદ પ્રથમ
વિદેશી નાગરિકો માટે ભારતના વિઝા મેળવવા સરળ બનશે, નવી વ્યવસ્થા ટૂંક સમયમાં અમલમાં
ઘર ગયાં, હવે આવાસની આશા પણ ઓછી? નાસીરનગર મામલે સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત મંજૂર કરી
વનડે બાદ ટેસ્ટની તૈયારી માટે જઈ રહેલી ટીમ સાથે હવાઈ દુર્ઘટના ટળી, તમામ ખેલાડીઓ સુરક્ષિત
હવે 9 નહીં, 12 ટીમો વચ્ચે રમાશે WTC? બાલી બેઠક પર ક્રિકેટ જગતની નજર
મુંબઈનાં અનેક મહત્ત્વપૂર્ણ સ્થળો પર બોમ્બની ધમકી, મેયર કાર્યાલય, એરપોર્ટ અને અમિતાભના બંગલાનો ઈમેઇલમાં ઉલ્લેખ
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ અને 4 ના રિપોર્ટ પેન્ડિંગ છે. તેમજ સાંજે વધુ 6 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
સેન્ટ્રલ ઝોનના ટેક્સટાઈલ માર્કેટના 18 વર્ષના યુવક કે જેઓ યુપીથી પરત ફર્યા હતા તેઓને ત્રીજી એપ્રિલે સ્મીમેરમાં દાખલ કરાયા છે
પીપલોદના 53 વર્ષના પુરૂષ કે જેઓની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી. જેઓને ત્રીજી એપ્રિલે મૈત્રીય હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
કતારગામના 48 વર્ષના પુરૂષ કે જેઓની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી. જેઓને ત્રીજી સ્મીમેરમાં દાખલ કરાયા છે.