સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
‘મને ખબર હતી કે આજે મારો દિવસ છે– મોહિત ઉલ્વાએ જણાવ્યું કે કેવી રીતે તેણે છેલ્લી ઓવરમાં બાજી પલટી
અમિતાભના બંગલા ‘જલસા’ની માલિકીને લઈ વિવાદ: ભાઈ અજીતાભની પત્નીનો દાવો- બંગલો તેમના નામે
ટ્રેલર તો માત્ર ઝલક છે: ‘માતૃભૂમિ’ના સૌથી શક્તિશાળી ફાઈટ સીન્સ સીધા થિયેટરમાં જ જોવા મળશે
મહાદેવ ઓનલાઇન બુક કેસ: મુખ્ય આરોપી 19 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં, સંડોવાયેલા સરકારી અધિકારીઓ પર પણ તપાસની તલવાર
સુરતમાં ઉન પાટિયા પાસે કાપડની ચિંદીના ગોડાઉનમાં ભીષણ આગ, દૂરથી દેખાયા ધુમાડાના ગોટેગોટા
ભારતીય ઓલિમ્પિક સંઘમાં ગરમાવો: SOM ચૂંટણીમાં હાર છતાં પી.ટી. ઉષા 5 ડિસેમ્બરે લડી શકે છે પ્રમુખપદની ચૂંટણી
સૌથી નાની ઉંમરે T20 ટીમનું સુકાન સંભાળનાર ખેલાડી બન્યો વૈભવ સૂર્યવંશી, જોકે બેટિંગમાં 18 રન બનાવી થયો આઉટ
દિલ્હીમાં રેલી કે આંદોલન કરતા પહેલા વાંચો આ નવા નિયમો: 10 દિવસ અગાઉ મંજૂરી અને સવારે 10થી સાંજે 5નો સમય
ટ્રમ્પ, પુતિન અને જિનપિંગની પ્રથમ સંયુક્ત બેઠક: 80 વર્ષ પછી ત્રણ મહાસત્તાઓ વચ્ચે વાટાઘાટો થશે
સુરતના પરિવાર સાથે કર્ણાટકમાં હોનારત: હાઈસ્પીડ વળાંક લેતી વખતે બોટ પલટી, માતા-પિતાએ ગુમાવ્યા પ્રાણ, બાળકોનો ચમત્કારિક આબાદ બચાવ
રણબીર કપૂર અને યશની ફિલ્મ ‘રામાયણ’નું ધમાકેદાર પ્રદર્શન: 8 જ દિવસમાં વર્લ્ડવાઈડ 1000 કરોડ ક્લબમાં એન્ટ્રી
‘જોશ’ ફેમ અભિનેતા શરદ કપૂરની કપરી પરિસ્થિતિ: સ્વાસ્થ્ય સમસ્યાને કારણે પાલતુ શ્વાનથી દૂર થવું પડ્યું, ફિલ્મજગત પાસે માંગ્યું કામ
મોંઘવારીનો વધુ એક ફટકો: દૂધ પછી હવે અમૂલ દહીં અને રોઝ લસ્સીના નવા ભાવ જાહેર, જાણો કેટલો થયો વધારો
આસામ દુર્ઘટના: મુખ્યમંત્રી અને વડાપ્રધાને વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને કુલ 9 લાખની આર્થિક મદદ
હસીનાની વાપસી માટે ભારતની બે શરતો: બાંગ્લાદેશ સેના તેમની સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરે
ઉત્તરના ઠંડા પવનોથી ગુજરાત ઠુંઠવાયું: અમદાવાદમાં 18.3 અને સુરતમાં 19.9 ડિગ્રી તાપમાન, 20 નવેમ્બર બાદ વધશે ઠંડીનું જોર
સેમ પિત્રોડાનો દાવો: તેમનો ફોન અને લેપટોપ ટેપ કરવામાં આવ્યા હતા
માઈક્રોસોફ્ટના ડાઉન થવાની ચીન પર નહિવત્ અસર: સ્વદેશી ટેક્નોલોજી અને ડેટા સુરક્ષાના નિયમો બન્યા ઢાલ
હવે બાળકો પણ ડાયાબિટીસના ભરડામાં: આ લક્ષણો દેખાય તો તરત સાવધાન થઈ જજો, જાણો નિષ્ણાતોની સલાહ
PM મોદીનો ગુજરાત પ્રવાસ સંપન્ન: દિલ્હી જતા પહેલા જૂના જોગીઓ સાથે મંથન, ગાંધીનગરમાં ચર્ચાઓનું બજાર ગરમ
હવે આધાર કાર્ડ વગર સરકારી કામ અટકશે નહીં, દિલ્હી સરકારના નવા નિયમથી નાગરિકોને રાહત
અંડર-19 એશિયા કપ ફાઈનલ: પાકિસ્તાને ભારતને 338 રનનો લક્ષ્યાંક આપ્યો
ગાઝામાં શિયાળાની કપરી સ્થિતિ વચ્ચે ભારત સહિત 51 દેશો આવ્યા વહારે, ઈઝરાયલને કરી ખાસ અપીલ
અમેરિકામાં ક્રૂઝ શિપ અને ઓઇલ ટેન્કર વચ્ચે ભયાનક ટક્કર, 180 મુસાફરોનો આબાદ બચાવ
U19 એશિયા કપ: નવમી વખત ચેમ્પિયન બનવા મેદાનમાં ઉતર્યું ભારત, પાકિસ્તાનના બે બેટ્સમેન પેવેલિયન ભેગા
1988માં ભારત અને ચીનની અર્થવ્યવસ્થા સમાન હતી, પરંતુ આપણે તક ગુમાવી”: એસ. જયશંકરનું મોટું નિવેદન
2027માં ગરમી તોડશે તમામ જૂના રેકોર્ડ, 76 વર્ષ બાદ સૌથી શક્તિશાળી અલ નીનોનું સંકટ મંડરાવાની ચેતવણી
દિલ્હીમાં સતત ત્રીજા દિવસે હવાની ગુણવત્તા બગડી: ‘ખૂબ જ ખરાબ’ અથવા ‘ગંભીર’ શ્રેણીમાં નોંધાઈ
20 કલાકની સેવા ખોરવાયા બાદ માઈક્રોસોફ્ટ ક્લાઉડ સેવાઓ રિસ્ટોર થઈ, કંપનીએ પુષ્ટિ કરી
ICC ‘પ્લેયર ઓફ ધ મન્થ’ એવોર્ડ: ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને સન્માન, પુરુષ વર્ગમાં કોણ વિજેતા?
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો બંધ હોય જે તમામ દુકાનો ને વહીવટી તંત્ર દ્વારા દિવસ દરમ્યાન ચોક્કસ સમય નક્કી કરી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવે તેવી રજુઆત પુર્વ વિરોધ પક્ષના નેતા ભુપેન્દ્ર સોલંકી દ્વારા કરાતા હાસ્યાસ્પદ બન્યા હોય તેમ જણાઈ રહ્યું છે.
રજુઆતમાં તેઓએ જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વ ના દેશો સહીત ભારત માં પણ કોરોના વાયરસ ની ગંભીર સમસ્યા થી સરકાર સહીત પ્રજા ઝઝૂમી રહી છે. સમગ્ર ભારત સહીત ગુજરાત માં ૨૧ દિવસ ના લોક ડાઉન ની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ટ્રેન બસ દુકાનો મોલ મલ્ટી પ્લક્ષ થિયેટરો હોટેલો રેસ્ટોરન્ટો ખાણી પીણી ની દુકાનો લારીઓ ફેક્ટરી કારખાના બધુ જ ફરજીયાત બંધ છે અને એ જરૂરી પણ છે. હાલ ફક્ત હોસ્પિટલો મેડીકલ સારવાર આરોગ્ય પોલીસ ફાયર સફાઈ જેવી આવશ્યક સેવાઓ અને અનાજ કરીયાણા શાકભાજી દૂધ તેમજ ફળફળાદિ સહીત સરકારી ઓફિસો ચાલુ રાખવામાં આવી છે જે આવકારદાયક બાબત છે. આ ૨૧ દિવસ ના લોક ડાઉન માં હેર કટીંગ સેલુનો બાલ દાઢી કરાવવા ની વ્યવસ્થા પણ ફરજીયાત બંધ રાખવામાં આવી છે જેનાથી લોકો ના માથા ના વાળ કપાવવા ની પરિસ્થિતિ અને સમસ્યા માં વધારો થયો છે. શું જ્યાં સુધી લોક ડાઉન રહે ત્યાં સુધી માથા પર ના વાળ ફરજીયાત વધવા દેવાના ? દાઢી તો લોકો જાતે કરશે પણ માથા પર ના વાળ જાતે થોડા કાપી શકાશે ?
આ લોક ડાઉન ની જાહેરાત અચાનક કરવામાં આવી છે જેથી ઘણાં લોકો વાળ સમયસર કપાવી શક્યાં નથી અને હજુ પંદર દિવસ લોક ડાઉન ચાલશે ત્યાં સુધી વાળ કપાવવા સિવાય લોકો એ ક્યાં સુધી બેસી રહેવું ?લોકો ની વાળ કપાવવા ની સમસ્યા નું નિરાકરણ લાવવા સંદર્ભે શહેર ના હેર કટીંગ સેલુનો ને દિવસ માં ચોક્કસ સમય નક્કી કરી વહીવટી તંત્ર દ્વારા ખુલ્લા રાખવાની છૂટછાટ આપવી જોઈએ તેવી રજુઆત કરી જાણે પોતાની બુધ્ધિનું પ્રદર્શન કર્યુ હોય તેમ લાગી રહ્યું છે.