વલસાડ(Valsad): વલસાડ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નવા અભિગમ સાથે હેલ્પલાઇન (Healpline) શરૂ કરાઈ છે. જો કોઇ કોરોના (Corona) પોઝિટિવ વ્યક્તિ હોમ આઇસોલેશનમાં...
સુરત: (Surat) ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરીકામ કરતાં યુવક અને તેના પિતાએ લિંબાયતમાં જ રહેતા યુવકને હાથઉછીના રૂપિયા આપવાની ના પાડી હતી. જેની અદાવત...
ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં દિવસે દિવસે કોરોનાની (Corona) ત્રીજી લહેર વધુ ને વધુ આક્રમક બની રહી છે. આજે રાજ્યના તમામ શહેર વિસ્તારો અને જિલ્લાઓ...
સુરત(Surat): શહેરમાં ઠંડીની સૌથી કાતિલ રાત નોંધાતા શહેરીજનો ઠુંઠવાયા હતાં. લોકોને ઘરના બારી બારણા ફરજિયાત બંધ રાખવા પડે તેવી નોબત આવી હતી....
ગાંધીનગર(Gandhinagar): દરિયાકિનારાના પ્રવાસન સ્થળોની ટુરિસ્ટ સર્કિટ (Tourist circuit) વિકસાવવા માટે અંદાજે રૂ. ૨,૪૪૦ કરોડના ખર્ચે કોસ્ટલ હાઇવેનું (Highway) નિર્માણ કરાશે. આજે ગાંધીનગરમાં...
સુરત: (Surat) મીઠીખાડીના બ્રિજની (Bridge) નીચે અજાણી વ્યક્તિએ નવજાત જન્મેલા બાળકને (New Born Baby) ત્યજી દીધું (Abandoned) હતું. અજાણી મહિલા કહો કે...
ગાંધીનગર(Gandhinagar): ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમવર્ષાને (Snowfall) પગલે ગુજરાતમાં (Gujarat) તેની અસર જોવા મળી રહી છે. ગુજરાત હાલમાં કોલ્ડ વેવની (Coldwave) ઝપેટમાં...
ભારતમાં (India) કોરોનાની (Corona) ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. કોરોનાના કેસોમાં ધરખમ ઉછાળો થઈ રહ્યો છે. આ કેસોને નિયંત્રણમા લાવવા માટે...
વલસાડ: (Valsad) વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઉપર ઓવરબ્રિજ પરથી આઇસર ટેમ્પામાં પાવડરની આડમાં લઇ જવાતો રૂપિયા ૧૩.૬૨ લાખનો ઇંગ્લિશ દારૂ (Alcohol) વલસાડ...
લખનૌ: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Elections) પહેલા યોગી સરકારમાં કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું આપનાર સ્વામી પ્રસાદ મૌર્ય (Swami Prasad...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક (Cabinet Meeting) મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ સહીત અનેક મુદ્દે ચર્ચા...
સુરત: (Surat) સુરતના ઇતિહાસને તાદૃશ્ય કરતા ચોક બજાર વિસ્તારની ઐતિહાસિક મિલકતો (Historical Properties) અને તેના આસપાસના વિસ્તારનો તેના મૂળ સ્વરૂપે જાળવણી કરવા...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં (Uttarpradesh) વિધાનસભા (Assembly) ચૂંટણી (Election) પહેલા યોગી સરકારને (Government) વધુ એક ઝટકો લાગ્યો છે. સ્વામી પ્રસાદ મોર્ય (Swami...
સુરત: (Surat) સુરતની એક સમયની સૌથી સમૃધ્ધ મંડળી ગણાતી પાલ ના અગાઉના વહિવટકર્તાઓ દ્વારા નવસારીની પૌંઆ મિલના (Mill) માલિકને આપેલા 24 કરોડના...
સુરત: (Surat) સચીન જીઆઈડીસીમાં (GIDC) ટેન્કરમાંથી કેમિકલ (Chemical) ઠાલવતી વખતે ગેસ લીકેજની ઘટના બાદ ક્રાઈમ બ્રાંચે મુંબઈની હાઈકેલ કંપનીના ત્રણ જવાબદાર અધિકારીઓની...
સુરત: (Surat) એક તરફ પોલીસે ઉત્તરાયણ (Uttarayan) માટે જાહેરનામુ બહાર પાડીને અગાસી ઉપર લોકોને ભેગા થવાથી પ્રતિબંધ મુક્યો છે, ત્યાં ભેસ્તાનમાંથી ઉત્તરાયણના...
સુરત: (Surat) મિનિસ્ટ્રી ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ દ્વારા ટૉપ એક્સપોર્ટ (Export) ડિસ્ટ્રિકટ રેન્કની (District Rank) યાદી જાહેર કરવામાં આવી છે જેમાં સુરત...
ગાંધીનગર: છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં (Gujarat) કાતિલ ઠંડી (Cold Wave) પડી રહી છે. રાજ્યના હવામાન વિભાગે (Meteorological Department) હજુ 48 કલાક કડકડતી...
નાસા (Nasa) અને યુરોપિયન (European) અવકાશ એજન્સીએ (Space Agency) કયું ટેલિસ્કોપ (Telescope) અવકાશમાં મોકલ્યું હતું? વર્ષ ૧૯૯૦ માં નાસા અને યુરોપિયન અવકાશ...
છતરપુર: મધ્યપ્રદેશના (MP) છતરપુર જિલ્લામાં આરોગ્ય (Heath) વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. અહીં છતરપુર જિલ્લાના ગૌરી હરમાં રહેતી 60 વર્ષીય રામપ્યારી પટેલને...
મારા સુપુત્ર સાથે હું એક સાહેબને તેમની ઓફિસે મળવા ગયો. સાહેબ ઓફિસમાં ખુરશીમાં બેઠા હતા.મેં મારા દીકરાને સાહેબને પગે લાગવાનું (પ્રણામ કરવાનું)...
સ્પેશ્યાલિટી ઓક્યુપેશન વર્કરો માટે અમેરિકાના ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટમાં ખાસ પ્રકારના H1- B વિઝા ઘડવામાં આવ્યા છે. એના વાર્ષિક કોટાની સંખ્યા...
નવી દિલ્હી: સ્વામી પ્રસાદ મૌર્યના (Swami Prasad Maurya) સમાજવાદી પાર્ટીમાં જોડાવાની જાહેરાત બાદ હવે ભાજપે (BJP) અખિલેશની છાવણીમાં ફૂટ પાડી છે. સિરસાગંજ વિધાનસભા...
‘અમારા વ્યવસાયમાં વૈવિધ્યને એટલો બધો અવકાશ છે કે ઘણી વાર કલ્પનાય ચકરાવે ચડી જાય’, મારા મિત્ર પ્રાઇવેટ ડિટેકટીવ અજય વર્માએ એક વાર...
જ્યારે ડોક્ટરને બતાવવા જઈએ અને ડોક્ટર સવાલ પૂછે કે કોઈ દવા ચાલે છે ત્યારે કેટલું સરળતાથી આપણે એવું કહીએ છે કે લોહી...
બારડોલીના ગ્રાહકે પોતાની ટોયોટા-ઈનોવા મોટરકારને માર્ગ અકસ્માતમાં થયેલ નુકસાન માટે ટાયરમાં ખામી હોવાનું જણાવી ટાયર કંપનીના ડીલર તેમ જ ટાયર ઉત્પાદક કંપની...
એન્ટીક દુકાન ચલાવતા ફિરદોસ વહાણવાળાની દુકાને એમનો એક ઓળખીતો –ખીમજી સંયોગવશાત ન ધારેલા તો ઠીક પણ ન કરેલા લફરાકાંડનો નાયક બની ગયો...
પંજાબમાં આંદોલન કરી રહેલા કિસાનો દ્વારા વડા પ્રધાનના કાફલાને અટકાવવામાં આવ્યો તે મુદ્દે વાતનું વતેસર થઈ રહ્યું છે. વડા પ્રધાનની સુરક્ષાની જવાબદારી...
તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીની પંજાબ યાત્રાના નામે મોદીએ સ્વયમ્ અને ભાજપે દેશભરમાં હોબાળો મચાવ્યો છે. સંપૂર્ણ બહુમત ધરાવતી સરકાર હોય અને પ્રધાનમંત્રીને ચૂંટણી...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકામાં નવા વિસ્તારોનો સમાવેશ કરાયો છે. હાલમાં 2 નગરપાલિકા અને 27 ગામનો સમાવેશ કરાયો છે. જેથી આ નવા વિસ્તારોમાં...
આસોદર ગામના તળાવમાં ડૂબી જતાં 40 વર્ષીય આધેડનું કરુણ મોત, ગામમાં શોકની લાગણી
અડાસ બ્રિજ પાસે ડીવાયએસપીની કારનો અકસ્માત, શેરડીનો રસ પીતા બે લોકો કચડાયા
ખિસકોલી સર્કલ પાસે નિર્માણાધીન હોસ્પિટલમાં આગનો કહેર, ધુમાડાના ગોટેગોટાથી વિસ્તાર ગાજ્યો
PM મોદીના વડોદરા પ્રવાસોમાં 4,035 બસોનો ઉપયોગ, GSRTCએ રૂ. 4.57 કરોડનું ભાડું વસૂલ્યું
વડોદરા-રાજકોટ રૂટ પર નવી વોલ્વો બસ સેવા શરૂ
ઘનસરમાં ગેરકાયદે માટી ખનન પર પોલીસનો દરોડો, 2 હીટાચી અને 9 હાઇવા ટ્રક જપ્ત
ભદ્ર લોકોની માનીતી દિલ્હી જિમખાના ક્લબની ૨૭.૩ એકર જમીન ખાલસા કરવામાં આવશે
પિતાની પેટી
માંજલપુરમાં એસઓજીનો સપાટો : ગાંજાના જથ્થા સાથે કેરિયર ઝડપાયો
યુરોપમાં વહેલી શરૂ થઇ ગયેલી સખત ગરમી સમગ્ર વિશ્વ માટે ચેતવણીરૂપ છે
રૂ. 2300ની ઉઘરાણીમાં યુવકનું અપહરણ ! કલાલીમાંથી ઉઠાવી હરણીના ફાર્મહાઉસે લઈ ગયા
એક મૃત દીકરી હોવા કરતાં એક છૂટાછેડા લીધેલી દીકરી હોવી વધુ સારું છે
સરકારના બિન-ઉત્પાદક ખર્ચા (મોજશોખ) પ્રજાને મોંઘા પડે છે
જંક ફૂડનો વ્યાપ અને જોખમાતું બાળપણ
ગુજરાત ગેસ કંપની તરફથી મીટર રીડિંગ માટે કર્મચારી મોકલવા બાબત
નવસારીમાં જળઆયોજનને સર્વોચ્ચ અગ્રતા જરૂરી
કુદરતની રચનાઓમાં પણ અસમાનતા જોવા મળે છે
જંબુબેટમાં ફોર વ્હીલરમાંથી કેટરિંગ વ્યવસાયીનો મૃતદેહ મળતા ચકચાર
અકોટામાં આવેલી ધરતી એસોસીએટ્સના ભાગીદારો સાથે રૂ. 4.75 કરોડની છેતરપિંડી : 11 સામે ફરિયાદ
વડોદરા સેન્ટ્રલ જેલની બેરેકમાં 30 વર્ષનો કેદી અચાનક બેહોશ થતા સયાજી હોસ્પિટલમાં ખસેડાયો
વડોદરા : મધ્યપ્રદેશમાં ગુજરાતી પ્રવાસીઓ પર પથ્થરમારો, લુંટનો પ્રયાસ
દાહોદ APMCમાં ₹1.46 કરોડની ફિલ્મી લૂંટનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો
કેનેડામાં બોરસદની દીકરી વિધિની કરપીણ હત્યા
વડોદરા : એમડી ડ્રગ્સનો સપ્લાયર આખરે ઝડપાયો
શિનોર પોલીસે GUJCTOC ગુનાઓમાં સંડોવાયેલા ચૂઈ ગેંગના બે આરોપી ઝડપી પાડયા
વડોદરા સહિત 12 શહેરોમાં સમરસ છાત્રાલયની પ્રવેશ પ્રક્રિયા શરૂ
GCAS પોર્ટલ પર અડધાથી પણ ઓછું રજિસ્ટ્રેશન : UGની 5.50 લાખ બેઠકો સામે માત્ર 2.50 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી
કરમસદ – આણંદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે દીપિકાબેન પટેલની નિમણૂક
વડોદરાના નવા મેયર તરીકે ગીતાબેન મકવાણા અને ડેપ્યુટી મેયર પદે આદિત્ય પટેલની વરણી; સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે વર્ષા વ્યાસના નામ પર મહોર
ડોનાલ્ડ ટ્રમ્પ પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ માટે અબ્રાહમ એકોર્ડનો પરાણે અમલ કરાવવા ચાહે છે
વલસાડ(Valsad): વલસાડ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નવા અભિગમ સાથે હેલ્પલાઇન (Healpline) શરૂ કરાઈ છે. જો કોઇ કોરોના (Corona) પોઝિટિવ વ્યક્તિ હોમ આઇસોલેશનમાં હોય ત્યારે તેને મેડીકલ સલાહ સૂચનની જરૂરિયાત હોય તો સંબંધિત આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર સાથે વાત કરાવવા અથવા જરૂર પડે તો મેડીકલ ટીમ દ્વારા વિઝીટ કરી તેઓ દ્વારા જરૂરી સલાહ સુચન આપવામાં આવશે. આ ઉપરાંત જે વ્યક્તિ ચાલી ન શકે તેવા દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લોકોને માટે ઓન કોલ જેઓએ ટેસ્ટિંગ (Teasting) કરાવવાની જરૂરિયાત હોય તેઓના ઘરે ટીમ જઈને કોવિડ-૧૯ના તપાસ કરવા માટે સેમ્પલ લેવામાં આવશે. આ ઉપરાંત વલસાડ જિલ્લામાં દિવ્યાંગ, શારીરિક રીતે અશકત અને પથારીવશ લોકો એવા પણ છે જે વેક્સીન સેન્ટર સુધી આવી નથી શકતા તેવા નાગરિકો માટે ઘર બેઠા વેક્સિનેશન કામગીરી આ અગાઉ શરૂ કરવામાં આવી છે.
આ સેવામાં તા.૧૨/૧/૨૨ને સાંજે ૧૭-૦૦ કલાક સુધીમાં જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતે ૩૫ કોલ મળ્યા છે. જેમાંથી ૩૪ દર્દીઓને મેડીકલ ઓફિસર દ્વારા ઘરે જઇને સારવાર તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તા.૧૨-૦૧-૨૦૨૨ના રોજ ૯ કોલ મળ્યા હતા, જે તમામને ઘરે જઈને સારવાર આપવામાં આવી છે. આ અભિગમ અંતર્ગત ત્રણ દિવસમાં કુલ ૩૪ દર્દીઓને સારવાર તથા જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું છે.
હેલ્પ લાઇન કંટ્રોલ રૂમમાં જે-તે નજીકના આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા લાભાર્થીઓએ જે-તે આરોગ્ય કેન્દ્ર દ્વારા પોઝિટિવ લોકો હોમ આઇસોલેશનમાં હોય ત્યારે તેઓને અને જે વ્યક્તિ ચાલી ન શકે તેવા દિવ્યાંગ, શારીરિક રીતે અશકત અને પથારીવશ લોકો માટે ઘર બેઠા ટેસ્ટિંગ સેવા પુરી પાડવામાં આવશે. જેના માટે હેલ્પ લાઇનમાં લાભાર્થીએ મોબાઇલ નંબર રહેણાંકનું પુરૂ સરનામુ અચુકપણે આપવાનું રહેશે. આ નવા અભિગમની સેવાનો લાભ લેવા જાહેર જનતાને આરોગ્ય વિભાગ વલસાડ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, વલસાડ ખાતેનો હેલ્પલાઇન ૦૨૬૩૨-૨૫૩૩૮૧ છે, એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું છે.