રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ખાસ કરીને ઠંડીનો પારો 3 ડિગ્રી હજુએ નીચે ગગડી જશે. જેના પગલે કાતિલ ઠંડીની...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 53 કેસ નોંધાયા છે. સાથે 53 દર્દી સાજા પણ થયા છે. બુધવારે રાજ્યમાં સૌથી વધુ કેસ...
વિશ્વમાં (World) કોરોનાના (Corona) કેસ વઘતા જોવા મળી રહ્યાં છે. ભારતમાં પણ દર્દીઓની સંખ્યામાં વઘારો થતો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં (Mumbai)...
સુરત: (Surat) સુરત શહેરના વરાછા વિસ્તારમાં (Varachha Area) લાંબા સમયથી શરુ થયેલી સરકારી સાયન્સ કોલેજ (Science College) શરૂ કરવાની ચળવળને સફળતા સાંપડી...
શ્રીનગરમાં (ShriNagar) સુરક્ષા દળોએ બુધવારે (Wednesday) જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) પુલવામામાં એક એન્કાઉન્ટરમાં (Encounter) હિઝબુલ મુજાહિદ્દીનનો (Hezbollah Mujahideen) મોસ્ટ વોન્ટેડ (Most...
નવસારી: (Navsari) નવસારીમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો હતો જેથી આજે બુધવારે નવસારીમાં લઘુત્તમ તાપમાન (Temperature) 12.2 ડિગ્રી નોંધાતા સિઝનનો...
રાયપુર: છત્તીસગઢના (chhattisgarh) કોરબા જિલ્લાના કટઘોરા વન વિભાગના પાસન જંગલ વિસ્તારમાં 45 હાથીઓના (Elephant) ટોળાએ હંગામો મચાવ્યો છે. હાથીઓએ એક જ રાતમાં 3...
ન્યૂયોર્ક: (New York) નાસાના (NASA) અવકાશયાન (Spacecraft) ધ પાર્કર સોલર પ્રોબે પ્રથમ વખત સૂર્યને ‘સ્પર્શ’ કર્યો છે. આ અવકાશયાને સૂર્યના (Sun) વાતાવરણ...
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta ka Ulta Chashma) ટીવી સિરીયલના અભિનેતા દિલીપ જોશી (Dilip Joshi)ઉર્ફે જેઠાલાલે (jethalal) તેમની પુત્રી...
સુરતઃ (Surat) સુરત મહાપાલિકા દ્વારા મોટાઉપાડે રિ-ડેવલપમેન્ટ (Redevelopment) પોલિસી અંતર્ગત કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા પરંતુ અધકચરા આયોજનો સાથે અપાયેલા કોન્ટ્રાક્ટને (Contractor) કારણે...
સુરત: ડિરેક્ટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) સુરત રીજ્યનના ઇન્ટેલિજન્સ ઓફિસર વિક્રાંતકુમારને મળેલી બાતમીના આધારે સુરતથી હોંગકોંગ સુધી ફેલાયેલા હવાલા કૌભાંડનો (Hawala scam) પર્દાફાશ...
પલસાણા: (Palsana) અંકલેશ્વરથી એક પરીવાર સોમવારે રાત્રીના સમયે સ્વીફ્ટ કાર (Car) લઇ દમણ (Daman) જઇ રહ્યો હતો. ત્યારે ચલથાણ નજીક નેશનલ હાઇવનેની...
સુરત: (Surat) પાંડેસરામાં બમરોલી મિલન પોઇન્ટમાં આવેલી ઓફિસમાં મંગળવારે સવારે આઠથી દસ અજાણ્યા ધસી આવી બે મિત્રો ઉપર જીવલેણ હૂમલો (Attack) કર્યો...
સુરત: (Surat) વિખ્યાત અભિનેતા અને ગાયક કિશોરકુમારના પુત્ર અને લવ સ્ટોરી ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગયેલા બોલિવુડના પ્લેબેક સિંગર અમિતકુમારને (Amit Kumar)...
સુરત: (Surat) શહેરના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલને (Metro Rail) ઝડપથી આગળ વધારવા માટે મનપા દ્વારા પણ સતત સહકાર આપવામાં આવી રહ્યો છે...
સુરત: સુરતમાં એક વિચિત્ર ઘટના બની છે. અહીં એક ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટરમાં ભરેલો કચરો એક મહિલા પર ઠાલવી દીધો હતો, જેના લીધે...
અમદાવાદ : ગયા રવિવારે ગૌણ સેવા પસંદગી મંડળ (Secondary Service Selection Board) દ્વારા હેડ કલાર્કની પરીક્ષા (Examination of Head Clerk) લેવામાં આવી...
સુરત: તાપી નદીમાં ફેલાયેલી ગંદકીને દૂર કરવામાં મદદરૂપ બને તે માટે 2003માં નદી પર એક પુલ બનાવવાનો વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ...
સુરત: સ્માર્ટ સિટી સુરતને બ્યુટીફૂલ બનાવવા માટે અવનવા પ્રયોગ સુરત મનપા દ્વારા કરવામાં આવે છે. થોડા સમય અગાઉ પારલે પોઈન્ટના ફ્લાય ઓવર...
સુરત: સુરતમાં (Surat) અઢી વર્ષના ઉંમરના બાળકનું ઉંઘમાં જ મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો છે. બાળક રાતે સૂઈ ગયા બાદ સવારે...
નવી દિલ્હી : વિરાટ કોહલીની (Virat kohli) કેપ્ટનશીપને લઈને ચાલી રહેલાં વિવાદના (Captaincy controversy ) મામલે BCCI અને રમતગમતમંત્રી અનુરાગ ઠાકૂરના (Anurag...
નવી દિલ્હી: તમિલનાડુના કુન્નુરમાં આર્મીના હેલિકોપ્ટર ક્રેશમાં (Tamilnaduhelicoptercrash) ઘાયલ થયેલા અને તે સમયે બચી ગયેલા એકમાત્ર ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું (Group captain...
આ કથામાં સર્વ પ્રથમ વાર ચીનના એક રાજકારણી સેકસકાંડમાં સંડોવાયા છે એવી વાત બહાર આવી છે. બીજાં રાષ્ટ્રોની જેમ અહીં પણ અનેક...
ઉત્સવને બાદ કરતાં આપણે ત્યાં ચારે બાજુ ચકાચૌંધ લગ્નની સિઝીનમાં દેખાય છે. મેરેજની વાઇબ્રન્સીથી કોઈ વર્ગને બાકાત કરી શકાતો નથી. ચાહે તે...
દમણ : દમણમાં માસૂમ કિશોર સાથે અમાનુષી વર્તન કર્યાની ઘટના સામે આવી છે. અહીં 12થી 14 વર્ષની ઉંમરના બાળકને લોકોએ પકડી નગ્ન...
ભાજપને (BJP) રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ ફળ્યો છે. ૧૯૮૪ માં લોકસભામાં ભાજપના બે સભ્યો હતા, તેમાંથી ૨૦૧૯ માં ૩૦૨ કરવામાં અયોધ્યા (Ayodhya)...
ડ્રેનેજ જેવાં જરૂરી કામોને કારણે કોટ વિસ્તારના અનેક રસ્તાઓ ઉપર ખોદકામ ચાલુ છે. એટલે એ રસ્તાઓ ઉપર ટ્રાફિકની અવરજવર બંધ કરી દેવામાં...
આજે આપણે જોઈએ છીએ કે, સમાજમાં દરેક સ્તરે લોકોના સંબંધોમાં કડવાશ વધી છે. આજે નાનાથી માંડી મોટા લોકોને, કોઈને કંઈ જ કહેવાતું...
આપણાં જીવનમાં દરેક ધાર્મિક પુસ્તકો કાંઈક કરવાની પ્રેરણા આપતાં હોય છે. પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ રીતે જીવનમાં મદદરૂપ થાય છે કે...
૫૦ – ૫૫- ૬૦ પૂરાં કર્યાં, હવે ખભા ઊંચકવા છે, ચોકકા – છક્કા મારવા છે, હવે જ ખરી મજા છે.તનથી થાક્યો છું...
દહેજના દૂષણે વધૂ એક પરિણીતાનો જીવ લીધો, સોમાતળાવ વિસ્તારમા પરીણીતાનો આપઘાત
IPLમાં વિરાટનો નવો ઇતિહાસ, સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બન્યો, IPL રેકોર્ડબુકમાં લખાયું નવું નામ
એમએસયુમાં નવો કોર્સ : બેચલર ઓફ ન્યુટ્રીશન એન્ડ ડાયેટેટિક્સ (ઓનર્સ) શરૂ, 2026-27થી પ્રવેશ
ગુજરાત પોલીસમાં હવે કરકસર અભિયાન, પાયલોટિંગ મર્યાદિત, વીડિયો કોન્ફરન્સ અને જાહેર પરિવહનના ઉપયોગ પર ભાર
‘થોડી વારમાં જ બધું બદલાઈ ગયું’, પ્રતીક યાદવના અણધાર્યા અવસાનથી પરિવાર સ્તબ્ધ
NEET પેપર લીક પર CM વિજયનો મોટો હુમલો, કહ્યું- પરીક્ષા જ બંધ કરો, 12મા ધોરણના મેરિટથી એડમિશનની માંગ
કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોષી પોલીસ સકંજામાં: દારૂબંધીના કેસમાં અમદાવાદથી ઝડપાયા
ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની 1141 જગ્યાઓ પર મેગા ભરતી
ઈમ્પોર્ટ ટેરિફ બાદ બજારમાં ઉથલપાથલ, સોના-ચાંદીના ભાવ નીચે આવ્યા,જાણો આજના નવા ભાવ
આધુનિક સમયની પહેલી નર્સ
રવીદ્રનાથ ટાગોરનું અંગત જીવન અત્યંત દુ:ખી હતું
સુરત ઓવર બ્રિજ નાગરિકોને ગોટાળે ચઢાવે
ગંગાજળ વિવાદમાં નવો વળાંક, બાંગ્લાદેશે ભારત સાથે ચર્ચા વગર ડેમ પ્રોજેક્ટ મંજૂર કર્યો
સરકારી વ્યવસ્થાપન છે અનફીટ, પેપર ફૂટ્યું ને રદ થઈ ગઈ નીટ
સ્પાની આડમાં ચાલતા કુટણખાના
પોસ્ટ ઓફિસોમાં પાસબુકોની અછત કેમ?
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો, ‘નો સ્ટોક’ ના પાટિયા લાગ્યા
BCAના સત્તા-સંઘર્ષમાં નવો વળાંક, રોયલ સત્યમેવ જયતે ગ્રુપનો CEO પર મનસ્વી નિર્ણયોના આક્ષેપ
અમૂલ દૂધ ₹2 પ્રતિ લિટર મોંઘુ થયું: મધર ડેરીએ પણ ભાવમાં ₹2 પ્રતિ લિટરનો વધારો કર્યો
8 વર્ષ પછી ચીન પહોંચ્યા ટ્રમ્પ: હથિયારો અને બોઇંગ એરક્રાફ્ટ ડીલ શક્ય
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹૨ સુધીનો વધારો: આવતીકાલથી નવા ભાવ લાગુ
વિજયે 24 કલાકમાં જ પોતાના ખાસ જ્યોતિષીને OSD પદ પરથી હટાવ્યા: પક્ષોએ વિરોધ કર્યો હતો
પેટ્રોલિયમ મંત્રી: ભારતમાં ક્રૂડ ઓઇલનો 60 દિવસનો સ્ટોક, PMના નિવેદન પર કાલ્પનિક અર્થઘટન ન કરો
પ્રતીક યાદવનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, મૃત્યુના કારણ અંગે બહાર આવી ચોંકાવનારી વિગતો
ગુજરાતના પોલીસ વડાની કડક ચેતવણી: હવે પોલીસે આરોપીઓની ટાંટીયાતોડ સર્વિસ બંધ કરવી પડશે
પ્રતીક યાદવનો પાર્થિવ દેહ ઘરે લાવવામાં આવ્યો, આવતીકાલે અંતિમ સંસ્કાર કરાશે
ગુજરાતમાં 1 જૂનથી ઘરયાદીની કામગીરી શરૂ
ગુજરાતને નવા લોકાયુક્ત મળ્યા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જસ્ટીસ બિરેન વૈષ્ણવને શપથ લેવડાવ્યા
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર – મોડી રાત્રે 72 IAS અધિકારીઓની સામૂહિક બદલી, અનેક જિલ્લાઓમાં નવા કલેક્ટર અને મનપા કમિશનરોની નિમણૂંક
દક્ષિણ ગુજરાતના સુરત સહિત કચ્છ, સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ ‘ઓરેન્જ એલર્ટ’
રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ખાસ કરીને ઠંડીનો પારો 3 ડિગ્રી હજુએ નીચે ગગડી જશે. જેના પગલે કાતિલ ઠંડીની અસર જોવા મળશે તેવી ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતાં કોલ્ડ વેવની ચેતવણી હોવાના પગલે હજુ કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. ખાસ કરીને ઉત્તર-પૂર્વીય પવનને કારણે શીત લહેરની પણ અસર વધી છે.
રાજ્યમાં બુધવારે કચ્છના નલિયામાં કોલ્ડ વેવની અસરના પગલે ઠંડીનો પારો 5 ડિગ્રીએ પહોંચી ગયો હતો. બીજી તરફ ગાંધીનગર, વલસાડ તથા રાજકોટમાં પણ ઠંડી વધી છે. શહેરી તથા ગ્રામીણજનો પણ ઠંડીમાં ધ્રૂજી ઊઠ્યા હતા. નલિયાવાસીઓએ ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લીધો હતો.
હવામાન વિભાગનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યનાં અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 14 ડિ.સે., ગાંધીનગરમાં 12 ડિ.સે., ડીસામાં 13 ડિ.સે., વડોદરામાં 16 ડિ.સે., સુરતમાં 17 ડિ.સે., વલસાડમાં 13 ડિ.સે., ભૂજમાં 11 ડિ.સે., નલિયામાં 5 ડિ.સે., અમરેલીમાં 14 ડિ.સે., ભાવનગરમાં 15 ડિ.સે., રાજકોટમાં 11 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 13 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.