નવી દિલ્હી: એરટેલ (Airtel) પોતાના ગ્રાહકો (Customere) માટે વિશેષ સુવિધાઓ લઈને આવી રહ્યું છે. દિલ્હી એનસીઆરમાં (Delhi NCR) એરટેલના કેટલાક પસંદ કરેલા...
સ્વયંની આંતરખોજ એ અનુભૂતિનો વિષય છે. એને પ્રગટ થવાની તાલાવેલી છે. એ જગતના કોલાહલ વચ્ચે નહીં, કોઇ નિરવ શાંતિમાં પ્રગટ થશે. એ...
નવા વર્ષના ઉંબરેથી સૌને જય શ્રીકૃષ્ણ કરવા સાથે આજે ભગવાનનું સ્વરૂપ મનાતાં બાળકોની દુનિયાની વાત સાથે ગોષ્ઠિ કરીએ પણ એ પહેલાં મેં...
એક સમયે સુરતના સગરામપુરા વોર્ડમાંથી નગરસેવક તરીકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લોકોનું પ્રતિનિધિત્વ પણ કરેલું છે એવા ઍડવોકેટ મહેંદ્ર તામ્હણે શ્રમિક અને ઔદ્યોગિક...
નવી દિલ્હી: દેશમાં કોરોનાની ત્રીજી લહેર (third wave of corona) વચ્ચે કોરોના સંક્રમિત (corona positive) દર્દીઓની સંખ્યામાં વધારો થયો રહ્યો છે. દેશની...
તામિલ ભાષામાં ૐ અગાઉ ના લેખોમાં આપણે હિન્દુ ઉપરાંત અનેક ધર્મોમાં ૐ જેવા ધ્વનિનું મહત્વ સમજ્યા, કે જે ઉત્પત્તિ કાળથી મહત્વ ધરાવે...
નિસર્ગોત્સવમાં મકરસંક્રાંતિનો તહેવાર ગણવામાં આવે છે. પોષ માસમાં સૂર્ય દસમી રાશિ મકરમાં આવે છે એટલે આ તહેવાર મકરસંક્રાતિ તરીકે ઓળખવામાં આવે છે....
સુરત:(Surat) પાંડેસરા પોલીસની હદમાં કર્ફ્યુના (Curfew) સમયે જન્મદિવસની (Birthday) ઉજવણી (Celebration) કરતો વીડિયો વાયરલ (Viral Video) થયો હતો. આ વીડિયોના આધારે પોલીસે...
સુરત: (Surat) રાંદેર વિસ્તારમાં માથાભારે ઇસ્માઈલ પેઈન્ટર સામે વિતેલા પખવાડિયામાં હત્યાના (Murder) પ્રયાસની બે ફરિયાદ નોંધાઈ હતી. બે દિવસ પહેલા વાયરલ વીડિયોમાં...
સુરત : (Surat) સુરત મનપા (SMC) દ્વારા વર્ષ 2014ના અંતમાં શરૂ કરાયેલા બમરોલી (Bamroli) સ્થિત ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં (tertiary treatment plant) રોજ...
સુરત: (Surat) 6 વ્યક્તિના કરૂણ મોત (Death) સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) થયાં પછી વાસ્તવમાં પરદા પાછળ ડીસ્ટાફમાં કાર્યરત કોન્સ્ટેબલ (Constable) પંકજ સિંહને...
આણંદ : ચરોતરમાં કોરોના કાળ બાદ ઓનલાઇન કામગીરીનું મહત્વ વધ્યું છે. જેમાં હવે તંત્ર પણ બાકાત રહ્યું નથી. આણંદ જિલ્લા વહીવટી તંત્ર...
પંજાબ: પંજાબમાં (Punjab) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) સુરક્ષાની (Security) બહુ મોટી ખામી થઈ હતી. પીએમ મોદીની સુરક્ષામાં ખામીની ઘટનામાં સુપ્રીમ...
નવી દિલ્હી: ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટ (Variant) જેને સમગ્ર દેશમાં કોરોનાના (Corona) નવા કેસોમાં ઝડપી વધારા માટે જવાબદાર ગણવામાં આવે છે. તેણે ભારતમાં...
ખાનપુર : મહીસાગર જિલ્લાના મલેકપુર પાસે આવેલ તાંતરોલી મહીસાગર નદીના પુલ પર પડેલા મસમોટા ખાડા વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમી બન્યો...
ખંભાત : ખંભાતમાં માંસાહારની દુકાનોને મંજુરી આપતી પોસ્ટ સોશિયલ મિડિયા ચાલ્યા બાદ સામાન્ય પ્રજાએ પાલિકા પ્રમુખ પર વિવિધ આક્ષેપ કરતી પોસ્ટ વહેતી...
અમરેલી: (Amreli) અમરેલી જિલ્લા પોલીસે (Police) ડ્રોનનો (Dron) ઉપયોગ કરીને દારૂ (Alcohol) બનાવવાની ભઠ્ઠીઓ (Furnace) શોધી કાઢી કુલ 65 કેસ કર્યા હતા....
વડોદરા: વડોદરા શહેરમાં કોરોનાએ કાબૂ ગુમાવ્યો છે.દિવસેને દિવસે કોરોના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે.વીતેલા 24 કલાકમાં શહેરમાં કોરોનાએ તેના ત્રણ શતક પુરા...
વડોદરા: વડોદરા શહેર નજીક આવેલા અણખોલ ગામે તક્ષ ડિવાઇન સહિતની આસપાસની સોસાયટીમાં રહીશોને છેલ્લા ઘણા દિવસથી તંત્ર દ્વારા પ્રથમ જરૂરિયાત એવું પાણી...
વડોદરા,: શહેરની પીસીબી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ પ્લાસ્ટીકની દોરીનું વેચાણ કરતા એક ઈમસને તરસાલી ગુરૂદ્વારા પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ.30 હજાર...
ગયા અઠવાડિયે વાઇરસના નવા વેરિયન્ટના ખેલ ઉપરાંત એક બીજા સમચાર સતત ટ્રેન્ડમાં રહ્યાં. બુલી બાઇ એપ કેસનું કોકડું ખૂલતું ગયું અને સાઇબર...
અક્ષયકુમાર જ નહીં રણવીર સિંહ પણ અલ્લૂ અર્જુનની ‘પુષ્પા: ધ રાઇઝ’ થી પાછળ રહી ગયો છે. દક્ષિણની અને હૉલિવૂડની ફિલ્મે બૉલિવૂડને મોટો...
છેલ્લા કેટલાક સમયથી વિરાટ કોહલીને વન-ડે ટીમના કેપ્ટન પદેથી હટાવ્યા બાદ અને રોહિત શર્માની નિમણુક કરાયા બાદ વિવાદ ચગ્યો છે કે વિરાટ...
પત્રકારત્વ ક્ષેત્રે ‘રામનાથ ગોએન્કા એક્સલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડ’ એ ઉત્કૃષ્ટ સન્માન છે. આ સન્માનની ચર્ચા પત્રકાર જગતમાં ખૂબ થાય છે. આ સન્માન...
ભારતીય જનતા પક્ષ અને તેમની સરકારે હવે એવી પોલીસ, એવા કાયદા અને એવી જેલની અલગથી વ્યવસ્થા કરવી જોઇએ જેમાં પોતાના પક્ષ કે...
એક તો ચીની કોવિડનું ધુમ્મસ હટતું નથી તેમાં ગયે અઠવાડિયે શહેરમાં સવારે ઘણું ધુમ્મસ હતું. બહુ વર્ષો પહેલાં સરિતા જોશી અભિનીત એક...
આ નવા વરસમાં જે જે ટેકનોલોજીઓનો વિકાસ થશે તેમાંની કેટલીક વિષે ગયા સપ્તાહે અહીં ચર્ચા કરી હતી. કેટલીક આ સપ્તાહમાં. ભવિષ્યનાં મોટર...
વલસાડ : વલસાડની (Valsad) એક શાળામાં ભણતી વિદ્યાર્થિનીને (student) પ્રેમી (lover) યુવાને લગ્નની (Marriage) લાલચ (temptation) આપી વારંવાર હોટલમાં (Hotel) લઈ જઇને...
સુરત (Surat) : છેલ્લા બે દિવસથી પાકિસ્તાન (Pakistan) અને રાજસ્થાન (Rajashthan) તરફથી સરકીને આવેલા અપર એર સર્ક્યુલેશન (Upper air circulation) તેમજ વેસ્ટર્ન...
વ્યારા: વ્યારા સ્ટેશન રોડ (Vyara station road) ઉપર આવેલી આઇ.ડી.બી.આઇ બેંકના (Industrial Development Bank of India) એ.ટી.એમના (ATM) મશીનને પથ્થરથી તોડી ચોરી...
મોટી રાસલીમાં દીપડાનો આતંક : આંગણામાં રમતી 6 વર્ષની બાળકી પર હુમલો
પશ્ચિમ બંગાળની રાજનીતિ માટે કાલે મોટો દિવસ, એક સાથે 35 મંત્રીઓ શપથ લેશે
IPL ફાઇનલ: બેંગ્લુરુના બોલરો થયા ગુજરાતના ખેલાડીઓ પર હાવી
“મેં એવું કહેવા માટે ફોન નહોતો કર્યો કે, તમે આમ કરો અને આઈબી બનીને ફોન કરો”: અશોક ઓઝા ફરી ગયા
‘સપનાનું ઘર’ બન્યું દુઃસ્વપ્ન : 6 વર્ષથી કબજાની રાહમાં રઝળતા ‘શ્રી સિદ્ધેશ્વર પાર્થેશ્વર’ માં બુકિંગ કરાવનારા પરિવારો
ઇઝરાયલે લેબનોનના 900 વર્ષ જૂના કિલ્લા પર કબજો કર્યો: સૈનિકોએ ટેકરીની ટોચ પર ધ્વજ ફરકાવ્યો
અભિષેક બેનર્જી બાદ TMC સાંસદ કલ્યાણ બેનર્જી પર હુમલો, માથામાં ઈજા થઈ
કેદારનાથ યાત્રા અચાનક રોકાઈ: બદ્રીનાથ રૂટ પર પણ સંકટ, આ કારણ છે
કાયાવરોહણ નજીક અકસ્માત: એસ.ટી. બસ અને કિયા કાર વચ્ચે ધડાકાભેર ટક્કર
દવાની ટ્રાયલ બાદ સાઇડ ઇફેક્ટ અને માનસિક તણાવની ફરિયાદ, તંત્ર સમક્ષ ન્યાયની માંગ
કેન્સર સામેની લડાઈ વચ્ચે ‘પેડ્ડી’ છોડવાનો વિચાર કર્યો, પરંતુ ટીમે મારી રાહ જોઈ: શિવ રાજકુમારનો ભાવુક ખુલાસો
મુંબઈમાં અચાનક વરસાદની એન્ટ્રી: 15 મિનિટના ઝાપટાંથી ગરમીથી રાહત, ઉત્તર પ્રદેશમાં પણ બદલાયું હવામાન
GT સાવધાન! RCBના માથે ઇતિહાસનો હાથ, 2018 પછી ક્વોલિફાયર-1 જીતનારી ટીમ ક્યારેય ફાઇનલમાં હારી નથી
MSU હેડ ઓફિસના મુખ્ય ગેટ પર ઝાડ ધરાશાયી: તંત્રની બેદરકારી સામે સવાલો
મધરાતના વાવાઝોડા-વરસાદે ખેડૂતની મહેનત પર ફેરવ્યું પાણી
ચીન પર જાપાનનો જાહેર મંચ પરથી કટાક્ષ,કહ્યું “જે દેશ પાસે પરમાણુ હથિયારોનો વિશાળ જથ્થો છે, તે જ અમને સૈન્યવાદી કહે છે”
રણવીર સિંહ વિવાદ વચ્ચે ચર્ચામાં બોલિવૂડના મોટા રિપ્લેસમેન્ટ કેસ, અનેક સુપરસ્ટાર્સ પણ ફિલ્મોમાંથી થયા હતા બહાર
IPL 2026માં વૈભવ સૂર્યવંશીનો તોફાની દબદબો: 15 વર્ષની ઉંમરે 776 રન
વાવાઝોડાનું તાંડવ: જબુગામ પાસે વીજ વાયર તૂટતા રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ
SSC CGLથી લઈને RSSB સુધી હજારો સરકારી નોકરીઓની તક, ઉમેદવારોને મળશે આકર્ષક પગાર
12 ઓગસ્ટ 2026એ લાગશે વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ, જ્યોતિષ અને ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ઘટના.
અભિષેક બેનર્જી પર હુમલા કેસમાં 5 આરોપીઓની ધરપકડ, હૂગલીમાં રસ્તા પર ઉતરી TMC
ઈરાન પર ફરી ઘાતક હુમલાની ટ્રમ્પ પ્રશાસનની ચેતવણી, પેન્ટાગન પ્રમુખનો કડક સંદેશ: “અમારી પાસે હથિયારોની કોઈ અછત નથી”
શિકાગોના મેયરે ટ્રમ્પને કહ્યું ‘ક્રૂર તાનાશાહ’, તો અમેરિકી રાષ્ટ્રપતિ ભડક્યા; બ્રેન્ડન જ્હોનસનને ગણાવ્યા ‘નકામા મેયર’
એકતરફી પ્રેમમાં દોઢ વર્ષના માસૂમ આરવની નિર્દયી હત્યા: પોલીસ એન્કાઉન્ટરમાં આરોપીના બંને પગમાં વાગી ગોળી
સમંથા સાથે છેતરપિંડીના દાવાઓ પર નાગા ચૈતન્યને મોટી રાહત, ફેક કન્ટેન્ટ અને ડીપફેક સામે દિલ્હી હાઈકોર્ટનો કડક વલણ
હોર્મુઝ જળમાર્ગ પર ઈરાનની ‘ટોલ વસૂલી’થી કતાર નારાજ, ‘દરિયાઈ સુરંગો હટાવવા પૈસા કેમ ચૂકવીએ?’ કહી ઉઠ્યા સવાલ
“અભિષેકને કંઈ થશે તો હોસ્પિટલ જવાબદાર રહેશે, ભાજપ ધમકી આપી રહી છે”મમતા બેનર્જી
જ્યેષ્ઠ અધિક પૂર્ણિમા 2026 આજે: શુભ મુહૂર્તમાં કરો દાન-પુણ્ય, મળશે વિશેષ પુણ્યફળ અને જીવનમાં થશે પ્રગતિ
ગાજિયાબાદમાં સૂર્યા ચૌહાણ હત્યા કેસનો મુખ્ય આરોપી અસદ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસની મોટી કાર્યવાહી
નવી દિલ્હી: એરટેલ (Airtel) પોતાના ગ્રાહકો (Customere) માટે વિશેષ સુવિધાઓ લઈને આવી રહ્યું છે. દિલ્હી એનસીઆરમાં (Delhi NCR) એરટેલના કેટલાક પસંદ કરેલા ગ્રાહકો માટે જ આ સુવિધા ઉપલ્બધ કરવામાં આવશે. એરટેલ ગ્રાહકો માટે ‘એરટેલ એક્સ-સેફ’ નામની (Airtel X-Safe) નવી સ્માર્ટ હોમ મોનિટરિંગ (New smart home monitoring) સેવાનું પરીક્ષણ કરવા જઈ રહી છે. જો કે, આ સેવા ગ્રાહકોને ઉપલ્બધ કરાવવા પહેલાથી જ પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ સેવા માટે ગ્રાહક મહિને 99 અથવા તો વર્ષના 999 રૂપિયાનું રિચાર્જ (Recharge) કરાવી આ સુવિધાનો લાભ લઈ શકાશે. અત્યારે આ સેવા ફક્ત પસંદગીના Airtel Xstream Fiber ગ્રાહકોને જ આપવામાં આવી રહી છે.
એરટેલ ગ્રાહકોને તેમની જરૂરિયાતોને આધારે વધારાના ખર્ચે ત્રણ અલગ-અલગ કેમેરા (Camera) પ્રદાન કરશે. એરટેલ એક્સ-સેફ (Airtel X-safe) સેવા હેઠળ ગ્રાહકો એરટેલ પાસેથી કેટલા કેમેરા ખરીદી શકે તેની કોઈ મર્યાદા નથી. એટલે કે હવે એરટેલે એક નવા બિઝનેસમાં પગ મૂકવા જઈ રહ્યો છે, આ નવા બિઝનેસમાં એરટેલ તમારા ઘરની પણ દેખરેખ રાખશે. એટલે કે, તમને ઈન્ટરનેટ (Internet) આપવાની સાથે, તમારા ઘરની સુરક્ષા (home security ) માટે એરટેલ દ્વારા તમને સેવા પણ આપવામાં આવશે.
એરટેલ એક્સ-સેફ દ્વારા ઓફર કરાયેલા તમામ કેમેરા વાઇ-ફાઇ સપોર્ટ છે, આનો અર્થ એ છે કે ઘરે ફાઇબર બ્રોડબેન્ડ કનેક્શન તમારા કેમેરાને હંમેશા કાર્યરત રાખશે. આ ઉપરાંત, કેમેરા 30 મીટર સુધી નાઇટ વિઝનને પણ સપોર્ટ કરે છે. આ સિવાય એ પણ બહાર આવી રહ્યું છે કે આ કેમેરા તમને એડવાન્સ કમ્પ્રેશનની સાથે H.265 ફોર્મેટમાં પિક્ચર્સ અને વીડિયો પ્રદાન કરશે. જો કે આટલું જ નહીં, તમને પ્રાઈવસી મોડ પણ મળી રહ્યો છે, આ સિવાય કેમેરા IP67 રેટેડ છે, તે સમજી શકાય છે કે તે કોઈપણ હવામાનમાં કામ કરવા સક્ષમ છે, એટલે કે તેના પર હવામાનની કોઈ અસર નથી. એટલું જ નહીં, ગ્રાહકો ઇનડોર અને આઉટડોર એમ બંને કેમેરામાંથી પસંદગી કરી શકે છે.
કેમેરા દ્વારા લેવાયેલા તમામ ફૂટેજ લાંબો સમય માટે સ્ટોર રહેશે
હવે તમે સ્વાભાવિક રીતે જ વિચારી રહ્યા હશો કે કેમેરા ફૂટેજ ક્યાં સેવ થવા જઈ રહ્યા છે. તો તમને જણાવી દઈએ કે આ ડેટા એટલે કે કેમેરા દ્વારા લેવાયેલ તમામ ડેટા એટલે કે વીડિયો અને ઈમેજ વગેરે એરટેલ ક્લાઉડમાં સ્ટોર કરવામાં આવશે. જે ગ્રાહકો તેમની મોબાઈલ એપ પરથી ગમે ત્યારે અને ગમે ત્યાં મેળવી શકે છે. તમે અહીં એક AI અલ્ગોરિધમ પણ જોવા જઈ રહ્યા છો, જેના દ્વારા લોકોને સરળતાથી ઓળખી શકાય છે અને તમને ચેતવણીઓ પણ મોકલી શકાય છે. સૌથી સારી વાત એ છે કે બહુવિધ લોકો એક સાથે તેમના પોતાના ઉપકરણો વગેરેમાંથી કેમેરાને એક્સેસ કરી શકે છે અને તેને નિયંત્રિત કરી શકે છે. જો કે, આનો લાભ લેવા માટે, એરટેલ વાયરલાઇનના ગ્રાહકોએ કેમેરા રેન્જ માટે એક વખતનો ખર્ચ અને ક્લાઉડ સ્ટોરેજ માટે માસિક સબ્સ્ક્રિપ્શન ચૂકવવું પડશે.