ગોવા: 2022 વિધાનસભાની ચૂંટણી (Assembly elections) નજીકમાં છે જેને લઇને તમામ પાર્ટીઓ ચૂંટણીને લઈને તૈયારીઓમાં વ્યસ્ત થયા છે. ત્યારે આમ આદમી પાર્ટી...
રોજિંદા જીવનમાં આપણે ઘણાંને શ્વાસની તકલીફ સાથે જોતા હોઈશું કે એ અંગે સાંભળતા હોઈશું. સાથે સાથે અસ્થમા એટલે કે દમની બીમારી વિશે...
રહેઠાણના યા ધંધાના સ્થળે ઉધઇ, વંદા વગેરે જીવ-જંતુઓનો ઉપદ્રવ ટાળવા અથવા થયો હોય તો અંકુશિત કરવા માટે પેસ્ટ કન્ટ્રોલ ટ્રીટમેન્ટ કરી આપતી...
વ્યારા: ડાંગ (Dang) જિલ્લાના ભેંસકાંતરી રોડ તરફથી ઓપન બોડીની પિકઅપ ગાડી નં.(એમએચ ૪૧ એયુ ૩૧૧૩)માં ચોરખાનુ બનાવી બે ઇસમ વિદેશી દારૂ (liquor)...
પોપ આર્ટ કલાત્મક ચળવળ છે. લોકપ્રિય જાહેરાતો, કોમિક પુસ્તકો વગેરેનો સમાવેશ કરીને લલિત કલાની પરંપરાઓની સામે એક નવી રાહ દોરવાનો પ્રયાસ છે....
ડિપ્રેશન એટલે કે તણાવની જાતીય સંબંધો પર અત્યંત નકારાત્મક અસર પડે છે. તેના લીધે વ્યક્તિની પોતાના સાથી જોડે ભાવનાત્મક રીતે પ્રગાઢ રીતે...
અંક્લેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) ખાતે વાલિયા ચોકડી નજીક એક ટેન્કરને (Tanker) ડમ્પરચાલકે ટક્કર મારતાં નેશનલ હાઇવે (National Highway) ઉપર રસાયણયુક્ત પ્રવાહી રસ્તા ઉપર...
આ જિંદગીમાં આટલી ફુરસદ કોના નસીબમાં, એટલી બધી યાદ ન આવ કે તને ભૂલી જઇએ અમે. ભાગદોડની જિંદગીમાં કોને ફુરસદ(ફ઼રાગ઼ત) મળે છે?...
ઋતિક રોશનની એક્શન થ્રિલર ફિલ્મ ‘વિક્રમ વેધા’નું ટીઝર આવ્યા પછી ફરીથી પ્રશ્ન થઇ રહ્યો છે કે દક્ષિણની ફિલ્મની એ જ નામથી રીમેક...
જુગોસ્લો વેન્સ્કી એરો ટ્રાન્સપોર્ટ પર એરવેઝ (હવે નામ શેષ)ના ફલાઇટ 367ના સ્ટોક હોમ કોપન હેગન અને ઝાગ્રેબ બેલ્ગ્રેડ વિમાને (Airplane) તા. 25મી...
બ્રાઝિલના કેટલાંક નેતાઓ અપશબ્દોમાં સમય વેડફતાં નથી, બોક્સિંગ રીંગમાં કરી લે છે ફેંસલો! રાજકારણમાં વાત ચર્ચાથી શરૂ થાય પછી વાદ-વિવાદ થાય, નેતાઓ...
ડેડ, આજે મારો વારો…પહેલો પતંગ હું ચગાવીશ.’ રાહુલ પતંગ હાથમાં લે તે પહેલાં શ્રેયે દોડીને ફીરકી હાથમાં લઈ લીધી. રાહુલના ચહેરા પર...
ઇમરાન ખાને ભારત-પાકિસ્તાન સરહદ પર 100 વરસ શાંતિની કામના કરી અને જરૂર પડે તો કાશ્મીર મુદ્દાને વિસરી જવાની ઇચ્છા પણ વ્યકત કરી....
હથોડા: માંગરોળ (Mangrol) તાલુકાના આસરમા ગામે મામલતદારે રેડ (Raid) કરી બિન અધિકૃત માટીખનન (Clay mining) કૌભાંડ (Scam) ઝડપી પાડી બે ટ્રક (Truck)...
ભાજપ ભલે વિકાસની વાતો કરે, એજન્ડા તો હિન્દુત્વનો જ લઈને ચાલે છે. ભાજપનો જેના કારણે ઉદય થયો એ વખતે હિન્દુત્વનો મુદ્દો જેટલો...
આ કૂતરો સોશ્યલ મીડિયા શહેરની કહેવાતી ફેસબુક કોલોનીથી લઈને ટ્વિટર ગલી અને ઈન્સ્ટાગ્રામ સોસાયટી સુધી દરેક જગ્યાએ ફરતો જોવા મળે છે! આ...
મેં અનુભવ્યું છે કે નાની અને મીડિયમ સાઈઝની કંપનીના કેટલાક માલિકો ઝીણું બહુ કાંતે. કંપનીનો ગ્રોથ થતો હોય એ એમને ગમે પરંતુ...
આ જરા ધ્યાનથી વાંચો…મુઝ કો યારો માફ કરના…મૈં નશે મેં હૂં…અને થોડી સી જો પી લી હૈ-ચોરી તો નહીં કી હૈ..!કોઈ પણ હિન્દી...
જસ્ટીસ ડિલેડ ઇઝ જસ્ટીસ ડિનાઇડ’ – ભારતીય ન્યાયપ્રણાલી માટે આ બંધબેસતું છે. ન્યાય માટે આમ આદમી કોર્ટમાં જતા ડરે છે. તેને ભય...
વાપી : વાપીમાં(Vapi) જંતુનાશક ડુપ્લિકેટ (Duplicate disinfectant) દવાના ચાલતા રેકેટનો પર્દાફાશ કરી દિલ્હીથી ડુપ્લિકેટ દવાનો જથ્થો મંગાવનાર વાપી શખ્સને ઝડપી પાડ્યો હતો....
છેલ્લાં લગભગ ૨૫ વર્ષથી ગુજરાત ભાજપનો ગઢ રહ્યો છે. ગુજરાતનો મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ ભાજપના ગઢમાં ગાબડાં પાડવામાં સફળ રહ્યો નથી. ગુજરાતમાં...
CMIE નામની સંસ્થા દેશમાં સાંપ્રત રોજગારની પરિસ્થિતિ તેમ જ આર્થિક પ્રવાહોનું બારીક અવલોકન કરી, નિયમિતપણે તેનું વાસ્તવદર્શી વિશ્લેષણ રજૂ કરતી રહે છે....
જન્મ વખતથી જ આપણે સૌ કોઇ પરાધીન હોઇએ છીએ. સ્તનપાનથી આપણી ક્ષુધા સંતોષાય છે પછી પહેલા માતા પછી પિતા અને ભાઇ ભાંડુ...
તમે કોઇ પણ કંપનીનો સીમ કાર્ડ ધરાવતા હોવ એ મહિનાની વ્યાખ્યા છેલ્લી તારીખ સુધી નહીં પણ 28 દિવસ (ચાર અઠવાડિયા)નો ટ્રાયે સીમકાર્ડની...
છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં ઘોડા વેગથી વધતા કોરોના પર કાબુ મેળવવા માટેના જરૂરી પગલાપૈકી એક એવી કલમ 144 શહેરમાં લાગુ પાડવામાં...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં કોરોના (Corona) મહામારીથી રોજબરોજ વધારો થઇ રહ્યો છે. મંગળવારે ભરૂચ જિલ્લામાં નવા ૨૦૬ કોરોના પોઝિટિવ (corona positive) કેસો...
તા. ૯ જાન્યુઆરી ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’માં નીલાક્ષીબેન પરીખનું ‘ ભગવાન છે જ છે ‘ શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વાંચ્યું. તેમની વાત સાથે સંમત...
સદા સ્વસ્થ તંદુરસ્ત રહેતાં લતા મંગેશકર માટે ઇશુનું 2022 નું નવું વર્ષ જરાક ચિંતાના સમાચાર લઇને આવ્યું છે. ભારતની કોયલ તરીકે જાણીતાં...
ગુરુજીએ આજે પોતાના શિષ્યોની કસોટી લેવાનું નક્કી કર્યું.તેમણે પોતાના શિષ્યોને કહ્યું, ‘આજે તમારે હું કહું તે અઘરું કામ કરવાનું છે. હું તમને...
વ્યારા: ડોલવણના (Dolvan) પાટી ગામે નવાઠી ફળિયામાં રાત્રિના સમયે લગ્ન પ્રસંગે યોજાયેલી ડીજે પાર્ટીનો (DJ Party) વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (viral video)...
અમેરિકા WHOથી અલગ થયું, ટ્રમ્પ સરકારનો ગંભીર આરોપ, કહ્યું- અબજો ડોલરનું નુકસાન કરાવ્યું
સંજય દત્તની ફિલ્મ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રદર્શિત થશે, UAE માં પ્રતિબંધ મુકવા મામલે વિવાદ
યુકેની રાજનીતિમાં મોટો ભૂકંપ! કીર સ્ટાર્મર ટૂંક સમયમાં આપી શકે રાજીનામું
સોના-ચાંદીમાં મોટો કડાકો: સોનું 1000 અને ચાંદી 4500 સસ્તી, ગોલ્ડ ઇમ્પોર્ટ વધ્યો છતાં બજારમાં મંદી
રજનીકાંતે મૌન તોડ્યું: CM વિજય પ્રત્યે ઈર્ષ્યાનો ઇનકાર કર્યો, સ્ટાલિન સાથે મુલાકાત અંગે કહી આ વાત
અબુ ધાબીના બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો, આગથી ભય ફેલાયો
દિલ્હીમાં મહિલાઓ માટે સારા સમાચાર: સ્ટાર્ટઅપ્સને હવે વગર ગેરંટી 10 કરોડ સુધીની લોન મળશે
પેન્ડિંગ કેસો ઘટાડવા સુપ્રીમ કોર્ટમાં હવે 38 જજ: 4 નવા ન્યાયાધીશોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી
ગુજરાતમાં બનશે સુપરચિપ્સ! નેધરલેન્ડની ASML સાથે ભારતની મેગા ડીલથી ચીન ટેન્શનમાં
રતલામ પાસે રાજધાની એક્સપ્રેસમાં ભીષણ આગ, તમામ મુસાફરોનો સુરક્ષિત બચાવ, 8 ટ્રેનોના સમયપત્રક ખોરવાયા
વધુ એક LPG ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત પહોંચ્યું: 20,000 ટન LPG લઈ કંડલા પોર્ટ પર આવ્યું
ઇઝરાયલે હમાસના લશ્કરી વિંગના વડાની હત્યા કરી, 7 ઓક્ટોબરના હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો
રશિયાની રિફાઇનરીમાં ભીષણ આગ, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઉછળવાની આશંકા
નેધરલેન્ડથી ભારત પરત આવ્યા 1000 વર્ષ જૂના ચોલ તામ્રપત્ર, PM મોદીએ કહ્યું, ગર્વની ક્ષણ
સુપરસ્ટાર્સ વગર રમત આગળ વધી શકે નહીં’, ગૌતમ ગંભીરની વિચારધારાથી અલગ બોલ્યા રાહુલ દ્રવિડ
મમતા સરકારની ઓળખ હટાવવા ભાજપ એક્શનમાં, બિસ્વ બાંગ્લાની લોગોની જગ્યાએ અશોક સ્તંભ લગાવાયો
ડાયમંડ ઉદ્યોગ ને વેગ આપવા અનોખો પ્રયાસ,જૂના હીરાઓની ભારત વાપસી
ગુજરાતમાં જનગણનાનો મહાઅભિયાન શરૂ, હવે લોકો જાતે પણ ઓનલાઈન આપી શકશે માહિતી
અમેરિકાની સૌથી વ્યસ્ત રેલ સેવા LIRRમાં 30 વર્ષ બાદ ઐતિહાસિક હડતાલ
“તેમણે દેશના યુવાનોનું અપમાન કર્યું”, CJI સૂર્યકાંતના નિવેદન પર અભિનેત્રી કુનિકા સદાનંદ ભડક્યાં
ઈટાલીમાં ભયાનક ઘટના, કાર ફૂટપાથ પર ચઢાવી લોકો પર હુમલો,
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીના સંકેત
“સંકટ નહીં થમે તો કરોડો લોકો ફરી ગરીબીમાં ધકેલાઈ જશે”
વડોદરામાં હિટ એન્ડ રનની ભયાનક ઘટના, NH-48 પર કાર ચાલકે એક્ટિવા સવાર બે મિત્રોને 300 ફૂટ સુધી ફંગોળ્યા
તમિલનાડુના CM વિજયનો મોટો નિર્ણય
દેવભૂમિ દ્વારકાધીશ મંદિરમાં પુરૂષોત્તમ અધિક જેઠ માસનો ભવ્ય મહોત્સવ શરૂ
ઉત્તર પ્રદેશમાં ‘રીલબાજ’ પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી
સાઈ સુદર્શનએ રચ્યો T20 ક્રિકેટમાં નવો ઈતિહાસ
KKRની ધમાકેદાર જીત
“તૂફાન પહેલાંની શાંતી”,મધ્ય પૂર્વના વધતા તણાવ વચ્ચે ટ્રમ્પની રહસ્યમય પોસ્ટથી દુનિયામાં ચિંતા
ગોવા: 2022 વિધાનસભાની ચૂંટણી (Assembly elections) નજીકમાં છે જેને લઇને તમામ પાર્ટીઓ ચૂંટણીને લઈને તૈયારીઓમાં વ્યસ્ત થયા છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP) પણ વિવિધ રાજ્યોમાં ચૂંટણીને લઇને તૈયારી કરી રહ્યું છે. દિલ્હીના (Delhi) સીએમ અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) પંજાબમાં (Punjab) મુખ્યમંત્રી પદની જાહેરાત કરી હતી. ત્યારે આજે ગોવાના (Goa) મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાક કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગોવાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે અમિત પાલેકરના (Amit palekar) નામની જાહેરાત કરી છે. પંજાબમાં ભગવંત માન (Bhagwant maan) મુખ્યમંત્રીના પદ માટે ઉમેદવારી નોંધાવી છે ત્યારે ગોવાના મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે અમિત પાલેકરના નામની જાહેરાત કરવામાં આવી છે.
અમિત પાલેકર વ્યવસાયે વકીલ છે: કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે ગોવાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે જાહેરાત કરતા જણાવ્યુ કે અમિત પાલેકર વ્યવસાયે વકીલ છે. તેઓ ભંડારી સમુદાયમાંથી આવે છે. તેમણે કોરોના કાળ દરમિયાન દરેક સમુદાયની ઘણી મદદ કરી છે. જ્યારે કોરોનાની બીજી લહેરમાં ગોવામાં ઓક્સિજનની અછત ઉભી થઇ હતી અને લોકોના મોત થઈ રહ્યા હતા તે દરમિયાન અમિત પાલેકરે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરીને કોર્ટને હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી. કેજરીવાલે એમ પણ જણાવ્યુ કે ગોવામાં ભંડારી સમુદાયના લોકોને પ્રગતિથી વંચિત રાખવામાં આવ્યા છે.
અમિત પાલેકરને ગોવાની જનતા સપોર્ટ કરશે
કેજરીવાલે અન્ય પાર્ટીઓ પર કટાક્ષ કરતા કહ્યું કે ગોવાની જનતા હાલની પાર્ટીઓથી ત્રસ્ત થઇ ગઇ છે. ગોવાના લોકો બદલાવ ઇચ્છી રહ્યા છે. તેમણે એમ કહ્યું કે પ્રજા પાસે કોઈ ઓપ્શન ન હતો પરંતુ હવે આમ આદમી પાર્ટી આવી ગઈ છે. અને મને પ્રજા પર પુરો વિશ્વાસ છે કે અમિત પાલેકરને ગોવાની જનતા સપોર્ટ કરશે. ઉલ્લેખનીય છે કે ગોવામાં 14 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણીનું મતદાન થશે, જેનું પરિણામ 10 માર્ચે આવશે.