ધર્મ…. જ્ઞાન…. વિજ્ઞાન…. અધ્યાત્મ….ગહન વિષયો ..જુદા જુદા વિષયો ..પણ ક્યાંક થોડાક તાંતણા જોડાયેલા…..આ જોડાયેલા તાંતણાઓને સમજવા માટે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું...
નવી દિલ્હી: કથ્થક નૃત્ય (Kathak dance) માટે વિશ્વભરમાં પ્રખ્યાત બિરજુ મહારાજ (Birju Maharaj) ઉર્ફે પંડિત બ્રિજમોહન મિશ્રાનું રવિવારે મોડી રાત્રે નિધન (Died)...
સનાતન ધર્મની રક્ષા કરવી, પ્રચાર-પ્રસાર કરવો કે ચુસ્તપણે અનુસરવો એવું માત્ર આપણા ઋષિ – મુનિઓ કે વિદ્વાનો અને બ્રાહ્મણો માટે જ નહોતું....
અર્જુને ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો હતો કે બ્રહ્મ શું છે? અનેક વાર ભગવાન પાસે સાંભળવા છતાં હવે અર્જુનને પકડાયું કે આ એવું...
મનુષ્ય પળે પળે હું અને મારુંનો શબ્દ પ્રયોગ કરતો રહે છે. તેમ છતાં તેને પૂછવામાં આવે કે હું બોલનાર આપ કોણ છો?...
સૌજન્યશીલ માણસ સર્વત્ર આવકારપાત્ર હોય છે. તેને દરેક સ્થળે માન મળે છે. સૌજન્યતા એટલે સુજનપણું તેનાથી બધા સદગુણો શોભે છે. સદગુણી માણસમાં...
વિશ્વના તમામેતમામ ધર્મમાં દાનનો મહિમા ગવાયેલો જોવા મળે છે. જે કંઇ આપણે મેળવીએ છીએ તેમાં બીજાનો ભાગ છે જ અને એ સમજીને...
પોરંબદરમાં કોંગ્રેસના બે કાર્યકરોની હત્યના કેસમાં પોલીસ આરોપીઓને બચાવવાના બદલે ધરપકડ કરીને તેઓને જેલના હવાલે કરે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે....
નર્મદા ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાતે આવેલા કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું હતું કે ‘પાટીદારોને ઓબીસી અનામતમાં સમાવવા કે નહીં તે અધિકાર...
રવિવારે (Sunday) કોવિડ-19 (Covid-19) સામે દેશવ્યાપી રસીકરણ (Vaccination) અભિયાનને એક વર્ષ પૂર્ણ થયું છે. આ દરમિયાન દેશમાં 156.76 કરોડથી વધુ રસીના ડોઝ...
તાજેતરમાં વોડાફોન-આઇડીયા (VI) તથા તાતા ટેલીએ સરકારના એજીઆર રૂપી બાકી લેણાં ચૂકવવા માટે સ્ટોકરૂપી ચૂકવણી કરવાનો નિર્દેશ આપ્યો છે. જે સ્પષ્ટ દર્શાવે...
ઉમરગામ(Umargam) : સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (એસઆઈએ) પ્રતિનિધિ મંડળ તથા ઉદ્યોગપતિઓ શનિવારે (Saturday) વાપી જન સંપર્ક કાર્યાલય ખાતે ગુજરાત (Gujarat) રાજ્યના નાણાં મંત્રી...
પુણે : સ્ત્રીઓ કોઈનાથી ઓછી ઉતરતી નથી, તે પુરૂષોની સરખામણીમાં હંમેશા ખરી ઉતરે છે. આવી જ એક ઘટના પુણેથી (Pune) સામે આવી...
વિરાટ કોહલીના (Virat Kohli) ટેસ્ટ મેચ (Test Match) કેપ્ટનશીપ છોડવાના નિર્ણયે સૌકોઈને આશ્ચર્યચકિત કરી દીઘા છે. હવે વિચારવા જેવી વાત એ છે...
સુરતઃ (Surat) શહેરના મોટાવરાછા (Mota Varacha) વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના (DGVCL) ઈલેકટ્રિક આસિસ્ટન્ટનું (Electric Assistant) ગઈકાલે ટ્રાન્સફોર્મરના (Transformer) થાંભલા ઉપર કરંટ...
સુરત : ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે, પરંતુ સુરતમાં એવું ક્યાયં દેખાતું નથી. પોલીસની રહેમનજર હેઠળ ઠેરઠેર દારૂના અડ્ડા ચાલી રહ્યાં છે. હવે...
ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) એક બાદ એક ભરતી કૌભાંડ (scam)સામે આવી રહ્યાં છે. રાજ્યભરમાં ચર્ચા જગાવનાર પેપર લીક કૌભાંડ બાદ હવે પોલીસ...
માનવી, માનવીના આરોગ્ય, પૃથ્વી અને પૃથ્વી પરની વ્યવસ્થાને આજકાલ કાર્બન ડાયોક્સાઈડ સૌથી વધુ પરેશાન કરે છે. તેના કારણે પૃથ્વીનું હવામાન ઝડપથી બગડી...
સુરતઃ શહેરીકરણમાં વિકાસની ઝડપ વધવા સાથે કેટલાંક ભયસ્થાનો પણ ઉદ્દભવે છે. સુરતનો છેલ્લાં દોઢ દાયકામાં જબરદસ્ત વિકાસ થયો છે. પહોળા રોડ બન્યા...
સુરત : (Surat) પોતાની જાણે બહાદૂરી બતાવવા માટે નીકળી હોય તેમ ઉત્તરાયણ (Uttarayan) નિમિત્તે પોલીસ (Police) દ્વારા બહાર પાડવામાં આવેલું જાહેરનામાનો (Notification)...
બિહારના (Bihar) કિશનગંજ ગામમાં (Kishangang Village) એક કઠિયારો (Hardy) રાતોરાત કરોડપતિ (Millionaire) બની જતા તે ચર્ચાનો વિષય બની ગયો છે. જો કે...
સુરત: (Surat) કોરોનાની (Corona) ત્રીજી લહેરનો (Third Wave) ભય ઉપરાંત એક સાથે અનેક કારણોસર સુરતની ડાઈંગ-પ્રિન્ટિંગ, પ્રોસેસિંગ મિલો (Textile Mills) અને પાવરલૂમ...
સુરત: (Surat) સુરતના હજીરા (Hazira) ઔદ્યોગિક વિસ્તારમાં (Industrial Area) પોર્ટ ડેવલોપમેન્ટ (Port Development) સુવિધાઓથી લઈ હેવી એન્જિનિયરિંગ કંપનીઓ (Engineering Company) કાર્યરત હોવાની...
પલસાણા: (Palsana) પલસાણાના મલેકપોર (Malekpore) ગામે રહેતો યુવક પોતાના ધંધા અર્થે આફ્રિકાના (Africa) ઝામ્બિયા (Zambia) સ્થાયી થયો હતો. જ્યાં ગતરોજ કેટલાક લુંટારુઓ...
સુરત: (Surat) પાંડેસરા ખાતે પ્રેમ સંબંધમાં (Love) વચ્ચે પડેલા યુવતીના ભાઈના મિત્રને પાંચેક મહિના પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં ઉત્તરાયણની (Uttarayan) સાંજે પતાવી...
ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓ પોતાના પ્લેટફોર્મ પર ડિજિટલ જાહેરખબરો પ્રકાશિત કરીને અબજો ડોલરની કમાણી કરે છે. ગુગલનું સર્ચ એન્જિન ઇન્ટરનેટ સર્ફિંગ...
હિન્દુ ધર્મ અનુસાર દરેક માસમાં આવતી પૂનમની તિથિ અત્યાધિક મહત્વની હોય છે. પૂનમની તિથિનું ખાસ મહત્વ એટલા માટે પણ હોય છે કે...
ગુજરાત સરકાર હાલ પોલીસની ભરતીની કાર્યવાહી કરી રહેલ છે. જેમાં પુરૂષ ઉમેદવાર માટે પાંચ કિલોમીટરની દોડ રાખેલ છે જે વધારેમાં વધારે 25...
વલસાડ: કપરાડા (Kaprada) તાલુકાના દિક્ષલમાં પોલીસે (Police) પાન મસાલા તેમજ ગુટકાનો બિલ વગરનો મોટો જથ્થો ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે....
સુરતઃ (Surat) શહેરની નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) ખાતે આવેલી કોવિડ (Covid) હોસ્પિટલમાંથી છેલ્લા પંદર દિવસમાં કોરોના પોઝિટિવ (Positive) દર્દી (Patient)...
થાણેમાં ‘બ્લૂ ડ્રમ મર્ડર’થી ચકચાર
LSG સામે CSK મેચમાં આકાશ સિંહનો ધમાકો
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગૂંજી ‘અમ્મા આરિયર’
પુતિન જલ્દી જ શી જિનપિંગ સાથે કરશે મહત્વપૂર્ણ મુલાકાત
ચીન પ્રવાસ બાદ ફરી પોતાના અંદાજમાં ટ્રમ્પ, શી જિનપિંગ સાથેની મુલાકાતને ગણાવી ‘G-2’ ક્ષણ
“જેને જવું હોય તે જઈ શકે, હું ફરી પાર્ટીને ઉભી કરી બતાવીશ” : TMC નેતાઓને મમતા બેનર્જીનો કડક સંદેશ
IPL 2026: પ્લેઓફની રેસમાં ફસાઈ ગઈ CSK
NEET પેપર લીકના માસ્ટરમાઇન્ડ પી.વી. કુલકર્ણીની ધરપકડ, CBI એ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો
આ વખતે ચોમાસુ નિર્ધારિત સમય કરતાં 5 દિવસ વહેલું આવશે, 26 મેના રોજ કેરળ પહોંચશે
ભારત-UAE LPG સપ્લાય કરાર: રાષ્ટ્રપતિ અલ નાહ્યાન સાથેની મુલાકાત દરમિયાન લેવાયો આ નિર્ણય
બંગાળમાં ફરી રાજકીય હિંસા, શુભેન્દુ અધિકારીના નજીકના BJP નેતા પર જીવલેણ હુમલો
ધાર ભોજશાળા સિવાય, દેશમાં અન્ય ક્યાં મંદિર-મસ્જિદ વિવાદો ચાલી રહ્યા છે? જાણો..
મિડલ કલાસને મિડલ ઇસ્ટ યુદ્ઘની આડઅસર થઈ… ચૂંટણી પૂરી થતાં જનતાના ગજવાનો ભાર વધ્યો
ધાર ભોજશાળા: હાઈકોર્ટે સ્થળને મંદિર જાહેર કર્યું, મુસ્લિમ પક્ષે કહ્યું સુપ્રીમમાં અપીલ કરશે
મારે મારી જાતને વારંવાર સાબિત નથી કરવી…2027 વર્લ્ડ કપ રમવા તૈયાર કિંગ કોહલી, પણ રાખી ખાસ શરત
હવે સ્કૂલમાં હિજાબ, પાઘડી અને જનોઈની મંજૂરી, કર્ણાટક સરકારે બદલ્યા નિયમો
અમ્પાયર સાથે ગેરવર્તન અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરીને ફસાયા પોલાર્ડ, ડિમેરિટ પોઇન્ટ પણ મળ્યો
ઇન્સ્ટાગ્રામનું નવું ‘Instants’ ફીચર લોન્ચ, હવે Snapchat જેવી મજા મળશે, ફોટો એકવાર જોયા બાદ ગાયબ થઈ જશે
એક જ દિવસમાં ચાંદી ₹19,693 સસ્તી, સોનું ₹3,000 સસ્તું: 10 ગ્રામ સોનાની કિંમત ₹1.58 લાખ
ધાર ભોજશાળા વિવાદ: હાઈકોર્ટે હિન્દુ પક્ષની માંગણી સ્વીકારી, ભોજશાળાને મંદિર જાહેર કર્યું
ટ્રમ્પથી લઈને ટોચના અધિકારીઓ સુધી બધાને ડરાવતો સાયબર ખતરો, શું છે જ્યૂસ જૅકિંગ?
વોટ ન આપવા મુદ્દે AAPના પૂર્વ ઉમેદવારનું ફાયરિંગ, જેસાવાડા પોલીસે કરી ધરપકડ
લગ્નના 4 વર્ષ બાદ મૌની રોય અને સૂરજ નાંબિયારના રસ્તા અલગ, કપલે સોશિયલ મીડિયા પર કરી પુષ્ટિ
સિદ્ધપુર ડેન્ટલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય : સ્ટાઈપેન્ડમાં ₹૮,૧૬૦નો માતબર વધારો
ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિને પહોંચી વળવા ફાયર સ્ટેશન અને રેસ્ક્યૂ ટીમ તૈયાર
અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ભવ્ય વર્માએ ચાર્જ સંભાળ્યો
અમદાવાદના જશોદાનગર રોડ પર દારૂ પાણીની જેમ વહેતો થયો
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે રસોઈ ગેસમાં આત્મનિર્ભર, 665 બાયોગેસ પ્લાન્ટ તૈયાર
ગાંધીનગર સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની માંગ તેજ
ધો.12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત બે દિવસ લંબાવાઈ

ધર્મ…. જ્ઞાન…. વિજ્ઞાન…. અધ્યાત્મ….ગહન વિષયો ..જુદા જુદા વિષયો ..પણ ક્યાંક થોડાક તાંતણા જોડાયેલા…..આ જોડાયેલા તાંતણાઓને સમજવા માટે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં એક બહુ સરસ વાત રજૂ કરવામાં આવી. જીવવિજ્ઞાનના પ્રોફેસરે સમજાવ્યું કે આપણે રોજ ખોરાક લઈએ છીએ.રોજ ખોરાક લેવો જરૂરી પણ છે પરંતુ એથી વધારે જરૂરી છે તે ખોરાકનું બરાબર પાચન થવું અને વધેલો નકામો કચરો ૨૪ કલાકની અંદર શરીરની બહાર નીકળી જવો જોઈએ, નહિ તો આપણે બીમાર પડીએ છીએ.બીજી વાત પાણી પીવું ખૂબ જ જરૂરી છે.
રોજ આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ અને આપણે જે પાણી પીએ છીએ તે પાણી લગભગ ચાર કલાકની અંદર શરીરની અંદરથી પસાર થઇ પરસેવા અને મૂત્ર રૂપે બહાર ફેંકાઈ જાય છે.આ પાણીનું બહાર ફેંકાવું પણ ખૂબ જ જરૂરી છે નહિ તો કીડનીને નુકસાન થાય છે અને આપણે બીમાર પડીએ છીએ અને એથી પણ વધારે મહત્ત્વનો છે શ્વાસ લેવો. આપણે શ્વાસમાં હવા નાક વાટે અંદર લઈએ છીએ, તેમાંથી ઓક્સીજન વાપરીએ છીએ અને કાર્બનડાયોકસાઈડ લગભગ એક મિનીટની અંદર બહાર કાઢી નાખીએ છીએ. જો તેમ ન થાય તો કાર્બનડાયોકસાઈડનું પ્રમાણ શરીરમાં વધી જાય છે અને તે શરીર માટે હાનિકારક છે.ખોરાક, પાણી અને હવા આ ત્રણે શરીર માટે ખૂબ જ જરૂરી અને ઉપયોગી છે પણ તેને પણ થોડા સમય બાદ છોડી દેવા પડે છે.
જીવવિજ્ઞાનના પ્રોફેસરે વિજ્ઞાનના હવે પોતાની વાતને જીવવિજ્ઞાનથી ..જીવન જ્ઞાન તરફ મોડ આપતાં કહ્યું, “આ પ્રકૃતિનો નિયમ છે.આ જીવનમાં જે કંઈ પણ ભૌતિક વસ્તુઓ આપણી પાસે હોય છે, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. તેને પણ આપણે છોડવી તો પડે જ છે.આ નિયમ પર જ પ્રકૃતિ કામ કરે છે અને જયારે આપણને આ જીવનનું સત્ય સમજાઈ જાય છે કે જીવનમાં કોઈ વસ્તુ કાયમ નથી ત્યારે કોઈ પણ વસ્તુ છોડવી આસાન થઇ જાય છે.સમજી લો, દરેક વસ્તુ જે તમારી હોય તો પણ તેની પર માલિકીભાવ ન રાખવો.દરેક વસ્તુ છોડતાં શીખવાની સાથે મનની મમત પણ છોડતાં શીખો.બધા હું કહું તેમ જ કરે તેવી જીદ છોડો.કોઈની વાતથી દુઃખ લાગ્યું હોય તો ૨૪ કલાકમાં તેને ભૂલી જાવ.કોઈની ભૂલ થઇ હોય તેને થોડા કલાકોમાં જ માફ કરી દો.ભૂલી જાવ અને આગળ વધો.આપણી ભૂલ થઇ હોય તો અભિમાન છોડી તરત જ માફી માંગી લો.”
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.