સુરત(Surat) : સુરતમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. જાણે પોલીસનો કોઈ ધાક જ રહ્યો નથી. નાની સામાન્ય વાતોમાં તલવારો ઉછળી રહી છે. અસામાજિક...
સુરત(Surat) : પાંડેસરામાં (Pandesara) રહેતો યુવક દારૂની ખરાબ લતે લાગી ગયો હતો. પિતાએ (Father) દારૂના રૂપિયા આપવાની ના પાડી દેતા પુત્રએ (Son)...
અમદાવાદ(Ahmedabad): અમદાવાદમાં કોરોના (Corona) તોફાની બન્યો છે અને તેણે અમદાવાદ સિવિલ હોસ્પિટલના (Civil Hospital) સર્જીકલ વિભાગના હેડ તબીબ સહિત નવ તબીબો અને...
ફરી એકવાર કોરોના (Corona) મહામારી શરૂ થઇ છે. કોરોનાના ત્રીજા તબક્કાનું જોખમ વધવા લાગ્યું છે, ત્યારે તેની સીધી અસર અર્થતંત્રના વિકાસની ગાડી...
ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં દિવસેને દિવસે કોરોના (Corona) વધુને વધુ આક્રમક બની રહ્યો છે. કોરોના રોજ એક હજારથી વધુ નવા કેસ (Case) નોંધાઈ રહ્યા...
નવસારી(Navsari) : દેશના ૭ લાખ ઉમેદવારોમાંથી વિજલપોરના (Vijalpor) મોહિત શર્માની (Mohit Sharma) ભારતીય વાયુદળમાં પસંદગી થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. દક્ષિણ...
ગાંધીનગર(Gandhinagar): કોરોનાના (Corona) કેસો વધતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) મનપાના કમિશ્નરો તથા જિલ્લા કેલકટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. એટલું જ...
નવસારી(Navsari) : બુલેટ ટ્રેન (Bullet train) પ્રોજેક્ટને (Project) પગલે એલ એન્ડ ટી (L&T) કંપનીએ નવસારીના કછોલ ગામ પાસે આવેલી પાણીની કેનાલ 6...
પલસાણા(Palsana): સુરત (Surat) શહેર ખાતે રહેતા એક ઇસમે કડોદરા (Kadodra) હરિધામ સોસાયટીમાં (Haridham Society) આવેલા તેના મકાન ઉપર મુથ્થુટ ફાઇનાન્સ કંપનીમાંથી લોન...
સાપુતારા(Saputara) : ડાંગ (Dang) જિલ્લાનાં ગામડાઓમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવી જતા અમીછાટણા પડતા સમગ્ર વાતાવરણ ઠંડુગાર બની જવા પામ્યુ હતુ....
મુંબઈ: (Mumbai) દેશભરમાં કોરોનાની (Corona) ત્રીજી લહેર (Third wave) ત્રાટકી છે. રોજ 1 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. સૌથી ખરાબ હાલત...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં કોરોનાના (Corona) કેસ વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) 10 શહેરોમાં રાત્રિ કરફ્યૂની (Night Curfew) સમય મર્યાદા વધારવાની...
ઘેજ: ચીખલીના (Chikhli) મલવાડા – મજીગામ નેશનલ હાઇવે (Malwada – Majigam National Highway) સ્થિત અંડરપાસ પર હાઇવે ઓથોરિટી દ્વારા વાહન વ્યવહાર શરૂ...
સુરત: (Surat) સ્ટેટ જીએસટી (SGST) વિભાગને મળેલા ઇન્ટેલિજન્સના (intelligence) ઇનપુટના આધારે જીવરાજ પાર્ક અમદાવાદ ખાતેનાં એક સ્થળે દરોડાની (Raid) કાર્યવાહી દરમ્યાન મોટા...
સુરત : (Surat) વરાછાથી (Varacha) સોનું (Gold) લઇને મહિધરપુરામાં (Mahidharpura) વેચવા માટે આવેલા યુવકના હાથમાંથી રૂા. 1.63 કરોડ રોકડા ભરેલા બે થેલાની...
ચેન્નાઈ: રૂપિયાની મદદથી તમે દુનિયાના કોઈ પણ ખૂણે જઈ શકો છો. અને કંઈ પણ ખરીદી શકો છો. પણ જો તમને એવું કહેવામાં...
સુરતઃ (Surat) સુરત મનપાના (SMC) નવા વહીવટી ભવન માટે અનેક વિવાદો બાદ આખરે પ્રોજેક્ટ (Project) શરૂ થવાનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે. ત્યારે...
અંકલેશ્વર: (Ankleshwar) નર્મદા નદી (Narmada river) પરના કેબલ બ્રિજ (Cable bridge) પર 4 યુવાનોએ ભાઈગીરીના અભરખા અને સોશિયલ મીડિયા (Social media) ઉપર...
સાપુતારા : (Saputara) આહવાની (Ahwa) મુસ્લિમ (Muslim) પરિવારની બે સગીરાને (Teenage girl) ભગાડી જઇ એક સાથે દુષ્કર્મ (Rape) આચરનાર બે ઈસમોને આહવા...
સંતરામપુર : મહિસાગરના કડાણા તાલુકામાં એકલવ્ય મોડેલ રેસીડેનસીયલ શાળામાં ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોની બે દિવસીય પ્રશીક્ષણ શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં...
નડિયાદ: નડિયાદમાં રહેતી પરણિતાને ઉમરગામમાં રહેતા સાસરિયાઓએ દહેજની માંગણી કરીને, પરેશાન કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. નડિયાદમાં રહેતા તેજલબેનના લગ્ન ૨૦૧૯ માં...
ઉમરગામ : (Umargam) સરીગામમાં યુપીવાસી પરિવારને રાત્રે રસ્તામાં આંતરી 3 શખ્સોએ મહિલાનું અપહરણ (Women kidnapped) કરી મોબાઈલ- કારની લૂંટ (Robbery) ચલાવી નાસી...
સુરત: શહેરના ભટાર ખાતે રહેતા આરટીઓ એજન્ટે RBLનું ક્રેડિટ કાર્ડ (Credit card) બંધ કરાવવા માટે ગુગલ (Google) પરથી કસ્ટમર કેર (Customer care)...
આણંદ : આણંદ વેટરનરી કોલેજ ખાતે કામધેનુ યુનિવર્સિટીને સંલગ્ન સંસ્થાઓના કર્મચારીઓ માટે સ્ટાફ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ, જુનાગઢ, અમરેલી,...
સુરત : (Surat) મનપા (SMC) દ્વારા શહેરીજનોની સુવિધા માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની (Door to door garbage collection) કામગીરી ખાનગી એજન્સીઓને...
નવી દિલ્હી: કોરોનાનો (Corona) નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron variant) દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. શરૂઆતમાં જેમ કોરોના વાયરસના લક્ષણો (corona symptoms) જાણી...
ત્રીજી લહેરના ભણકારા વચ્ચે કોરોના કેસોમાં ચિંતાજનક વધારો વડોદરા : વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલ સરકારી નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં એક ફેકલ્ટી સહિત...
વડોદરા: આગામી સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.જેઓ ગુજરાતમાં મહિલા અને યુવા સંમેલનોમાં હાજરી આપશે તે પૂર્વે શહેર ભાજપ...
નવી દિલ્હી: (New Delhi) પંજાબમાં (Punjab) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PMModi) સુરક્ષામાં (Security) ચૂકના મામલે આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં (Supreme court) સુનાવણી (Hearing)...
વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં પરિવાર દરવાજાને તાળુ મારી ઉપરના માળે સુઈ ગયો અને તસ્કરો આવી મકાનમાંથી કુલ રૂ.89 હજારની મત્તાનો હાથફેરો કરી...
અભિષેકની દે ધનાધન તોફાની બેટિંગ: 135 રન સાથે હૈદરાબાદે દિલ્હીને આપ્યો 243નો ટાર્ગેટ
ચૂંટણી તૈયારી અંતિમ તબક્કે: 6000 કંટ્રોલ યુનિટ તૈયાર, કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં EVM
સુરતના યુવા ઇનોવેટરની નવલી શોધ, વિના ડ્રાઈવર દોડતી ઘોસ્ટ સાયકલ જોઈ લોકો નવાઈ પામ્યા
હોર્મુઝ સંકટ વચ્ચે યુરોપ પ્રવાસે જશે PM મોદી: ચાર દેશોની મુલાકાતથી સંબંધો મજબૂત થશે
રૂપિયાને સ્થિર કરવા RBIનો મોટો નિર્ણય, ફોરેક્સ નિયમોમાં છૂટછાટ, હળવા કર્યા કેટલાક નિયંત્રણો
ત્રિશૂર પૂરમ ઉત્સવની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 6ના મોત, 40થી વધુ ઘાયલ
રેલ્વેની જમીન પરથી ગેરકાયદેસર વૃક્ષો કાપવા અને ચોરી કરવામાં સંડોવાયેલા ઈસમો સામે કાર્યવાહી
પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા ચૂંટણી પંચ સખત: બાઇક રેલી બંધ, ડબલ સવારી પર રોક
‘રાજા શિવાજી’ ટ્રેલર લોન્ચમાં ભાવુક થયા રિતેશ-જેનેલિયા,10 વર્ષનું સપનું સાકાર
ટિમ કુક બાદ હવે જોન ટર્નસ સંભાળશે એપલની કમાન, AI યુગમાં નવી શરૂઆત
સસ્પેન્ડ કરાવી દઈશ!”—CM કોન્વોય વચ્ચે પોલીસ પર હુમલો, મહિલા સહિત 3 સામે ગુનો
તામિલનાડુ સાથે દગો કરનાર માટે હું ખતરા સમાન, સ્ટાલિનની કડક શબ્દોમાં ચેતવણી
પોલો ગ્રાઉન્ડની રાજદીપ સોસાયટીમાં ચોરનો આતંક, એક જ શખ્સ ચોથી વાર CCTVમાં કેદ થતા રહીશોમાં ફફડાટ
રણબીરની ‘રામાયણ’ માટે હોલિવુડ લેવલ પ્લાનિંગ: ઓસ્કર માટે મેકર્સની મોટી તૈયારી
ફ્લોર ટેસ્ટ પહેલા CM ચૌધરી સક્રિય, PM મોદીને મળ્યા, કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ
IPLમાં આજે SRH vs DCનો જંગ: હૈદરાબાદ હેટ્રિક માટે તૈયાર, કોણ કરશે બાજી મારી?
ભારતની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી ચો હ્યુન બોલ્યા: કોરિયન યુદ્ધમાં ભારતીય સૈનિકોના બલિદાનને કોરિયા ક્યારેય નહીં ભૂલે
PM મોદીને ખડગેએ કહ્યા આતંકવાદી, વિવાદ થતા લીધો યુ-ટર્ન, બોલ્યા આતંકવાદી નહી આતંકિત કરે છે એમ કહ્યું હતું
પરિવારિક તણાવમાં પુત્રે માતાને ગુમાવી
હંગેરીના નવા PM મેગ્યારના નિવેદને જગાવી ચર્ચા, નેતન્યાહૂ હંગેરી આવશે તો એમની ધરપકડ થઈ શકે
સુરતમાં JEE મેઈન્સ-2026માં ધમાકેદાર પ્રદર્શન,ઉચ્ચ પર્સેન્ટાઇલ સાથે વિદ્યાર્થીઓએ સુરતને અપાવ્યું ગૌરવ
100થી વધુ સામાન પર ટેક્સ, બાલેન શાહના નિર્ણયથી ભારત-નેપાળ સરહદ ગરમાઈ, જનતામાં અસંતોષ
“ચૂંટણી પહેલા જ વિપક્ષનો સફાયો, 700થી વધુ બેઠકો પર મેદાન છોડનાર કોંગ્રેસ- આપ પાસે ઉમેદવારોની અછત”- હર્ષ સંઘવી
પોરબંદરમાં જગદીશ વિશ્વકર્મા – ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ મંત્ર સાથે કૌશલ્યના વારસાને જાળવવા હાકલ
ઇંધણની અછતથી ડિજિટલ બ્લેકઆઉટનો ભય, બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ગંભીર
પ્રિ-મોન્સૂન એક્શન મોડ શરૂ
રાજકોટ પોલીસનું ઓપરેશન ‘મ્યુલ હન્ટ’: ₹2500 કરોડના દેશવ્યાપી સાયબર કૌભાંડનો પર્દાફાશ, તેલંગાણાના માસ્ટરમાઇન્ડ સહિત વધુ 3 ઝડપાયા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાંની આગાહી
મધપૂડાઓને લીધે ગબ્બરની રોપવે સેવા બે દિવસ બંધ
પશ્ચિમ રેલવે દ્વારા વટવા–હાવડા સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
સુરત(Surat) : સુરતમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. જાણે પોલીસનો કોઈ ધાક જ રહ્યો નથી. નાની સામાન્ય વાતોમાં તલવારો ઉછળી રહી છે. અસામાજિક તત્વો નિર્દોષોને માર મારી રહ્યાં છે અને પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી છે. મોટા વરાછાના અબ્રામા રોડ પર સામાન્ય વાતમાં પેટ્રોલ પંપના મેનેજરને માર મારવાની ઘટના સામે આવી છે.
મોટા વરાછાના (Varacha) અબ્રામા રોડ ઉપર આવેલા પેટ્રોલપંપ (Petrol pump) ઉપર મેનેજરને (Manager) બાથરૂમમાં કેટલી વાર લગાવે છે..? કહીને અજાણ્યાઓએ ઝગડો કરી માર માર્યો હતો. આ મારામારીમાં મેનેજરની સાથે એક કર્મચારીને પણ ગંભીર ઇજા પહોંચતા પોલીસ (Police) ફરિયાદ થઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ અમરોલી મોટા વરાછા (Mota varacha) અબ્રામા રોડ (Abrama Road) ગોકુલધામની પાછળ સહજાનંદ પ્રસ્થમાં રહેતા ચિરાગ મનુભાઈ ગજેરા (ઉ.વ.૩૨) મોટા વરાછા દુઃખીયાના દરબાર રોડ રાજફાર્મની સામે એન્થમ પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપ ખાતે મેનેજર (Manager) તરીકે નોકરી કરે છે. ચિરાગભાઇ સાંજના સમયે પેટ્રોલપંપના બાથરૂમમાં (Bath room) ગયા હતા, અહીં એક અજાણ્યો આવ્યો હતો અને બાથરૂમનો દરવાજો (Door) ખખડાવવા લાગ્યો હતો. ચિરાગભાઇ બહાર આવતાની સાથે જ અજાણ્યાએ કહ્યું કે, કેમ આટલી બધી વાર લાગે છે..? પેટ્રોલપંપ તારા બાપનો છે કહીને ગાળો આપવા લાગ્યો હતો. આ દરમિયાન પેટ્રોલપંપમાં હાજર કેટલાક કર્મચારીઓ દોડી આવ્યા હતા.
થોડીવાર બાદ અજાણ્યો ત્યાંથી ચાલ્યો ગયો હતો અને ચિરાગભાઇ ઓફિસમાં જઇને કામ કરવા લાગ્યા હતા. 15 મિનિટ પછી ફરી અજાણ્યો પોતાના પાંચેક મિત્રોની સાથે પેટ્રોલપંપ ઉપર આવ્યો હતો અને ચિરાગભાઇને ઢીકમુક્કીનો માર મારવા લાગ્યો હતો. ચિરાગભાઇને છોડાવવા વચ્ચે પડેલા મહેશ નામના કર્મચારીને પણ ઇજા કરીને અજાણ્યાઓ ફરાર (Absconding) થઇ ગયા હતા. બનાવ અંગે અમરોલી પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.