ખાનપુર : મહીસાગર જિલ્લાના મલેકપુર પાસે આવેલ તાંતરોલી મહીસાગર નદીના પુલ પર પડેલા મસમોટા ખાડા વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમી બન્યો...
ખંભાત : ખંભાતમાં માંસાહારની દુકાનોને મંજુરી આપતી પોસ્ટ સોશિયલ મિડિયા ચાલ્યા બાદ સામાન્ય પ્રજાએ પાલિકા પ્રમુખ પર વિવિધ આક્ષેપ કરતી પોસ્ટ વહેતી...
અમરેલી: (Amreli) અમરેલી જિલ્લા પોલીસે (Police) ડ્રોનનો (Dron) ઉપયોગ કરીને દારૂ (Alcohol) બનાવવાની ભઠ્ઠીઓ (Furnace) શોધી કાઢી કુલ 65 કેસ કર્યા હતા....
વડોદરા: વડોદરા શહેરમાં કોરોનાએ કાબૂ ગુમાવ્યો છે.દિવસેને દિવસે કોરોના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે.વીતેલા 24 કલાકમાં શહેરમાં કોરોનાએ તેના ત્રણ શતક પુરા...
વડોદરા: વડોદરા શહેર નજીક આવેલા અણખોલ ગામે તક્ષ ડિવાઇન સહિતની આસપાસની સોસાયટીમાં રહીશોને છેલ્લા ઘણા દિવસથી તંત્ર દ્વારા પ્રથમ જરૂરિયાત એવું પાણી...
વડોદરા,: શહેરની પીસીબી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ પ્લાસ્ટીકની દોરીનું વેચાણ કરતા એક ઈમસને તરસાલી ગુરૂદ્વારા પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ.30 હજાર...
ગયા અઠવાડિયે વાઇરસના નવા વેરિયન્ટના ખેલ ઉપરાંત એક બીજા સમચાર સતત ટ્રેન્ડમાં રહ્યાં. બુલી બાઇ એપ કેસનું કોકડું ખૂલતું ગયું અને સાઇબર...
અક્ષયકુમાર જ નહીં રણવીર સિંહ પણ અલ્લૂ અર્જુનની ‘પુષ્પા: ધ રાઇઝ’ થી પાછળ રહી ગયો છે. દક્ષિણની અને હૉલિવૂડની ફિલ્મે બૉલિવૂડને મોટો...
છેલ્લા કેટલાક સમયથી વિરાટ કોહલીને વન-ડે ટીમના કેપ્ટન પદેથી હટાવ્યા બાદ અને રોહિત શર્માની નિમણુક કરાયા બાદ વિવાદ ચગ્યો છે કે વિરાટ...
પત્રકારત્વ ક્ષેત્રે ‘રામનાથ ગોએન્કા એક્સલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડ’ એ ઉત્કૃષ્ટ સન્માન છે. આ સન્માનની ચર્ચા પત્રકાર જગતમાં ખૂબ થાય છે. આ સન્માન...
ભારતીય જનતા પક્ષ અને તેમની સરકારે હવે એવી પોલીસ, એવા કાયદા અને એવી જેલની અલગથી વ્યવસ્થા કરવી જોઇએ જેમાં પોતાના પક્ષ કે...
એક તો ચીની કોવિડનું ધુમ્મસ હટતું નથી તેમાં ગયે અઠવાડિયે શહેરમાં સવારે ઘણું ધુમ્મસ હતું. બહુ વર્ષો પહેલાં સરિતા જોશી અભિનીત એક...
આ નવા વરસમાં જે જે ટેકનોલોજીઓનો વિકાસ થશે તેમાંની કેટલીક વિષે ગયા સપ્તાહે અહીં ચર્ચા કરી હતી. કેટલીક આ સપ્તાહમાં. ભવિષ્યનાં મોટર...
વલસાડ : વલસાડની (Valsad) એક શાળામાં ભણતી વિદ્યાર્થિનીને (student) પ્રેમી (lover) યુવાને લગ્નની (Marriage) લાલચ (temptation) આપી વારંવાર હોટલમાં (Hotel) લઈ જઇને...
સુરત (Surat) : છેલ્લા બે દિવસથી પાકિસ્તાન (Pakistan) અને રાજસ્થાન (Rajashthan) તરફથી સરકીને આવેલા અપર એર સર્ક્યુલેશન (Upper air circulation) તેમજ વેસ્ટર્ન...
વ્યારા: વ્યારા સ્ટેશન રોડ (Vyara station road) ઉપર આવેલી આઇ.ડી.બી.આઇ બેંકના (Industrial Development Bank of India) એ.ટી.એમના (ATM) મશીનને પથ્થરથી તોડી ચોરી...
સુરત: (Surat) સુરત શહેરના અલગ-અલગ રસીકરણ સેન્ટરોમાં (Vaccination Centers) આજે વહેલી સવારથી જ બુસ્ટર ડોઝ (booster dose) એટલે કે પ્રિકોશન ડોઝ આપવાનું...
નવી દિલ્હી: (New Delhi) પીએમ નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) હત્યા (Murder) દર્શાવતી વીડિયો ગેમ (Video Game) બનાવવાના આરોપીની (Accused) ઓળખ થઈ...
વાંકલ: માંગરોળના (Mangrol) અમરકુઈ ઝંખવાવ માર્ગ પર પોલીસે ટાટા જેનોન (Tata Xenon) ગાડી અટકાવી તલાશી લેતાં તેમાંથી 2200 લીટર શંકાસ્પદ બાયો ડીઝલના...
લાંબા માર્ગે દિશાનિર્દેશ માટેના સંકેતો, પાટિયાઓ હોય છે જેને કારણે પ્રવાસીઓને માર્ગદર્શન મળે અને તે રસ્તે તેઓ સરળતાથી આગળ વધી મંઝિલ પર...
રામ અને રાવણ-રાશી એક જ પણ તુલારાશી રામ-જન્મ પુત્રકામેષ્ઠી યજ્ઞ દ્વારા – ઋષિઓએ – પ્રસાદદ્વારા કરાવ્યો હોય છે. જ્યારે રાવણ બ્રાહ્મણપુત્ર હોવાથી...
1લી જાન્યુઆરીના ‘ગુજરાતમિત્ર’ અખબારે એની નવા વર્ષની શુભ ભાવના ઉપરોક્ત ટાઈટલના સ્વરૂપમાં પ્રજાની સુખાકારી માટે વ્યક્ત કરી છે. છેલ્લાં બે વર્ષમાં કોરોનાએ...
આજના આધુનિક યુગમાં જ્યારે માનવતા મરી પરવારી છે. એકતા સંપ આપસી ભાઈચારો ખતમ થઈ રહ્યો છે. ઇન્સાનિયતનો હા્સ થઈ ગયો છે. આપણે...
સરકારી બાબુઓની બેંક. સરકારી જમાઇઓ, કોઇને રોકટોક નહિ, મેનેજમેન્ટ લાચાર, કર્મચારીઓનું તોછડું વર્તન. કોઇપણ નજીવા કામ માટે બે વાર ધક્કે ચડાવે. યુનિયનો...
હાલમાં સુરત સફાઈ કામદારોને બિરદાવતી સભામાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે ચૂંટણી ટંકાર કર્યો કે ‘‘કોઈની તાકાત નથી કે ભાજપના ઉમેદવારને હરાવી શકે.’...
સુરત: (Surat) શહેરના સિટીલાઈટ (Citylight) ખાતે આવેલા પદ્મકૃતિ એપાર્ટમેન્ટની ટેરેસ (Terrace) ઉપર ગઈકાલે ચેમ્બરના (Chamber Of commerce) પૂર્વ પ્રમુખનો (Past President) પુત્ર...
ભારતીય જનતા પાર્ટીએ રામલલાના નામ પર ઘણી ચૂંટણીઓ લડી અને જીતી પણ હવે અયોધ્યામાં રામલલાના મંદિરના નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો છે...
સુરત: (Surat) અંબાજી રોડ પરના એક પરિવારે ઘરના વાડામાં શિયાળાની (Winter) ઠંડીમાં રાહત મેળવવા તાપણું (Heat) કર્યુ હતું. તે વેળાએ ભૂલથી તાપણામાં...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં બે દિવસમાં પતંગના દોરાથી (Kite string) ત્રણ વ્યક્તિના ગળા કપાઈ ગયા હતા. જેમાં મોપેડ ચાલક મહિલાનું ગળુ કપાતાં...
ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. ભારતનાં બંધારણની ૨૫મી કલમ મુજબ દેશના તમામ નાગરિકને પોતાની મરજી મુજબના ધર્મની આરાધના કરવા ઉપરાંત તેનો પ્રચાર...
અભિષેકની દે ધનાધન તોફાની બેટિંગ: 135 રન સાથે હૈદરાબાદે દિલ્હીને આપ્યો 243નો ટાર્ગેટ
ચૂંટણી તૈયારી અંતિમ તબક્કે: 6000 કંટ્રોલ યુનિટ તૈયાર, કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં EVM
સુરતના યુવા ઇનોવેટરની નવલી શોધ, વિના ડ્રાઈવર દોડતી ઘોસ્ટ સાયકલ જોઈ લોકો નવાઈ પામ્યા
હોર્મુઝ સંકટ વચ્ચે યુરોપ પ્રવાસે જશે PM મોદી: ચાર દેશોની મુલાકાતથી સંબંધો મજબૂત થશે
રૂપિયાને સ્થિર કરવા RBIનો મોટો નિર્ણય, ફોરેક્સ નિયમોમાં છૂટછાટ, હળવા કર્યા કેટલાક નિયંત્રણો
ત્રિશૂર પૂરમ ઉત્સવની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 6ના મોત, 40થી વધુ ઘાયલ
રેલ્વેની જમીન પરથી ગેરકાયદેસર વૃક્ષો કાપવા અને ચોરી કરવામાં સંડોવાયેલા ઈસમો સામે કાર્યવાહી
પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા ચૂંટણી પંચ સખત: બાઇક રેલી બંધ, ડબલ સવારી પર રોક
‘રાજા શિવાજી’ ટ્રેલર લોન્ચમાં ભાવુક થયા રિતેશ-જેનેલિયા,10 વર્ષનું સપનું સાકાર
ટિમ કુક બાદ હવે જોન ટર્નસ સંભાળશે એપલની કમાન, AI યુગમાં નવી શરૂઆત
સસ્પેન્ડ કરાવી દઈશ!”—CM કોન્વોય વચ્ચે પોલીસ પર હુમલો, મહિલા સહિત 3 સામે ગુનો
તામિલનાડુ સાથે દગો કરનાર માટે હું ખતરા સમાન, સ્ટાલિનની કડક શબ્દોમાં ચેતવણી
પોલો ગ્રાઉન્ડની રાજદીપ સોસાયટીમાં ચોરનો આતંક, એક જ શખ્સ ચોથી વાર CCTVમાં કેદ થતા રહીશોમાં ફફડાટ
રણબીરની ‘રામાયણ’ માટે હોલિવુડ લેવલ પ્લાનિંગ: ઓસ્કર માટે મેકર્સની મોટી તૈયારી
ફ્લોર ટેસ્ટ પહેલા CM ચૌધરી સક્રિય, PM મોદીને મળ્યા, કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ
IPLમાં આજે SRH vs DCનો જંગ: હૈદરાબાદ હેટ્રિક માટે તૈયાર, કોણ કરશે બાજી મારી?
ભારતની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી ચો હ્યુન બોલ્યા: કોરિયન યુદ્ધમાં ભારતીય સૈનિકોના બલિદાનને કોરિયા ક્યારેય નહીં ભૂલે
PM મોદીને ખડગેએ કહ્યા આતંકવાદી, વિવાદ થતા લીધો યુ-ટર્ન, બોલ્યા આતંકવાદી નહી આતંકિત કરે છે એમ કહ્યું હતું
પરિવારિક તણાવમાં પુત્રે માતાને ગુમાવી
હંગેરીના નવા PM મેગ્યારના નિવેદને જગાવી ચર્ચા, નેતન્યાહૂ હંગેરી આવશે તો એમની ધરપકડ થઈ શકે
સુરતમાં JEE મેઈન્સ-2026માં ધમાકેદાર પ્રદર્શન,ઉચ્ચ પર્સેન્ટાઇલ સાથે વિદ્યાર્થીઓએ સુરતને અપાવ્યું ગૌરવ
100થી વધુ સામાન પર ટેક્સ, બાલેન શાહના નિર્ણયથી ભારત-નેપાળ સરહદ ગરમાઈ, જનતામાં અસંતોષ
“ચૂંટણી પહેલા જ વિપક્ષનો સફાયો, 700થી વધુ બેઠકો પર મેદાન છોડનાર કોંગ્રેસ- આપ પાસે ઉમેદવારોની અછત”- હર્ષ સંઘવી
પોરબંદરમાં જગદીશ વિશ્વકર્મા – ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ મંત્ર સાથે કૌશલ્યના વારસાને જાળવવા હાકલ
ઇંધણની અછતથી ડિજિટલ બ્લેકઆઉટનો ભય, બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ગંભીર
પ્રિ-મોન્સૂન એક્શન મોડ શરૂ
રાજકોટ પોલીસનું ઓપરેશન ‘મ્યુલ હન્ટ’: ₹2500 કરોડના દેશવ્યાપી સાયબર કૌભાંડનો પર્દાફાશ, તેલંગાણાના માસ્ટરમાઇન્ડ સહિત વધુ 3 ઝડપાયા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાંની આગાહી
મધપૂડાઓને લીધે ગબ્બરની રોપવે સેવા બે દિવસ બંધ
પશ્ચિમ રેલવે દ્વારા વટવા–હાવડા સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
ખાનપુર : મહીસાગર જિલ્લાના મલેકપુર પાસે આવેલ તાંતરોલી મહીસાગર નદીના પુલ પર પડેલા મસમોટા ખાડા વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમી બન્યો છે. આ અંગે રજુઆત છતા તંત્રની બેદરકારીના કારણે પુલ પરના ખાડા ઓનું મરામત કરવામાં આવતું નથી. મલેકપુર હાઇવેથી આંટલવાડા તરફ આવતા માર્ગ પર મહીસાગર નદી પરનો પુલ આવેલો છે. જે તાંતરોલી મહીસાગર નદીના પુલ તરીકે ઓળખાય છે. આ પુલ પરથી રોજના સેંકડો વાહનો પસાર થાય છે. સ્થાનિક વિસ્તારના લોકો પણ આ પુલનો ઉપયોગ અવરજવર માટે કરે છે. બીજી તરફ મલેકપુર ખાતે સુપ્રસિધ્ધ હનુમાનજી મંદિર આવેલું છે. દર શનિવારે તેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જતાં હોય છે. પુલની મધ્યમાં ખાડા પડીને સળીયા બહાર નીકળી ગયા છે. આ પુલ પર રાત્રી દરમિયાન અંધારામાં વધુ મુશ્કેલી પડે છે. જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ, આ તાંતરોલી મહીસાગર નદીનો પુલ તેની બંન્ને ઢાળની મર્યાદિત મુજબ તંત્ર દ્વારા જે-તે સમયે બનાવ્યો તે ઉંચો ન હોવાથી ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ થતાં નદીમાં પાણી આવતા ડુબી પણ જાય છે. આંટલવાડાથી મલેકપુર તરફ વાહનોની અવર જવર સદંતર બંધ થઈ જાય છે. તંત્ર દ્વારા આ પુલના ખાડાંઓની મરામત કરી આગામી સમયમાં પુલ ઉંચો કરવામાં આવે તેવી પણ પ્રબળ લોકમાંગ છે.