બારડોલી : સુરત (Surat) જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને (third wave of corona) રોકવા માટે જિલ્લાના દરેક તાલુકા...
સ્વામી વિવેકાનંદનું નામ લગભગ દરેક વ્યકિતએ સાંભળ્યું હશે કારણ કે ઈતિહાસના પુસ્તકમાં તેમનો થોડો ઘણો પરિચય જરૂરથી વાંચ્યો હશે. તેમનો જન્મ બંગાળ...
જલપાઈગુડી જિલ્લાના ધુપગુડી ગામમાં નારાયણ સરકાર નામે બાઉલનો આશ્રમ છે.અમે ત્યાં ગયા ત્યારે નારાયણ બાઉલ પાસે રાધુ, કાશીરામ અને જતીનદાસ નામે ત્રણ...
હિન્દુ ધર્મમાં ‘Ó’ સ્વસ્તિકના ચિન્હ દોરીને કોઇપણ શુભ કાર્યનો આરંભ કરવામાં આવે છે. તેની શુભ કાર્ય કરતા પહેલા પૂજા કરવામાં આવે છે....
રાજ્યમાં પાંચ મહાપાલિકા વિસ્તાર પૈકી અમદાવાદ શહેર-જિલ્લા સાથે અત્યાર સુધીમાં કોરોનાના 2,54,751 કેસ નોંધાયા છે. જ્યારે 3614 દર્દીનું મૃત્યું થયા છે. સુરત...
સુરત: (Surat) સુરત મનપાની (Corporation) વોર્ડ ઓફીસ, દબાણ ડેપો વગેરે જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓ દારૂની (Alcohol) મહેફીલ માણતા પકડાવાની ઘટનાઓ અવાર નવાર...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) હવે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ગઇ છે તે સ્પષ્ટ છે જ્યારે રાજયમાં કોરોનાના (Corona) કુલ નવા 6275 કેસો...
સાપુતારા: (Saputara) વઘઇનાં રાજેન્દ્રપુર ફળીયામાં રહેતા દંપતિના ઝઘડામાં (Fights) પતિએ ઉશ્કેરાઇને ઘરમાં પડેલો પાવડો પત્નીનાં માથા તેમજ શરીરનાં ભાગે ફટકારી મોતનાં ઘાટ...
ગાંધીનગર: (Gandhinagar) સાયકલોનિક સરકયૂલેશનની અસર ઘટી જતાં ગુજરાતમાં (Gujarat) હાજા ગગડાવી દે તેવી ઠંડી પડી રહી છે , ખાસ કરીને નલિયા તથા...
સુરત: (Surat) શહેરમાં મેટ્રો રેલની (Metro Rail) કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. મેટ્રોના અંડરગ્રાઉન્ડ સ્ટેશન (Underground station) માટે પાઇલિંગ પણ શરૂ કરી...
સુરત: (Surat) કરોડપતિ ભજીયાવાલા ફેઈમ કિશોર ભજીયાવાલાના (Kishor Bhajiyawala) પુત્ર વિલાસ મોટા વરાછામાં ધંધાના વ્યવહારના 1 કરોડની ઉઘરાણી માટે ગયો હતો. પરંતુ...
સુરત: (Surat) પીપલોદ ખાતે ટી સ્પાની (Spa) આડમાં થાઈલેન્ડની યુવતીઓ (Thailand Girls) પાસે દેહવેપારનો ધંધો કરાવતા સ્પા ઉપર ઉમરા પોલીસે રેડ કરી...
દેશમાં કોરોનાના (Corona) રોકેટગતિએ વધી રહેલા કેસ અંગે કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થતાં તંત્રની સાથે...
બિહાર(Bihar) ના મધેપુરા(Madhepura) વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે કોરોના વાયરસ (Coronavirus) ની વેક્સિનના 11 ડોઝ લીઘા છે. આ ઘટનાએ સમગ્ર દેશનુ ધ્યાન પોતાની...
વલસાડ: વલસાડ (Valsad) જિલ્લામાં શનિવારે કોરોનાના (corona) અત્યાર સુધીના હાઈએસ્ટ 175 જેટલા કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ 106 કેસ વલસાડ તાલુકામાં...
ગીર-સોમનાથ : રાજ્યમાં કોરોના (corona) અને ઓમિક્રોનના (omicron) કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ નિયમો બનાવનારા જ નિયમોનો ભંગ...
લાખો ક્રાંતિવીરો અને સ્વતંત્રતા સેનાનીઓના રકતની નદીઓ વહી છે ત્યારે આ તિરંગો આજે ગૌરવથી ગગનમાં ફરકી રહ્યો છે. તેના માનમાં આઝાદીનો અમૃત...
તા. 3.1.22 ‘ભગવાન નથી તો નથી’ એન.વી. ચાવડા, કડોદના ચર્ચરુપત્રના અનુસંધાને જણાવવાનું કે ભગવાન છે જ છે. નરેન્દ્ર દત્તે રામકૃષ્ણ પરમહંસને પૂછેલું...
સુરતમાં તો શું પણ અનેક જગ્યાઓએ ગટરમાં ઊતરતા બિચારા ભાઇઓ સફાઇ કર્મચારીઓ ગટર સાફ કરવા ઉતરે છે એ પણ શહેરીજનો માટે. શું...
હમણાં થોડા દિવસ પર ડભોઇ તાલુકાના વાયદપુરા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા નિશાળમાં ચલાવાતી (શરૂ કરાયેલ) પ્રવૃત્તિઓ વિષે વાંચવા મળ્યું. એમણે સને...
સામાન્ય રીતે ક્રોધ એટલે ગુસ્સો. કોઈ વ્યકિતને વાતવાતમાં ગુસ્સો આવે અથવા સ્વભાવ જ ગુસ્સાવાળો હોય, ક્રોધને મનુષ્યનો વેરી કહ્યો છે. વ્યકિતએ કરેલા...
ઘરના પ્રવેશદ્વારે-બારણે ‘ભલે પધારો’નાં તોરણો અદૃશ્ય થઈ ગયાં છે. આવો, પધારો એમ કહી આદરમાન, સન્માન આપવાની રસમ ભૂલાતી જાય છે. નવું વર્ષ...
રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વધુને વધુ આક્રમક બની રહ્યો છે. અમદાવાદ અને સુરતમાં તો રોજે રોજ 1000થી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યાં...
ભારતમાં બિમારુ રાજયોનો કાલ્પનિક સમૂહ ત્રણેક દશકથી અસ્તિત્વમાં છે. મતલબ કે બિમારુ શબ્દપ્રયોગ વ્યવહારમાં આવ્યો છે. બિમારુ એટલે બિહાર, મધ્ય પ્રદેશ, આન્ધ્ર...
હાલમાં અર્થતંત્ર સરળ રીતે ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જીએસટી કલેક્શન દર મહિને રૂ. 1,30,000 કરોડની નજીક પહોંચી ગયું છે,...
એક દિવસ ગુરુજીએ પ્રવચનમાં કહ્યું, ‘શિષ્યો, તમે અહીં મારી પાસે જ્ઞાન મેળવવા આવ્યા છો.પણ યાદ રાખજો, માત્ર જ્ઞાન મેળવવું પૂરતું નથી.જીવનમાં જ્ઞાન...
ભરૂચ: ભરૂચ સિવિલ હોસ્પિટલ (Bharuch Civil Hospital) ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ (District Collector Tushar Sumera) શનિવારના રોજ આકસ્મિક મુલાકાત લીધી હતી....
રાજપીપળા: ભારતીય ટ્રાઈબલ પાર્ટીના (BTP) ધારાસભ્ય પિતા-પુત્ર છોટુ વસાવા (Chhotu Vasava) અને મહેશ વસાવા (Mahesh Vasava) વિરુદ્ધ આદિવાસી ડોવરી ભાષામાં (tribal Dovari...
શ્રી કૃષ્ણને બદલે દેવકીના ખોળામાં મૂકેલી કન્યાને કંસ તો મારી ન શકયો, એ તો આકાશમાં ઊડી ગઇ અને જતાં જતાં કહેતી પણ...
અમેરિકામાં વરસ બદલાતાં શિયાળાના પ્રથમ બરફનું આગમન થયું. કેટલાંક કલાકોમાં જ પાંચથી દસ ઇંચ બરફ જામી ગયો હતો. એક તરફ પ્લેનો અટવાઈ...
અભિષેકની દે ધનાધન તોફાની બેટિંગ: 135 રન સાથે હૈદરાબાદે દિલ્હીને આપ્યો 243નો ટાર્ગેટ
ચૂંટણી તૈયારી અંતિમ તબક્કે: 6000 કંટ્રોલ યુનિટ તૈયાર, કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં EVM
સુરતના યુવા ઇનોવેટરની નવલી શોધ, વિના ડ્રાઈવર દોડતી ઘોસ્ટ સાયકલ જોઈ લોકો નવાઈ પામ્યા
હોર્મુઝ સંકટ વચ્ચે યુરોપ પ્રવાસે જશે PM મોદી: ચાર દેશોની મુલાકાતથી સંબંધો મજબૂત થશે
રૂપિયાને સ્થિર કરવા RBIનો મોટો નિર્ણય, ફોરેક્સ નિયમોમાં છૂટછાટ, હળવા કર્યા કેટલાક નિયંત્રણો
ત્રિશૂર પૂરમ ઉત્સવની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 6ના મોત, 40થી વધુ ઘાયલ
રેલ્વેની જમીન પરથી ગેરકાયદેસર વૃક્ષો કાપવા અને ચોરી કરવામાં સંડોવાયેલા ઈસમો સામે કાર્યવાહી
પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા ચૂંટણી પંચ સખત: બાઇક રેલી બંધ, ડબલ સવારી પર રોક
‘રાજા શિવાજી’ ટ્રેલર લોન્ચમાં ભાવુક થયા રિતેશ-જેનેલિયા,10 વર્ષનું સપનું સાકાર
ટિમ કુક બાદ હવે જોન ટર્નસ સંભાળશે એપલની કમાન, AI યુગમાં નવી શરૂઆત
સસ્પેન્ડ કરાવી દઈશ!”—CM કોન્વોય વચ્ચે પોલીસ પર હુમલો, મહિલા સહિત 3 સામે ગુનો
તામિલનાડુ સાથે દગો કરનાર માટે હું ખતરા સમાન, સ્ટાલિનની કડક શબ્દોમાં ચેતવણી
પોલો ગ્રાઉન્ડની રાજદીપ સોસાયટીમાં ચોરનો આતંક, એક જ શખ્સ ચોથી વાર CCTVમાં કેદ થતા રહીશોમાં ફફડાટ
રણબીરની ‘રામાયણ’ માટે હોલિવુડ લેવલ પ્લાનિંગ: ઓસ્કર માટે મેકર્સની મોટી તૈયારી
ફ્લોર ટેસ્ટ પહેલા CM ચૌધરી સક્રિય, PM મોદીને મળ્યા, કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ
IPLમાં આજે SRH vs DCનો જંગ: હૈદરાબાદ હેટ્રિક માટે તૈયાર, કોણ કરશે બાજી મારી?
ભારતની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી ચો હ્યુન બોલ્યા: કોરિયન યુદ્ધમાં ભારતીય સૈનિકોના બલિદાનને કોરિયા ક્યારેય નહીં ભૂલે
PM મોદીને ખડગેએ કહ્યા આતંકવાદી, વિવાદ થતા લીધો યુ-ટર્ન, બોલ્યા આતંકવાદી નહી આતંકિત કરે છે એમ કહ્યું હતું
પરિવારિક તણાવમાં પુત્રે માતાને ગુમાવી
હંગેરીના નવા PM મેગ્યારના નિવેદને જગાવી ચર્ચા, નેતન્યાહૂ હંગેરી આવશે તો એમની ધરપકડ થઈ શકે
સુરતમાં JEE મેઈન્સ-2026માં ધમાકેદાર પ્રદર્શન,ઉચ્ચ પર્સેન્ટાઇલ સાથે વિદ્યાર્થીઓએ સુરતને અપાવ્યું ગૌરવ
100થી વધુ સામાન પર ટેક્સ, બાલેન શાહના નિર્ણયથી ભારત-નેપાળ સરહદ ગરમાઈ, જનતામાં અસંતોષ
“ચૂંટણી પહેલા જ વિપક્ષનો સફાયો, 700થી વધુ બેઠકો પર મેદાન છોડનાર કોંગ્રેસ- આપ પાસે ઉમેદવારોની અછત”- હર્ષ સંઘવી
પોરબંદરમાં જગદીશ વિશ્વકર્મા – ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ મંત્ર સાથે કૌશલ્યના વારસાને જાળવવા હાકલ
ઇંધણની અછતથી ડિજિટલ બ્લેકઆઉટનો ભય, બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ગંભીર
પ્રિ-મોન્સૂન એક્શન મોડ શરૂ
રાજકોટ પોલીસનું ઓપરેશન ‘મ્યુલ હન્ટ’: ₹2500 કરોડના દેશવ્યાપી સાયબર કૌભાંડનો પર્દાફાશ, તેલંગાણાના માસ્ટરમાઇન્ડ સહિત વધુ 3 ઝડપાયા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાંની આગાહી
મધપૂડાઓને લીધે ગબ્બરની રોપવે સેવા બે દિવસ બંધ
પશ્ચિમ રેલવે દ્વારા વટવા–હાવડા સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
બારડોલી : સુરત (Surat) જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને (third wave of corona) રોકવા માટે જિલ્લાના દરેક તાલુકા અને નગરપાલિકાઓમાં 8 – 8 જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની (Enforcement team) રચના કરવામાં આવી છે. જે એક અઠવાડિયા સુધી અલગ અલગ વિસ્તારમાં ફરીને કોવિડ અંગે સરકારની સૂચના અને માર્ગદર્શનના (corona guideline) અમલવારીની કામગીરી કરશે. બારડોલી (Bardoli) નગરપાલિકામાં પણ બે-બે સભ્યોની આઠ ટીમને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમ એક અઠવાડિયા સુધી અલગ અલગ વિસ્તારમાં ફરી કોવિડ અંગે સરકારની સૂચના, માર્ગદર્શનના અમલવારીની કામગીરી કરશે
હાલ સુરત જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની સાથે ઓમિક્રોન (Omicron) પણ ઝડપથી ફેલાય રહ્યો છે. આ બીમારી અટકે અને લોકોમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અને સૂચના અંગે જાગૃતિ આવે તે હેતુથી આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા દરેક તાલુકાના અને નગરપાલિકા વિસ્તારમાં 8-8 ટીમોની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત રવિવારના રોજ બારડોલી નગરપાલિકા ચીફ ઓફિસર વી.એન. પરીખની અધ્યક્ષતામાં પોલીસ કર્મચારી અને નગરપાલિકા કર્મચારીની એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જિલ્લામાંથી આવેલી સૂચના મુજબ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરવામાં આવી હતી. જે ટીમ સોંપેલ રૂટ મુજબ બારડોલી શહેરમાં દુકાનદારો, દુકાનમાં કામ કરતા કર્મચારીઓ, રાહદારીઓ, નગરજનોને મહામારીને રોકવા માટે જરૂરી માર્ગદર્શન આપશે.
આ આઠ ટીમો તેમને સોંપવામાં આવેલા રૂટ પર ખાસ કરીને લોકોને માસ્ક (Mask) પહેરવા, સેનેટાઇઝરનો (Sanitizer) ઉપયોગ કરવા, સોશ્યલ ડિસ્ટન્સ (Social distance) જાળવવા, જેમણે રસીના ડોઝ (Vaccine dose) ન લીધા હોય તેમને સમજાવવા વગેરે કામગીરી કરશે. જેનું સુપરવિઝન બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર વિજય પરીખ કરશે. દરેક ટીમમાં એક નગરપાલિકાના કર્મચારી અને એક પોલીસકર્મી ફરજ બજાવશે. ચીફ ઓફિસર વિજય પરીખે જણાવ્યું હતું કે, આ ટીમની રચના જિલ્લા કલેકટરના હુકમ મુજબ કરવામાં આવી છે. શહેરના નાગરિકોને મહામારી રોકવા માટે બનાવવામાં આવેલી આ ટીમને સહકાર આપવામાં આવે તેવી તેમણે અપીલ કરી હતી.