સુરત: (Surat) રાજ્યમાં અવિરત બેરોકટોક ચાલતા ઝેરી કેમિકલ્સના (Toxic chemicals) ટેન્કર નિકાલ કૌભાંડને (Scam) લીધે સચિન જીઆઈડીસી (GIDC) ખાતે 6 કામદારોના (Workers)...
વાપી : ગુજરાતમાં દારૂ વેચવા અને પીવા પર પ્રતિબંધ છે, પરંતુ અહીંના એક શહેરમાં જાહેરમાં ખુરશી ટેબલ મુકી કાચના ગ્લાસમાં પેક બનાવી...
સુરત: અમદાવાદથી મુંબઈ વચ્ચે નિર્માણાધીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. સૌથી પહેલા ખુલ્લા મુકાનારા સુરતથી બિલીમોરા વચ્ચેના ટ્રેકનું...
નવી દિલ્હી : વિદેશ મંત્રાલયે (Ministry of Foreign Affairs) વારંવાર પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચારમાં ટૂંક સમયમાં માઇક્રોચિપ ઈ-પાસપોર્ટ (Microchip e-passport) રજૂ...
નવી દિલ્હી:: કોવિડના (Covid) કન્ફર્મ્ડ કેસોના સંપર્કમાં આવેલા લોકોએ ટેસ્ટ (Test) કરાવવાની જરૂર નથી સિવાય કે તેઓ વય અથવા કોમોર્બિડીટીઓના આધારે ભારે...
નડિયાદ: નડિયાદ શહેરના ચકલાસી ભાગોળ વિસ્તારમાં આવેલા એક મકાનમાં તસ્કરે પ્રવેશ કરીને તિજોરીમાં મૂકેલા રોકડા રૂ. ૮ લાખ અને સોના-ચાંદીના દાગીના મળી...
નડિયાદ: રાજ્યવ્યાપી ઉર્જા ભરતી કૌંભાડના તાર ખેડા જિલ્લા સુધી જોડાતાં ચકચાર મચી છે. ગળતેશ્વર તાલુકાની શાળાના શિક્ષકનું નામ સૂત્રધાર તરીકે ખુલતાંની સાથે...
આણંદ : આણંદ શહેર – જિલ્લામાં કોરોના મહામારીના પગલે કરફ્યુની પરિસ્થિતિ ઉભી થઇ છે. આ ઉપરાંત પોલીસ દરરોજ સામાન્ય માનવીને કોવિડ ગાઇડ...
નડિયાદ: અતિ ચકચારી એવા માસુમ મહિડા લવ જેહાદ કેસમાં જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું નામ ઉછળ્યું હતું, તેમની તાજેતરમાં અતિ મહત્વના એવા સ્પેશ્યલ...
ગાંધીનગર: વાહનના નંબર માટે લોકો ખૂબ જ પઝેસીવ હોય છે. ઘણા લોકો તો પસંદગીનો નંબર ખરીદવા માટે લાખો રૂપિયા ખર્ચી નાંખતા હોય...
વડોદરા: છેલ્લા એક સપ્તાહથી ખંડેરાવ માર્કેટના ફ્રૂટના વેપારીઓના રોડ ઉપરના દબાણ દૂર કરવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. ભાજપના મહિલા કાઉન્સિલર અને ભાજપના...
વડોદરા: શહેરમાં રખડતા ઢોરોએ જાણે આંતક મચાવ્યો છે. અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોના કારણે કેટલાક નિર્દોષ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે. અને...
વડોદરા: શહેરમાં પણ 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ તેમજ ફ્રન્ટલાઇન વર્કરને સોમવારથી રસીનો ત્રીજો ડોઝ મૂકવાની શરૂઆત કરવામાં આવી છે. શહેરમાં કુલ 7124...
વડોદરા: વાઘોડિયા તાલુકામાં આવેલી પારુલ યુનીવર્સીટીમાં તાજેતરમાં હોસ્ટેલમાં રહેતા 4 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે છતાંય ઓફલાઈન શિક્ષણ બંધ નહીં કરતા...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) હજુયે આગામી ત્રણ દિવસ કાતિલ ઠંડીનો (Cold) દોર યથાવત રહેશે, જ્યારે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક માટે...
વડોદરા: વડોદરા જિલ્લા કલેકટર આર.બી. બારડે વડોદરા જિલ્લાના ભાયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જાતે ત્રીજા પ્રિકોશન ડોઝની રસી મુકાવી જિલ્લાના ગ્રામ વિસ્તારમાં...
વડોદરા: અબોલ પશુઓ અને પક્ષીઓ માટે સંજીવની અને જીવાદોરી ગણાતી કરુણા એમ્બ્યુલન્સ 1962 દ્વારા શનિવારે સલાટવાડા વિસ્તારમાં એક બિલાડી સવારે કુતરાની ઝાપટ...
વડોદરા: વડોદરા ગોત્રી વિસ્તારના હરિ નગર રોડ બ્રિજ પાસે આવેલ અણદીપ કોમ્પલેક્ષમાં આવેલા વીજમીટરો માં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ ભભૂકી ઉઠતા...
ગયા ડિસેમ્બર મહિનામાં હરિદ્વારમાં જે ધર્મસંસદ મળી ગઈ તેમાં આપવામાં આવેલાં મુસ્લિમવિરોધી ભાષણોનો મુદ્દો રહીરહીને જોર પકડી રહ્યો છે. આ ધર્મસંસદમાં ગાંધીજી...
આપણે ત્યાં ઘણી વખતે ઘણી જગ્યાએ આગ લાગે ત્યારે કુવો ખોદવા જઇએ તેવું બને છે. ભવિષ્યમાં આવી પરિસ્થિતિ સર્જાશે તેનો અભ્યાસ કરી...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દલિતોના પગ ધોઇ તેમને ત્યાં ભોજન લીધું. આ વિષે ખૂબ જ યોગ્ય સમજ આપતી અને રાજનેતાઓ પર આડકતરી...
સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ માં થયો હતો. તેઓ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. તેમની યાદશકિત અદ્ભુત હતી. તેમનું મૂળ નામ...
સુરત: (Surat) મોરા ભાગળ ખાતે પિયરમાં રહેવા આવેલી મહિલાનો પતિ, સાસુ અને દિયર તેના ચાર વર્ષના પુત્રને લઈ જવા આવ્યા હતા. પુત્રને...
તાજેતરમાં દેશના સાત ટેક્ષટાઇલ પાર્ક પૈકી એમ સૂરતને મળવાની શક્યતા જાણી સુરતીઓને અત્યંત પ્રસન્નતા થાય એ સ્વાભાવિક છે. આમ જુઓ તો વાપીથી...
કેટલીક વ્યકિત અદભુત ખુમારી (અભિમાન નહીં) ધરાવતી હોય છે, જેમકે સુપ્રસિદ્ધ સદાબહાર મહાન અભિનેતા દેવાનંદ (દેવસાહેબ) એમના એક નવા પિકચર માટે પસંદગી...
પતંગ અને પતંગિયાની રાશી એક જ, પણ બંનેની સરખામણી એકબીજા સાથે નહિ કરાય. ક્યાં ઓબામા ને ક્યાં ઓસામા બિન લાદેન..? સરખામણી કરવામાં ...
ભરૂચ: વાલિયા (Valiya) તાલુકાના કોંઢ (Kondh) ગામે કઠિતપણે ગોચરની જમીનમાં વિધર્મી (Heretical) તાંત્રિકે કોઈપણ પરમિશન વગર હિંદુ દેવી-દેવતાનાં મંદિર બનાવતાં રવિવારે વીએચપી...
કોરોનાએ ફરીથી આપણને ચિંતાગ્રસ્ત કર્યા છે. રોજિંદુ જીવન તેનાથી પ્રભાવિત થયું છે અને શિક્ષણ પાછું ઓનલાઇનના પનારે પડયું છે. જો ધારણા પ્રમાણે...
આ મહિનાના અને વર્ષના પહેલા જ દિવસે વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગથી ૧૨ વ્યક્તિઓનાં મોતના અહેવાલની શાહી હજી સુકાઇ નથી ત્યાં પાડોશી દેશ પાકિસ્તાનના...
સંઘ પ્રદેશ દમણમાં જો પર્યટકોને કોઈ જગ્યા આકર્ષિત કરતી હોય તો એ છે, મરવડ પંચાયત ક્ષેત્રમાં આવેલું ગામ દેવકા. આમ તો, સમગ્ર...
અભિષેકની દે ધનાધન તોફાની બેટિંગ: 135 રન સાથે હૈદરાબાદે દિલ્હીને આપ્યો 243નો ટાર્ગેટ
ચૂંટણી તૈયારી અંતિમ તબક્કે: 6000 કંટ્રોલ યુનિટ તૈયાર, કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં EVM
સુરતના યુવા ઇનોવેટરની નવલી શોધ, વિના ડ્રાઈવર દોડતી ઘોસ્ટ સાયકલ જોઈ લોકો નવાઈ પામ્યા
હોર્મુઝ સંકટ વચ્ચે યુરોપ પ્રવાસે જશે PM મોદી: ચાર દેશોની મુલાકાતથી સંબંધો મજબૂત થશે
રૂપિયાને સ્થિર કરવા RBIનો મોટો નિર્ણય, ફોરેક્સ નિયમોમાં છૂટછાટ, હળવા કર્યા કેટલાક નિયંત્રણો
ત્રિશૂર પૂરમ ઉત્સવની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 6ના મોત, 40થી વધુ ઘાયલ
રેલ્વેની જમીન પરથી ગેરકાયદેસર વૃક્ષો કાપવા અને ચોરી કરવામાં સંડોવાયેલા ઈસમો સામે કાર્યવાહી
પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા ચૂંટણી પંચ સખત: બાઇક રેલી બંધ, ડબલ સવારી પર રોક
‘રાજા શિવાજી’ ટ્રેલર લોન્ચમાં ભાવુક થયા રિતેશ-જેનેલિયા,10 વર્ષનું સપનું સાકાર
ટિમ કુક બાદ હવે જોન ટર્નસ સંભાળશે એપલની કમાન, AI યુગમાં નવી શરૂઆત
સસ્પેન્ડ કરાવી દઈશ!”—CM કોન્વોય વચ્ચે પોલીસ પર હુમલો, મહિલા સહિત 3 સામે ગુનો
તામિલનાડુ સાથે દગો કરનાર માટે હું ખતરા સમાન, સ્ટાલિનની કડક શબ્દોમાં ચેતવણી
પોલો ગ્રાઉન્ડની રાજદીપ સોસાયટીમાં ચોરનો આતંક, એક જ શખ્સ ચોથી વાર CCTVમાં કેદ થતા રહીશોમાં ફફડાટ
રણબીરની ‘રામાયણ’ માટે હોલિવુડ લેવલ પ્લાનિંગ: ઓસ્કર માટે મેકર્સની મોટી તૈયારી
ફ્લોર ટેસ્ટ પહેલા CM ચૌધરી સક્રિય, PM મોદીને મળ્યા, કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ
IPLમાં આજે SRH vs DCનો જંગ: હૈદરાબાદ હેટ્રિક માટે તૈયાર, કોણ કરશે બાજી મારી?
ભારતની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી ચો હ્યુન બોલ્યા: કોરિયન યુદ્ધમાં ભારતીય સૈનિકોના બલિદાનને કોરિયા ક્યારેય નહીં ભૂલે
PM મોદીને ખડગેએ કહ્યા આતંકવાદી, વિવાદ થતા લીધો યુ-ટર્ન, બોલ્યા આતંકવાદી નહી આતંકિત કરે છે એમ કહ્યું હતું
પરિવારિક તણાવમાં પુત્રે માતાને ગુમાવી
હંગેરીના નવા PM મેગ્યારના નિવેદને જગાવી ચર્ચા, નેતન્યાહૂ હંગેરી આવશે તો એમની ધરપકડ થઈ શકે
સુરતમાં JEE મેઈન્સ-2026માં ધમાકેદાર પ્રદર્શન,ઉચ્ચ પર્સેન્ટાઇલ સાથે વિદ્યાર્થીઓએ સુરતને અપાવ્યું ગૌરવ
100થી વધુ સામાન પર ટેક્સ, બાલેન શાહના નિર્ણયથી ભારત-નેપાળ સરહદ ગરમાઈ, જનતામાં અસંતોષ
“ચૂંટણી પહેલા જ વિપક્ષનો સફાયો, 700થી વધુ બેઠકો પર મેદાન છોડનાર કોંગ્રેસ- આપ પાસે ઉમેદવારોની અછત”- હર્ષ સંઘવી
પોરબંદરમાં જગદીશ વિશ્વકર્મા – ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ મંત્ર સાથે કૌશલ્યના વારસાને જાળવવા હાકલ
ઇંધણની અછતથી ડિજિટલ બ્લેકઆઉટનો ભય, બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ગંભીર
પ્રિ-મોન્સૂન એક્શન મોડ શરૂ
રાજકોટ પોલીસનું ઓપરેશન ‘મ્યુલ હન્ટ’: ₹2500 કરોડના દેશવ્યાપી સાયબર કૌભાંડનો પર્દાફાશ, તેલંગાણાના માસ્ટરમાઇન્ડ સહિત વધુ 3 ઝડપાયા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાંની આગાહી
મધપૂડાઓને લીધે ગબ્બરની રોપવે સેવા બે દિવસ બંધ
પશ્ચિમ રેલવે દ્વારા વટવા–હાવડા સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
સુરત: (Surat) રાજ્યમાં અવિરત બેરોકટોક ચાલતા ઝેરી કેમિકલ્સના (Toxic chemicals) ટેન્કર નિકાલ કૌભાંડને (Scam) લીધે સચિન જીઆઈડીસી (GIDC) ખાતે 6 કામદારોના (Workers) મોત અને 23 કામદારો અસરગ્રસ્ત બનવાના મામલામાં કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટ દ્રારા કલેક્ટરને આવેદનપત્ર આપી તપાસપંચ નિયુકત કરી તટસ્થ તપાસની માંગ કરી છે. પોલીસ (Police) 25 હજારથી લાખ રૂપિયા લઈ ટેન્કર (Tanker) ઠાલવવાની સગવડ કરી આપતી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે કડક પગલાં લેવામાં નહીં આવતા આ પ્રકારની ઘટનાઓ અને ગેર કાયદેસર પ્રવૃત્તિ વધી રહી છે. જીપીસીબી એક બોર્ડ ઠરાવ પણ આ બાબતે કરતું નથી અને બેફિકર રીતે આ કૌભાંડ ચાલવા દેવામાં આવે છે. એકના એક જ માણસો વારંવાર આવા બેફામ ધંધાઓ કરે છે. 14થી 180 રૂપિયે લિટર આ કેમિકલનો નિકાલનો ભાવ હોય છે અને ટેન્કરમાં 20 ટનની ક્ષમતા હોય છે. ટેન્કર જીએસટી બિલ સાથે બિલ વગર ભૂતિયા કંપનીઓ કે પેઢીઓને વેચાય છે અને પછી તેને જાહેરમાં છોડી દેવાય છે. જેના કાયદેસર નિકાલ માટે લગભગ ૨-૫ લાખ રૂપિયા ખર્ચ થાય છે. પોલીસ 25 હજારથી લાખ રૂપિયા લઈ આવી સગવડો કરી આપે છે. આવો જ એક કેસ કે સુરતના કડોદરા પોલીસ સ્ટેશનમાં બનેલો હતો. જેમાં ૨ લોકો મૃત્યુ પામ્યા હતા. તે કેસના એનજીટી વેસ્ટ ઝોનના ચુકાદા પાલનમાં રાજ્ય સરકારે કે મુખ્ય સચિવે કશુ કર્યુ નથી.
સચિન જીઆઈડીસીમાં છેક મુંબઈ, વાપી, પાનોલી, ઝગડિયા, દહેજથી લોકો ટેન્કર ઠાલવવા આવતા હતા!. અને અમુક પકડાયેલા પણ છે. તેમ છતાં પોલીસ વિભાગે કોઈ કાર્યવાહી આવા ટેન્કરોને અટકાવવા કરી નથી. આ કૌભાંડમાં જીઆઇડીસીના અને જીપીસીબીના લાંચિયા અધિકારીઓ કર્મચારીઓ પણ સામેલ છે. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.