ગુજરાત રાજ્યમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે રાજ્યવ્યાપી વિશેષ ટ્રાફિક અભિયાન શરૂ કર્યું છે. પોલીસ મહાનિરીક્ષકના આદેશ મુજબ અમદાવાદ,...
NCERT પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્ર પરના કથિત વિવાદાસ્પદ પ્રકરણને લઈને ચાલી રહેલા રાજકીય અને ન્યાયિક વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક મોટું...
કેરળ હાઈકોર્ટે વિવાદાસ્પદ ફિલ્મ “ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ” ની રિલીઝ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે. જસ્ટિસ કુરિયન થોમસની સિંગલ બેન્ચે...
ડભોઈ:વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ચાંદોદ પંચાયત નજીક આજે સવારે એસ.ટી. બસ વીજ થાંભલા સાથે અથડાતા બે વીજ થાંભલાઓને ભારે નુકસાન થયું હતું....
રાજસ્થાનના નાગૌરમાં એક ખાનગી શાળામાં ભણતી 9 વર્ષની વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તે રમતના મેદાનમાં રમતી વખતે પડી ગઈ હતી....
ડભોઈ:રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થતા ડભોઈ પંથકમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનો માહોલ જોવા મળ્યો હતો. વિવિધ પરીક્ષા...
( પ્રતિનિધિ )વડોદરા,તા.26 આગામી માર્ચ મહિનામાં આવી રહેલી હોળી અને ધૂળેટી સહિતની રજામાં ફેરફાર કરવામાં આવ્યો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક...
(પ્રતિનિધિ) વડોદરા, તા. 26:શહેરના પોશ ગણાતા સનફાર્મા રોડ પર 14 ફેબ્રુઆરીની મોડી રાત્રે સર્જાયેલા ભયાનક હિટ એન્ડ રન અકસ્માતે સમગ્ર વડોદરાને હચમચાવી...
Surat શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે બે દિવસીય ક્રાઈમ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ થયો છે. સિટી લાઈટ વિસ્તારમાં આવેલા Science...
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે નોંધાયેલા કેસને લઈને ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ઝુનસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જાતીય...
એક વિદ્યાર્થીની બેભાન, બીજીને ખેંચ—108 દ્વારા તાત્કાલિક સારવાર વડોદરા : શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલ ખાતે પરીક્ષા ચાલી રહી હતી તે...
ટેક્સ વસુલાતમાં ગેરરીતિ મામલે હાલોલ પોલીસમાં ફરિયાદ નોંધાઈહાલોલ | હાલોલ નગરપાલિકા સંચાલિત સિટી સિવિક સેન્ટર (CTC) ખાતે ટેક્સ વસુલાત દરમિયાન રૂ. 2...
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે જાતીય શોષણના કેસમાં બાળકોનો મેડિકલ રિપોર્ટ આવી ગયો છે. પોલીસ સૂત્રોનો દાવો છે કે બળાત્કારની પુષ્ટિ થઈ ગઈ...
પુણેની હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના સ્થાપક શરદ પવારને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. બુધવારે તારીખ 25...
પ્રતિનિધિ : સંખેડાગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 10 તથા ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો આજથી રાજ્યભરમાં શુભ...
કાલોલ | તા. 26ભારતભરમાં હિંદુ સમાજની એકતા મજબૂત થાય અને સમાજમાં સમરસતાના ભાવ જાગે તે હેતુસર વિવિધ સ્થળોએ હિન્દુ સંમેલનો યોજાઈ રહ્યા...
કાલોલ | આજથી સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ વચ્ચે કાલોલ શહેરમાં ધોરણ 10 માટે...
શિનોર | આજરોજ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા SSC અને HSC બોર્ડ પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે શિનોર સ્થિત જે.સી. પટેલ...
વિકાસના દાવા વચ્ચે નફટ કામથી લોકોમાં રોષ સુરતના ડીંડોલી વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો રોડ માત્ર ત્રણ મહિનામાં જ ઉખડી જતા મહાનગરપાલિકાની...
દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાનો લગ્ન સમારોહ ઉદયપુરના શાહી દૃશ્યો વચ્ચે શરૂ થયો. સોશિયલ મીડિયા પર “વિરોષ” તરીકે...
કવાંટ | છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો આજે આત્મવિશ્વાસભર્યા માહોલમાં પ્રારંભ થયો છે. કવાંટ તાલુકામાં કુલ ચાર પરીક્ષા કેન્દ્રો...
પાણીપતની ઘટનાના આક્રોશે AM/NS પ્લાન્ટમાં કામ બંધ,પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો સુરતના હજીરામાં ઔદ્યોગિક વિસ્તારમાં હડતાલ અને હોબાળાની ઘટના સામે આવી છે.હઝીરા સ્થિત...
( પ્રતિનિધિ )વડોદરા,તા.26 ઉનાળો શરૂ થતાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો હોય છે, ખાસ કરીને બહુમાળી ઇમારતોમાં જોખમ વધી જાય છે. આવી...
ગુરુવારે સુપ્રીમ કોર્ટે NCERT ના ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તકમાં “ન્યાયિક ભ્રષ્ટાચાર” પરના પ્રકરણ અંગેના કેસની સુનાવણી કરી. કોર્ટે વિવાદાસ્પદ પુસ્તક...
વડોદરા, તા. 26:વડોદરામાં પીસીબી (પ્રોહિબિશન એન્ડ ક્રાઇમ બ્રાંચ)ની ટીમે નવા એક્સપ્રેસ હાઈવે પરથી રૂ. 34.87 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડી...
ગાંધીનગર, તા. 25 નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)નો ચોથો દીક્ષાંત સમારોહ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાશે. NFSUના કુલપતિ પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉ....
અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને અપાયેલી નોટિસોના મુદ્દે વિવાદ વધુ તેજ બન્યો છે. ગુજરાત યુનિવર્સિટી સત્તાધીશો તાનાશાહી વલણ અને રાજકીય દબાણ હેઠળ...
ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ટેક્સટાઇલ યુનિવર્સિટી સ્થાપવાની યોજનાનો કોઈ નવો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો નથી, તેવું વિધાનસભામાં પ્રશ્નના...
ગાંધીનગર : રાજ્યમાં વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૦,૨૮૮ પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે વર્ષ ૨૦૨૪માં ૬,૩૧૯ અને વર્ષ ૨૦૨૫માં ૪,૭૮૧ મળીને...
ગાંધીનગર,તા.25ગુજરાતમાં સરકારી ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક, સમયબદ્ધ અને સુવ્યવસ્થિત બનાવવા રાજ્ય સરકારે ચીફ સેક્રેટરી એમ કે દાસની અધ્યક્ષતામાં ૧૧ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિ...
વડોદરામાં પ્રદૂષણ સામે VMCનો ‘મિસ્ટ કેનન’ પ્રયોગ સફળ
સયાજી હોસ્પિટલ બનશે ‘સેફ ઝોન’
વડોદરામાં ‘સરદારધામ-3’ ના મંચ પર લખાશે નવો ઇતિહાસ: PM મોદીને અર્પણ કરાશે સંપૂર્ણ સોનાનો ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’
દિલ્હી-પટણા ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
બ્રોન્ઝ મેડલ બાદ પણ અવગણના, અમારા કરતા ઇન્સ્ટાગ્રામ સ્ટાર્સને વધારે માન: સાત્વિકસાઈરાજનો આક્રોશ
‘સરકે ચુનર’ વિવાદ: નોરા ફતેહીએ NCW સમક્ષ માફી માગી, કહ્યું- હવે આઇટમ સોન્ગ નહીં કરું
ત્રણ દિવસમાં જ ચાંદી 13 હજાર મોંઘી, સોનામાં પણ જોરદાર ઉછાળો, રોકાણકારો માટે મોટો સંકેત
રાજ્યમાં સૌથી વધુ દાહોદની 5 શાળાઓનું ઝીરો ટકા પરિણામ
ધોરણ 10નું પરિણામ જાહેર થતાં શાળાઓમાં ‘કહીં ખુશી, ક્યાંક ગમ’નો માહોલ
ધોરણ-12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ અને ગુજકેટની ઉત્તરવહી, ગુણચકાસણી અને OMR નકલ માટે ઓનલાઈન અરજી
અમદાવાદ મણિનગરની સેવેન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં – એડમિશન પહેલાં વાલીઓમાં મુઝવણ
ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠે જયપુરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગર્જી સેના: આ અંત નથી શરૂઆત છે…
અમદાવાદમાં કિશોરીઓ માટે નિઃશુલ્ક HPV રસીકરણની આજથી મેગા ડ્રાઈવ
અમદાવાદના વટવામાં રસ્તા પર મોટો ભુવામાં પડ્યો, બાઈક ચાલક ખાબક્યો- સદનસીબે યુવકનો જીવ બચી ગયો
મહેસૂલ ચિંતન શિબિર : ‘ટેકનોલોજી’ના સંગમથી મહેસૂલી વહીવટમાં પારદર્શિતા, કડક કાયદાકીય અમલીકરણ અને લોકકેન્દ્રી અભિગમ પર ભાર મૂકાયો
ગુજરાતની રાજયસભાની ચારેય બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવી સંભાવના
FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે: અમદાવાદ બન્યું રોકાણનું પાવરહાઉસ, ૯ મહિનામાં ₹૪૪,૦૪૧ કરોડનું રોકાણ
વડોદરામાં 70 લાખનું વિઝા કૌભાંડ : ફિનલેન્ડ-આલ્બેનિયાના સપના બતાવી 16 લોકોને ઠગ્યા
વારસીયાના વેપારીની આંખમાં મરચું નાખી લુટ કરનાર ગેંગનો વધુ એક સાગરીત ઝડપાયો
એસટી બસોમાં છુટા પૈસાની ઝંઝટ ખતમ : નિગમની ૩૦ ટકા આવક હવે ડિજિટલ, યુપીઆઈ (UPI) બન્યું મુસાફરોની પહેલી પસંદ
ધોરણ-10 પૂરક પરીક્ષા-2026 માટે ઓનલાઈન અરજી ફરજિયાત
રાજકોટમાં 42 ડિ.સે. સાથે કાળઝાળ ગરમી, આગામી દિવસોમાં તાપમાન યથાવત્ રહેવાની શક્યતા
અમદાવાદ સિવિલમાં એક વર્ષમાં 24 હજારથી વધુ દર્દીઓને મફત ઇન્સ્યુલિન ઈન્જેકશન અપાયા
હોર્મુઝથી ન્યુક્લિયર સુધીની શરતો જો અમેરિકા માને તો ઈરાન યુદ્ધ વિરામ કરવા તૈયાર
11 મેના રોજ ગુજરાત આવશે પીએમ મોદી
રાજ્યપાલે પૂછ્યું- 113 ધારાસભ્યો સાથે સરકાર ચાલી શકશે? થલાપતિ વિજયે કહ્યું- હું ફ્લોર ટેસ્ટ માટે તૈયાર
લોકપ્રિય લોકગાયિકા મૈથિલી ઠાકુર સુરતના મહેમાન બન્યા: હીરા ઘસ્યા અને બધાને ગુજરાતી ભજનોથી મંત્રમુગ્ધ કર્યા
બહાદરપુર નદી કિનારે બપોરે અચાનક લાગી આગ
36 વર્ષની ઉંમરે ભૂતપૂર્વ અંડર-19 સાથી અમનપ્રીત ગિલને ગુમાવ્યા બાદ વિરાટ કોહલી થયા ભાવુક
શિવમ પેરેડાઈઝમાં રહીશોની પરવાનગી વિના સ્માર્ટ વીજ મીટર લગાવતા વિવાદ :
ગુજરાત રાજ્યમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે રાજ્યવ્યાપી વિશેષ ટ્રાફિક અભિયાન શરૂ કર્યું છે. પોલીસ મહાનિરીક્ષકના આદેશ મુજબ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત તમામ શહેરો અને જિલ્લાઓમાં 25 ફેબ્રુઆરી 2026થી એ શરૂ થઈ ગયું છે અને તે 10 માર્ચ 2026 સુધી 15 દિવસીય ખાસ ડ્રાઇવ હાથ ધરાશે. પોલીસના જણાવ્યા મુજબ, ગયા વર્ષની તુલનામાં આ વર્ષે માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ખાસ કરીને મોટર વાહન અધિનિયમના નિયમોના ભંગને કારણે થતા અકસ્માતોને અટકાવવા અને ટ્રાફિક શિસ્ત કડક બનાવવાના હેતુથી આ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

ડ્રાઇવ દરમિયાન નીચેના ટ્રાફિક ઉલ્લંઘનો સામે સખત કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવશે:
પોલીસ અધિકારીઓને દરરોજની કામગીરીનો અહેવાલ તૈયાર કરી 12 માર્ચ 2026 સુધી ઈ-મેઇલ મારફતે મોકલવાની સૂચના આપવામાં આવી છે. વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે અને રાજ્યમાં સુરક્ષિત માર્ગવ્યવહાર જળવાઈ રહે તે માટે સહકાર આપે.