નવી દિલ્હી: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો પરિવાર હંમેશા આર્થિક રીતે મજબૂત રહે. આ માટે લોકો અલગ-અલગ જગ્યાએ રોકાણ કરે છે....
સુરત: દેશની મેડિકલ (Medical), ડેન્ટલ કોલેજોમાં MBBS, BDS, BAMS, BHMS સહિત કોર્સમાં પ્રવેશ માટે લેવાનારી NEET UG પરીક્ષાનું પરિણામ (Result) બુધવારે જાહેર...
નવી દિલ્હી: ‘બિપોરજોય’ વાવાઝોડાએ ગુજરાતમાં ભયજનક સ્થિતિ સર્જી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજકોટમાં બિલ્ડીંગના ભોંયરામાં પાર્ક કરેલી...
વડોદરા: ગુજરાતમાં આગામી તા.16 દરમિયાન બિપરજોય વાવાઝોડું આવવાની દહેશતને કારણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે સાથે સાથે લોકોને વાવાઝોડા...
વ્યારા: તાપી જિલ્લામાં વ્યારાના માયપુર અને ટીચકપુરા તેમજ વાલોડના દેગામા ગામને જોડતો મીંઢોળા નદી ઉપર નિર્માણાધિન બ્રિજનું લોકાર્પણ થાય એ પહેલાં જ...
ચેન્નાઈ: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 10મી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL) ફાઇનલમાં પહોંચ્યા પછી કરિશ્માયુક્ત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ (Dhoni) કહ્યું કે...
આણંદ : આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણ કુમારે આણંદ જિલ્લાની માધવપુરા પ્રાથમિક...
દ્વારકા: અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડુ ‘બિપોરજોય’ (Biporjoy cyclone) અતિપ્રચંડ રૂપ ધારણ કરી રહ્યું છે. આવતા 24 કલાકમાં તે ગુજરાતમાં (Gujarat) ત્રાટકશે. વાવાઝોડાની...
મહુધા: મહુધા મામલતદાર કચેરીના તમામ વિભાગોમાં કામ કરાવવા માટે નાણાં ઉઘરાવાતા હોવાની રજૂઆત મુખ્યમંત્રી સ્વાગત ઓલાઈન કાર્યક્રમમાં એક સિનિયર સીટીઝન દ્વારા કરાતા...
સુરત : ‘અમે ભારતમાં (India) શરિયા (Sharia) લાગુ કરીને જ રહીશું. કાફીરોએ આજ નહીં તો કાલ જહન્નુમમાં જવું પડશે. અમારું મિશન આવતા...
સુરત: સુરત શહેર વિસ્તારમાં ઘીનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતી શહેરના વિવિધ વિસ્તારોની સંસ્થાઓમાંથી ચાલુ માસમાં ફુડ વિભાગનાં ઓફિસરો દ્વારા સ્થળ તપાસ...
પીપલોદ: પીપલોદ પાસે ના ભથવાડા ટોલનાકા પરથી પસાર થઈ રહેલા ઓક્સિજનના ટેન્કરમાં છુપાવીને ગેરકાયદેસર રીતે પરપ્રાંતિય અંગ્રેજી દારૂના વિપુલ જથ્થાની હેરાફેરી થઈ...
નવી દિલ્હી: વાવાઝોડા બિપોરજોયની દિશા ફંટાવાની હવે કોઈ શક્યતા દેખાતી નથી. આ તોફાની પવનો સાથેનું ભયાનક વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા તરફ આવી...
દે.બારીયા: દેવગઢ બારીયા થી છોટાઉદેપુર વિસ્તારમાં આવેલ નદીઓ પર રેતીનો વિપુલ પ્રમાણમાં જથ્થો મળી આવે છે. દાહોદ , ગોધરા અને મહીસાગર જિલ્લા...
દાહોદ: ઝાલોદ નગરના રામસાગર તળાવના કિનારે કેટલાય સહેલાણીઓ સાંજે ફરવા આવતા હોય છે. રામસાગર તળાવના કિનારે દરરોજ પરિવાર, મિત્ર વર્તુળ તેમજ બાળકો...
એક સમય એવો હતો કે જ્યારે ભારતમાં વિનાશક વાવાઝોડાંઓ બંગાળના ઉપસાગરમાં જ આવતાં હતાં અને ભારે વિનાશ વેરતાં હતાં. વર્ષ ૧૯૯૯ના ઓક્ટોબરમાં...
વિદેશી આક્રમણને ખાળી, જાનને જોખમે સુરક્ષા જાળવતા ફૌજી ભાઈઓ માટે વિવિધ ભારતી રેડિયો દ્વારા રોજ સાંજે સાત વાગ્યે ‘‘જય માલા’’ નામનો ફિલ્મી...
વર્ષો પહેલાં સુરતીઓ મુંબઇની જીવનશૈલીથી પ્રભાવિત હતાં. મુંબઈની મોટી મોટી રહેણાંક અને વાણિજ્ય ઇમારતો, મોટા મોટા રસ્તાઓ, ફ્લાયઓવર બ્રિજો, માર્કેટો, શોપિંગ મોલ,...
પર્યાવરણ મંત્રી (ભારત સરકાર) ભૂપેન્દ્ર યાદવે 2021માં તેમના માદરે વતન જમાલપુરમાં એક પુસ્તકાલયની સ્થાપના કરી હતી. જે દિલ્હીની બહારના વિસ્તારમાં ગુડગાંવ શહેરની...
એક નાનકડી છોકરી પહાડી વિસ્તારમાં પોતાનાં મમ્મી અને પપ્પા સાથે એક ટેકરીની તળેટીમાં નાનકડા ઘરમાં રહેતી હતી. સાવ સાદું ચાર રૂમનું નાનું...
વરસાદનું પાણી નદી બની વહે છે કે તળાવરૂપે સંગ્રહાય છે ત્યારે તેની ગુણવત્તામાં ઘટાડો થાય છે. પરંતુ આ પાણી ઝાડનાં મૂળ કે...
કેનેડાએ લોકશાહી અને અભિવ્યક્તિની આઝાદીના નામે ભારત વિરુદ્ધ ઉગ્રવાદી તત્ત્વોના દેખાવોને હંમેશા છૂટ આપી છે.પરંતુ કેનેડાના બ્રામ્પટન સીટીમાં ખાલિસ્તાનીઓ દ્વારા ઓપરેશન બ્લુસ્ટારની...
એવું લાગે છે કે માજી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ અત્યાર સુધીના સૌથી વધુ ચર્ચિત અમેરિકી પ્રમુખ બની રહેવાનો પણ વિક્રમ સર્જશે....
સુરત: (Surat) બે દિવસ પહેલા જામનગર ખાતે 11.960 કિગ્રા ગાંજા (Hashish) સાથે 3 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. આરોપીઓને ગાંજાનો જથ્થો આપનાર સુરતનો...
ગાંધીનગર: (Gandhinagar) આવતીકાલ સાંજ સુધીમાં બિપોરજોય વાવઝોડુ (Cyclone) કચ્છના જખૌ તથાં માંડવી વચ્ચે ટકરાઈને પસાર થવાનું છે ત્યારે હવે દરિયા કિનારાના કચ્છ,...
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસના (Silvassa) ડોકમરડી ખાડી ફળિયા વિસ્તારમાં રહેતા એક પરિવારનો મોભીએ આંતરિક ઝઘડા બાદ જલ્લાદ બની પોતાની જ...
સુરત: (Surat) મંગળવારે બિપોરજોય સુરતના દરિયા કાંઠાના (Beach) 500 કિલોમીટર દૂરથી પસાર થઈ ગયું હતું. જેને કારણે સુવાલી બીચ પર 15 ફૂટ...
બારડોલી: (Bardoli) સુરતના ડીંડોલીના દેલવાડા ગામે પરણેલી બારડોલીની પરિણીતાને દહેજમાં સોના-ચાંદીના દાગીના અને 50 લાખ રૂપિયા લઈ આવ એમ કહી સાસરિયાઓએ ત્રણ...
બીલીમોરા: (Bilimora) ગણદેવી તાલુકાના અમલસાડ ગાંધીનગર ફળીયામાં ઘર નજીક વાડામાં મંગળવારે સવારે નાગના (Snake) 17 બચ્ચા નીકળતા ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો....
નવી દિલ્હી: રશિયા (Russia) યુક્રેન (Ukrain) યુદ્ધને (War) એક વર્ષ કરતા પણ વધારે સમય વીતી ચૂક્યો છે. ત્યારે હવે બેલારુસના રાષ્ટ્રપતિના નિવેદનના...
ગુજરાતમાં આત્મહત્યાના વધતા કેસ ચિંતાજનક, એક વર્ષમાં 8984 લોકોએ જીવન ટૂંકાવ્યું
ધોરણ-10ના પરિણામ બાદ ગુણ ચકાસણી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ
ન્યાયમંદિરના ભરચક વિસ્તારમાં સ્કોર્પિયોની સ્વિફ્ટને જોરદાર ટક્કર, પોલીસ ‘સીમાડા’ વિવાદમાં અટવાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને લઈ તંત્ર એલર્ટ
ક્રૂઝ શિપમાં ફેલાયો નોરો વાયરસનો કહેર! 3116 મુસાફરો વચ્ચે 115 લોકો બીમાર થતા મચ્યો ખળભળાટ
‘5+2+2+2-2’નું ગણિત કેમ નથી બેસતું? તમિલનાડુમાં સરકાર બનાવવામાં TVKના વિજયને પડી રહી છે મુશ્કેલી
પીએમ મોદીએ જેમના ચરણ સ્પર્શ કર્યા તે વરિષ્ઠ વ્યક્તિ કોણ? કોલકાતાના શપથવિધિ સમારંભમાં ભાવુક દૃશ્યે ખેંચ્યું સૌનું ધ્યાન
શુભેંદુ સરકારનો શપથવિધિ સમારંભ ભવ્ય રહ્યો, દિલીપ ઘોષથી અગ્નિમિત્રા પૉલ સુધી અનેક દિગ્ગજોએ લીધા મંત્રીપદના શપથ
ચેક રીટર્ન કેસમાં વળાંક : કાયદેસરનું લ્હેણું સાબિત ન થતા આરોપી નિર્દોષ જાહેર
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર બની આગનો ગોળો, ચાલક જીવતા ભડથું થયો
સમા-હરણી લિંક રોડ પર સ્ક્રેપના સામાનમાં ભીષણ આગ,લોખંડ કટિંગ કરતા તણખો ઉડતા બની ઘટના
આઈનોકસ પાસે એવરેસ્ટ ઓનીક્સમાં છઠ્ઠા માળે સ્પામાં આગ
કરોડોના આંધણ છતાં વડોદરાના નસીબમાં પૂર ? તંત્રની રહેમનજરે નદીના શ્વાસ રૂંધવાનું સુનિયોજિત કાવતરું
અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ અંતિમ તબક્કામાં, એક મહિનામાં આવી શકે ફાઈનલ રિપોર્ટ
પાકિસ્તાનની ટ્રેનોમાં હોય છે ખાસ ‘પાર્લર કોચ’
પશ્ચિમ બંગાળમાં ઇતિહાસ રચાયો
દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં ફરી બદલાશે વાતાવરણ
પાવાગઢ ડુંગર પર દીપડાનો આતંક : વન વિભાગે પાંજરું મૂકી શરૂ કર્યું ઓપરેશન
રેલવેની મોટી ભેટ: ઓખા-તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ
શું દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના છે?
ભારતને મળ્યા નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ
મમતા બેનર્જીની આક્રમકતાને કારણે પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીનો માર્ગ સરળ નહીં હોય
તમિલનાડુની રાજનીતિમાં નવો વિવાદ
કેરળમાં કોંગ્રેસ સામે ‘CM કલેેશ
લક્ઝરી ક્રુઝ પર દેખાયેલા હંતા વાયરસને કારણે દુનિયાભરમાં કેમ ચિંતા ફેલાઈ ગઈ છે?
તમિલનાડુની રાજનીતિમાં ગરમાવો: AMMKના એકમાત્ર ધારાસભ્ય લાપતા
કેનેરી આઈલેન્ડ્સમાં હંટાવાયરસનો પ્રકોપ
દિલ્હીમાં KKRનો દબદબો યથાવત
સાવલીમાં બેન્ક ઓફ બરોડા પાસે વીજ લાઈનમાં ભીષણ આગ: ધડાકાભેર વાયરો સળગતા નગરમાં ફફડાટ
કેરળમાં CM પદ અંગે હજુ સુધી કોઈ નિર્ણય કેમ નથી આવ્યો? જીત બાદ કોંગ્રેસ પાર્ટીનું વલણ શું છે?
નવી દિલ્હી: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો પરિવાર હંમેશા આર્થિક રીતે મજબૂત રહે. આ માટે લોકો અલગ-અલગ જગ્યાએ રોકાણ કરે છે. લોકોએ વીમા પોલિસીની જેમ જ ટર્મ પ્લાન અથવા ટર્મ ઈન્સ્યોરન્સ (Term Insurance Plan) લેવાનું શરૂ કર્યું છે. ખરેખર આ યોજના કોઈપણ અનિચ્છનીય ઘટનાના કિસ્સામાં તમારા પરિવારને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા માટે કામ કરે છે.
થોડા વર્ષો પહેલા સુધી તેનું મહત્વ ઓછું આંકવામાં આવતું હતું. પરંતુ આજે વીમો સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે. પરંતુ ટર્મ ઈન્સ્યોરન્સ લેનારા લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ચાલતા રહે છે. આમાંથી એક એ છે કે જો ટર્મ પ્લાન લીધાના બીજા જ દિવસે પોલિસીધારકનું ખૂન અથવા અન્ય કોઈ રીતે મૃત્યુ થાય છે, તો શું નોમિનીને પૈસા મળશે?
ટર્મ ઈન્સ્યોરન્સ તમારા પરિવારને તમારી સાથે કોઈ પણ અપ્રિય ઘટનાના કિસ્સામાં નાણાકીય સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે. પરંતુ ઘણી પરિસ્થિતિઓમાં, ટર્મ પ્લાનના પૈસા નોમિનીને મળતા નથી. અલગ-અલગ વીમા કંપનીઓના ડેથ ક્લોઝ અલગ-અલગ હોય છે.
ટર્મ પ્લાનની ખાસ વાત એ છે કે તેમાં કોઈ વેઇટિંગ પિરિયડ નથી. ટર્મ ઈન્સ્યોરન્સમાં કોઈપણ વીમાધારકના મૃત્યુ પછી જ તેના નોમિનીને વીમાની રકમ મળે છે. સામાન્ય રીતે આ વીમાની રકમ મોટી હોય છે. ટર્મ ઈન્સ્યોરન્સમાં કુદરતી, બિમારી કે અકસ્માતને કારણે મૃત્યુને આવરી લેવામાં આવે છે. આ વીમા પર કોઈ વેઈટિંગ પીરિયડ નથી. તેનો અર્થ એ છે કે તમને વીમો ખરીદવાના બીજા જ દિવસથી કવર મળવાનું શરૂ થાય છે. પરંતુ જો તે આત્મહત્યાનો કેસ છે, તો લગભગ એક વર્ષનો વેઈટિંગ પીરિયડ હોઈ શકે છે.
ધારો કે વીમા ધારકની હત્યા થઈ અને તેણે એક દિવસ અગાઉ ટર્મ ઈન્સ્યોરન્સ લીધો હતો. આવી સ્થિતિમાં પણ નોમિનીને વીમાનો સંપૂર્ણ ક્લેઈમ મળશે. પરંતુ જો વીમાધારકની હત્યામાં નોમિનીની ભૂમિકા સામે આવે અથવા તેના પર હત્યાનો આરોપ હોય, તો વીમા કંપની ટર્મ ઈન્સ્યોરન્સના નાણાં ચૂકવવાનો ઈન્કાર કરી શકે છે. જ્યાં સુધી નોમિની નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી કંપની દાવો રોકી શકે છે.
બીજી તરફ જો વીમો લેનાર વ્યક્તિ કોઈ ગુનાહિત પ્રવૃતિમાં સામેલ હોય અને તે દરમિયાન તેનું મૃત્યુ થાય તો વીમા કંપની વીમાની રકમ ચૂકવવાનો ઈન્કાર કરી શકે છે. એવી સ્થિતિ પણ બની શકે છે કે ધારો કે વીમો લેનાર વ્યક્તિએ પોલિસી લેતી વખતે કોઈ ગંભીર બીમારી વિશે માહિતી આપી ન હતી. પરંતુ તે જ ગંભીર બીમારીથી મૃત્યુ પામે છે. આ સ્થિતિમાં વીમા કંપની દાવો નકારી કાઢશે. એટલા માટે ટર્મ પ્લાન લેતી વખતે કોઈપણ પ્રકારની માહિતી છુપાવો નહીં. એચ.આઈ.વી./એઈડ્સના કારણે મૃત્યુ ટર્મ ઈન્સ્યોરન્સ હેઠળ આવરી લેવામાં આવતું નથી.