કોરોના વાયરસને ભગાડવા અને લોકોને લોકડાઉનનું પાલન કરાવવા દમણ પોલીસે એક અનોખો પ્રયાસ કર્યો છે. દમણ પોલીસે એક ગીત બનાવ્યું છે. દેશ...
વલસાડ જિલ્લામાં કોરોનાને હરાવવા લોક ડાઉન હોવા છતાં લોકો બિન્દાસ્ત માર્ગો ઉપર ફરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પણ કડક અમલ કરાવવામાં...
દેશમાં 21 દિવસના લોકડાઉન વચ્ચે કરિના કપૂર ખાનના ત્રણ વર્ષના પુત્ર તૈમૂરની ક્રિએટિવિટી ચાલુ છે. પોતાના ડ્રોઇંગનો ફોટો શેર કર્યા બાદ કરીનાએ...
સર્બિયાના ફૂટબોલ ખેલાડી એલેક્ઝાન્ડર પ્રિજોવિચે કોરોનાવાયરસના પ્રસારને અટકાવવા માટે લગાવાયેલા કર્ફ્યુના નિયમોનો ભંગ કરવા માટે ઘરમાં જ ત્રણ મહિનાની કેદની સજા સંભળાવવામાં...
કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસના પ્રતિબંધોની અર્થવ્યવસ્થા પર ઉંડી અસર પડશે. ભારતીય ઉદ્યોગ સંઘ (સીઆઈઆઈ) ના એક...
રવિવારે મહારાષ્ટ્રમાં 55, આંધ્રપ્રદેશમાં 34, ગુજરાતમાં 14, હિમાચલમાં 7, રાજસ્થાનમાં 6, પંજાબ-મધ્યપ્રદેશમાં 3-3, કર્ણાટક-ઓડિશામાં 2-2 અને ઝારખંડમાં 1 કેસ નોંધાયા છે. આ...
કોરોના વાયરસ કોવિડ-19 ની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જાન અને આરોગ્ય જોખમમાં મૂકી ને ફરજ બજાવતા વિવિધ સરકારી સેવા ના અધિકારીઓ કર્મીઓ માટે...
નવી દિલ્હી: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોરોના વાયરસ સામે એક સાથે...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
કોરોનાવાયરસ હાલના દિવસોમાં દુનિયાના દેશો માટે મોટું સંકટ બનીને સામે આવ્યો છે. હજારો લોકોનાં મોત થયાં છે. આ વાયરસથી ચેપ ટાળવા માટે,...
અમદાવાદ બાદ હવે સુરતમાં પણ આજે રાત્રીના 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી તામ પ્રકારના ખાનગી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. જે...
નવા કોરોના વાયરસ સાર્સ કોવ-ટુથી થતાં કોવિડ-૧૯ની દવા શોધવા માટે આખા વિશ્વમાં પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મોનાશ યુનિવર્સિટીના સંશોધકોને એક નવતર...
સમૂહો દ્વારા કોવિડ-19 વધુ ફેલાવવાનો જોખમ ઉભો થઈ રહ્યો છે ત્યારે તેને રોકવા સરકારે એક યોજના તૈયાર કરી છે. કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન,...
સુરતમાં હજી તો શનિવારે એ.પી.એમ.સી માર્કેટની ભીડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રવિવારે ઝાંપાબજારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો...
રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન અનુસાર દેશવાસીઓ લાઇટો બંધ કરીને દીપ, મીણબત્તી કે મોબાઇલ...
નોવેલ કોરોનાવાયરસને કારણે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 મી એપ્રિલે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા...
કોરોનાના કહેરમાં સપડાયેલા રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કુલ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા તે...
પૂણારોડ પર આવેલી અને નવી સરદાર માર્કેટ તરીકે ઓળખાતી એપીએમસી બંધ કરી દેવાનો આદેશ સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે આપ્યો છે. આ...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ આઠ શંકાસ્પદ કેસ મળી આવતા તેમને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ...
રજનીબેન લીલાની, 61 વર્ષીય કોરોના ચેપગ્રસ્ત વૃદ્ધ મહિલાનું શનિવારે રાત્રે સુરત શહેરમાં નિધન થયું હતું. રજનીબેન લીલાની શનિવારે કોરોના પોઝિટિવ જોવા મળી...
સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744...
કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી અંદાજે ૫૦૦થી વધુ માછીમારો સાથે પરત ઉમરગામ આવી રહી હતી. ત્યારે પાંચ-સાત જેટલી બોટોને...
કોરોનાની મહામારીને પગલે સુરત શહેર અને જિલ્લામાં રહેતા અમેરિકા, જર્મન અને ફ્રાંસના નાગરિકો પોતાના વતન રવાના થયા છે. જિલ્લા કલેક્ટર કચેરીના અંતરંગ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે રાજ્યમાં એપ્રિલ 14 લૉકડાઉન ઉપાડવું કે નહીં તેનો નિર્ણય લોકો સરકારના નિર્દેશોનું પાલન કરશે...
મહામરીની વાતો ચાલી રહી હતી અને વાતાવરણમાં તણાવ ફેલાયો હતો ત્યારે એક શખ્સની નોકરી કદાચ જતી રહી હતી સાથે જ તેના માથા...
ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં કોવિડ-19ને ફેલાવતા અટકાવા લોકોને ‘ઘરમાં...
કોરોના સામેની લડતમાં દેશવાસીઓ પોતાને એકલા ન અનુભવે અને એક્તના દર્શન થાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે રવિવારે રાત્રે...
એસોચેમ દ્વારા કોરોનાવાયરસથી થતાં નુકસાનથી તમામ સેક્ટરની રિકવરી માટે 100-120 અબજ ડૉલર (રૂ. 7.50 લાખ કરોડ -9 લાખ કરોડ)ના પેકેજની માગ કરવામાં...
કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એક મહિલાએ અહીં એક બાળકને જન્મ આપ્યો હતો અને બાળક સ્વસ્થ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.ડૉ. નીરજા ભાટલા એઈમ્સના...
ભારતે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું, પહેલીવાર 400 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો, ગિલની સૌથી ઝડપી બેવડી સદી
વેસ્ટ ઈન્ડિઝે બનાવ્યો વન-ડે ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર, ભારતને 406 રનનો લક્ષ્યાંક
ઈઝરાયેલ જતી ફ્લાઈટમાં પાયલટ પર હુમલો: ક્રેશ કરવાનો પ્રયાસ, દુબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ
SIR મુદ્દે INDIA ગઠબંધનની બેઠક, 2 થી 8 ઓક્ટોબર દરમિયાન ‘લોકશાહી બચાવો’ કૂચ યોજાશે
“છોકરું સચવાતુ નથી તો પેદા શું કરવા કરો છો ?” સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં ડૉક્ટરની અસભ્ય ભાષા અને દાદાગીરી
જ્યુબિલી બાગ પાસે રોડ બેસતા ભુવો પડ્યો, વાહનચાલકો પરેશાન
તાંદલજા કિસ્મત ચોકડી પાસે ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ,10 થી 15 ઝૂંપડા બળીને ખાક
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે અકસ્માતમાં 7નાં મોત
INDIA બ્લોકની બેઠક: કોણ આવશે, કોણ રહેશે દૂર?
આણંદ પાસે એક્સપ્રેસ હાઇવે પર લોહિયાળ અકસ્માત, પાંચના મોત
પિતા NDAના સમર્થનથી રાજ્યસભા સાંસદ, હવે પુત્રને SPની ટિકિટ કોણ છે ઉદ્યોગપતિ ધનરાજ નથવાણી?
દુનિયાનો સૌથી મોટો રોગ કયો?
શ્રદ્ધાથી કરાય તે શ્રાદ્ધ
મુંબઈમાં માતંગ સમાજનું મોટું શક્તિપ્રદર્શન
મતદારયાદી અંગે ઊઠેલા સવાલો
દેશની દશા કે દિશા બદલાઈ રહી છે?
મનોરંજન કે સમયનો વ્યય?
હજુ થોડું બાકી છે
‘Suno naa’ મેસેજથી ‘Mahi.J’ અકાઉન્ટ સુધી, કેતન મર્ડર કેસમાં નવો ખુલાસો
UN પુસ્તકોમાં સુપરપાવર,હકીકતમાં લાચાર? ઈરાને ‘શોલે’ના ઠાકુર દ્વારા કસ્યો કટાક્ષ
IND vs WI, 2nd ODI: વિરાટ કોહલી ફરી ધમાકો કરવા તૈયાર
શું ચૂંટણી પંચ પોતાની જ મુશ્કેલીમાં ફસાઈ ગયું છે?
આજથી ૧૦૦ વર્ષ પહેલાં મુકાયેલ નૂતન બાળ વિકાસનો દૃષ્ટિકોણ આજે પણ સાર્થક છે
બાળકોને સુવિધાયુક્ત સ્થિતિમાં શિક્ષણ આપવાની દિશામાં હજી ઘણુ કરવાનું બાકી છે
સરકાર યુજીસીનો કાયદો પાછો લાવી રહી હોવાની શંકાથી સવર્ણો ચિંતામાં છે
કઠુઆ CISF કેમ્પમાં ફાયરિંગ:વર્દી ની અંદર વધતો તણાવ કેટલો ગંભીર?
દુનિયાની પ્રથમ ન્યુક્લિયર સબમરીન જ્યારે કમિશન થઈ, સમુદ્રની ઊંડાઈમાં શરૂ થયો નવો યુગ
સાઉદી અરેબિયાની ઢાલ બનશે પાકિસ્તાન! નવા ડિફેન્સ પેક્ટ હેઠળ ‘દરેક સંભવિત સૈન્ય મદદ’નું એલાન
એશિયન ગેમ્સમાં ભારતનો ‘સદી’નો દાવો ક્યાંક પાછળ રહી ગયો, મેડલ ટેલીમાં ચીનનું વર્ચસ્વ
કતરની મધ્યસ્થી ફરી નિષ્ફળ: ઈરાન-અમેરિકા પોતાની શરતો પર અડગ, વાતચીત ફરી રહી અધૂરી
કોરોના વાયરસને ભગાડવા અને લોકોને લોકડાઉનનું પાલન કરાવવા દમણ પોલીસે એક અનોખો પ્રયાસ કર્યો છે. દમણ પોલીસે એક ગીત બનાવ્યું છે. દેશ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયો છે અને અનેકના અકાળે મોત નિપજ્યા છે. ત્યારે મહામારીથી કઈ રીતે બચી શકાય એ માટેના ઉપાયો શોધવાનો પ્રયાસ દેશ વિદેશોમાં થઈ રહ્યો છે. આ મહામારીની ચેઈનને નાથવા દેશનાં વડાપ્રધાને લોક ડાઉનનો આદેશ કર્યો છે અને તેનું પાલન દેશમાં થઈ રહ્યું છે. લોકો ઘરોમાં જ રહેવા મજબુર બન્યા છે.
દમણ પણ લોક ડાઉનની સ્થિતિમાં છે. પ્રદેશની તમામ ચેકપોસ્ટ અને દમણમાં તમામ રસ્તાઓ પર પોલીસ ચાપ્તો બંદોબસ્ત ગોઠવી કોઈ પણ બહારની વ્યક્તિને પ્રદેશમાં પ્રવેશ આપી નથી રહ્યા. સ્વાસ્થ્ય કર્મચારીઓની સાથે પોલીસ જવાનો પણ દિવસ રાત ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે ચાઈનાના વુહાનથી શરૂ થયેલા આ વાયરસને પગલે દમણનાં એક પોલીસ જવાન કુનિલકુમાર દ્વારા એક ગીત તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ‘કોરોના કો ઈતના માર ભગાયેંગે……. કે જીનપીંગ હમે યાદ કરેંગે…’ આ ગીતને કુનિલકુમારે પોતાના મધુર સ્વરમાં નાની દમણ પોલીસ મથકની બહાર માઈક પર ગાઈ આસપાસમાં રહેતા લોકોની સાથે પોલીસ જવાનોને મનોરંજન પુરું પાડતો વિડિયો જોવા મળ્યો હતો. હાલ કુનિલકુમારનો આ વિડિયો શોશ્યલ મિડિયા પર ભારે વાયરલ થયો છે.