મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
ટ્રાફિક ચલણ ભર્યું નથી? હવે વીજ બિલ સાથે જોડાઈ શકે દંડની રકમ, સુપ્રીમ કોર્ટે સૂચવ્યો રસ્તો
અરુણાચલ પ્રદેશમાં ભારત-મ્યાનમાર સરહદ પર જવાનોની ટુકડી પર ઉગ્રવાદી હુમલો, એક જવાન શહીદ; 4 ઘાયલ
PM મોદીની ડિગ્રી અંગેના કેસમાં કેજરીવાલને રાહત નહીં, હાઈકોર્ટે અપીલ ફગાવી
એશિયન ગેમ્સમાં ભારતને છઠ્ઠો ગોલ્ડ: 4x400m મહિલા રિલેમાં સુવર્ણ સફળતા, ગુલવીરની મેડલ હેટ્રિક સાથે કુલ 50 મેડલ
નેશનલ અવોર્ડની ખુશીમાં સુશાંત પૂલની ખુરશી પર ચઢી ગયો હતો, પરિણીતિએ શેર કરી ભાવુક યાદ
ફિજીમાં HIV અને ડ્રગ્સનો ખતરો વધ્યો, સરકારે જાહેર કરી ‘નેશનલ હેલ્થ ઈમરજન્સી’
બેલા એસ્ટેટમાં 728માંથી 727 નામ ગાયબ હોવાનો રાહુલ ગાંધીનો દાવો, SDMને ફોન કરી પૂછ્યા સવાલ
કાલથી LPG સબસિડીમાં મોટો ફેરફાર, e-KYC વગર સિલિન્ડર માટે ચૂકવવા પડશે વધુ રૂપિયા
મિનેસોટાની ખાણથી આયોવાના પ્લાન્ટ સુધી, ભારતીય કંપની અમેરિકામાં બનાવશે સંપૂર્ણ સ્ટીલ સપ્લાય ચેઇન
નવરાત્રિ પહેલાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ, શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસીની ચર્ચા
‘નંબર્સ પાછળ ભાગશો તો મૂળ લક્ષ્ય ભૂલાઈ જશે’, 15 હજાર રન બાદ વિરાટ કોહલીની સ્પષ્ટ વાત
આયુષ્યમાનની ફિલ્મમાં પાકિસ્તાની જાસૂસનો રોલ સાંભળી કલ્લૂ બોલ્યો, ‘આ તો અદનાન સામી છે’
રાજકોટમાં બનાવટી ચલણી નોટોનું કારખાનું ઝડપાયું, પ્રિન્ટર-સ્કેનર સહિત રૂ.65,500નો મુદ્દામાલ જપ્ત
ભારતની GDP તેજ હોવા છતાં વિદેશીઓએ 2 વર્ષમાં રૂ.3.84 લાખ કરોડ કેમ ખેંચી લીધા?
દહેજમાં પેટ્રોલ પંપ પર સરપંચનો હોબાળો, તલવાર કાઢી મહિલા કર્મચારીને ધમકાવ્યાનો આક્ષેપ
ક્રૂડતેલ 4 ટકા ઉછળી 109 ડોલરની નજીક, સોના-ચાંદીમાં મોટો કડાકો; જાણો આજના ભાવ
દિલ્હી-NCRમાં મહિલાઓ સામેના ગુનાઓ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
એક જ મહિનામાં રોકાણકારોના રૂ. 17.17 લાખ કરોડ સ્વાહા
સ્પેસએક્સનું મહાકાય સ્ટારશીપ રોકેટ પ્રથમ વખત અવકાશમાં ભ્રમણકક્ષામાં પહોંચ્યું
સંજેલીના રાજવી પરિવાર પર શોકની છાયા, રાણી સાહેબ ગિરિરાજ કુમારીજીની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
શખ્સને પોલીસ સાથે દાદાગીરી કરવી પડી ભારે, કારમાંથી દારૂનો જથ્થો અને રોકડ મળી આવ્યા
સોમવાર બાદ મંગળવારે પણ શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 600 પોઇન્ટ તૂટ્યો, સેન્સેક્સ 72,200ની નીચે; નિફ્ટી 22,600ની નજીક
પેન્ટાગોનના ડેટા સેન્ટરમાં મોટો સાયબર હુમલો, 30 લાખથી વધુ લોકોની માહિતી જોખમમાં
સંભલ હિંસા કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ઉત્તર પ્રદેશ સરકાર પર ₹10 લાખનો દંડ
પેન્ડિંગ ઈ-ચલણ છે તો ચેતી જજો, લાઇસન્સથી વાહન ટ્રાન્સફર સુધી આવી શકે મુશ્કેલી
Instagram ચેટથી શરૂ થયો પ્રેમ, 8 દિવસમાં લગ્ન
‘ભાજપના નેતાઓ હર હર મહાદેવ કેમ નથી બોલતા?’ રેવંત રેડ્ડીના સવાલ પર ભાજપનો પલટવાર
SIR વિવાદમાં જ્ઞાનેશ કુમાર ઘેરાયા, દેશભરમાં વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો
બિહારના બેગુસરાયમાં હોટલમાં યુવતી સાથે દુષ્કર્મનો આરોપ,બાદમાં નિર્દય મારપીટનો વીડિયો વાયરલ
બલૂચિસ્તાનમાં BLFની મહિલા યુનિટનો હુમલો
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે જણાવ્યું છે કે લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ઘરેલુ હિંસાની ફરિયાદો વધી ગઇ છે. રાષ્ટ્રીય મહિલા પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ જણાવે છે કે જે કુલ ૨પ૭ ફરિયાદો મળી છે તેમાંથી ૬૯ ફરિયાદો કૌટુંબિક હિંસાને લગતી છે. આ પંચના અધ્યક્ષ રેખા શર્માએ જણાવ્યું હતું કે ઘરેલુ હિંસાના કેસોની સંખ્યા ઊંચી જ છે પરંતુ મહિલાઓ તેમના પર જુલમ કરનારની ઘરમાં સતત હાજરી હોવાને કારણે ફરિયાદ કરતા ડરે છે. લૉકડાઉનના કારણે મહિલાઓ પોલીસ સ્ટેશન સુધી જઇ પણ શકતી નથી. રાષ્ટ્રીય મહિલા પંચ આવી ફરિયાદોના સતત સંપર્કમાં છે એમ તેમણે જણાવ્યું હતું. રાષ્ટ્રીય ચળવળકાર કવિતા કૃષ્ણન, કે જેઓ અખિલ ભારરતીય પ્રગતિશીલ મહિલા મંડળના મંત્રી પણ છે તેમણે જણાવ્યું હતું કે જો સરકારે લોકડાઉન પહેલા કંઇક ચેતવણી આપી હોત તો જોખમ ધરાવનાર મહિલાઓ સલામત સ્થળે પણ ખસી જઇ શકી હોત. સેન્ટર ફોર સોશ્યલ રિસર્ચના ડિરેકટર રંજના કુમારીએ જણાવ્યું હતું કે લૉકડાઉનના કારણે બધા ઘરે છે અને અત્યાચારનો ભોગ બનનાર મહિલાઓ મદદ માટે બહાર જવાની હિંમત કરી શકતી નથી.