વલસાડ: ગુજરાત સરકાર નિર્મિત અને શહેરના પોશ વિસ્તાર ગણાતા ‘સરદાર હાઈટ્સ’ (ગુજરાત હાઉસિંગ બોર્ડ) સંકુલમાં લિફ્ટની દુર્ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. સોમવારે...
વહીવટી અનિયમિતતાઓ અને અંધેર વહીવટ સામે સહકાર વિભાગની આકરી કાર્યવાહીથી માંધાતાઓમાં દોડધામ વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની કરોડરજ્જુ ગણાતી અને શ્વેત ક્રાંતિનું પ્રતીક...
નશામાં ચકચૂર આરોપીનો બફાટ, મારા માથા પર પાણી નાખો, આંખ ખુલે પછી જે કરવું હોય તે કરજો ગોરવા પોલીસે આરોપી વિવેક શ્રીવાસ્તવ...
મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સાથે ટેલિફોન પર વાતચીત કરી...
અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલો સંઘર્ષ હવે સમગ્ર મધ્ય-પૂર્વ વિસ્તારમાં તણાવ વધારી રહ્યો છે. આ પરિસ્થિતિમાં પાકિસ્તાન પણ પરોક્ષ રીતે દબાણ...
અવારનવાર રેડ પાડવા છતાં પણ દર થોડે દિવસે ઓપરેશન હાથ ધરતા નકલી પનીરનો જથ્થો મળી આવે છે. જાહેર જનતાના સ્વાસ્થય સાથે ચેડા...
આજે 5 માર્ચે સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર 24 કેરેટ સોનાના...
ઇરાન- ઇરાક વચ્ચે થયેલા યુદ્ઘનો આજે છઠ્ઠો દિવસ છે. અને હજીપણ આ યુદ્ઘ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યું. પરિસ્થિતિ દિવસે ને...
બિહારના રાજકારણમાં ગુરુવારનો દિવસ ઐતિહાસિક બની ગયો જ્યારે ત્રણ અલગ અલગ પક્ષોના રાષ્ટ્રીય અધ્યક્ષોએ રાજ્યસભા ચૂંટણી માટે એકસાથે ઉમેદવારી પત્રો ભર્યા. રાજ્યના...
તિક્ષણ હત્યારના ઘા ઝીંકી કરી નાખી હત્યા,રમઝાન માટે માલેગાવથી આવેલા 20 વર્ષીય સુલ્તાન શેખનું મોત, આરોપી અલ્લારખા ઉર્ફે આમિર શેખ ઝડપાયો સુરતના...
મિડલ ઈસ્ટમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ સતત ગંભીર બનતો જઈ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં આ યુદ્ધે વિનાશક વળાંક લીધો...
ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગો માટેના ગેસ પુરવઠામાં ૫૦ ટકા કાપ જાહેર કરાયો ઘરેલું તથા વાહનોના વપરાશનો પૂરવઠો જાળવી રાખવા ગુજરાતની સૌથી...
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને અમેરિકા–ઈરાન સંઘર્ષ વચ્ચે દુબઈમાં ફસાયેલા મુસાફરોની મદદ માટે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ ફરી એકવાર આગળ આવ્યા...
ખોટી ઓળખથી પોર્ટુગલની નાગરિકતા મેળવી ભારતમાં પ્રવેશ કરનાર સરથાણાના વ્યક્તિ સામે ગુનો નોંધાયો સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમિગ્રેશન ચેકિંગ દરમિયાન બોગસ પાસપોર્ટનો...
ગુજરાતમાં કુદરતી હલચલનો સિલસિલો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના બે છેડા, પશ્ચિમમાં Bhachau અને પૂર્વમાં Dahod –...
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન સામે ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. યુદ્ધના છઠ્ઠા...
ઈરાને તેના પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકાને શરતી ઓફર કરી છે. ઈરાને જણાવ્યું છે કે તે ચોક્કસ શરતોને આધીન પોતાના પરમાણુ કાર્યક્રમ છોડી...
ભીમપુરા નર્મદા કેનાલમાં ડૂબેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો : પત્તો નહિ લાગતા બીજા દિવસે પણ બે વ્યક્તિઓની શોધખોળ જારી ( પ્રતિનિધિ )વડોદરા,તા.5...
લેખિત પરીક્ષાનું મટીરીયલ લેવા ગયેલા પોલીસ મિત્રે દરવાજો તોડી જોતા મહિલા કર્મી લટકતા હતા વડોદરા તારીખ 5કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 28...
કરજણ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમોએ સમયસર પહોંચી આગ પર કાબુ મેળવ્યો; વેસ્ટ મટીરિયલમાં આગ લાગતા મોટી જાનહાનિ ટળી વડોદરા જિલ્લાના પોર...
મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં આજે 5 માર્ચે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ રમાવાની છે. આ હાઇ-વોલ્ટેજ મુકાબલા માટે ક્રિકેટ ચાહકોમાં...
ટી20 વર્લ્ડ કપ 2026 ના પ્રથમ સેમિફાઇનલના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને શાનદાર રીતે હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
સુરત શહેરમાં સામાન્ય રીતે આનંદ અને શાંતિ સાથે ઉજવાતી ધુળેટી આ વર્ષે કતારગામ વિસ્તારમાં હિંસક બનાવને કારણે કલંકિત બની છે. બાપાસીતારામ ચોક...
સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકર અને સાનિયા ચંદોક આજે (5 માર્ચ) મુંબઈમાં લગ્ન બંધનમાં બંધાઈ રહ્યા છે. આ શાહી લગ્ન સમારોહ માટે...
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ગુરુવારે વિધાનસભા પહોંચ્યા અને રાજ્યસભા ઉમેદવારી માટે ઉમેદવારી નોંધાવી. ભાજપ અધ્યક્ષ નીતિન નવીન, રામનાથ ઠાકુર, ઉપેન્દ્ર કુશવાહા અને...
રાજ્યસભા જવા પહેલાં જનતાને કહ્યું આભાર:બે દાયકાથી વધુ સમય સુધી મુખ્યમંત્રી રહ્યા બાદ હવે રાજ્યસભા તરફ નજર; વિરોધ પક્ષે કહ્યું – બિહારમાં...
મામલતદાર કોર્ટનો ચુકાદો : આંબાના ઝાડ બદલ રૂ.500નો દંડ, પદ પરથી દૂર કરવાની ચર્ચાશિનોર: શિનોર તાલુકાના મોટા ફોફળીયા ગામમાં બિનપરવાનગી રીતે આશરે...
વર્ક ઓર્ડરના છ મહિના બાદ તંત્ર સફાળું જાગ્યું; ₹89 કરોડના પૂર નિયંત્રણ પ્રોજેક્ટને આખરે મળી ગતિ, ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવાનો પડકાર...
અમેરિકાએ પહેલીવાર ટાંકી સૌથી એડવાન્સ મિસાઇલ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. અમેરિકન અને ઈઝરાયેલી સેનાઓએ ગુરુવારે...
અક્ષર જીનીંગ નજીક અથડામણમાં બંને બાઇકોના ફુરચા ઉડી ગયાનસવાડી: નસવાડી તાલુકાના ચામેઠા થી કલેડીયા રોડ પર અક્ષર જીનીંગ પાસે બે મોટરસાયકલ વચ્ચે...
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી, ભાજપમાં વિલય કરશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન
દાહોદના ગોડી રોડ પર પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ
આજે RCB vs GT વચ્ચે ટક્કર, પાટીદાર-ગિલની કેપ્ટનશીપ પર નજર
વડોદરામાં ‘વન ડે વન રોડ’ અભિયાન હેઠળ નીલાંબર સર્કલથી યશ કોમ્પ્લેક્સ સુધીનો માર્ગ કરાયો ચકાચક
વડોદરા જિલ્લામાં ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ
હવે સાઇબર કેસથી કોર્ટ સુધી એક જ છત હેઠળ ઉકેલ, 63SATS અને PDA વચ્ચે મોટી ભાગીદારી
બંગાળમાં બમ્પર મતદાન બાદ અમિત શાહનો દાવો: ‘દીદી જઈ રહી છે, ભાજપ આવી રહી છે’
સાવલીમાં કેતન ઈનામદાર વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ, રાત્રે 12 વાગ્યા સુધી ગજવી સભાઓ
વલસાડ: ગુજરાત સરકાર નિર્મિત અને શહેરના પોશ વિસ્તાર ગણાતા ‘સરદાર હાઈટ્સ’ (ગુજરાત હાઉસિંગ બોર્ડ) સંકુલમાં લિફ્ટની દુર્ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. સોમવારે અહીંના એક રહીશ વત્સલભાઇ પાંચાલ લિફ્ટમાંથી ઉતરે એ પહેલાં જ લિફ્ટ ઉપર જતી રહી હોવાની ઘટના બની હતી, જેમાં વત્સલભાઈ એકાદ સેકન્ડ મોડા પડ્યા હોત તો ય જીવલેણ દુર્ઘટના થાત! એ પછી મંગળવારે દૂધવાળા સાથે પણ એવી જ ઘટના બની. લિફ્ટનો દરવાજો ખુલતાની સાથે જ લિફ્ટ ઉપરના માળ તરફ જતી રહી! દૂધવાળાભાઈની સમયસૂચકતાને કારણે એમનો જીવ બચ્યો હતો. એ પછી ધુળેટીના દિવસે તો બે નાની બાળકીઓ લિફ્ટમાં ફસાઈ ગઈ હતી! આ ત્રણેય દુર્ઘટનાઓના સીસીટીવી ફૂટેજ જોયા પછી સરદાર હાઈટ્સમાં વસતા આશરે છ હજાર રહીશો ફફડી ઉઠયા છે. સાથે જ લિફ્ટનુ મેઈન્ટેનન્સ કરતી ઓમેગા એલીવેટર્સ કંપની સામે પણ આક્રોશ ફાટી નીકળ્યો છે. આજે સોસાયટીના વહીવટદારોએ કંપનીના પ્રતિનિધિને બોલાવીને આડે હાથે લીધા હતા. જો કે પ્રતિનિધીએ એ સામે પોતાનો લૂલો બચાવ રજૂ કર્યો હતો.
લાખોનો કોન્ટ્રાક્ટ: પણ પૈસા મેઈન્ટેનન્સ માટે આપવાના કે દુર્ઘટનાઓ માટે?
સોસાયટીના વહીવટદારોએ તાત્કાલિક બોલાવેલી બેઠકમાં ઓમેગા એલીવેટર્સ કંપનીના પ્રતિનિધિ તરીકે શૈલેષભાઈ હાજર રહ્યા હતા, જેણે તમામ લિફ્ટનું ઝીણવટભર્યું ચેકિંગ કરવાની વાત કરી હતી. સાથે જ લૂલો બચાવ કરતા એવી આશંકા રજૂ કરી હતી કે લિફ્ટનું સ્ટોપ બટન કોઇ ત્રાહિત વ્યક્તિએ દબાવ્યું હોઈ શકે. જો કે પ્રેક્ટિકલી આવું થવાની શક્યતા નહિવત જણાય છે.
નોંધનીય છે કે સરદાર હાઇટ્સ સોસાયટી દ્વારા ઓમેગા એલિવેટર્સને લિફ્ટના મેન્ટેનન્સનો વાર્ષિક રૂ. 11 લાખની માતબર રકમનો મેન્ટેન્સ કોન્ટ્રાક્ટ અપાયો છે. દર મહિને એક લિફ્ટના અઢી હજાર પૈકી 36 લિફ્ટના રૂ. 91 હજાર મેન્ટેનન્સ પેટે ચૂકવાઇ રહ્યા છે. જોકે, તેમાં સ્પેરપાર્ટ્સની જરૂર હોય તો તેનો ચાર્જ જુદો રહે છે. રહીશોની ફરિયાદ મુજબ આટલા રૂપિયા ખર્ચવા છતાં લિફ્ટનું મેન્ટેનન્સ થતું જ નથી. જ્યારે કોઇ તકલીફ આવે અને ફરિયાદ કરીએ તો જ એની મરામત થાય છે. ત્યારે આ કોન્ટ્રાક્ટ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
જુઓ વિડીયો
સરદાર હાઈટ્સમાં કોન્ટ્રાક્ટ લિફ્ટના મેઇન્ટેનન્સનો છે કે જાનહાનીનો? ત્રણ દિવસમાં ઉપરાછાપરી ત્રણ દુર્ઘટનાઓ �બાદ ક્યાં સુધી કંપની લૂલો બચાવ કરશે?
— Gujaratmitra (@Gujaratmitr) March 5, 2026
👍Like • 🔁 Share • ➕ Follow : @gujaratmitra#ValsadNews #LiftSafety #MaintenanceIssue #GujaratNews #BreakingNews pic.twitter.com/HQwVUw03i8