ઈરાનના નવા સંરક્ષણ પ્રધાન સૈયદ માજિદ ઇબન અલ-રેઝાના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયલે દાવો કર્યો છે કે ઈરાનના નવા સંરક્ષણ પ્રધાન...
અમેરિકા અને ઇઝરાયલે શનિવારે ઇરાન સામે સંયુક્ત સૈન્ય કાર્યવાહી શરૂ કરતાં પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ સંઘર્ષ દરમિયાન ઇરાનના સર્વોચ્ચ...
અમેરિકા-ઈરાન તણાવ અને સંભવિત સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઉછળ્યા છે અને બ્રેન્ટ ક્રૂડ 82 ડોલર પ્રતિ બેરલને પાર ગયો...
મિડલ ઇસ્ટમાં વધી રહેલા સંઘર્ષ અને હુમલાઓની પૃષ્ઠભૂમિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાડી ક્ષેત્રના અગ્રણી નેતાઓ સાથે સતત સંપર્ક સાધ્યો છે અને હાલ...
અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓ અને નીચલી અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળમાંથી ઝડપી લીધો છે. ‘ખાલિસ્તાન’ના...
Board of Secondary Education Andhra Pradesh દ્વારા AP SSC 10મા ધોરણની બોર્ડ પરીક્ષા 2026 માટે હોલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. નિયમિત,...
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત પ્રકરણમાં કાયદાકીય કાર્યવાહી વધુ ગતિમાન બની છે. કેસમાં મુખ્ય આરોપી ગણાતી Poonam Bhadoriya દ્વારા દાખલ કરાયેલી...
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયલી સેના લેબનોનમાં પ્રવેશી છે. સતત બીજા દિવસે ઈઝરાયલે લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાહને નિશાન બનાવીને અનેક...
પશ્ચિમ એશિયામાં સંઘર્ષ સતત ગંભીર બનતો જઈ રહ્યો છે. અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલાઓ પછી પરિસ્થિતિ સંપૂર્ણ યુદ્ધની કગાર પર પહોંચી ગઈ...
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધસમાન તણાવ વચ્ચે ફસાયેલા ભારતીયો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. મધ્ય પૂર્વમાં ફસાયેલા 580 ભારતીય નાગરિકોને...
મિડલ ઇસ્ટ ભડકે બળી રહ્યું છે, ઇરાન -ઇઝરાઇલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિએ હવે વૈશ્વિક હવાઈ મુસાફરીને સીધી અસર કરી છે. ઇઝરાયલ...
વેડ રોડ પર પાંચ ટન યાર્ન ભસ્મ, બીજો માળ પૂરો ખાક:Surat શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલી લૂમ્સ ફેક્ટરીમાં ગત મોડી રાત્રે ભીષણ...
મિડલ ઇસ્ટમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા ધમાસાણ યુદ્ધ અને એમાંય આ યુદ્ધમાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈના હવાઈ હુમલામાં મોત...
ગાંધીનગર : મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. મિસાઈલ અને ડ્રોન હુમલાઓને કારણે અનેક દેશોમાં એરસ્પેસ બંધ...
સુરત : ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ સૈયદ અલી ખામેનાની તથા તેમની સાથે અન્ય લોકોના થયેલ મોતને લઈ ભાવનગર ખોજા શિયા સમાજ દ્વારા...
અમદાવાદ : તીર્થધામ સાળંગપુર ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં આજે એક ભવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો....
ગાંધીનગર: હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાઈ શકે છે. ત્યારબાદ...
ગાંધીનગર : રાજ્યને જીએસટી હેઠળ ફેબ્રુઆરી-૨૦૨૬ દરમિયાન ૭,૫૯૮ કરોડની આવક પ્રાપ્ત થઈ છે, જે ગયા વર્ષની સમાન અવધિ દરમિયાન મળેલ રૂ. ૬,૩૯૬...
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા લશ્કરી તણાવ વચ્ચે ઈરાનમાં પરમાણુ કિરણોત્સર્ગની સંભાવના અંગે ચિંતાઓ ઉભી થઈ રહી છે. બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠકમાં આંતરરાષ્ટ્રીય...
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટના નોટિફિકેશન અને મહેસૂલ વિભાગના નિયમોને ધ્યાને રાખીને આગામી તા. ૧૧ મેથી ૭ જૂન, ૨૦૨૬ દરમિયાન ઉનાળું વેકેશન જાહેર કરવામાં...
અમદાવાદ: સીએમ ભૂપેન્દ્ર પટેલએ હોળીના પવિત્ર પર્વ નિમિત્તે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આયોજિત હોળી દર્શન કાર્યક્રમમાં પ્રત્યક્ષ સહભાગી થઈ નાગરિકો સાથે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી...
ગાંધીનગર: રાજકોટમાં રવિવારે સૌરાષ્ટ્ર રિજનની મહત્વપૂર્ણ ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. રાજ્યના પોલીસ વડા કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજકોટ,...
મુવાલ ગામના દેવ પટેલ અને કૃપાલી રાઠોડનો અકસ્માતમાં દુઃખદ અંતકારની ટક્કરથી ફંગોળાયેલું બાઇક ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઘુસ્યુંઆણંદ :આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલા...
પ્લોટ મુદ્દે દબાણ અને ધમકી: ચિરાગ ગોટી સહિત ત્રણે આરોપી વિરુદ્ધ ફરિયાદ સુરત શહેરમાં માથાભારે ગણાતા ચિરાગ ગોટી વિરુદ્ધ ફરી એકવાર ધમકી...
ખેડૂતોના હિત માટે બનેલી સેવા સહકારી મંડળી આજે વટવૃક્ષ બની છે બુટવાડા જેવા નાનકડા ગામમાં જ્યારે ખેડૂતોને ગામમાં જ સરળતાથી ખાતર અને...
( પ્રતિનિધિ )વડોદરા,તા.3 વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા સાંઈબાબાના મંદિર પાસે એમજીવીસીએલની બેદરકારી જોવા મળી છે. વીજ થાંભલાએ અકસ્માતને આમંત્રણ આપ્યું છે....
હાલમાં જ્વાળાઓમાં લપેટાયેલા ઈરાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઈરાનના ગેરાશમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) એ અહેવાલ...
કારેલીબાગ ચેપી રોગ દવાખાનામાં દર્દીઓની કતાર, દરરોજ 70-80 કેસ નોંધાતા તંત્ર એલર્ટ (પ્રતિનિધિ), વડોદરા. તા.3 શહેરમાં ઠંડીની વિદાય અને ગરમીના પ્રારંભ વચ્ચે...
વર્ષ 2025ના એપ્રિલ મહિનામાં સાસણ ગિરમાં પ્રકૃતિના રાજાશાહી સૌંદર્ય અને ભાઈચારાની જીવંત કહાનીને ડૉ. મયુર કલાબેએ પોતાના કેમેરામાં કેદ કરી હતી. ડૉ....
સુરત CP સાથે દિવ્યાંગ બાળકોની અનોખી ઉજવણી સુરત શહેરમાં હોળીના પર્વે રંગોથી વધુ માનવતા અને લાગણીઓના રંગ છલકાયા. શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ...
PM મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગે મુશ્કેલીમાં, ચૂંટણી પંચે કર્યું આ કામ
સરકાર દ્વારા ફોર્મ ભરવાની મુદત છ દિવસ લંબાવાઈ
વડોદરામાં ચૂંટણી આચાર સંહિતાનો કડક અમલ, 100 થી વધુ બેનર-હોર્ડિંગ્સ દૂર કરાયા
સાબરમતી–દુર્ગાપુર વચ્ચે 21 અને 26 એપ્રિલ, 2026ના રોજ સમર સ્પેશિયલ ટ્રેન
“તમારી હરકત લોકશાહી માટે ખતરો” SC ની I-PAC દરોડા કેસમાં મમતા બેનર્જીની દખલ પર ટકોર
નેપાળના બાલેન શાહ સરકારમાં ગૃહમંત્રી પર ભ્રષ્ટાચારના આરોપ, 26 દિવસમાં રાજીનામું
22 એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ: ઘાટી સુનસાન, પર્યટકોની સંખ્યા ઘટી ગઈ
‘ગ્રાન્ટ કોઈના બાપની તિજોરીમાંથી નથી આવતી’
“નારી શક્તિ વંદન અધિનિયમ” વિલંબ વગર લાગુ કરવાની કોગ્રેસની માંગ
વડોદરા જિલ્લા ભાજપમાં ફંડ મુદ્દે અસંતોષની ચર્ચા: ઉમેદવારોને સહાય નહીં મળ્યાનો કાર્યકરોમાં ગણગણાટ
‘ગઝવા-એ-હિંદ’ સ્થાપવાના કાવતરાનો પર્દાફાશ, બે કટ્ટરપંથીની ધરપકડ
વડોદરામાં ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપના ઉમેદવારનો ઘેરાવો: વોર્ડ-19 માં ‘કામ નથી તો વોટ નથી’ ના નારા સાથે જનતાનો ઉગ્ર રોષ
દિલ્હીમાં IRS અધિકારીની પુત્રીની હત્યા: પોલીસને હત્યા પહેલા દુષ્કર્મની આશંકા
મધ્યપ્રદેશના કુક્ષીથી અપહરણ થયેલા બે માસૂમ બાળકોને ગોધરા બાયપાસ પાસેથી બચાવી લેતી પોલીસ
“કોંગ્રેસે આદિવાસીઓને માત્ર વોટબેંક ગણી મજૂરી સુધી સીમિત રાખ્યા, મોદી સરકારે દાહોદને આપી વૈશ્વિક ઓળખ” – જગદીશ વિશ્વકર્મા
વ્યાજખોરો સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”: એક મહિનામાં ૧૩૬ વ્યાજખોરો જેલ ભેગા, સુરતના ‘પતાવી દેવાની’ ધમકી આપનાર તત્વો પર પાસા હેઠળ કાર્યવાહી
વડગામમાં હર્ષ સંઘવીના પ્રહાર: “કોંગ્રેસ માટે ઇતિહાસનું સૌથી નબળું પરિણામ આવશે, હવાલાના રૂપિયાથી શાંતિ ડહોળનારાઓનો પ્રજા સફાયો કરશે”
ગોધરામાં મતદારોને લલચાવવા 50 લાખની હેરાફેરીનો પર્દાફાશ, AAP ના 3 કાર્યકરોની સંડોવણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬: રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ, ૧ લાખથી વધુ જવાનોના સુરક્ષા કવચ હેઠળ યોજાશે મતદાન
ધંધુકામાં હત્યાકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં, આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યુ
પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ભારતીય વાયુસેનાનું પરાક્રમ: સુખોઈ-મિરાજની ગર્જના, રાત્રે પણ ચાલશે યુદ્ધાભ્યાસ
ડિજીટલ ભારત-મેઈક ઈન ઈન્ડિયા-સ્ટાર્ટઅપ ઈન્ડિયા-સ્કિલ ઈન્ડિયા જેવા ઈનીશ્યેટીવ્ઝથી ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું- ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદની વધુ એક શાળામાં વિદ્યાર્થી પર હિંસક હુમલો
ફિક્સ પગારના કર્મચારીઓને લઘુતમ વેતન ચૂકવવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ
રાજ્યમાં હીટવેવ, અમરેલીમાં 41 ડિગ્રી, હજુ 2-3 ડિગ્રી વધશે
વિજય વર્માએ કાર્તિક આર્યનને કહ્યું ‘PR કિંગ’, સોશિયલ મીડિયામાં મચ્યો વિવાદ – ચાહકોમાં ઉગ્ર પ્રતિક્રિયા
IPL 2026: અભિષેક શર્મા ઓરેન્જ કેપમાં ટોચ પર, હેનરિખ ક્લાસેન નજીક – ઈશાન મલિંગા પર્પલ કેપ રેસમાં તેજીથી આગળ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ મતદાન કર્યું
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો આવતીકાલે: 152 બેઠકો પર મતદાન, સુરક્ષા માટે કડક વ્યવસ્થા
વાલપરાઈ વેન અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો: કેરળના શિક્ષકો સહિત 9 લોકોના મોતથી શોકની લાગણી વધુ ઘેરી
ઈરાનના નવા સંરક્ષણ પ્રધાન સૈયદ માજિદ ઇબન અલ-રેઝાના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયલે દાવો કર્યો છે કે ઈરાનના નવા સંરક્ષણ પ્રધાન સૈયદ માજિદ અલ-રેઝા માર્યા ગયા છે. નોંધનીય છે કે સૈયદ માજિદ અલ-રેઝાએ એક દિવસ પહેલા જ આ પદ સંભાળ્યું હતું. રવિવારે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અઝીઝ નાસિરઝાદેહનું પણ એક હુમલામાં મોત થયું હતું.
રવિવારે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાનનું મોત
ઈરાની રાજ્ય ટેલિવિઝને રવિવારે અહેવાલ આપ્યો હતો કે દેશની સંરક્ષણ પરિષદની બેઠકને નિશાન બનાવીને કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઈરાનના લશ્કરી વડા અને સંરક્ષણ પ્રધાન માર્યા ગયા હતા. બેઠકમાં હાજર રહેલા જનરલ અબ્દુલ રહીમ મૌસાવી અને સંરક્ષણ પ્રધાન જનરલ અઝીઝ નાસિરઝાદેહ હુમલા દરમિયાન માર્યા ગયા હતા. રવિવારે ઈરાને અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડના વડા અને સુરક્ષા સલાહકાર અલી શમખાનીના મૃત્યુની જાહેરાત કરી હતી.
શનિવારે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ જ્યારે અમેરિકા અને ઇઝરાયલે સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના કાર્યાલય સહિત ઈરાનના અનેક વિસ્તારો પર હુમલો કર્યો. રવિવારે થયેલા હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીની પણ હત્યા કરવામાં આવી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર કામ કરવાનું ચાલુ રાખે છે અને અમેરિકા પર હુમલો કરી શકે તેવી મિસાઇલો વિકસાવી રહ્યું છે. એક વિડિઓ સંદેશમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાની લોકોને ખામેનીના શાસન સામે ઉભા થવા અને પોતાની સરકાર બનાવવા અપીલ કરી.
ઈરાનમાં અત્યાર સુધીમાં ઈઝરાયલી અને અમેરિકાના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 787 લોકો માર્યા ગયા છે. ઈરાની રેડ ક્રેસેન્ટ સોસાયટીએ મંગળવારે આ જાહેરાત કરી. તેણે X પર એક સંદેશ જારી કરીને મૃત્યુઆંક જાહેર કર્યો. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના શનિવારે ઈરાન પર ઇઝરાયલી અને અમેરિકાના હવાઈ હુમલામાં મોત થયા હતા. ત્યારબાદ ઈરાનના બદલો લેવાના હુમલાઓએ પશ્ચિમ એશિયામાં સંઘર્ષને વધાર્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન પર ભારે અને સચોટ બોમ્બમારો આખા અઠવાડિયા દરમિયાન અથવા જ્યાં સુધી જરૂર પડે ત્યાં સુધી ચાલુ રહેશે.