સુરત મનપાના તમામ કોમ્યુનિટી હોલમાં ગેસ કનેક્શન ફરી શરૂ કોરોના મહામારી દરમિયાન સુરત શહેરમાં અનેક કોમ્યુનિટી હોલમાં ગેસ કનેક્શન બંધ કરી દેવામાં...
બિહારના રાજકારણમાં તાજેતરમાં એક નિવેદનથી જોરદાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી Nitish Kumarએ જમુઈમાં સમૃદ્ધિ યાત્રા દરમિયાન ડેપ્યુટી સીએમ Samrat Choudharyના...
સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવનારા હિંદૂ અને મુસ્લિમ ધર્મના વિવિધ તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. રમઝાન,...
ઈરાનની રાજધાની Tehranમાં, જ્યાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા નિશાનાબંધ એરસ્ટ્રાઈકમાં ઈરાનના ટોચના નેતા Ali Larijani અને તેમના પુત્ર મોર્તઝા લારિજાનીનું મોત થયું...
અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા ક્યુબા અંગે આપવામાં આવેલા તાજેતરના નિવેદનથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે. ઓવલ ઓફિસમાં મીડિયા સાથે...
વહેલી સવારે બસ-ખાનગી વાહનોમાં સપ્લાય, ઊંચા ભાવ માટે શહેરમાં વેચાણસિન્થેટિક માવાની ચર્ચા, આરોગ્ય સાથે ચેડાં છતાં કોઈ કાર્યવાહી નહીંડભોઈ:: ડભોઈ તાલુકાના ગ્રામ્ય...
ટિકિટ મુદ્દે અંદરની ખેંચતાણ, ‘હરાવવાની’ ચેતવણીથી રાજકારણ ગરમાયુંભાજપના ગઢમાં ગાબડાંની આશંકા, માઇક્રો પ્લાનિંગ સામે આંતરિક અસંતોષડભોઈ:ડભોઈ નગરપાલિકાની આવનારી ચૂંટણી પહેલા જ રાજકીય...
ભૂતકાળમાં સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કહી ચૂકી છે. પરંતુ હજી સુધી એવા કોઈ અણસાર દેખાતા નથી. એ દરમિયાન જાફરાબાદના એક...
પ્રતિનિધિ ગોધરા તા.18શહેરા વન વિભાગ દ્વારા ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં. મગલીયાણા રાઉન્ડ...
દરબાર ચોકડી નજીક ટ્રેક પાર કરતી વખતે ઘટના35 વર્ષીય કર્મચારીનું સ્થળ પર જ નિધન, પરિવાર શોકમાંવડોદરા, તા. 18:વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં દરબાર...
ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરતા કાર્યવાહી, આરટીઓ મેમો ફટકારાયોતાપમાં અટવાયા શ્રમિકો, મહિલાઓ-બાળકોને હાલાકીજેતપુર પાવી | ઓવરલોડ મુસાફરો સાથે દોડતી તુફાન ગાડીઓ સામે...
શહેરભરમાં જુદા જુદા સ્થળોએ પ્રદર્શન:નોકરી કાયમી કરવા તથા વેતનમાં વધારો કરવાની માંગણી સુરત શહેરમાં આંગણવાડી વર્કરો દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં...
તડવી સમાજની વાડી પાસે તકલાદી કામની ચર્ચા, સાઈડથી કપચી ઉખડીલોકમાં આક્રોશ: “હજુ ઓપનિંગ પહેલાં જ આવી હાલત કેમ?”સંખેડા: છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં...
ટુ-વ્હીલર ચાલકો સૌથી વધુ ભોગ બની રહ્યા, અકસ્માતોની શ્રેણીPWDને તાત્કાલિક સમારકામ કરવા લોકમાગ ઉઠીસંખેડા: સંખેડા તાલુકાના ગુંડીચા થી રામપુરા જવાના માર્ગ પર...
દિયર-ભાભીના ફ્લેટ વધુ કિંમતે અન્યને વેચી દીધા, લાખો રૂપિયાની છેતરપિંડી₹15.20 લાખ પરત ન આપતા મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈવડોદરા, તા. 18:વડોદરાના તરસાલી વિસ્તારમાં...
4 ઝોનમાં ભારે ઉત્સાહ, મતદારોની લાંબી કતારોડેસર બેઠક પર કાંટાની ટક્કર, પરિણામો પર સૌની નજરવડોદરા:વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ એટલે કે...
ઈરાનના વરિષ્ઠ નેતા Ali Larijaniનું ઇઝરાયલના એરસ્ટ્રાઈકમાં મોત થયું હોવાની પુષ્ટિ ઈરાનની રાજ્ય મીડિયાએ કરી છે. તેઓ 67 વર્ષના હતા. ઈરાનની સુપ્રીમ...
વડોદરામાં 19 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે 4.75 લાખ ઉત્તરવહીઓ ચકાસાશે નક્કી કરાયેલા દરેક કેન્દ્ર ખાતે 125 જેટલા શિક્ષકોને આન્સર સીટ ચકાસવાનો ટાર્ગેટ...
છેલ્લા દિવસોમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના મૃત્યુની અફવા અનેક જગ્યાએ પ્રસરી અને ઘણાં લોકોએ તે સાચી પણ માની લીધી! વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ...
ચાંદોદના પરિવાર સાથે ઠગાઈ બાદ ચેક બાઉન્સ કેસમાં સજાડબલ રકમ ચૂકવવાનો હુકમ, પતિનો કેસ પણ અંતિમ તબક્કેડભોઈ: ચેક બાઉન્સના કેસોમાં કોર્ટ દ્વારા...
પોલીસના કડક અભિયાન હેઠળ ટાઉન પોલીસે કરી કાર્યવાહીસર્વેલન્સ ટીમની મદદથી આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂહાલોલ, તા. 18હાલોલ શહેરમાં શરીર સંબંધિત ગુનામાં...
માર્ચ 2026નો બીજો અર્ધ ભારત માટે ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે. ઠંડી ઓછી થતાં જ દેશભરમાં મોટા...
તળેટીથી દુધિયા તળાવ સુધી દબાણ દૂર કરવાની કામગીરી શરૂલાખો ભક્તોને સુવિધા મળે તે માટે પોલીસ-ફોરેસ્ટ અને વહીવટી તંત્ર સક્રિયહાલોલ, તા. 18પંચમહાલ જિલ્લાના...
ચૈત્ર નવરાત્રિ હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતો તહેવાર છે. આ નવ દિવસનો ઉત્સવ મા દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના...
દુર્ઘટના બાદ પાલિકાની દોડધામ, જોખમી ગટર ઢાંકવાની કામગીરી હાથ ધરાઈસ્થાનિકોમાં રાહત, પરંતુ મોડું પગલું લેવાયું હોવાનો આક્ષેપકાલોલ, તા. 17કાલોલના ગધેડી ફળિયા વિસ્તારમાં...
AI તમને શું લાગે છે? કેટલા રોબોટ અત્યારે કામ કરતા હશે? તમને આંકડો જાણીને નવાઈ લાગશે પણ દુનિયામાં 43 લાખ રોબોટ માણસોનું...
હવે 60% સીટ પસંદગી મફત, સરકારનો મોટો નિર્ણય ભારતમાં હવાઈ મુસાફરો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. Ministry of Civil Aviation...
આજે પેઈડ પ્રિવ્યુથી જ બ્લોકબસ્ટર રન શરૂ! બોલિવૂડ સ્ટાર Ranveer Singh ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ આજે એટલે કે 18...
6નાં મોત, અનેક ઘાયલ , લેબનાનમાં ભયનો માહોલ મધ્ય પૂર્વમાં વધતી તણાવભરી પરિસ્થિતિ વચ્ચે Lebanonની રાજધાની Beirut પર બુધવારે વહેલી સવારે Israel...
એન્ટી-ઈન્ડિયા નેટવર્ક સાથે જોડાણના આરોપથી ચકચાર ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષાને લઈને મોટી કાર્યવાહી સામે આવી છે. અમેરિકન નાગરિક Matthew Aaron VanDyke ને ભારતની...
મહેમદાવાદ મામલતદાર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ બાદ મારામારી: કપડાં ફાટ્યા અને અફરાતફરી મચી
મહુધા તાલુકા પંચાયતની વડથલ બેઠક પર કોંગ્રેસના ટેકેદારે ફોર્મ ખેંચતા હોબાળો
વોર્ડ નં.2માં ‘અદ્રશ્ય રમત’! ઉમેદવારી પરત પાછળ કોનો હાથ?
સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર
ઇન્ફોસિસની મોટી જાહેરાત: 7 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ, કુલ 94 ઉમેદવારોએ મેદાન છોડ્યું
પ્રયાગરાજમાં ટ્રેનની અડફેટે ચાર યુવાનોના મોત, પોલીસ અને GRP ઘટનાસ્થળે
સ્માર્ટ સિટીના નકશા પરથી ગાયબ થયેલું વડોદરા કારેલીબાગ ખાતે આવેલું જલારામ નગર
પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર US સંદેશ લઈને તેહરાન પહોંચ્યા
વાઘોડિયા સેવા સદનમાં કોંગ્રેસ પ્રમુખ અને ભાજપ વચ્ચે ખેંચતાણ: જિલ્લા પંચાયતની 2 બેઠક પર ભાજપ બિનહરીફ
બોડેલી નગરપાલિકામાં ભાજપના વધુ ૨ ઉમેદવારો બિનહરીફ વિજેતા: કુલ ૬ બેઠકો પર આગવી જીત
ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે – હર્ષ સંઘવી
‘નારીશક્તિ વંદન અધિનિયમ’ને ક્રાંતિકારી પગલું ગણાવતા જગદીશ વિશ્વકર્મા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: આણંદમાં કોંગ્રેસના ‘ગઢ’માં ભાજપનું ગાબડું, ‘હોર્સ ટ્રેડિંગ’ના ડરે કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા
ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે અર્પી ભાવભીની પુષ્પાંજલિ
ગાંધીનગરમાં સામાજિક સમરસતાનો મહાકુંભ – છેવાડાના માનવીનો ઉત્કર્ષ એ જ સાચી રાષ્ટ્રસેવા – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ગાંધીનગર સચિવાલયમાં SRP જવાનની આત્મહત્યાથી ચકચાર- રહસ્ય યથાવત
હોર્સ ટ્રેડિંગના ડરે કોંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’ શરૂ, ચૂંટણી આયોગમાં કોંગ્રેસની ધા : ‘પોલીસ ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે, ઉમેદવારોને રક્ષણ આપો’
અમદાવાદમાંથી ડ્રગ્સ – ગાંજાનો જથ્થો ઝડપાયો- ચાર પેડલરોની ધરપકડ- લાખોનો મુદ્દામાલ જપ્ત
RRU પદવીદાન સમારોહ: સુરક્ષા ક્ષેત્રે ભારત આત્મનિર્ભરતા તરફ અગ્રેસર, NSA અજીત ડોવાલને માનદ ડોક્ટરેટ એનાયત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ફોર્મ રદ કરવાના દબાણમાં ઉમરગામના મામલતદારનો આપઘાત
રાજકુમાર રાવની આ કોમેડી ફિલ્મ પેટ પકડીને હસાવશે..
યુકેના વર્ક વિઝાના બહાને યુવક અને મહિલા સાથે રૂ. 11.50 લાખથી વધુની છેતરપિંડી
પશ્ચિમ બંગાળ: ભાજપ મહિલાઓને દર મહિને ₹3,000 આપશે, ચૂંટણી પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
ટ્રમ્પે હોર્મુઝ પર વલણ નરમ પાડ્યું, ઈરાન સાથે યુદ્ધવિરામ વધુ બે અઠવાડિયા લંબાઈ શકે છે
પંજાબ સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પાછી ખેંચી: AAPનો દાવો છે કે તેમને કેન્દ્ર તરફથી Z+ સુરક્ષા મળશે
વડોદરા જિલ્લા પંચાયતની 4, તાલુકા પંચાયતોની 19 અને નગરપાલિકાની 17 બેઠકો ભાજપે બિનહરીફ જીતી
કરમસદ – આણંદ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે બિનહરિફ 12 બેઠકો મેળવી
એકતરફી કાર્યવાહી કે આચાર સંહિતાનો ખેલ?
કોંગ્રેસના ગંભીર આક્ષેપો વચ્ચે ઉમેદવારનું વળતર: દબાણ કે વ્યક્તિગત નિર્ણય? વોર્ડ નંબર 1માં બોની પટેલે ફોર્મ પરત ખેંચતા રાજકીય ગરમાવો તેજ
સુરત મનપાના તમામ કોમ્યુનિટી હોલમાં ગેસ કનેક્શન ફરી શરૂ
કોરોના મહામારી દરમિયાન સુરત શહેરમાં અનેક કોમ્યુનિટી હોલમાં ગેસ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આયોજકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.પરંતુ હાલની પરિસ્થિતિમાં સુધારો થતાં સુરત મહાનગર પાલિકા (મનપા) દ્વારા તમામ કોમ્યુનિટી હોલમાં ગેસ કનેક્શન ફરી શરૂ કરવા માટે તાકીદના પગલાં લેવામાં આવ્યા છે.
ખાસ કરીને લગ્ન પ્રસંગો, ધાર્મિક કાર્યક્રમો અને અન્ય સામાજિક કાર્યક્રમોમાં ગેસ સિલિન્ડરની અછતને કારણે આયોજકો પર ભારે અસર પડી હતી. અગાઉ કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ ગેસ પુરવઠા પર નિયંત્રણ મૂકાતા શહેરમાં ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકોને લાંબી રાહ જોવી પડતી હતી. આ પરિસ્થિતિમાં ઘણા આયોજકોને પ્રોગ્રામ મુલતવી રાખવા કે વિકલ્પ શોધવા મજબૂર થવું પડ્યું હતું.
મનપા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, શહેરમાં આશરે 30 જેટલા કોમ્યુનિટી હોલનું સંચાલન કરવામાં આવે છે. હવે આ તમામ હોલમાં ગેસ લાઈન ફરીથી કાર્યરત કરવા માટે ગેસ એજન્સીઓને સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ સલામતીના નિયમોનું પાલન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મનપા અધિકારીઓના જણાવ્યા અનુસાર, તહેવારોની સીઝન અને લગ્ન પ્રસંગોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે. ગેસ કનેક્શન ફરી શરૂ થતા આયોજકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગેસ પુરવઠામાં ખલેલ પડવાથી કેટરર્સ અને અન્ય સેવાઓ પર પણ અસર પડી હતી. હવે ગેસ કનેક્શન ફરી શરૂ થતાં તમામ સંબંધિત વ્યવસાયોને પણ ગતિ મળશે. સુરત મનપાના આ પગલાંને નાગરિકો અને આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે.