હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
ICCએ 2027 ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, ભારત 10 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાશે
રાયગઢના દિવેઆગર બીચ પર 8 વિદ્યાર્થીઓના ડૂબવાથી મોત, પુણેથી પિકનિક માટે ગયા હતા
તબુકમાં સારવાર બાદ ફ્લાયદુબઈના બહાદુર પાયલટ સ્મિત મછારને અબુ ધાબી એર લિફ્ટ કરાયા
વડોદરામાં વેપારીઓનું NO UPI DAY યથાવત,2 ઓક્ટોબરે UPI પેમેન્ટ નહીં લેવાનું એલાન
તહેવારોના પ્રારંભે સામાન્ય પ્રજા પર મોંઘવારીનો માર, વડોદરામાં કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો
“એક કચોરી, દો સમોસા- BJP પર નહીં ભરોસા”: અખિલેશ યાદવે અપનાવી Gen-Z સ્ટાઈલમાં સૂત્રોની રીત
‘પાયલટ, પ્લમ્બર, ડેન્ટિસ્ટ, બિઝનેસમેન…’ ફ્લાય દુબઈની ઘટનાના 5 હીરો જેમણે વિમાન દુર્ઘટના ટાળી
શૂટિંગમાં લપસી પડ્યા અમિતાભ બચ્ચન, ઘૂંટણમાં ઈજા છતાં KBCનું કામ ન અટકાવ્યું
નાસ્તાની લારીની આડમાં ડ્રગ્સ? સુરતમાં 3.26 ગ્રામ MD સાથે રેહાન અંસારી ઝડપાયો, નવસારી બજારથી ડ્રગ્સ લાવ્યાનું સામે આવ્યું
વાસુ ભગનાની લંડનમાં હોસ્પિટલમાં દાખલ, ITની 12 સ્થળે તપાસ બાદ આવ્યો મોટો અપડેટ
શાહરૂખ, અજય અને ટાઈગરની વિમલ જાહેરાત પર FDAની કાર્યવાહી આગળ વધી, ત્રણેયે આપ્યો જવાબ
ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સ ક્રિકેટ ફાઇનલ: ભારત પાસે ઇતિહાસ રચવાનો અવસર
પૂર્વ જજ ગિરીબાલા સિંહની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી, હવે 8 ઓક્ટોબરે નિર્ણય તરફ આગળ વધશે કેસ
દુબઈ-તેલ અવીવ ફ્લાઈટના હીરોએ ગંભીર ઈજા છતાં 174 મુસાફરોને બચાવ્યા, હવે કેવી છે સ્મિત મછારની તબિયત?
ભારતે એશિયન ગેમ્સ હોકીની ફાઇનલમાં પ્રવેશ કર્યો, અંતિમ ક્ષણે ગોલ કરીને પાકિસ્તાનને હરાવ્યું
સેમિફાઇનલમાં ભારતનો દબદબો, શ્રીલંકાએ 11 રનમાં 3 વિકેટ ગુમાવી, ભારતે આપ્યો 170 રનનો ટાર્ગેટ
iPhone યુઝર્સ માટે મોટા સમાચાર, ભારતમાં શરૂ થયું Apple Pay, PIN-OTP વગર કરી શકાશે પેમેન્ટ
139 રનની સદીનો ફાયદો, કોહલી ICC ODI રેન્કિંગમાં બીજા નંબરે પહોંચ્યો, ગિલ નંબર-1; ટોપ-4માં 3 ભારતીય
2015 પછીનું સૌથી સૂકું ચોમાસું, દેશમાં સામાન્ય કરતાં 12.6% ઓછો વરસાદ, હવે ઓક્ટોબરમાં કેવું રહેશે હવામાન?
આર.વી. દેસાઈ રોડ પર પ્રોવિઝન સ્ટોરમાં ભીષણ આગ,હજારોનો મુદ્દામાલ બળીને ખાક
અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું મોંઘું, EB-5 વિઝાની ફી બમણાથી પણ વધુ વધી, નવેમ્બરથી નવી ફી લાગુ
શેરબજારમાં શરૂઆતની તેજી પલટી, સેન્સેક્સ 48 પોઈન્ટ અને નિફ્ટી 96 પોઈન્ટ ઘટ્યા, ત્રણ દિવસની રજા પહેલાં બજારમાં વેચવાલી
સુરતનું એરપોર્ટ
હવે નવરાત્રી,ભક્તિ અને શ્રદ્ધા શૂન્ય
નવરાત્રી-દિવાળી પહેલાં ગેસના ભાવ વધ્યા, કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ. 62.50 મોંઘો
હવે નવરાત્રી,ભક્તિ અને શ્રદ્ધા શૂન્ય
મત પવિત્ર ફરજ કે કિંમતી હોવાનું માની શકાય?
ફ્લાય દુબઈની ફ્લાઇટની ઘટનાથી ઈઝરાયલ સતર્ક, દેશમાં આવતી દરેક ફ્લાઇટના પાયલટની તપાસ થશે
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે ‘સુપર ઇન્ટેલિજન્સ’, ટ્રમ્પે જારી કર્યો એક્ઝિક્યુટિવ ઓર્ડર
ભારતીય શેરબજારમાં સતત ઘટાડા પાછળ ક્યાં પરિબળો કામ કરી રહ્યાં છે?
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં આવી છે. વધારાના આરોગ્યને લગતા સાધનો, શ્રમજીવીઓ માટે વ્યવસ્થા, સેનીટાઈઝેશની કામગીરી માટેના વાહનો અને સાધનો આ તમામ કામગીરી માટે તંત્ર પાસે પણ નાણાકીય અછત વર્તાઈ રહી છે. જેના પગલે સુરત શહેરના ઘણા સમાજસેવકો અને ઉદ્યોગપતિઓ દ્વારા સુરત મહાનગરપાલિકાના એકાઉન્ટમાં રકમ જમા કરાવી રહ્યા છે. સાથે સાથે રાજ્ય સરકારે પણ મનપા તંત્રને ગ્રાંટ ફાળવી છે. રાજ્ય સરકારે સુરત મહાનગરપાલિકાને કોરોના વાયરસ સામે લડત આપવા માટે આજે 1 કરોડની ગ્રાંટની ફાળવણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા શાળાઓમાં રીલીફ કેન્દ્રો શરૂ કર્યા છે. અને ઘણા ગરીબ, શ્રમજીવીઓને ટીફીન વ્યવસ્થા , ફુડ પેકેટની વ્યવસ્થા આપવામાં આવી રહી છે. સાથે સાથે શહેરમાં તમામ સ્થળોએ સેનીટાઈઝેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ કામગીરી માટે જે શહેરીજનો સ્વૈચ્છિકપણે તેઓના ટ્રેક્ટર આપવા માંગતા હોય તે માટેની જાહેરાત પણ મનપાએ કરી છે. મનપા દ્વારા હોમ કોરેન્ટાઈન એરિયામાં પણ પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે.