શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી કેફે શોપમાં ધોરણ-12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ક્લાસમેટ મિત્રને મળવા બોલાવી બે યુવકો પાસે માર મરાવતાં મામલો પોલીસ...
સુરત: કોરોનાકાળના સમયે જ્યારે દેશના તમામ વેપાર ઉદ્યોગો બંધ હતા, તેવા કપરા સમયમાં દેશના કાપડ ઉદ્યોગકારોએ ઇતિહાસ બનાવ્યો છે. તેવું કાપડમંત્રી સ્મૃતિ...
રાજ્ય સરકારે કોરોના વચ્ચે શાળાઓ ચાલુ કરવા માટે અવારનવાર ગપગોળા વાળ્યા છે. શાળાઓ શરૂ કરવા સરકાર તરફથી કોઇ સ્પષ્ટ મત આવતો નહોતો....
શહેરની સામાજિક સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા ઉધના સોશિયો સર્કલસ્થિત શનિદેવ મંદિર પાસે 1500 મૃતદેહની તસવીરોનું ઓળખ માટે પ્રદર્શન યોજાયું હતું. જેમાં...
કોરોના સામેની લડતમાં હવે કેન્દ્રમાંથી 16મી જાન્યુઆરીથી વેક્સિનેશનની કામગીરી શરૂ થવાની જાહેરાત કરવામાં આવતાં જ શહેરમાં પણ તંત્ર દ્વારા કોરોના વેક્સિનેશનની કામગીરીને...
: વાલોડ તાલુકાનાં વિરપોર કોલેજ પાસે માત્ર ૧૭ કલાકમાં ૨૩ કાગડા અને ૨ બગલા મળી કુલ ૨૫ પંખીઓનાં શંકાસ્પદ મોત થતાં બર્ડફ્લુની...
શહેરના વરાછા ખાતે આવેલી મારુતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડો.મહેશ નાવડિયા તથા ડો.ઘનશ્યામ પટેલે દર્દીને સાદો ડેન્ગ્યુ હોવા છતાં વાયરલ ડેન્ગ્યુ ફિવરને હેમરેજિક...
ભારત બાયોટેક દ્વારા વિકસિત સ્વદેશી કોરોના વાયરસની રસી કોવાક્સિનની ટ્રાયલમાં ભાગ લેનાર 42 વર્ષીય વ્યક્તિનું નવ દિવસ પછી ભોપાલમાં અવસાન થયું હતું....
અમેરિકામાં જયોર્જિયાની ચૂંટણી બાદ ટ્રમ્પ સમર્થકો દ્વારા થયેલા હિંસક હુમલાઓની ઘટનાથી અમેરિકા સહિત વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ જોવા મળી હતી, પરંતુ બાઇડન તરફ...
ફોરેનરો તેમજ ભારતીયોના પણ મનપસંદ ગણાતા એના પર્યટન સ્થળ ગણાતા ગોવામાં હવે સરકાર બીચ પર ખુલ્લેઆમ દારુ પીનારા લોકોથી થાકી ગઈ છે.સરકારે...
મહારાષ્ટ્ર (MAHARASHTRA) ના નાગપુરમાં 30 વર્ષીય વ્યક્તિનું મોત (DEATH) નીપજ્યું હતું, જેને સેક્સ દરમિયાન એક મહિલાએ ખુરશીથી બાંધી દીધો હતો. ન્યૂઝ એજન્સીના...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ શનિવારે દેશમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક બોલાવી હતી, જેમાં રસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં...
ભારત અને ઓસ્ટ્રેલિયા (INDIA VS AUS) વચ્ચે સિડનીમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં એક નવો વિવાદ સામે આવ્યો છે. ત્રીજા દિવસનો ખેલ...
ફાઈઝર (PFIZER) ની કોરોના રસી (CORONA VACCINE) મૂકયાના ત્રણ અઠવાડિયા પછી યુકેની નર્સ કોરોના પોઝિટિવ બની. ફાઈઝર કંપનીનો દાવો છે કે તેની...
ભારતમાં બનાવાયેલી બે સ્વદેશી રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ કોવિડ રસીકરણ (COVID VACCINETION) અભિયાન ટૂંક સમયમાં દેશમાં શરૂ થવા જઈ રહ્યું...
લદ્દાખમાં એક ચીની સૈનિકને ભારતીય સૈન્યએ પકડી પાડ્યો છે. આ ચીની સૈનિક ભારતની સીમમાં ફરતો હતો. આ સૈનિક ચૂસુલ સેક્ટરની ગુરુંગ વેલી...
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે પરબતી કોલ્ડ્રેમ ટ્રાન્સમિશન કંપની લિમિટેડમાં પોતાનો તેની કુલ 74 ટકા હિસ્સો વેચવાનું કામ પૂર્ણ કરી દીધું છે. શનિવારે આ...
કૂલપેડે પોતાનો નવો મિડ રેંજ સ્માર્ટફોન Coolpad Cool S લોન્ચ કર્યો છે. Coolpad Cool S નેપાળમાં હમણાં જ રજૂ કરવામાં આવ્યો છે...
મુંબઇ (Mumbai): ધર્મ કરતા ધાડ પડી એ કહેવત ભલે હોય પરંતુ એવી એક ઘટના મુંબઇના એક દંપતી સાથે ઘટી છે. મલાડમાં રહેતા...
સુરત (Surat): સુરત સહિત રાજ્યભરમાં ઝાડી ઝાંખરીમાં આવેલા બંગલાઓને રાત્રીના દોઢ-બે વાગ્યાના અરસામાં ટાર્ગેટ કરી ચોરી કરતી બંગાળી ગેંગના 5 શખ્સોને ક્રાઇમ...
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ( J P NADDA) ફરી એકવાર બંગાળ પ્રવાસ પર છે. તેઓ શનિવારે પૂર્વ બર્ધમાન જિલ્લામાંથી ‘મુઠ્ઠી ચાવલ’ (MUTHHI...
વૉશ્ગિંટન (Washington): અમેરિકન પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) સમર્થકોએ બે દિવસ પહેલા કેપિટોલ હોલ (Capitol Hall) પર હુમલો કર્યા બાદ ટ્વિટર ઇન્કે...
ઓસ્ટ્રેલિયાએ સિડની ટેસ્ટના ત્રીજા દિવસે રમતના અંત સુધીમાં તેની બીજી ઇનિંગમાં બે વિકેટના નુકસાન પર 103 રન બનાવ્યા છે. સાથે જ ઓસ્ટ્રેલિયાએ...
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને ગરીબ દેશોને આપવામાં આવતી ખેરાત બાબતમાં સૂચક નિવેદન કર્યું હતું કે ‘‘નો લંચ ઇઝ ફ્રી.’’ શ્રીમંત દેશો...
બોર્ડર સિક્યુરિટી ફોર્સે (BSF) શુક્રવારે પંજાબમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ (LOC) ના વિસ્તારમાંથી છ પાકિસ્તાની યુવાનોની ધરપકડ કરી હતી,સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી....
નવી દિલ્હી (New Delhi): યુકેમાં કોરોનાની વકરેલી પરિસિથિતિ વચ્ચે પણ ભારતે 7 જાન્યુઆરીથી યુકેથી આવતી ફલાઇટ્સ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. કેન્દ્રના...
ગોવા (Goa) ગુટખાના માલિક જગદીશ જોશીને મુશ્કેલીઓ આવી શકે છે. પુણે પોલીસે ગુજરાતમાંથી ગોવા ગુટખા બનાવવા માટે કરોડોનો માલ કબજે કર્યો છે....
આગામી 8 ફેબ્રુઆરી 2021 થી વોટ્સએપ (WHATSAPP) ના ઉપયોગની શરતો અમલમાં મુકવા સાથે એક નવો વિવાદ ઊભો થયો છે. વોટ્સએપ પર એવો...
ગાંધીનગર (Gandhinagar): છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લૂના (Bird Flu) કિસ્સાઓ વધી ગયા છે. માણાવદર તાલુકાના બાંટવા ખારો ડેમ...
વસમું વર્ષ-૨૦૨૦ જેને કોરોના વર્ષ નામ આપીએ તો પણ ખોટું નથી. કોરોનાકાળના કપરા સંજોગોમાં આ વર્ષ તો પસાર થઇ ગયું, પરંતુ કોરોના...
NEET-2026 માટે પશ્ચિમ રેલવે દોડાવશે 5 જોડી સ્પેશિયલ ટ્રેન : 19 જૂનથી બુકિંગ શરૂ
પહેલા જ વરસાદે વડોદરા ‘સ્માર્ટ સિટી’ ના દાવા ધોઈ નાખ્યા: કિસનવાડીમાં રસ્તાઓ બિસ્માર
વડોદરા બનશે નેટ ઝીરો અને ગ્રીન સિટી, VMC અને GBPN વચ્ચેના એમઓયુ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ટીમની મુલાકાત
ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપી લક્ષ્મીકાંત દેસાઈને જપ્ત કરેલો iPhone પરત આપવાનો ઇનકાર
NEET Paper Leak: ‘ટેલિગ્રામ નવું ડાર્ક વેબ બની રહ્યું છે’, પ્રતિબંધ બાદ સરકારે ગંભીર આરોપ લગાવ્યા
CA ફાઈનલ મે 2026નું વડોદરાનું 14.70% પરિણામ જાહેર
વોર્ડમાં પંખા બંધ, ટોયલેટમાં પંખા ચાલુ: SSGના અણઘડ વહીવટની પોલ ખુલી
ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં પરિમલ નથવાણીની જીત, કોંગ્રેસને મોટો ઝટકો
વડોદરાના ગ્રામ્ય વિસ્તારો માટે ઐતિહાસિક રાહત, જમીન સંબંધિત કામો હવે વડોદરા ધક્કા ખાધા વિના પોતાના જ તાલુકામાં થશે
વડોદરા બનશે ગુજરાતનું પ્રથમ વાયર-ફ્રી સિટી
વૈભવ સૂર્યવંશી કેસમાં BCCI હસ્તક્ષેપ નહીં કરે, બોર્ડે કહ્યું- મેચ રેફરીને નિર્ણય લેવાનો અધિકાર
રામ મંદિર દાન ચોરીની તપાસ વચ્ચે CM યોગી કાલે અયોધ્યાની મુલાકાત લેશે
અજિત ડોભાલના આમંત્રણ પર ભારત આવશે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી
22 જૂન પહેલાં રાજસ્થાન, MP અને UPમાં ચોમાસુ નહીં પહોંચે, દેશમાં અત્યાર સુધી 42% વરસાદ
સોના-ચાંદી ખરીદનારાઓ માટે રાહત, સતત ત્રીજા દિવસે સોનું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો
‘છેલ્લા 6 મહિનાથી મરવાની વાત કરતી હતી સંચિતા ઉગલે’, મિત્ર ગીતાંજલિનો ચોંકાવનારો દાવો
સુરતના BAPS હોસ્પિટલ નજીક અડાજણમાં EV શો-રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો બળીને ખાખ, આસપાસની દુકાનો પણ ઝપેટમાં
EPFOના 7 કરોડ સભ્યો માટે ખુશખબર: PF ક્લેમની ઝંઝટ ઘટશે, આ મહિનાથી મળશે ATM-UPI સુવિધા
US-ઈરાન સંઘર્ષનો અંત: નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા કરાર, બંને રાષ્ટ્રપતિઓએ હસ્તાક્ષર કર્યા
ચંબામાં કાળમુખો અકસ્માત: 500 મીટર ઊંડી ખીણમાં બોલેરો ખાબકતાં 7 લોકોના મોત
400 રન છતાં ટીમ ઈન્ડિયાના નામે શરમજનક રેકોર્ડ, ODI ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બાલાસિનોરમાં પોણા 6 ઇંચ વરસાદથી જળબંબાકાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડક
ઉદ્ધવ પછી કેજરીવાલ પણ ચિંતામાં? AAP-TMC અને સપામાં તોડફોડના દાવાથી રાજકારણ ગરમાયું
હોર્મુઝ સ્ટ્રેટનું ભવિષ્ય શું? હોર્મુઝ પર 60 દિવસની જ રાહત, અમેરિકા-ઈરાન કરારના એક મુદ્દાએ બધાનું ધ્યાન ખેંચ્યું
“ઈરાન સાથે સંઘર્ષ સમાપ્ત કરવાનો કરાર હજુ ફાયનલ નથી,” ડોનાલ્ડ ટ્રમ્પે ફરી નિવેદન બદલ્યું
વડોદરા : નશાના કાળા કારોબાર પર SOGની રેડ
G7 સમિટમાં માઇક પરની વાતચીત કેદ થઈ: મેલોનીએ કહ્યું તેણે એક મહિનાથી ધૂમ્રપાન નથી કર્યું
આજવા રોડ પર કરુણ ઘટના, નારાયણ ધામ સોસાયટીમાં સીડી પરથી પટકાતાં વૃદ્ધાનું મોત
સુરક્ષા સામે સવાલ, રિક્ષા ચાલકે રસ્તો બદલતા ૫૩ વર્ષીય મહિલાએ ચાલુ રિક્ષામાંથી કૂદકો માર્યો
કાટમાળના ગેરકાયદે નિકાલ બદલ મ્યુ કમિશનરે તમામ બિલ્ડિંગ અને સેનેટરી ઇન્સ્પેક્ટરોને નોટિસ ફટકારી
શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી કેફે શોપમાં ધોરણ-12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ક્લાસમેટ મિત્રને મળવા બોલાવી બે યુવકો પાસે માર મરાવતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ડિંડોલી પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી સ્થિત લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા શુભમ કિશન જયસ્વાલ અને તેની મિત્ર પ્રાચી (નામ બદલ્યું છે) (રહે, માર્ક પોંઈન્ટ ડિંડોલી) ધોરણ 12 માં અભ્યાસ કરે છે. બંને એક જ ક્લાસમાં હોવાથી એક બીજાથી પરિચિત છે. દરમિયાન ગઈકાલે પ્રાચીએ શુભમને રાત્રે 3 વાગ્યાથી મેસેજીસ શરૂ કર્યા હતા.
ગઈકાલે પ્રાચીએ મેસેજ કરી તેનેબપોરે સાડા ત્રણથી ચાર વાગ્યાના અરસામાંવિધ્નેશ્વર પ્લાઝામાં જેરી કેફે શોપમાં મળવા બોલાવ્યો હતો. તે ત્યાં પહોંચતા પ્રાચીની સાથે ઉભેલા કપિલ (રહે-૧૬૩,મહાદેવનગર-૦૧, ડિડોલી) તથા મિતેશ ગોસ્વામી (રહે-માર્ક પોઇન્ટ ની આસપાસ)એ શુભમની સાથે ગાળાગાળી કરી હતી.
ઉગ્ર બોલાચાલી બાદ કપિલે પાવડાના હાથાથી શુભમ જયસ્વાલને ફટકા માર્યા હતા. મિતેશે પણ શુભમના કપાળમાં પથ્થરથી ઇજા પહોંચાડી હતી. શુભમને લોહીલુહાણ હાલતમાં માર મારી પ્રાચી અને બંને યુવકો ત્યાંથી ભાગી ગયા હતા. શુભમે આ અંગે ડિંડોલી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ઘટનાની વધારે તપાસ હાથ ધરી છે.
તપાસ કરતા અધિકારી પો.સ.ઇન્સ. ના જણાવ્યા મુજબ છોકરી યુવકના એક તરફી પ્રેમમાં હોય તેવી સંભાવના છે. યુવકને કેમ બોલ્વાયો અને કેમ માર મરાવ્યો તે અંગે હજી જાણી શકાયું નથી. પરંતુ એક વાત અત્યારસુધીની તપાસમાં સ્પષ્ટ લાગે છે કે છોકરી યુવકની પાછળ પડી હોય તેવું જણાઈ રહ્યું છે