સુરત: સુરત (SURAT) અને ઉધના (UDHNA) રેલ્વે સ્ટેશનના વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન (WORLD CLASS RAILWAY STATION)ની અટકેલી કામગીરીને આગળ વધારવા માટે આજરોજ...
વિશ્વની પ્રથમ ક્રમાંકિત ખેલાડી (World no one) ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી (Ashleigh barty)એ શનિવારે ઇતિહાસ (Make history) રચ્યો હતો. તેણે ફાઈનલ (Final)માં ચેક રિપબ્લિકની...
ગાંધીનગર: (Gandhinagar) બંગાળના અખાત પરથી સરકીને ગુજરાત (Gujarat) તરફ આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં હવે આગામી 5 દિવસ દરમિયાન ભારે...
આજે અમાસના દિને ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સરસપુરના મોસાળથી પરત જમાલપુરમાં નિજ મંદિર પરત આવતા ભાવિક ભકત્તોની હાજરીમાં નેત્રોત્સવ...
નવી દિલ્હી: દિલ્હી પોલીસે (Delhi police) આ અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ સિન્ડિકેટ (biggest drugs syndicate) જાહેર કરી છે. જેમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે...
રાજયમાં કોરોનાના મહામારીનું સંક્રમણ ઘટવા સાથે નવા કેસો નહીંવત પ્રમાણમાં હોય તે રીતે 53 જેટલા કેસો જ નોંધાયા છે. જયારે આજે સારવાર...
વાપી: (Vapi) વલસાડ (Valsad) જિલ્લાના ધરતીપુત્રો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, તે મેઘરાજાની (Rain) પુન: પધરામણી શુક્રવારે રાતથી થઈ ગઈ છે....
નવી દિલ્હી : ભારતે વિઝા ધોરણો (Indian visa policy)નું ઉલ્લંઘન કરવા બદલ એક વર્ષ માટે ન્યુઝીલેન્ડ (new zealand)ના પ્રખ્યાત યુટ્યુબર (Famous you tuber)...
દમણ, સેલવાસ: (Daman) સંઘ પ્રદેશ દાનહ-દમણ-દીવમાં કોરોનાના કેસમાં થઈ રહેલા ઘટાડાને જોતા પ્રદેશનાં હરવા ફરવાના સ્થળોની સાથે સિનેમા થિએટર, મલ્ટીપ્લેક્ષ, જીમ, સ્વિમિંગ...
જમ્મુ-કાશ્મીર (J & K)ના અનંતનાગ (Anantnag) જિલ્લાના કવારીગામ વિસ્તારમાં સુરક્ષાદળો (Indian army) સાથેના એન્કાઉન્ટરમાં બે આતંકવાદી (Terrorist)ઓ માર્યા ગયા છે. પોલીસ (Police) અને...
ઉત્તર પ્રદેશ (UP)માં 476 ક્ષેત્ર પંચાયત પ્રમુખ (Block pramukh)ની જગ્યાઓ માટે મતદાન (Election) કર્યા બાદ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શનિવારે બપોરે ત્રણ...
મોસ્કો: રશિયા (Russia)ના એક અગ્રણી આરોગ્ય નિષ્ણાત (Health expert) અને અધિકારીએ લોકોને જણાવ્યું છે કે કોવિડ-19 સામેની રસી લીધા પછી ત્રણ દિવસ...
સુરત: (Surat) મોંઘવારી (Inflation) વિરૂદ્ધ (Protest) શહેરમાં કોંગ્રેસ (Congress) દ્વારા કાઢવામાં આવેલી સાયકલ યાત્રાને (Bicycle rally) સ્ટેશન (Station) પર જ પોલીસ (Police)...
DELHI : દેશની રાજધાની દિલ્હીમાં ધ્વનિ પ્રદૂષણ ( NOISE POLUTION) પર વધુ કડકતા લેવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ...
વડોદરા: (Vadodra) સાવલીના લાંછનપુરા ગામે મહીસાગર નદીમાં (Mahisagar River) વડોદરાથી ન્હાવા આવેલા બે તબીબી વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા છે. વડોદરાનું ડોક્ટર...
દિલ્હી: (Delhi) રવિવારે બંગાળની ખાડીમાં (Bay Of Bagal) નીચા દબાણનું ક્ષેત્ર બને તેવી સંભાવના છે. આને લીધે, આગામી ત્રણ-ચાર દિવસ દેશના અનેક...
25 કરોડની વસ્તીવાળા ઉત્તર પ્રદેશમાં ( uttar pradesh) વસ્તી સ્થિરતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર ( state goverment) નવી વસ્તી નીતિની ઘોષણા...
સુરત: સુરત શહેરમાં બપોરે એક કલાકમાં જ સવા બે ઇંચ વરસાદ ખાબકતાં અડધું શહેર પાણી પાણી થઈ ગયું હતું. જોકે, શહેરના અન્ય...
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) ની આજે યોજાયેલી બેઠકમાં કોરોનાની (CORONA) ત્રીજી તરંગની ( THIRD WAVE) સંભવિત તૈયારીઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી...
surat : દોઢ વર્ષ બાદ સુરતમાં ફીઝિકલ કાર્યવાહી શરૂ થઇ છે, ત્યારે સુરતની કોર્ટમાં ( surat court) કેસનું લાંબુ લિસ્ટ ( case...
ભગવાન જગન્નાથની ( god jagannath ) ઐતિહાસિક 144મી રથયાત્રા ( rathyatra) સોમવારે પરંપરાગત રીતે કોરોના ( corona) સમય હોવાથી કર્ફ્યૂ ( curfew)...
બોલીવૂડના ( BOLLYWOOD) સ્ટાર દંપતિ ( STAR COUPLE) કરીના કપૂર અને ( KARINA KAPOOR) સૈફ અલી ખાને ( SAIF ALI KHAN) પોતાના...
સુપ્રીમ કોર્ટે ( SUPREME COURT) શુક્રવારે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ( SOCIAL MEDIA PLATFORM) ઉપયોગ બીજાને બદનામ કરવા માટે થઈ...
મિનિમલ મેકઅપ આજકાલ ટ્રેન્ડમાં છે અને એ લોકપ્રિય થવાનાં ઘણાં કારણો છે. મિનિમલ મેકઅપ કરવાથી તમારી ત્વચા સહેલાઈથી શ્વાસ લઇ શકે છે....
ક્યારના ઓરડામાં આંટા મારતા રઘુભાઈને સૂઝ નહોતી પડતી કે, પહેલાં ખાઈ લેવું કે પહેલાં ન્હાઈ લેવું! આમ સીધું રઘુભાઈ વિશે કહીએ તો...
સામગ્રી 1 કપ મગની દાળ 1’’નો ટુકડો આદુ 2 નંગ લીલાં મરચાં 1 ટેબલસ્પૂન સેઝવાન સોસ 1 ટેબલસ્પૂન ટોમેટો કેચપ 1 કપ...
તમે ઓફિસમાં તમારા હેલ્પફુલ નેચર માટે લોકપ્રિય છો. તમારા આ સ્વભાવને કારણે તમે નાઇસ કલીગ કહેવાવ છો પરંતુ કદાચ પ્રોફેશનલી તમે પાછળ...
આપણે જયારે ન્યૂઝપેપરમાં, સોશ્યલ મીડિયામાં જાણીએ કે ડ્રાઇવરલેસ કાર કે રોબોટ દ્વારા સર્જરી ત્યારે આપણને આનંદ સાથે આશ્ચર્ય થાય કે વિજ્ઞાન ખૂબ...
વાળના નિષ્ણાતો મુજબ, દિવસના લગભગ ૫૦ થી ૧૦૦ વાળનું ખરવું એ સામાન્ય બાબત છે. જો એનાથી વધુ વાળ ખરતાં હોય તો નીચે...
આપણે કબૂલીએ કે ન કબૂલીએ પણ એ હકીકત છે કે માતાની સરખામણીએ પિતાને અન્યાય થાય છે કારણ કે બાળકના ઉછેરમાં માતા-પિતાની જુદી...
‘કોકરોચ જનતા પાર્ટી’નું દિલ્હીમાં 5 કલાકનું વિરોધ પ્રદર્શન, શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ
E85 ઇંધણ આવી ગયું છે: E20 પેટ્રોલ વાહનોનું શું થશે? પેટ્રોલિયમ મંત્રીનો જવાબ
પાંચ મહિનાની રાહ બાદ ગુજરાતને મળ્યા નવા DGP, જી. એસ. મલિક બન્યા ગુજરાતના નવા DGP
AIની જંગ હવે રોબોટ્સ સુધી પહોંચી, OpenAI અને ટેસ્લા આમને-સામને
સૂર્યકુમાર યાદવને ટીમમાંથી કેમ પડતો મૂકવામાં આવ્યો? પસંદગીકાર અજિત અગરકરે જણાવ્યુ કારણ
‘કાલા હિરણ’ વિવાદ વકર્યો, સલમાનને ટાર્ગેટ કરવાની કોશિશ થઈ રહી હોવાનો દાવો
AI આશીર્વાદ કે આફત? ChatGPTથી લઈને AI વીડિયો સુધીની કિંમત પૃથ્વી ચૂકવી રહી છે!
વૈભવ સૂર્યવંશીને ટીમ ઇન્ડિયામાં તક મળી, સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડવા માટે તૈયાર
કૈલાશ માનસરોવર યાત્રાળુઓમાં રોષ, હવે કૈલાશ યાત્રામાં નહીં મળે પસંદગીનું ભોજન, કોમન કિચન ફરજિયાત
કીમ રેલવે સ્ટેશન પર જાહેરમાં બિયર પાર્ટી! મુસાફરો વચ્ચે યુવકોનો વીડિયો વાયરલ, સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો
જંતર-મંતર પર ભેગા થયા સમર્થકો, અભિજિત દીપકે બોલ્યા- સિસ્ટમની ખામીઓ સામે લડીશું
પાસબુક એન્ટ્રી માટે ખાતાધારકોને ધક્કા: વેજલપુરની બેંક ઓફ બરોડા શાખા સામે રોષ
CJI સૂર્યકાંતના કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ, ભારતીય હાઈકમિશનનો વિરોધ
દિદીના ગઢમાં ધ્રુજારી! TMC પર તૂટ્યું સૌથી મોટું રાજકીય સંકટ?”
અમેરિકાના એક ડેટાએ સોના-ચાંદી બજારમાં મચાવ્યો ભૂકંપ, રોકાણકારોના કરોડો રૂપિયાનો ધૂમાડો!
ટીમ ઈન્ડિયાના નવા ટેસ્ટ સ્ટાર માનવ સુથાર કોણ? અફઘાનિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ સાથે સપનું થયું સાકાર
અમેરિકાના નવા બિલથી ભારતીય IT પ્રોફેશનલ્સમાં ચિંતા, H-1Bથી ગ્રીન કાર્ડનો રસ્તો બનશે મુશ્કેલ?
ભાજપને ઝટકો કે તમિલનાડુમાં નવા યુગની શરૂઆત? અન્નામલાઈના એક નિર્ણયે રાજકારણમાં મચાવ્યો ભૂકંપ
જામ્બુઆ બ્રિજ પર કોલ્ડ્રિંક્સ ભરેલી ટ્રક પલટી, હાઈવે પર અફરાતફરી
ટીમ ઇન્ડિયાના T20 સ્ક્વોડની આજે જાહેરાત: સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ પર સસ્પેન્સ, વૈભવ સૂર્યવંશીને મળી શકે મોટી તક
દાગીના બનાવવાના નામે લાખોની છેતરપિંડી! ડેસરના સોનીએ ગ્રાહકો પાસેથી રૂ.13.01 લાખનું સોનું અને રોકડ પડાવ્યા
ભારતને રશિયાની મોટી ઓફર: પુતિને આપ્યો Su-57 સ્ટેલ્થ ફાઇટર જેટનો પ્રસ્તાવ, જાણો તેની તાકાત અને ખાસિયતો
અમેરિકી હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર: કુવૈત અને બહેરીન તરફ મિસાઇલ-ડ્રોન હુમલા, મધ્યપૂર્વમાં ફરી વધ્યું તણાવ
જન,રાહુલ, મોટું રાજકીય જોખમ! મધ્યપ્રદેશ કોંગ્રેસની રાજનીતિ રસપ્રદ ટર્નિંગ પોઈન્ટ પર
Z-પ્લસ સુરક્ષા હટાવાતા આરજેડીનો વિરોધ તેજ: લાલુ-રાબડી બાદ તેજસ્વી યાદવે પણ પરત કરી સરકારી સુરક્ષા
બંગાળ પછી હવે દિલ્હીમાં પણ TMCમાં બગાવતના સંકેત? મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી, સાંસદોમાં અસંતોષની ચર્ચા
“મને પોતાને બોલ્ડ રીતે રજૂ કરવું પસંદ નથી” નિવેદન બાદ જાહ્નવી કપૂર ટ્રોલિંગના નિશાને, ‘પેડ્ડી’ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
ભારતના ઇતિહાસની સૌથી મોટી રેલ દુર્ઘટના બની: 6 જૂન 1981: જ્યારે પળવારમાં બાગમતી નદી બની ગઈ સેંકડો મુસાફરોની કબર
દિલ્હીમાં CJPનો મહાપ્રદર્શન: અભિજીત દિપકે પહોંચતા જ જંતર-મંતર પર ઉમટી પડ્યા સમર્થકો, પોલીસ પણ હાઈ એલર્ટ પર
TCS કેસમાં ચાર્જશીટનો મોટો ખુલાસો: ધર્મ પરિવર્તન બાદ નામ બદલવાની અને મલેશિયા મોકલવાની હતી તૈયારી, તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી
સુરત: સુરત (SURAT) અને ઉધના (UDHNA) રેલ્વે સ્ટેશનના વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન (WORLD CLASS RAILWAY STATION)ની અટકેલી કામગીરીને આગળ વધારવા માટે આજરોજ પી.પી.પી.એ.સી.નું ગ્રીન સીગ્નલ મળતા હવે આગામી દિવસોમાં સુરતનું સૌથી મોટું સપનું આગળ વધશે.
1285 કરોડના ખર્ચે સુરત અને ઉધનાનું મલ્ટી મોડલ રેલ્વે સ્ટેશન ડેવપલ થાય તે માટે રિકવેસ્ટ ફોર ક્વોલીફિકેશન જાહેર કરાયું છે. આજે ભારતીય રેલ્વે સ્ટેશન વિકાસ નિગમ લિમિટેડ (IRSDC) દ્વારા આરએફક્યુ અપલોડ કરવામાં આવ્યું છે. રસ ધરાવનારી કંપનીઓ 31 ઓગસ્ટ સુધી બીડ સબમિશન કરી શકશે. 31 ઓગસ્ટે બીડ ખુલવાની તારીખ નક્કી થઈ છે. તે પહેલા કંપનીઓની સંખ્યા વધશે તો બોલી પણ લગાવવામાં આવશે.

પાંચ વર્ષ પછી મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ (MMTH) માં જાહેર ખાનગી ભાગીદારી (પી.પી.પી.) મોડ પર સુરત અને ઉધના રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસ માટે આજે મોટા સમાચાર મળ્યા હતા. નાણાં મંત્રાલય હેઠળની જાહેર ખાનગી ભાગીદારી મૂલ્યાંકન સમિતિ (PPPS) એ સુરત રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદનુસાર, ભારતીય રેલ્વે સ્ટેશન વિકાસ નિગમ (IRSDC) એ વિનંતી માટે ક્વોટેશન (આરએફક્યુ) ને ટેન્ડરમાં ભરવા આમંત્રણ આપ્યું છે.

17 ઓગસ્ટ, 2016 ના રોજ એસપીવીની રચના માટેના સમજૂતી પત્ર (MOU) પર ભારતીય રેલ્વે, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા સુરત રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસ માટે એમઓયુ સહી કરવામાં આવી હતી. 5 હજાર કરોડની અંદાજીત કિંમત મુકાઈ હતી. પરંતુ ત્યારપછી ટલ્લે ચઢેલા કામને લઈને આટલી મોટી રકમ ઘટીને 895 કરોડ પર આવી હતી. આ ખર્ચ જોઈને આ પત્ર પીપીપીએસી પાસે ગયો હતો. જેને આજે મંજુરી મળી હતી અને 1285 કરોડના ખર્ચે બંને મોડલ સ્ટેશન બનાવવા સૈદ્ધાંતિક મંજુરી મળી છે.

મંત્રી તરીકે દર્શના જરદોષની નિમણુંક આ પ્રોજેક્ટ માટે સારી શુકન સાબિત થઈ
સુરત રેલ્વે સ્ટેશન ડેવલપમેન્ટ ફોરમ (SRSDF) ના રાજેશ મોદીએ કહ્યું હતું કે, “પીપીપીએસીની સૈદ્ધાંતિક મંજૂરીની લાંબા સમયથી રાહ જોવાતી હતી. હવે, એકવાર આરએફક્યુ જારી થાય છે, ત્યારે સુરત રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસનું કામ શરૂ થઈ જશે. મને લાગે છે કે સુરતના સાંસદ દર્શના જરદોષની નિમણુંક સુરતના એમએમટીએચ પ્રોજેક્ટ માટે સારી શુકન સાબિત થઈ છે.
આઈઆરએસડીસીના ડિરેક્ટરે ટ્વીટ કરીને આપી માહિતી
આઈઆરએસડીસીના ડિરેક્ટર (પ્રોજેક્ટ્સ અને પ્લાનિંગ) રાજ કુમારસિંહે શનિવારે ટિ્વટ કર્યું હતું કે “મને એ જણાવતાં આનંદ થાય છે કે પીપીપીએસીએ સુરત રેલ્વે સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને સિદ્ધાંતરૂપે મંજૂરી આપી દીધી છે. તદનુસાર આઇઆરએસડીસીએ આરએફક્યુને આમંત્રણ આપ્યું છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે સારા વિકાસકર્તાઓ લાવવામાં અમારી સહાય કરો.”