મળેલી બાતમીના આધારે એનસીબી અધિકારીઓ જહાજમાં મુસાફરોના સ્વાંગમાં ગોઠવાઇ ગયા હતા: જેવું જહાજ રવાના થયું કે થોડી વારમાં ડ્રગ્સ પાર્ટી શરૂ થઇ...
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુની 152મી જન્મ જયંતીએ સર્વ ધર્મ પ્રાર્થના...
મહાત્મા ગાંધીજીની 152મી જન્મ જયંતિ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે અમદાવાદના થલતેજ વિસ્તાર સ્થિત યશ ખાદી ભંડાર ખાતેથી ખાદી ખરીદી કરી હતી....
આવતીકાલે તા.3જી ઓકટોબરના રોજ ગાંધીનગર મનપાની 11 વોર્ડની 44 બેઠકો માટે નિર્ણાયક મતદાન યોજાનાર છે. ભાજપ માટે આ ચૂંટણી નવા નિમાયેલા સીએમ...
રાજ્યમાં કોરોના સામેની રસીનું પ્રમાણ વધી જવાથી હવે કોરોનાની 3જી લહેરનો ભય ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. ખાસ કરીને રાજ્યમાં છેલ્લા...
દિવાળી આડે હવે એક જ મહિનાનો સમય બાકી છે, ત્યારે સુરતના કાપડ ઉદ્યોગમાં વેપારી અને મિલ માલિકો વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે....
હથોડા: ઉદ્યોગોથી ઘેરાયેલા તેમજ કોસંબા (Kosamba) અને તરસાડી સહિત આસપાસનાં 25થી 30 ગામો (Village) સમાયેલાં હોવાથી એક લાખથી વધુ વસતી ધરાવતો કોસંબા...
તહેવારોની મોસમ આવી રહી હોય એરકનેક્ટિવિટીમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા શારજાહ-સુરતની ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત બાદ...
વિશ્વ વિખ્યાત પાકિસ્તાની હાસ્ય કલાકાર (Comedian) ઉમર શરીફનું (Umar Sharif) આજે એટલેકે 2 ઓક્ટોબર 2021 ના રોજ 66 વર્ષની વયે જર્મનીમાં અવસાન...
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિને 2 ઓક્ટોબરના દિવસે દેશવાસીઓનું માથું ગર્વથી ઊંચું થઈ જાય તેવો પ્રસંગ લેહના પહાડોમાં બન્યો છે. અહીં વિશ્વનો...
રાજકોટની હોટલમાં ન્યૂડ પાર્ટીનો વીડિયો વાયરલ થયો (Rajkot Nude Party viral video)તે ઘટનામાં પોલીસ હજુ હવામાં બાંચકા ભરી રહી છે. વીડિયો ક્યારે...
સુરત: (Surat) સુરતમાં 2 દિવસ વરસાદે વિરામ લેતા મનપાએ તાબડતોબ રસ્તાનું રીપેરીંગ શરૂ કરી દીધું હતુ. લગભગ 12 કિ.મી રસ્તાના પેચવર્ક કરાયું...
સુરત: (Surat) દસ વર્ષ અગાઉ બાંધકામ પ્રોજેક્ટમાં (Construction Project) મકાન આપવાના નામે 45 લોકો સાથે છેતરપિંડી (Cheating) કરનારા નાનપુરાના મોદીબંધુઓએ ગુરુવારે કોર્ટમાં...
હાલમાં દેશમાં કોરોના વેક્સીનીશેનની (Covid-19 Vaccine) પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી રહી છે. દેશના કરોડો નાગરિકોએ રસીના બંને ડોઝ લઈ પોતાની જાતને સુરક્ષિત...
પોતાની ફિલ્મો સિવાય બોલીવુડ (Bollywood) અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) પોતાની સ્ટાઇલિશ લાઈફ સ્ટાઇલ (Life style) માટે હમેશ હેડલાઇન્સ (headlines)માં રહે છે. આ...
સુરત: (Surat) બિહારથી સુરત ફ્લાઇટમાં આવીને એટીએમ કાર્ડનું (ATM Card) ક્લોનિંગ (Cloning) કરી તેમાંથી લાખો રૂપિયા ઉપાડી લેનાર ઠગને ડિંડોલી પોલીસે બિહારથી...
સરહદ વિવાદ (border controversy)ને લઈને ચીન (china) સાથે ચાલી રહેલ ઝઘડા વચ્ચે ભારતીય સેના (Indian Army)એ પૂર્વ લદ્દાખ (Ladakh)ના ફોરવર્ડ એરિયામાં પ્રથમ...
ગયા અઠવાડિયે ગુલાબ વાવાઝોડાની આડઅસરના લીધે ડીપ ડિપ્રેશન સર્જાયું હતું, (Gulab Cyclon Effect Heavy Rain In Gujarat, Maharashtra, Madhyapradesh) જેના લીધે ગુજરાત,...
રાજ્યમાં દારૂબંધી છે, પરંતુ તેનું કેટલું પાલન થાય છે તે સૌ કોઈ જાણે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ-વાપીમાં દારૂબંધી જેવું કશું...
લોકો વિમાનની મુસાફરી એટલા માટે કરતા હોય છે કે તેઓ ઓછા સમયમાં પોતાનાં ગંતવ્ય સ્થાને પહોંચી શકે. આ માટે સ્થાનિક લોકો ઘરેથી...
પશ્ચિમના દેશો કરતાં પણ ભારતમાં હૃદયરોગના મિડલ એજનાં દર્દીઓ વધુ જોવા મળી રહ્યાં છે. જો આપણે જાગીએ નહીં તો કેન્સર પછી હૃદયરોગ...
એક માણસ જિંદગીથી થાકેલો અને હારેલો આમથી તેમ રખડતો હતો.પોતાના જીવનમાં રહેલી અગણિત મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો.એક દિવસ...
ફાયર સેફ્ટીના સાધનો નહીં રાખનાર ખાનગી ઈમારતો પાસે મસમોટા દંડ ઉઘરાવવામાં આવે છે પરંતુ સરકારી ઈમારતો પર કોઈ ધ્યાન રાખતું નથી. રોજ...
ભાજપ ગમે એટલા લોચા મારે, નાલાયકીનું પ્રદર્શન કરે તો પણ આ સ્પર્ધામાં ગાંધી કુટુંબથી આગળ નહીં નીકળે શકે. કોઇ લાયકાત વગરના (માત્ર...
દુબઈ : આજે ભારત (India) વિશ્વમાં સૌથી ખુલ્લા દેશો પૈકી એક છે અને તે મહત્તમ વિકાસ આપે છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર...
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 ને અંશત: નાબૂદ કરી તેને રાજયના સ્તર પરથી કેન્દ્રશાસિત પ્રદેશના સ્તરે ઉતારવાની ઘટનાને બે વર્ષ...
સપ્ટેમ્બર મહિનો પુરો થતા ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું છે કે દેશમાં આ વખતે ચોમાસુ સામાન્ય રહ્યું છે. હવામાન વિભાગે ચોમાસામાં વરસાદ...
સુરત: ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન (FogWa) દ્વારા શુક્રવારે શહેર પોલીસ કમિશનર અજય તોમરને (Surat Police Commissioner Ajay Tomar)આવેદનપત્ર આપી કાપડ...
આણંદ : આણંદના અડાસ ગામે રહેતી 21 વર્ષિય પરિણીતાને સાસરિયાએ ત્રાસ આપતાં કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે તેના...
યુપી (UP)ના ઔદ્યોગિક શહેર કાનપુર (Kanpur)માં પત્ની (wife) અને બાળક (children) સાથે એક વેપારીની હત્યા (merchant murder)થી સામાન્ય લોકોની સાથે પોલીસ (police)...
સુરત એરપોર્ટ પર CISF જવાનોની ઈમાનદારીનો અનોખો દાખલો: ₹53 લાખથી વધુના દાગીના અને રોકડ ભરેલી બેગ મુસાફરને પરત સોંપી
ગોરવાના મધુનગરમાં નજીવા કમોસમી વરસાદે રસ્તાઓ ધોવાઈ ‘ખાડા રાજ’ માં ફેરવાયા!
સલમાન સામે ફિલ્મ બનાવવી પડી ભારે? ‘કાલા હિરણ’: પોસ્ટર હટાવવાની માંગ સાથે લીગલ એક્શનની ચેતવણી
બે વર્ષ બાદ ફરી સક્રિય બન્યું INDIA ગઠબંધન: કોંગ્રેસે બોલાવી મોટી બેઠક, અખિલેશ-મમતા સહિતના દિગ્ગજ નેતાઓ થશે સામેલ
અમરનાથ યાત્રા માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા: ડ્રોન, ડોગ સ્ક્વોડ અને 670 CAPF કંપનીઓ રહેશે તૈનાત
CBSE ધોરણ 12 પરિણામ: માર્કસ વેરિફિકેશન,સ્કેન કોપી અને પુન:મૂલ્યાંકન માટે પોર્ટલ શરૂ
સત્તા બાદ હવે પક્ષ પણ હાથમાંથી જશે? TMCમાં બળવાના સૂર, બંગાળમાં ‘મહારાષ્ટ્ર મોડલ’ની ચર્ચા
રશિયાનો યુક્રેન પર ભયાનક ‘ડબલ ટેપ’ હુમલો: 60થી વધુ મિસાઇલોથી કીવ સહિત અનેક શહેરો ધ્રુજ્યા
45 લિટરની ટાંકીમાં 52 લિટર પેટ્રોલ! કાનપુરના પેટ્રોલ પંપ પર મોટો વિવાદ, તપાસ છતાં અનેક સવાલો યથાવત
પોલીસ કસ્ટડીમાં પણ ‘મૂંછો પર તાવ’!
દિલ્હીના મુકુંદપુરમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ ઈમારત ધરાશાયી: ત્રણ લોકોનું રેસ્ક્યુ
અમેરિકાના આયોવામાં ગોળીબારની ભયાનક ઘટના: એક જ પરિવારના 6 સભ્યોની હત્યા બાદ શંકાસ્પદ હુમલાખોરે પણ જીવન ટૂંકાવ્યું
જૂનની ઠંડી શરૂઆત! વરસાદથી તાપમાનમાં ઘટાડો,અનેક રાજ્યો માટે IMDનું એલર્ટ; ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
CBSE ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે મોટી રાહત: માર્ક્સ વેરિફિકેશન અને રી-એવેલ્યુએશન પોર્ટલ ખુલ્યું
રાજ્યભરમાં સાયબર ગુનેગારો સામે મેગા એક્શન: આવતીકાલથી શરૂ થશે
રાજકારણ,સેવા કે છબી નિર્માણ
પશ્ચિમ બંગાળમાં TMCની હાર બાદ મમતા નહીં, અભિષેક બેનર્જી નિશાન પર! પાર્ટીમાં વધ્યો અસંતોષ, રાજકીય ચર્ચાઓ તેજ
ઈરાકના ઉમ્મ કસર બંદર નજીક કાર્ગો જહાજમાં બે પ્રચંડ વિસ્ફોટ, સમગ્ર વિસ્તારમાં ચકચાર; ઈરાન સમર્થિત જૂથની જવાબદારી લેવાનો દાવો
15 વર્ષની ઉંમરે કરોડોની કમાણી! વૈભવ સૂર્યવંશીની આવક જાણીને ચોંકી જશો, IPL ફી ઉપરાંત જાહેરાતોથી પણ મોટો ધંધો
ફ્લેટ વેચવો છે
કોંગ્રેસ માટે ડબલ પડકાર: પંજાબમાં ‘પોતાનાં નેતાઓને સંભાળવાની’ અને ઉત્તર પ્રદેશમાં ‘રાજકીય અસ્તિત્વ બચાવવાની’ અગ્નિ પરીક્ષા
પાણીપુરી ઝાલમુરીની કુળદેવી છે..?
અંધશ્રદ્ધા નહીં, વૈજ્ઞાનિક વિચારસરણી અપનાવવાનો સમય
વાલીઓ પર મોંઘવારીનો વધુ એક ડામ!
ઈરાન યુદ્ધ બાદ ફરી શરૂ થશે સુરત–દુબઈ ફ્લાઇટ સેવા, 3 જૂનથી અઠવાડિયામાં ત્રણ દિવસ મળશે સીધી કનેક્ટિવિટી
ચીનની પ્રચંડ લશ્કરી તૈયારીઓ અમેરિકા માટે પડકારરૂપ છે
શેરબજારમાં તબાહીના સંકેત! જાપાન-કોરિયાના બજારોમાં ભારે કડાકો, Gift Niftyમાં ભૂકંપ જેવી સ્થિતિ; ભારતીય બજાર પર પણ સંકટના વાદળ
ઝાડુ-પોચા અને વાસણ ધોવાથી શરૂ થયેલી સફર, હવે મંત્રી બન્યાં ‘કલિતા દીદી’પતિ દૈનિક મજૂર,સંઘર્ષથી લખી સફળતાની નવી કહાની
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ જંગી નફો કરી રહી છે તો ઇંધણના ભાવો કેમ વધી રહ્યા છે?
પાક ખરીદી નહીં થાય તો કેન્દ્ર સામે ‘યુદ્ધ’ છેડવાની ચેતવણી: તેલંગાણા CM રેવંત રેડ્ડીનો કેન્દ્ર સરકાર પર ભેદભાવનો આરોપ
મળેલી બાતમીના આધારે એનસીબી અધિકારીઓ જહાજમાં મુસાફરોના સ્વાંગમાં ગોઠવાઇ ગયા હતા: જેવું જહાજ રવાના થયું કે થોડી વારમાં ડ્રગ્સ પાર્ટી શરૂ થઇ અને અધિકારીઓએ ડ્રગ્સ લેનારાઓને પકડવા માંડ્યા, પકડાયેલા દસ જણામાંથી એક બોલીવૂડ સુપર સ્ટારનો પુત્ર પણ શામેલ: કોકેઇન, હશીશ, એમડી જેવું ડ્રગ્સ પકડાયું
મુંબઇથી ગોવા જવા માટે રવાના થઇ રહેલા એક ક્રૂઝ જહાજ પરથી એક બોલિવૂડ સુપરસ્ટારનો પુત્ર કેફી દ્રવ્યો સાથે પકડાતા ચકચાર મચી ગઇ છે.કોર્ડેલિયા નામનું આ ક્રૂઝ શીપ મુંબઇ બંદરેથી આજે રાત્રે હજી રવાના ઉપડ્યું જ હતું કે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(એનસીબી)ની એક ટીમે ભરદરિયામાં તેના પર દરોડો પાડ્યો હતો એમ ટોચના સૂત્રોએ જણાવ્યું હતું.
એનસીબીના અધિકારીઓએ આ જહાજ પરથી ૧૦ જણાની ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી અને આ પકડાયેલા દસ જણામાં એક અગ્રણી બોલિવૂડ સ્ટારનો પુત્ર પણ છે એવી માહિતી બહાર આવી છે. જો કે તેની ઓળખ હજી જાહેર કરવામાં આવી નથી. મુંબઇના એનસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે આ એજન્સીના મુંબઇના ઝોનલ ડિરેકટર સમીર વાનખેડેને મળેલી બાતમીના આધારે એનસીબીની એક ટુકડી આ જહાજ પર મુસાફરોના સ્વાંગમાં મોકલવામાં આવી હતી.
જ્યારે આ જહાજે મુંબઇનો કાંઠો છોડ્યો અને તે મધ-દરિયામાં પહોંચ્યુ ત્યારે એક પાર્ટી શરૂ થઇ હતી જેમાં ડ્રગ્સનું સેવન પણ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ સાથે જ આ જહાજ પર હાજર એનસીબી અધિકારીઓએ ડ્રગ્સનું સેવન કરનાર લોકોને પકડવા માંડ્યા હતા અને વધુ શોધખોળ શરૂ કરી હતી. તેમને જહાજ પરથી કોકેઇન, હશીશ અને એમડી જેવી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.આ અહેવાલ મોકલાયા ત્યારે પણ દરોડાની કામગીરી ચાલુ જ હતી અને વધુ વિગતોની પ્રતિક્ષા થઇ રહી છે. આ ઘટના ફિલ્મ જગતમાં આઘાતના મોજાઓ પ્રસરાવી શકે છે.