પાકિસ્તાનની (Pakistan) જેલમાં (Jail) કેદ 20 ભારતીય માછીમારોને (Fisherman) પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. આ પૈકી મોટા ભાગના ગુજરાતના (Gujarat) હતા....
વલસાડ, ધરમપુર: (Valsad) વલસાડ જિલ્લામાં શિયાળાની શરૂઆત સાથે ગુરુવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું હવામાન થયા બાદ જિલ્લાના ધરમપુર, કપરાડાના કેટલાક વિસ્તારોમાં...
કોરોનામાં (Corona) મૃત્યુ (Death) પામેલાના પરિવારજનોને (Families) રૂપિયા 50 હજારની સહાય આપવાનું સરકાર (Government) દ્વારા નક્કી કરાયું છે, જેના ભાગરૂપે કોરોના સહાયના...
વિશ્વભરમાં ક્રિપ્ટોકરન્સીનું (Crypto Currency) ચલણ વધી રહ્યું છે. યુરોપીયન દેશોમાં ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપી દેવામાં આવી છે. ટેસ્લા કારના નિર્માતા એલન મસ્ક...
સાપુતારા: (Saputara) શિયાળાની ઠંડી અને દિવાળી વેકેશનમાં (Diwali Vacation) ગિરિમથક સાપુતારાનાં કુદરતી સૌંદર્યનાં આસ્વાદને માણવા પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. દિવાળી...
ભરૂચ: (Bharuch) આમોદના કાંકરિયા ગામના ગરીબ પરિવારોને લોભ લાલચ આપી 37 કુટુંબના 100 લોકોને મુસ્લિમ ધર્મ (Muslim religion) અંગીકાર કરાવ્યો હોવાના ષડયંત્રનો...
હાલના સમયમાં ભારતમાં (India) ક્રિપ્ટોકરન્સીની (Crypto Currency) કાયદેસરતા અને નિયમન પર ભારે ચર્ચા થઈ રહી છે. ક્રિપ્ટો કરન્સીને કાયદેસર કરવા મામલે સરકાર...
વડોદરા : રાજકોટના મેયર શરૂ કરેલા વેજ નોનવેજ ને અભિયાન બાદ વડોદરાએ તે અભિયાન ફોલો કર્યું હતું. મુખ્યમંત્રી એ સ્પષ્ટતા કરી હતી...
નવી દિલ્હી: (New Delhi) મુંબઈ હાઈકોર્ટ (Mumbai Highcourt) દ્વારા એક રેપ (Rape) કેસમાં ‘સ્કીન ટૂ સ્કીન કોન્ટેક્ટ’ (Skin To Skin Contact) વાળો...
સુરત: (Surat) સુરત, ભીંડ અને જયપુરથી માદક પદાર્થોની હેરાફેરી ઈ-કોમર્સ (E-Commerce) કંપની એમેઝોન (Amazon) થકી થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યા પછી...
કોઈ વ્યક્તિ રીતભાતના સામાજિક શિષ્ટાચારને ન પાળે, જે તે સમાજની દૃષ્ટિએ અનૈતિક ગણાય એવું કૃત્ય આચરે તો એ માટે તેના પારિવારિક ‘સંસ્કાર’ને,...
૧૨ નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ એક નાનકડી યોજના તરતી મૂકી છે, જેને કારણે ભારતના બેન્કિંગ...
વિશ્વની મહાસત્તા ભવિષ્યમાં જો કોઈ બનશે તો તે ચીન હશે. ભૂતકાળમાં જો કોઈ દેશએ મહાસત્તા બનવું હોય તો તેણે લશ્કરી તાકાત વધારવી...
તાજેતરમાં મોરબી નજીક ઝીઝુંડા ગામના એક મકાનમાંથી 600 કરોડનું 120 કિલો હેરોઈન એટીએસની ટીમ દ્વારા જપ્ત કરી લેવાયું હતું. આ કેસમાં ત્રણ...
બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત દ્વારા આઝાદી અને ગાંધીજી અંગે આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોથી દેશ અને દુનિયામાં ભારે વિરોધ ચાલી રહ્યો છે. બુધવારે...
રાજકોટ ભાજપની નેતાગીરી હજુયે વિજય રૂપાણી જ મુખ્યમંત્રી હોય તેમ માને છે, જેના પગલે ભારે મોટો વિવાદ સર્જાયો હતો. રાજકોટના ભાજપના કાર્યાલયમાં...
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) વિદ્યાર્થીઓ દ્વારા “ઝીરો વેસ્ટ પોલિસી” લાગુ કરીને 50 કિલો ઈ-વેસ્ટ એકઠું કર્યું છે. સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવા...
સુરત: (Surat) હાલમાં વેકેશનના માહોલને પગલે શહેરમાં ખાસ કરીને વરાછા વિસ્તારમાં લોકો વતન ગયા હોવાથી સુરત મનપાના (Corporation) હાઇડ્રોલિક વિભાગ દ્વારા અમુક...
રાજ્યમાં દિવાળી પછી કોરોનાના કેસમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બુધવારે રાજ્યમાં ઘણા મહિનાઓ પછી કોરોનાના કેસ 50ને પાર કરીને 54ના...
રાજ્યના પ્રજાજનોને કોરોનાથી રક્ષિત કરવા માટે વેક્સિન અમોધ શસ્ત્ર પુરવાર થઇ રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઘર ઘર દસ્તક અભિયાન હાથ...
સુરત: (Surat) સ્પાઇસ જેટ (Spice Jet) એરલાઇન્સ 1 ડિસેમ્બરથી સુરતથી મુંબઇ (Mumbai) અને ભાવનગરની ફ્લાઇટ (Flight) શરૂ કરશે. સ્પાઇસ જેટ એર લાઇન્સે...
સુરત: (Surat) શહેરના અડાજણ વિસ્તારમાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ અને ક્રાઈમ બ્રાંચે છેલ્લા પંદર દિવસમાં બીજું કુટણખાનું (Brothel) ઝડપી પાડ્યું છે. અડાજણ...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદના આસારામ આશ્રમમાંથી (Asaram Ashram) ગુમ થયેલા હૈદરાબાદના યુવકનો આજે ઇ-મેલ આવ્યો હતો, આ ઈ-મેઈલમાં (Email) તેણે પોતાની મરજીથી એકાંતમાં...
સુરત: (Surat) દિવાળીના દિવસે સરથાણામાં (Sarthana) આવેલી કરિયાણાની દુકાનમાં (Shop) ચોરી (Theft) કરવા માટે આવેલા અમદાવાદના યુવકની હત્યા (Murder) કરવાના ચકચારીત કેસમાં...
કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. બુધવારે એક કલાકની અંદર સુરક્ષા દળોએ બે એન્કાઉન્ટરમાં 5 આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીરના આઈજી વિજય...
સ્ટેન્ડઅપ કોમેડિયન અને બોલિવુડ એક્ટર વીરદાસ વિવાદમાં સપડાયો છે. અમેરિકાના વોંશિગ્ટન ડી.સી.માં આવેલા જ્હોન કેનેડી સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ્સમાં વીરદાસે એક કવિતાનું...
દિવાળીના દિવસે વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન ટ્રેનમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં નવસારીની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં...
સુરત: (Surat) દિવાળી વેકેશન (Diwali Vacation) પછી રાજ્યમાં કોરોના કેસ વધતાં રાજ્ય સરકારે ઔદ્યોગિક (Industries) વસાહતમાં કામ કરતા કારીગરો અને ઓફિસસ્ટાફ માટે...
સુરત: (Surat) શહેરમાં મહત્ત્વના એન્ટ્રી પોઇન્ટ ગણાતા સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) ઉપર દરરોજ હજ્જારો મુસાફરો ( Passengers) બહારથી આવી રહ્યા...
સુપ્રીમ કોર્ટે (Supreme Court) યુપીના (UP) લખીમપુર ખેરીમાં (LaKhmipur Kheri) ઓક્ટોબરમાં થયેલી હિંસાની તપાસની દેખરેખ માટે હાઇકોર્ટના (High Court) ભૂતપૂર્વ જજનું (Judge)...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
પાકિસ્તાનની (Pakistan) જેલમાં (Jail) કેદ 20 ભારતીય માછીમારોને (Fisherman) પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. આ પૈકી મોટા ભાગના ગુજરાતના (Gujarat) હતા. જેલની યાતનામાંથી મુક્ત થઈ પરત ફરેલાં કેદીઓ (Prisoners) આજે પોતાના વતન પહોંચ્યા હતા. ત્યારે અહીં કરૂણાસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. લાંબી જેલની કેદ ભોગવી પરત ફરેલા માછીમારોને જોઈ તેમના પરિવારજનો સહિત આખુંય ગામ ખુશીમાં રડી પડ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાન દ્વારા વાઘા-અટારી બોર્ડર(Wagha Atari Border) પર 20 માછીમારોને ભારત સરકારના હવાલે સોંપવામાં આવ્યા હતા. આ માછીમારોને વિધિવત રીતે ભારતને સોંપી આઝાદ કરવામાં આવ્યા હતા. ભારત પરત ફર્યા બાદ માછીમારોને ફિશરીઝ વિભાગને સોંપવામાં આવ્યા હતા. આવશ્યક કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા માછીમારોને તેમના માદરે વતન વેરાવળ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. આ 20 પૈકી 19 માછીમારો ગીર સોમનાથના અને 1 પોરબંદરનો રહેવાસી છે. મુક્ત થયેલા 20 પૈકી નવાબંદરનો એક માછીમાર છેલ્લાં 4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ હતો. અન્ય માછીમારોમાંથી કેટલાંક બે તો કેટલાંક ત્રણ વર્ષથી પાકિસ્તાનમાં કેદ હતા.

પાકિસ્તાન મરીન દ્વારા ગીર સોમનાથના માછીમારોનું અપહરણ કરાયું હતું
તમને જણાવી દઈએ કે બે-ત્રણ વર્ષ પહેલાં પાકિસ્તાન મરીન દ્વારા ગીર સોમનાથના માછીમારોનું તબક્કાવાર અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારથી જ આ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ હતા. આજે તેઓનો યાતનામાંથી છૂટકારો થયો છે. દરમિયાન આજે વેરાવળ તેમના વતન ખાતે મુક્ત થયેલા માછીમારોની તેમના પરિવારજનો સહિત ગ્રામજનો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. આજે 20 માછીમારો વેરાવળ પરત ફરતા જ તેના પરિવારજનો પોતાના સ્વજનને ભેંટી ચોધાર આંસુએ રડી પડ્યા હતા. જેના કારણે સ્થળ પર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને સૌકોઈની આંખો ભીની થઈ હતી.
પાકિસ્તાનની કેદમાંથી મુક્ત થયા બાદ પણ માછીમારો દુ:ખી
ગીર સોમનાથના 19 અને પોરબંદર જિલ્લાનો 1 માછીમાર પાકિસ્તાની જેલમાં યાતના ભોગવી માદરે વતન પરત ફરતા તેમના અને તેમના પરિવારજનોમાં આનંદ જોવા મળતો હતો. પરંતુ, જે માછીમારો પરત ફર્યા છે તેઓને દુઃખ એ વાતનું છે કે, હજી પણ તેના 580 જેટલા સાથીઓ પાકિસ્તાની જેલમાં સબડી રહ્યા છે. તેઓને વહેલીતકે મુક્ત કરાવી પરત લાવવાની માંગ કરી હતી. પાકિસ્તાન જેલમાં મુક્ત થયા બાદ વેરાવળ પરત ફરેલા યુવા માછીમાર રવી ગોવિંદ વાઢેર કહ્યું કે હજુ 580 માછીમારો પાકિસ્તાની જેલમાં યાતના ભોગવી રહ્યા છે. જે પૈકીના ઘણાંની હાલત નાજુક છે. જે તમામ માછીમારોનો પણ વહેલીતકે છુટકારો થાય તે માટે સરકારે પ્રયાસો કરવા જોઈએ.