રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવા ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સના અભિગમ હેઠળ ‘મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન’...
ગોવા ખાતે તા. 20 થી 28 નવેમ્બર 2021 દરમ્યાન કેન્દ્ર સરકારના ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકસ્ટિંગ મંત્રાલય અને ગોવા રાજ્ય સરકાર દ્વારા યોજાનાર 52મા...
આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી. જેમાં ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે હજુયે મક્કમ હાથે પગલા ભરવા સરકારે મન...
સંઘપ્રદેશ દમણમાં (Daman) વસતા ઉત્તરભારતીયો દ્વારા છઠ પૂજાની (Chath Puja) ધાર્મિક પરંપરાઓ સાથે વિધિવત ઉજવણી કરાઈ હતી. પ્રશાસન દ્વારા કોવિડના જરૂરી નીતિ...
મુંબઈ: (Mumbai) ક્રિકેટ કિંગ સચિન તેંડુલકરની (Sachin Tendulkar) પત્ની અંજલિનો (Anjali) આજે એટલેકે 10 નવેમ્બરના રોજ જન્મદિવસ હતો. સચિને આ અવસરે મુંબઈની...
બારડોલી: (Bardoli) અમેરિકા (America) સહિત વિદેશમાં વસેલા ભારતીય મૂળના લોકો પણ ધામધૂમથી દિવાળીની (Diwali Festival) ઉજવણી કરી રહ્યા છે. બિનનિવાસી ભારતીયોએ (NRI)...
સુરત: સુરત શહેરની ઘણા નામે ઓળખ ઊભી થઈ છે. સુરત શહેરને ઘણા સમયથી ડાયમંડ સિટી (Diamond City) તેમજ ટેક્સટાઈલ સિટી (Textile City)...
સુરત: (Surat) વીર નર્મદ દ.ગુ.યુનિ.એ (South Gujarat University) હવે બનારસ યુનિ.ના પગલે પગલે સુરતમાં પણ હિન્દુ વિભાગ શરુ કરવા પ્રયાસ શરુ કરી...
પસંદગીકારો દ્વારા પસંદ કરાયેલી ભારતીય ક્રિકેટ ટીમ સામે પ્રશ્નો ઉઠી રહ્યાં છે. રોહિત શર્માના (Rohit Sharma) નેતૃત્વવાળી આ ટીમમાં સંતુલનનો અભાવ જોવા...
સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli) હરિયાળો પ્રદેશ છે. અહીં પ્રવાસીઓ (Tourist) માટે હરવા ફરવા અને જોવાલાયક સ્થળોનુ પ્રસાશન અને...
શાહરૂખ ખાનના (Shahrukh Khan Son) પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં (Aryan Khan Drugs Case) મુખ્ય સાક્ષી વિજય પગારેએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે....
બેન્ગોર (યુકે): અમેરિકામાં (America) કરાયેલી નવી શોધમાં (Research) સામે આવ્યું છે કે સફેદ પૂંછડીવાળા હરણ સાર્સ-કોવી-2થી સંક્રમિત થયા હતાં આ વાયરસ માનવમાં...
સુરત: (Surat) કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એકટની જોગવાઇ 1988માં સુધારો કરી ઓટોરિક્ષા (Auto Rickshaw) માટે મિનિમમ ભાડુ 1.2 કિલોમીટર માટે 18...
સુરત: (Surat) પોલિએસ્ટર સ્પન યાર્ન પર 20 ટકા એન્ટી ડમ્પિંગ ડયુટી (Anti dumping duty) લાગુ કરવાના ડીજીટીઆરના ચૂકાદા પછી ગઇકાલે કેન્દ્રના ટેક્સટાઇલ...
સુરતઃ (Surat) વિશ્વમાં વિકાસની ગતિમાં ત્રીજા ક્રમે પહોંચી ગયેલા સુરતમાં ફરવાલાયક સ્થળોની બાબતે ઘણું પાછળ છે. તેથી હવે સરકાર અને મનપા દ્વારા...
ગુજરાતમાં (Gujarat) ડ્રગ્સનું (Drugs) દૂષણ ચલાવી લેવાશે નહીં. ડ્રગ્સ રેકેટ ચલાવનારા માફિયાઓ પર પોલીસની (Police) નજર છે. રાજ્યના જે યુવાનો ડ્રગ્સની ચુંગાલમાં...
શહેરના ચોકબજાર સોનિફળિયા સ્થિત પ્રસિદ્ધ શૂટિંગ-શર્ટિંગની પેઢી ટીનએજર્સ ટેલરના માલિક નટુભાઈ ટેલરનું સોની ફળીયા ખાતે પાલિકાની ડ્રેનેજ ગાડીની અડફેટે નિધન થયું છે....
સુરત : વેસુમાં બલ્લર હાઉસ સ્થિત આગામી 25 થી 29 નવેમ્બર દરમ્યાન થનારા 74 સામુહિક દીક્ષા ઉત્સવ માટે નિર્મિત અધ્યાત્મ નગરી, જ્યાં...
મહિલાઓના (Women) ટૂંકા વસ્ત્રો (Short Clothes) પહેરવા પર પ્રતિબંધ (Ban) મૂકાતો હોય એવું જોવા અને સાંભળવા મળ્યું છે પરંતુ તમે ક્યારેય એવું...
છઠનો તહેવાર કારતક માસના શુક્લ પક્ષની છઠ્ઠના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે છઠનો તહેવાર 10 નવેમ્બરે ઉજવવામાં આવી રહ્યો છે. 8મી નવેમ્બરથી છઠ...
આર્યન ખાન ડ્રગ્સ કેસ (Aryan Khan Drugs Case) માંડ શાંત પડ્યો ત્યાં હવે રાજકીય યુદ્ધ (Political War) શરૂ થઈ ગયું છે. નવાબ...
સુરત: અઢી કરોડ કરતાં પણ વધુનો ખર્ચ કરીને સુરત (Surat) મહાપાલિકા દ્વારા પાર્લેપોઈન્ટ (Parle point) ખાતે ફ્લાય ઓવર બ્રિજની નીચે બ્યુટિફિકેશન તેમજ...
હજુ થોડા સમય પહેલાં પંજાબ ડ્રગ્સ (Drugs) માટે બદનામ હતું. સરહદ પારથી પંજાબમાં ડ્ર્ગ્સ ઠલવાતું હતું જે બાદમાં આખાય દેશમાં પહોંચાડવામાં આવતું...
વડોદરા : વડોદરા કોર્પોરેશનમાં 25 વર્ષથી શાશન કરતા ભાજપના સત્તા પક્ષ દ્વારા છેલ્લી બે ટર્મથી આવી રહેલા મેયર તેમની ઓફિસ રીનોવેશન કરાવી...
વડોદરા : શહેરમાં કાળીચૌદશની રાત્રે એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા અને એન.એસ.યુ.આઇ.ના 22 વર્ષિય કાર્યકર વાસુ પટેલનો વડસર બ્રિજથી માંજલપુર તરફના રેલવેના...
વડોદરા :વડોદરા શહેરના રાજમાર્ગો તેમજ ફુથપાથ ઉપર જીવનની અંતિમ ક્ષણ વિતાવી રહેલા નિઃસહાય વૃદ્ધોને નવજીવન આપવા માટે કળિયુગનો શ્રવણ બની આવેલ શહેરનો...
વડોદરા : ચાઇનીઝ એપ સહિત વિવિધ એપ દ્વારા નોકરી આપવા તેમજ વધુ પૈસા કમાવવાની લાલચ આપીને ભારતભરમાં 5 લાખ લોકોને પોતાના જાળમાં...
સંસ્કૃતિનું ગૌરવ આપણે ભલે લઇએ પણ જેટલા વાર તેટલા તહેવાર અને ઉત્સવોની ભરમારમાન આપણે વિવેક ચુકીએ ત્યારે રથયાત્રા, સરઘસ કે વિસર્જન વેળા...
માનવ-જીવન રમકડા જેવું છે, સંસાર એ નાટકનો રંગમંચ છે, સંસારમાં રહીને અનેક પ્રકારના પાત્રો ભજવવા પડે છે. જિંદગી પછી છેવટે મોત તો...
સુરતનાં શહેરીજનોને શહેરમાંથી પસાર થતી વખતે જે ખાબડખૂબડ રસ્તાઓનો અનુભવ થાય છે તેનાથી કોઇ અજાણ નથી. ઘણી વાર તો એવું બને કે...
ગઈકાલ સુધી આતંકવાદ પર પાકિસ્તાનને ઘેરતા ટ્રમ્પ, આજે જનરલ આસિમ મુનીરને ‘મહાન નેતા’ કેમ કહી રહ્યા છે?
સિંદૂર લગાવવાનો ઇનકાર પડ્યો ભારે! લગ્ન તૂટ્યા બાદ પિતાએ જીવતી દીકરીનું પૂતળું બનાવી કર્યા અંતિમ સંસ્કાર, અનોખો કિસ્સો ચર્ચામાં
બિહાર પોલીસમાં DSP બનશે ટીમ ઈન્ડિયાના બે બિહારી ક્રિકેટ સ્ટાર! સમ્રાટ ચૌધરી સરકારનો મોટો નિર્ણય
‘કૂતરા ભસે છે, પરંતુ વાઘ શિકાર કરે છે’ એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને બે ટૂક જવાબ, મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ગરમાયો શબ્દયુદ્ધ
કટ્ટર સમર્થકથી ટીકાકાર સુધી, એક ‘ભૂલ’એ ટ્રમ્પ અને મેલોની વચ્ચે ઉભી કરી દીવાલ
ટ્રમ્પનો મોજતબા ખામેનેઈ પર ફાટ્યો ગુસ્સો!“બેચેન હું નહોતો, ઈરાન હતું, હવે એક ફૂટી કોડી પણ નહીં મળે” અમેરિકાના રાષ્ટ્રપતિનો કડક સંદેશ
IND vs AFG: ચેન્નાઈમાં આજે અફઘાનિસ્તાન સામે ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે ભારત
પાકિસ્તાનમાં કઝિન મેરેજનો વધતો ટ્રેન્ડ બન્યો ચિંતાનો વિષય! વૈજ્ઞાનિકો પણ ચોંક્યા
‘મોદી કડક સ્વભાવના નેતા, વિશ્વના સૌથી પ્રભાવશાળી લીડરોમાંના એક’ ટ્રમ્પે ફરી કર્યા PM મોદીના વખાણ
કારમાં સવારોનો આબાદ બચાવ, ફાયર બ્રિગેડે આગ બુઝાવી
અહેવાલ: ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ, અમેરિકા અને કતારે કરાવી મધ્યસ્થી
મેલોનીના ટ્રમ્પ પર પ્રહાર: “જૂઠાણાની પણ એક મર્યાદા હોય છે, ઇટાલી ક્યારેય કોઈની સામે ઝૂકતું નથી”
FIFA વર્લ્ડ કપમાં આજે ચાર રોમાંચક મુકાબલા, અમેરિકા-ઓસ્ટ્રેલિયા મેચ પર સૌની નજર, તુર્કી-પેરાગ્વે માટે કરો યા મરોની મેચ
યોગીએ ચોરીના વિવાદ વચ્ચે રામ મંદિરની મુલાકાત લીધી, કહ્યું- ગુનેગારને છોડવામાં નહીં આવે
સ્વિસ બેન્કમાં ભારતીયોની જમા મૂડી ઘટી, છતાં વ્યક્તિગત ખાતાઓમાં 50%નો ઉછાળો
NEET ઉમેદવારોને મોટી રાહત, પશ્ચિમ રેલવે ગુજરાત થઈને દોડાવશે 10 સ્પેશિયલ ટ્રેન સેવાઓ
જિયોનો IPO ટૂંક સમયમાં: 27 કરોડ શેર જારી કરવામાં આવશે, આકાશ ઈશા અને અનંત નેતૃત્વ કરશે
રથયાત્રામાં હાથી બનશે હાઇટેક! 360° કેમેરા અને GPSથી રહેશે નજર, હાથી રૂટ છોડશે તો તરત એલર્ટ મળશે!
એક સાથે પાંચ સિસ્ટમો ચોમાસાને અટકાવી રહી છે, ભેજવાળા પવનો આગળ વધી રહ્યા નથી
રશિયામાં ઓઇલ રિફાઇનરીમાં વિસ્ફોટ બાદ બની અનોખી અને ડરામણી ઘટના, પડ્યો કાળો વરસાદ
ઇરાન પર કરેલી 7 વર્ષ જૂની પોસ્ટથી ટ્રમ્પ ફરી ચર્ચામાં, G7 સમિટમાં પત્રકારે કર્યા તીખા સવાલ
સ્માર્ટ સિટીના ખાડા રાજથી જનતા પરેશાન, વિકાસના નામે વડોદરાવાસીઓને મળી મુશ્કેલી!
ઈરાન-અમેરિકા શાંતિ કરાર છતાં ઇઝરાયલનો લેબનોન પર હુમલો: ઇઝરાયલી મંત્રીએ આપ્યું આ ક્રૂર નિવેદન
નવી બોડી જાહેર થતાં જ વડોદરા તાલુકા ભાજપમાં ડખો: બાજવા ભાજપના અગ્રણીનો સોશિયલ મીડિયા પર આક્રોશ
તાંદલજામાં ગેરકાયદેસર દબાણો તોડી પડાતા હોબાળો: સ્થાનિકોએ લગાવ્યા ભેદભાવના ગંભીર આક્ષેપો
ગુજરાતમાં ગાજવીજ અને 50 કિલોમીટરની ઝડપે પવનની ચેતવણી, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા
માત્ર ૧૦ જ મિનિટના વરસાદમાં ‘નવાપુરા’ પાણી-પાણી: સ્માર્ટ સિટીની પ્રી-મોન્સૂન કામગીરી ધોવાઈ!
કોઈ ઠાઠ, કોઈ VIP ટ્રીટમેન્ટ નહીં, ‘કોમેડી કિંગ’ સુનીલ ગ્રોવર ચાદર પાથરી ગંગા કિનારે સૂઈ ગયો
પૂર્વ PM ગુજરાલના દીકરા સાથે 7.8 કરોડની સાયબર ઠગાઈ, પોલીસની ઝડપી કાર્યવાહીમાં 4 કરોડ ફ્રીઝ
ટ્રિલિયોનેર બન્યા બાદ મસ્કને મોટો ઝટકો, SpaceXના શેર તૂટતા ઈલોન મસ્કને એક જ દિવસમાં અબજોનું નુકસાન
રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવા ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સના અભિગમ હેઠળ ‘મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન’ થકી નમૂનાઓનું પરીક્ષણ કરાશે. નાગરીકોને અશુદ્ધ અને ભેળસેળ વાળો ખાદ્ય પદાર્થ ન લેવો પડે તે માટે આ મોબાઈલ વાન વિવિધ જિલ્લાઓમાં ફેરવવામાં આવશે અને નાગરીકો સામેથી ટેસ્ટિંગ માટે ખાદ્ય પદાર્થ લઈને આવશે તો તેનું વિનામુલ્યે ટેસ્ટિંગ પણ કરી આપવામાં આવશે. અને જો નમુનો ભેળસેળયુક્ત પુરવાર થશે તો સામેથી સેમ્પલ લઈને તેની સામે કાયદાકીય રીતે કડક પગલા લેવાશે, તેવું આજે ગાંધીનગર ખાતે વધુ પાંચ મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાનનું લોકાર્પણ કરતાં આરોગ્ય મંત્રી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
આરોગ્ય મંત્રી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકારના ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરેટી ઓફ ઈન્ડિયા દ્વારા અગાઉ આવી ચાર વાન ગુજરાતને ફાળવવામાં આવી હતી. આજે ગુજરાતને બીજી પાંચ મોબાઈલ વાન વિનામુલ્યે પૂરી પાડવામાં આવી છે. જેનું રાજ્યભરમાં પરિભ્રમણ કરાવીને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સંદર્ભે જનજાગૃતિ કેળવાશે. આ મોબાઈલ વાન અદ્યતન ટેક્નોલોજીયુક્ત સાધનોથી સુસજ્જ છે. આ સાધનો દ્વારા સ્થળ પર જ નમુનાનું પરીક્ષણ થઈ શકે તે માટે મિલ્ક ટેસ્ટિંગ મશીન દ્વારા ટેસ્ટિંગ કરી દૂધમાં ફેટ, એસ.એન.એફ., પ્રોટીન તથા એમોનીયમ સલ્ફેટ, સુક્રોઝ, વોટર મોલ્ટોડ્રેક્સ્ટ્રીન, યુરીયા જેવા કેમિકલ્સ શોધી શકાશે.
ઉપરાંત ખાદ્યતેલ કે જેમાં વારંવાર ખાદ્યચીજો તળવામાં આવે તો તે તેલ ઝેરી બની જાય છે. આવા ઝેરી તેલને ચકાસવા માટેનું મશીન પણ આ વાનમાં છે. જેનાથી ફરસાણની દુકાનો પર જઈને તેલની ચકાસણી કરાશે. આ ઉપરાંત પેકિંગમાં મળતાં પીવાનાં પાણીમાં ટી.ડી.એસ.ની માત્રા સહીત જ્યુસ, શરબતમાં ખાંડની માત્રાનું પ્રમાણ સહીતની તમામ ચકાસણી સ્થળ ઉપર જ કરાશે. જેમાં ખાંડની માત્રાનું પ્રમાણ કેટલું છે તે ગણતરીની પળોમાં જાણી શકાશે અને જો ખાંડની માત્રાનું પ્રમાણ વધું હોય તો નમુનો લઈ ચકાસણી કરાશે. અને નમુનો ભેળસેળ યુક્ત ઠરે તો તેની સામે કાયદાકીય રીતે કડક પગલાં લેવાશે