સુરત: (Surat) સુરત મનપાના નગરસેવકો (Corporators ) તેમજ તમામ પદાધિકારીઓને શહેરમાં લોક સુવિધાનાં કામો માટે ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાંથી નગરસેવકો...
નવી દિલ્હી: આજે શુક્રવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) રાષ્ટ્રજોગ સંબોધન કરીને ત્રણેય કૃષિ કાયદાઓ (Farmers Law) પાછા ખેંચી લેવાની...
સુરત: (Surat) નવી સિવિલ (New Civil) ચાર રસ્તા પાસે આજે સવારે એક દારૂડિયાની જાહેરમાં ધોલાઈ થઈ હતી. બે ભાઈઓ વચ્ચેના ઝઘડામાં એકબીજાને...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શુક્રવારે સવારે 9 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે ત્રણેય કૃષિ કાયદાઓ (Farmers...
સુરત : (Surat) દિગ્ગજ ક્રિકેટર (Cricketer) સચીન તેંડુલકર (Sachin Tendulkar) સુરતનો મહેમાન (Guest) બને તેવા સંજોગો ઉભા થયા છે. શહેરમાં આગામી દિવસોમાં...
સુરત: (Surat) સુરત શહેરની સૌથી જૂની અને જાણીતી હકીમ ચીચી (Hakim Chichi) પેઢીના શેખ અબ્દુલ હકીમ હકીમચીચીવાલા ચાચાનું નિધન (ઈન્તેકાલ) થયું છે....
નવી દિલ્હી: (New Delhi) આજે સવારે રાષ્ટ્રજોગ સંબોધન કરતી વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ત્રણેય કૃષિ કાયદા (Farmers Law) પાછા...
એક અભિનેત્રીએ આઝાદીની ચળવળ માટે કહેલી વાતે આ સપ્તાહે મોટા સમાચારનું સ્વરૂપ ધારણ કર્યું છે. તેને કંઇક એવું લાગ્યું છે કે ભારતની...
નડિયાદ: આણંદ- ખેડા જિલ્લામાં એકાએક પલ્ટાયેલાં વાતાવરણ વચ્ચે ગુરૂવારે સવારના સમયે ડાકોર પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેને પગલે ખેડુતો ચિંતીત બન્યાં...
ડાકોર: સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર સદીઓ પૂર્વે ડંકપુરના નામે ઓળખાતું હતું. તે વખતે ડંકપુર ગામમાં વિજયસિંહ બોડાણા રહેતાં હતાં. ક્ષત્રિય કુળમાં જન્મેલા વિજયસિંહ...
આણંદ : બોરસદ તાલુકાના દહેવાણ ગામમાં આવેલા છીણાપુરા ગામની સીમમાં દીપડાએ દેખાતા ફફડાટ ફેલાઇ ગયો છે. આ અંગે વન વિભાગને જાણ કરતાં...
વડોદરા: આજે કાર્તિકી પૂર્ણિમાને દિવસે ભગવાન નારસિંહજીના તુલસીજી સાથે લગ્ન લેવાશે. ત્યારે વર્ષોથી ચાલી આવતી પતમોરા મુજબ નરસિંહજીના મંદિરેથી વરઘોડો પ્રસ્થાન થશે...
પાદરા : પાદરા ના ચોકારી ગામે અગાઉના પ્રેમ સંબંધ ની અદાવત રાખી ગુનાહિત કાવતરું રચી લાકડી વડે ઢોર માર મારી ગુપ્તાંગ પર...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રકાશ પર્વ નિમિત્તે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને આ દરમિયાન તેમણે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની...
નવી દિલ્હી: 14 મહિના બાદ આખરે નરેન્દ્ર મોદી સરકાર ખેડૂત આંદોલન સામે નમી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 9 વાગ્યે રાષ્ટ્રજોગ...
કેન્દ્ર સરકારે જે હોસ્પિટલોમાં પુરતુ માળખું હોય તેવી હોસ્પિટલોમાં સૂર્યાસ્ત પછી પણ શબ પરીક્ષણની પ્રક્રિયા કરવાની છૂટ હવે આપી છે. જો કે...
સુપ્રીમ કોર્ટના આદેશ પછી ભારત સરકારે કોરોના મહામારીમાં પ્રાણ ગુમાવનારા લોકોનાં સ્વજનોને યોગ્ય વળતર ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન...
એક વ્યક્તિ ભગવાન બુદ્ધનો ઉપદેશ સાંભળવા રોજે રોજ આવતો અને બહુ જ ધ્યાનથી તેમની વાતો સાંભળતો. લગાતાર એક મહિના સુધી તે રોજ...
સીબીઆઈના (CBI) દરોડાથી ખ્યાલ આવે છે કે આપણા દેશમાં અને દુનિયામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું (Child Pornography) કૌભાંડ કેટલું વ્યાપક બની ગયું છે. આ...
હાલ થોડા દિવસ પર સોશ્યલ મીડિયામાં કોરોના કાળ દરમિયાન સુદર્શન ચૂર્ણ , કાઢા વગેરે દેશી અને આયુર્વેદિક ઉપાયોની સફળતા બાબતે વાતો વાંચવામાં...
આપણે ત્યા વરસોથી એક કહેવત છે કે માણસને બોલતા તો આવડી જાય છે પણ કયારે બોલવુ? સુ બોલવું? કેવી રીતે બોલવુ? ક્યા...
અલ્પવિકસિત દેશોની યાદીમાં ભારતનો સમાવેશ થાય. દેશમાં 70 ટકા લોકો ગરીબી રેખા હેઠળ જીવન વ્યતીત કરે છે. શિક્ષણ મેળવવાનો તમામને અધિકાર હોવા...
રાજ્યમાં ગુરૂવારે કોરોનાના કેસોમાં ગઈકાલ કરતાં ઘટાડો નોંધાયો છે. બુધવારે રાજ્યમાં 54 કેસો નોંધાયા હતા. જેમાં ગુરૂવારે ઘટીને 44 કેસ થયા છે....
ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્રમાં ઉદભવેલા લો પ્રેશરને કારણે ગુજરાત પર ગુરૂવારે દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. જેના પગલે રાજ્યમાં (Gujarat) 93...
સુરત: (Surat) કોરોનાકાળ-લોકડાઉનમાં સરકારી અનાજ (Grain) સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ (Scam) ઉજાગર થયું હતું. આ કૌભાંડમાં પ્રાથમિક તપાસમાં બોગસ યુઝર આઈડી મારફત...
નવસારી: (Navsari) પર્યાવરણ માટે સૌથી સુરક્ષિત ગણાતા ઈ-વાહનોમાં પણ અચાનક બ્લાસ્ટ થવાનો કિસ્સો સામે આવ્યો છે. ગેસથી ચાલતાં વાહનો અચાનક આગ (Fire)...
રાજ્યમાં ફાયરસેફ્ટી એકટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે આ સોગંદનામામાં જણાવ્યું છે કે રાજ્યમાં...
સુરત: (Surat) શહેરના મોટા વરાછા (Varacha) ખાતે ગઈકાલે સાંજે કહેવાતી વિધવા પ્રેમીકાની પૌત્રીને લઈને કુતરાઓને જમવાનું આપવા માટે મોપેડ ઉપર જઈ રહેલા...
સુરત : સુરતમાં શોખીનોની પ્યાસ બુઝાવવા માટે બૂટલેગરો અવનવાં ગતકડાં કરીને દમણ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી દારૂની ખેપ મારતા હોય છે. ઘણીવખત તો...
સુરત: (Surat) સુરત મનપાનું (Corporation) મુખ્યાલય છેક 1852થી મુગલસરાય સ્થિત ઐતિહાસિક ઇમારતમાં ચાલે છે. જો કે છેલ્લા ઘણા વરસોથી કોટ વિસ્તારના સાંકડા...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
સુરત: (Surat) સુરત મનપાના નગરસેવકો (Corporators ) તેમજ તમામ પદાધિકારીઓને શહેરમાં લોક સુવિધાનાં કામો માટે ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાંથી નગરસેવકો અને પદાધિકારીઓ નક્કી કરેલાં કામો માટે જે-તે મર્યાદામાં ગ્રાન્ટની ફાળવણી કરી શકે છે. આ ગ્રાન્ટની જોગવાઇમાં ચાલુ નાણાકીય વર્ષથી જ કાયમી ધોરણે મોટો વધારો કરી નગરસેવકોને પોતપોતાના વિસ્તારમાં લોક સુવિધાનાં કામો માટે વધુ અનુકૂળતા ઊભી કરવા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2021-22 માટે મેયરને બે કરોડ, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ તેમજ શાસક અને વિપક્ષી નેતાને રૂ.70-70 લાખની ગ્રાન્ટ ફાળવવવા જોગવાઇ કરાઇ હતી. જ્યારે તમામ નગરસેવકોને 10-10 લાખ રૂપિયાની ગ્રાન્ટ માટે જોગવાઇ કરવામાં આવી છે. જો કે, હવે મેયરની ગ્રાન્ટમાં એક કરોડના વધારા સાથે ત્રણ કરોડ, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ ચેરમેનને બે-બે કરોડ, શાસક અને વિપક્ષી નેતાને દોઢ-દોઢ કરોડ, જ્યારે તમામ નગરસેવકોને 25-25 લાખની ગ્રાન્ટ ફાળવી શકે તેવી જોગવાઇ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે. આમ, મેયરની ગ્રાન્ટમાં એક કરોડ, સ્થાયી સમિતિ ચેરમેન અને ડેપ્યુટી મેયરની ગ્રાન્ટમાં 1 કરોડ 30 લાખ, શાસક પક્ષ અને વિરોધ પક્ષ નેતાની ગ્રાન્ટમાં 80-80 લાખ અને નગરસેવકોની ગ્રાન્ટમાં સીધા 15 લાખનો વધારો કરવા શાસકોની મંજૂરી માંગવામાં આવી છે. અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે, શું જેટલી રકમ ગ્રાન્ટ પેટે કોર્પોરેટરો અને અન્ય પદાધિકારીઓને ફાળવવામાં આવે છે તેઓ ખરેખર તે રકમનો ઉપયોગ લોકસેવા માટે કરે છે?