સુરત: ગુટખા ખાવાની તલબમાં એક પિતાએ (Father) 12 વર્ષના પુત્રને (Son) મક્કાઇપુલની પાળી પર બેસાડતા આ પુત્ર નદીમાં પડી ગયો હતો. આ...
વિશ્વભરમાં ભારત એક એવો દેશ છે જ્યાં વધુ ને વધુ વ્રત, ઉત્સવો અને તહેવારો ઉજવાય છે. આ વ્રત, ઉત્સવોનું સ્વરૂપ નાનું કે...
ગતાંક થી આગળ …. ગયા અઠવાડિયાનો લેખ વાંચ્યા પછી, ઘણા મિત્રો સાથે જે ચર્ચા થઈ તેમાં મુખ્યત્વે બે સવાલ સામે આવ્યા....
દિવાળીનો તહેવાર શરૂ થઇ ગયો હતો. વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, નવું વર્ષ, ભાઈબીજ આમ સતત છ દિવસ ચાલતું આ પર્વ હવે માત્ર...
મહર્ષિ પતંજલિએ માનવીને તેનું જીવન સાર્થક કરવા જે અનોખું દર્શન આપ્યું છે એની વાત આપણે જોઈ. જીવન સાર્થક પુરુષાર્થ દ્વારા જ થઈ...
આ લખાઇ રહ્યું છે ત્યારે એક સમાચાર ‘ટ્રેન્ડિંગ’ છે. આ સમાચાર છે શીબા ઇનુ વિશે જે એક ક્રિપ્ટો કરન્સી છે અને તેમાં...
સીંગવડ : સીંગવડ તાલુકાના મામલતદાર ઓફિસમાં લોકો જાતિના તથા આવક ના દાખલા કઢાવવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો જ્યારે...
ગોધરા: મહિસાગર જીલ્લાના નિવૃત શિક્ષકને વીમા કંપનીઓની પોલીસીમાં નાણા રોકાણ કરીને ઉચા વળતરની લાલચ આપીને પ્રોસેસ ફીના નામે અલગ અલગ બેંક એકાઉન્ટમાં...
વડોદરા : દિવાળીના તહેવારોમાં વર્ષોથી ચાલતી આવતી માટીના કોડિયા,દીવડા બનાવવાની પરંપરા આજે પણ વડોદરાના માટીકામ વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરોએ જાળવી રાખી છે.જોકે...
વડોદરા: સ્ટર્લિંગ હોસ્પિટલના સંત્તાવાળાઓએ કોરોના કાળામાં કાયદાને ઘોળીને કરોડો રૂપિયાની ચલાવેલી ઉઘાટી લૂંટનો પર્દાફાશ ખુદ હોસ્પિલટલમાં ફરજ બજાવી ચૂકેલા તીબે જ કર્યોહોય...
વડોદરા : વડોદરા શહેર નજીક ઉંડેરા ગામના તળાવમાં કેમિકલ યુક્ત પાણી આવી જવાને કારણે અસંખ્ય માછલીઓના મોતથી ખળભળાટ મચ્યો છે.આસપાસ આવેલા ઔદ્યોગિક...
વડોદરા: ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પટિલ દ્વારા મેયર કેયુર રોકડિયાને ટકોર કર્યાબાદ પણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ હજી પણ ઓછો થયો નથી....
આસો માસની અમાસની રાતને દિવાળી તરીકે ઓળખવામાં આવે છે અને અમાવસ્યા એ કાળરાત્રિ ગણાય છે એવી ઘણાં લોકોના મનમાં ગેરમાન્યતા ઘર કરી...
કોંગ્રેસના સમયમાં થોડીઘણી મોંઘવારી વધતી ત્યારે દેશમાં ઉહાપોહ મચી જતો. આજે આવા પ્રત્યાઘાત રહ્યા નથી. આથી જ ભાવવધારા વડે પડતી તકલીફો તરફ...
આપણા વડાપ્રધાન ઘણી વાર દેશવાસીઓને એવી અપીલ કરતા હોય છે કે સ્વદેશી એટલે કે આપણા દેશમાં ઉત્પાદિત થયેલા માલનો ઉપયોગ કરો. આ...
રમેશ ઓઝાએ વાત પાછળની વાત કોલમમાં ચીનની વિસ્તારવાદી દાનત અને આર્થિક મહાસત્તા સાબિત થવામાં તે ઉઘાડી નાગાઇ આચરી રહ્યું છે તેમાં ખરેખર...
હરિયાણા સરકારે વીસ જિલ્લાઓમાં દિવાળીના સમયે જ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ જિલ્લાઓ દિલ્હીની નજીક આવેલા છે અને જે...
વિશ્વ ચેતના-કુદરતે આપણને અદ્ભૂત જીવન આપ્યું છે. રોજ પ્રભાતે સૂર્યદેવતા સમયસર ઉગે છે. સાંજે સૂર્યાસ્ત થાય છે. આપણને 21600 શ્વાસ આપ્યા છે....
અવારનવાર ડોકટરનો ઉચ્ચસ્તરીય અભ્યાસ કરતા, સાથે ફરજ સુધ્ધા બજાવતા રેસિડન્ટ ડોકટરોના આપઘાતના કિસ્સા વાંચી રૂંવાટા ઉભા થઇ જાય છે. થોડા વર્ષો પર...
બ્રાઝિલમાં ફૂટબોલ રમત ઘણી લોકપ્રિય છે. ઓલિમ્પિકમાં બ્રાઝિલે અનેક ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે. ગયા વર્ષે બ્રાઝિલમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો....
કેટલીક વસ્તુઓ એવી છે કે જેની કિંમત કંઈ નથી કિન્તુ એનું મૂલ્ય ઊંચેરું છે. જેમ કે શબરીના એઠાં બોર, વિદુરની ભાજી, સુદામાના...
એક બહુ મોટી બહુરાષ્ટ્રીય કંપનીના સી ઈ ઓ મિ.ગુપ્તા પોતાના પદ પરથી રીટાયર થયા.રીટાયર થયા બાદ તેઓ કંપનીનું આપેલું ઘર છોડી, શહેરના...
બેન્કોએ ઉદ્યોગપતિઓને ખોળે બેસાડીને ધીરેલી પ્રચંડ લોનની રકમ પાછી ફરી રહી નથી. એસ્સાર જેવા જૂથે 95 ટકા રકમ બેન્કોને ચૂકતે કરી ત્યારે...
થોડા સમય પહેલાં કોલસાની ખાણમાં પાણી ભરાઈ જવાના પગલે આપણા દેશમાં કોલસાનું ઉત્પાદન ઓછું થયું હતું. વીજળીનું ઉત્પાદન પણ ઓછું થયું હતું...
હાલમાં સમગ્ર દુનિયામાં એક જ શબ્દ ચર્ચાઇ રહ્યો છે અને તે છે કોરોના. કોરોનાના જુદા જુદા વેરિયન્ટ અને વેક્સિનેશન. છેલ્લા બે વર્ષથી...
આણંદ ખાતે રવિવારે કેન્દ્રિય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ તથા સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમૂલના ૭૫મા સ્થાપના વર્ષની અને સરદાર સાહેબની...
આણંદ ખાતે અમૂલના 75માં સ્થાપના દિનની ઉજવણીના સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અમૃત મહોત્સવ પ્રસંગે ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, આઝાદી પહેલાં...
ગુજરાત કોંગ્રેસ દ્વારા તા. ૩૧ ઓક્ટોબરના રોજ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬મી જન્મ જયંતી અને લોખંડી મહિલા ઈન્દિરા ગાંધીની ૩૭મી પુણ્યતિથિની...
રાજ્યમાં રવિવારે કોરોનાના કેસો 31થી ઘટીને હવે 20 સુધી આવી ગયા છે. જો કે સાવધાની પણ એટલી જ જરૂરી છે. આજે રાજ્યમાં...
સુરત: (Surat) સરદાર વલ્લભભાઈ પટેલના (Sardar Patel) જન્મદિવસ નિમિત્તે ‘રાષ્ટ્રીય એક્તા દિવસ’ (National Unity Day) નિમિત્તે સુરત પોલીસ કમિશનર હેડક્વાર્ટરના પોલીસ પરેડ...
ડાયમંડ ઉદ્યોગ ને વેગ આપવા અનોખો પ્રયાસ,જૂના હીરાઓની ભારત વાપસી
ગુજરાતમાં જનગણનાનો મહાઅભિયાન શરૂ, હવે લોકો જાતે પણ ઓનલાઈન આપી શકશે માહિતી
અમેરિકાની સૌથી વ્યસ્ત રેલ સેવા LIRRમાં 30 વર્ષ બાદ ઐતિહાસિક હડતાલ
“તેમણે દેશના યુવાનોનું અપમાન કર્યું”, CJI સૂર્યકાંતના નિવેદન પર અભિનેત્રી કુનિકા સદાનંદ ભડક્યાં
ઈટાલીમાં ભયાનક ઘટના, કાર ફૂટપાથ પર ચઢાવી લોકો પર હુમલો,
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીના સંકેત
“સંકટ નહીં થમે તો કરોડો લોકો ફરી ગરીબીમાં ધકેલાઈ જશે”
વડોદરામાં હિટ એન્ડ રનની ભયાનક ઘટના, NH-48 પર કાર ચાલકે એક્ટિવા સવાર બે મિત્રોને 300 ફૂટ સુધી ફંગોળ્યા
તમિલનાડુના CM વિજયનો મોટો નિર્ણય
દેવભૂમિ દ્વારકાધીશ મંદિરમાં પુરૂષોત્તમ અધિક જેઠ માસનો ભવ્ય મહોત્સવ શરૂ
ઉત્તર પ્રદેશમાં ‘રીલબાજ’ પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી
સાઈ સુદર્શનએ રચ્યો T20 ક્રિકેટમાં નવો ઈતિહાસ
KKRની ધમાકેદાર જીત
“તૂફાન પહેલાંની શાંતી”,મધ્ય પૂર્વના વધતા તણાવ વચ્ચે ટ્રમ્પની રહસ્યમય પોસ્ટથી દુનિયામાં ચિંતા
મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં માનવતાને શરમાવે તેવી ઘટના
હાવડા સ્ટેશન બહાર મધરાતે બુલડોઝર એક્શન, ગેરકાયદે અતિક્રમણો પર પ્રશાસનની મોટી કાર્યવાહી
NEET પેપર લીક: NTAમાં મોટા વહીવટી ફેરબદલ, નવા સંયુક્ત સચિવ અને સંયુક્ત નિયામકની નિમણૂક
‘ઓપરેશન રેજપિલ’: મુન્દ્રા પોર્ટ પાસે 196 કિલો કેપ્ટાગોન પાવડર પકડાયો
‘પુષ્પાને હવે હું પોતે જોઈશ’: ફલ્ટામાં મતદાન પહેલાં CM સુવેન્દુ અધિકારીએ TMCના જહાંગીરને ચેતવણી આપી
કાળઝાળ ગરમી વચ્ચે 19મે સેન્ટ્રલ ઝોનના અનેક વિસ્તારોમાં પાણી કાપ
સુરત સિવિલમાં મંત્રીની રેડ બાદ મોટું એક્શન, સુરત સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. ધારિત્રી પરમારની તાત્કાલિક બદલી, ડૉ. પારૂલ વડગામાને નવો ચાર્જ
તમિલનાડુમાં મંત્રીઓને વિભાગો ફાળવવામાં આવ્યા, મુખ્યમંત્રી વિજય ગૃહ વિભાગનું સંચાલન કરશે
પાકિસ્તાનમાં ‘ધુરંધર-2’નો ધમધમાટ, 24 કલાકમાં 20 કરોડ વ્યૂ મળતા નેટફ્લિક્સ સર્વર ક્રેશ થયાનો દાવો
દક્ષિણ ભારતમાં ઘટતા જન્મદરથી વસ્તી વધારવા આંધ્ર સરકારની નવી પોલિસી, ત્રીજા બાળક પર 30 હજાર, ચોથા પર 40 હજાર આપશે!
’22 લાખ NEET વિદ્યાર્થીઓ સાથે વિશ્વાસઘાત’: રાહુલ ગાંધીએ કરી શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ
સોના-ચાંદીમાં મોટો કડાકો, સોનામાં 3000 અને ચાંદીમાં 20,000નું ગાબડું
‘હાર્દિક પંડ્યા અને માહિકા શર્મા 22 મેના રોજ લગ્ન કરશે?… હાર્દિક-માહિકાના લગ્નની ચર્ચા ગરમાઈ
LSG જીત્યું પણ રિષભ પંતને લાગ્યો 12 લાખનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો
CBSE: ધોરણ 9 અને 10માં હવે ત્રણ ભાષાઓનો અભ્યાસ ફરજિયાત, 1 જુલાઈથી અમલમાં આવશે
ઈરાન પર ફરી હુમલાની તૈયારી? અમેરિકા-ઈઝરાયલે બનાવ્યું સિક્રેટ ટાર્ગેટ લિસ્ટ
સુરત: ગુટખા ખાવાની તલબમાં એક પિતાએ (Father) 12 વર્ષના પુત્રને (Son) મક્કાઇપુલની પાળી પર બેસાડતા આ પુત્ર નદીમાં પડી ગયો હતો. આ ઘટનાને પગલે પુલ પર લોકો એકત્ર થઇ ગયા હતા. ફાયર જવાનોએ બે કલાક સુધી તાપી નદીમાં શોધખોળ કર્યા બાદ પાણીનું વહેણ વધુ હોવાથી બાળકની કોઇ ભાળ મળી ન હતી.
ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રવિવારે બપોરના અઢી વાગ્યાના અરસામાં કોસાડ આવાસમાં રહેતો સૈયદ શેખ તેના 12 વર્ષીય પુત્ર જાકીર શેખને નાનપુરાના મક્કાઇપુલ પર રમાડવા માટે લાવ્યો હતો. દરમિયાન મક્કાઇપુલની પાળી પર પુત્ર જાકીરને બેસાડ્યો હતો. તે દરમિયાન પિતા સૈયદ શેખ પુત્રને પાળી પર બેસાડીને ત્યાંથી આશરે પાંચેક ફુટ દૂર જઇને ગુટખા ખાવા ગયો હતો તે દરમિયાન અચાનક પુત્ર જાકીર તાપી નદીમાં પાણીમાં પડી ગયો હતો.
આ ઘટનાને લઇને ત્યાં દોડધામ મચી ગઇ હતી. મક્કાઇપુલ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. આ ઘટનાની ફાયર વિભાગને જાણ થતા મુગલીસરા અને અડાજણ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યાં ફાયર જવાનોએ તાપી નદીમાં બે કલાક સુધી શોધખોળ કરી હતી પરંતુ પાણીનું વધુ વહેણ હોવાથી કોઇ ભાળ મળી ન હતી.
સેલ્ફી ખેંચતી વખતે બાળક તાપી નદીમાં પડી ગયો હોવાની વાત વહેતી થઇ
બપોરે પોણા ત્રણ વાગ્યે નાનપુરાના મક્કાઇપુલ પર પિતાએ પુત્રને પુલની પાળી પર બેસાડીને સેલ્ફી ફોટો ખેંચતી વેળાએ પુત્ર તાપી નદીમાં પડી ગયો હોવાનું વધુ એક વાત વહેતી થઇ હતી. મક્કાઇપુલ પર એકત્ર થયેલા લોકોનું એમ પણ કહેવું હતું કે બાળક તાપી નદીમાં પડી ગયો તેના અડધો કલાક બાદ પિતાએ પછી ફાયર વિભાગને જાણ કરતાં આટલું મોડું કેમ કર્યું તે અંગે અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.