મારવાડી અને સિંધીના છોકરા નાની ઉંમરે જ ધોબી કરિયાણા લોટની ચક્કી કે સમોસા, પાણીપુરીના નાના ધંધા શરૂ કરી લે છે. ઉત્તર ભારતના...
ચંદનનાં લાકડાંની દુકાનમાં ચંદનના લાકડાંના નાના મોટા ટુકડાઓ પડ્યા હતા.ચંદનનાં લાકડાં પોતાની કિંમત અને મહત્ત્વ પર ગુમાન કરતાં હતાં. જે પ્રમાણે ગ્રાહક...
ભાજપ માટેની લેબોરેટરી કહો કે રોલ મોડલ, ગુજરાત જ અડીખમ છે. ગુજરાતના અખતરા થકી આખા દેશમાં તેની અજમાઇશ થતી આવી છે. એટલે...
નવી દિલ્હી : દક્ષિણ આફ્રિકામાં (South Africa) જોવા મળેલા કોરોનાના (Corona) નવા વેરિયેન્ટના (New Variant) લીધે વિશ્વ આખું ચિંતામાં મુકાયું છે. ભારતમાં...
ખેતીના ત્રણ કાયદા ઉતાવળે લાવવા પાછળ ચોક્કસ પણે આર્થિક કારણો હતા પણ તેને અણધારી રીતે પાછા ખેંચી લેવા પાછળ નહીં. ખેતી કાયદાને...
મેરા ભારત મહાન…આઝાદીના સાત દાયકા કરતાં પણ વધારે સમય થઈ ગયો હોવા છતાં પણ આપણે દેશમાંથી ગરીબી નાબુદ કરી શક્યા નથી. અગાઉ...
જાંબુઘોડા: જાંબુઘોડા બોડેલી રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલા ખાખરીયા ગામના સીમાડે આગળ ચાલતા ટ્રેકટર ચાલકને પાછળથી પૂરપાટ હંકારી આવતા ઈકો ગાડીના ચાલકે ધડાકાભેર...
દાહોદ: લીમખેડા તાલુકામાં આવેલા ડુંગરા ગ્રામ પંચાયતમાં કેન્દ્ર સરકારની મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં બહારગામ મજૂરી અર્થે ગયેલા શ્રમિકોના નામે ખોટા...
આણંદ : `ડો. કુરિયન મીઠા બોલી માણસ હતાં. દૂધ આપણી ઇજ્જત છે. તેમાં માતાની લાગણી સમાયેલી છે, દૂધમાં શુરવીરતા સમાયેલી છે, ગુજરાતના...
આણંદ : આણંદ જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે આણંદ...
વડોદરા : વાઘોડિયા પીપળીયા ખાતે આવેલી સુમનદીપ વિદ્યાપીઠનાં પૂર્વ ચેરમેન ડો મનસુખ શાહે પીપળીયા થી પવળેપુર જતા જાહેર રસ્તા પર પોતાનું ગેરકાયદેસર...
સુરત: શનિવારે સવારે સુરતના (Surat) પાંડેસરા જીઆઈડીસી (Pandesara GIDC) વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. અહીંની એક કાપડ મિલમાં (Textile Mill) આગ (Fire)...
વડોદરા : 24 કલાક દર્દીઓની સેવામાં તત્પર રહેતી 108 એમ્બ્યુલયન્સ વડોદરાની ટીમે વધુ એકવાર સગર્ભા માતાને ઉગારવાનો સફળ વ્યાયામ મધરાત્રે કરીને કર્તવ્યનિષ્ઠાનો...
વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આગામી સેનેટ સભ્યોની મુદત 11 ફેબ્રુઆરી 2022 માં પૂર્ણ થતી હોવાથી ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં સેનેટની ચૂંટણી યોજાવાની...
વડોદરા : ગોધરા ખાતે સાબરમતી ટ્રેનમાં કારસેવકોને જીવતા ભૂ઼જી મારવાના હિચકારા બનાવનો સુત્રધાર મનતાનો હાજી બિલાલનુ ટુંકી સારવાર બાદ સયાજી હોસ્પિટલમાં મોત...
વડોદરા : શહેરમાં ગઈકાલે મોડી રાત્રે મહિલા સુરક્ષા હેલ્પ લાઇન અભયમની ટીમને શહેરના કાળાઘોડા સર્કલ પાસે બે કિશોરીઓ અને એક કિશોર શંકાસ્પદ...
વડોદરા: 26 નવેમ્બરના 2020 ના રોજ કામદારો દ્વારા કરાયેલ ભારત બંધ તથા ખેડૂત આંદોલનના 1 વર્ષ પુરા થયા તે ઉપલક્ષમાં કેન્દ્રીય ટ્રેડ...
વડોદરા : દોઢ વર્ષ ઉપરાંતના લાંબા સમયગાળા બાદ દેર આયે દુરસ્ત આયે કહેવત સાર્થક થઈ છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના ના કારણે...
પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા વિકાસલક્ષી કોઇપણ લક્ષ્યને સાકાર કરવા ગુજરાત પૂરજોશથી પ્રતિબદ્ધ છે. એટલું જ નહિ, દેશના આંતરમાળખાકીય વિકાસને અદ્વિતિય શક્તિ અને...
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના(જીટીયુ) એનએનએસ વિભાગ દ્વારા આજરોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું...
ગિજુભાઇ બધેકાની ૧૩૮મી જન્મજયંતિ નિમિત્તે ગિજુભાઇની સ્મૃતિમાં તેમના જન્મ દિવસ- ૧૫મી નવેમ્બરને “બાલવાર્તા દિન” તરીકે ઉજવવા તથા આ વર્ષને “બાલવાર્તા વર્ષ” તરીકે...
યુરોપ તથા સાઉથ આફ્રિકા સહિતના દેશોમાં હાલમાં કોરોનાના 3જી વેવની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હવે ગુજરાતમાં સાઉથ આફ્રિકા સહિતના 11 દેશોમાંથી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 27 કેસ નોંધાયા છે. જેમાંથી 24 કેસ શહેરી વિસ્તારોમાં નોંધાવા પામ્યા છે. રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં 24 કેસ...
ગઈકાલે સોશિયલ મીડિયા પર બનાસકાંઠાના વાવના રામકથાકાર બટુક મોરારીબાપુએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પાટીદાર સરકાર બની તે માટે 1 કરોડની ખંડણી માંગી હતી....
સુરત: લાંબા સમયથી સુરતમાં (Surat) તાપી (Tapi) કિનારે રિવરફ્રન્ટ (RiverFront) પ્રોજેક્ટની (Project) કામગીરી ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી સારું પરિણામ મળ્યું...
મુંબઈ: દક્ષિણ આફ્રિકામાં (South Africa) કોરોના વાયરસનું (Corona Virus) એક નવું સ્વરૂપ (New variant) મળી આવ્યું છે. આ સમાચારની અસર ભારતીય શેરબજાર (Indian...
સુરત: સુપ્રીમ કોર્ટએ (Supreme court) કાન આમળ્યા પછી કોરોનામાં (Corona) મોતને ભેટનારા મૃતકોના પરિવારજનોને વળતર માટે સરકાર દોડતી થઈ જવા પામી છે....
સુરત: બારડોલી-વ્યારા નેશનલ હાઇવે (Bardoli-Vyara National Highway) નં.53 ઉપર બે ટ્રક સામસામે અથડાતાં (Truck Accident) ટ્રકોમાં આગ (Fire) લાગી ગઈ હતી. એક...
સુરત: સુરત (Surat) શહેરનાં વિવિધ વિસ્તારોમાં પીવાનાં પાણીના (Drinking water) પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હવે પાણી સમિતિ અધ્યક્ષ રાકેશ માળીએ ઝોનવાઈઝ મીટીંગનું...
મુંબઈ: (Mumbai) પોર્નોગ્રાફી (Pornography) કેસમાં પકડાયેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Actress Shilpa Shetty) પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની (Raj Kundra) બોમ્બે હાઈ કોર્ટે...
દાહોદ શહેરમાં ઘોળે દાડે આંગડિયા પેઢી ના કર્મચારી પાસે થી કરોડો રૂપિયાની લૂંટ
સયાજીગંજ પોલીસે બિનવારસી કારમાંથી રૂ.4.33 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
GCAS પોર્ટલમાં વિદ્યાર્થીઓ માટે એડમિશન ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ
ખજૂરના પેકેટમાંથી નીકળ્યા માંસ અને હાડકાના ટુકડા,પૂજા માટે લવાયેલા ખજૂર જોઈ ગ્રાહક સ્તબ્ધ
આતંકનું સામ્રાજ્ય ઉભુ કરનાર કુખ્યાત ધર્મેન્દ્રસિંહએ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કર્યો- પગમાં ગોળી વાગતા ઈજાગ્રસ્ત
વડોદરામાં NRI સામે વકીલની ફરિયાદ, 5 લાખની ખંડણી માગી પરિવારને બદનામ કરવાની ધમકીનો આક્ષેપ
સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી: સ્ટોરેજ રૂમમાં અચાનક આગ લાગતાં અફરાતફરી,
સુરતના કાપડ ઉદ્યોગમાં વધુ એક મોટું ઉઠમણું: સાંઈ દર્શન માર્કેટમાં ₹3.06 કરોડની છેતરપિંડી
હોર્મુઝને નિયંત્રિત કરતો ઈરાનનો વ્યૂહાત્મક વિસ્તાર અમેરિકાના નિશાને: મિસાઈલ હુમલાઓથી દક્ષિણ ઈરાનમાં ધડાકા, વૈશ્વિક તણાવ વધ્યો
ક્વોલિફાયર-1માં હાર એટલે ‘અગ્નિપથ’! 48 ડિગ્રીની ગરમીમાં ચંડીગઢથી અમદાવાદ સુધીનો કઠિન સફર, IPL ફાઇનલનો રસ્તો બનશે વધુ મુશ્કેલ
પથ્થરમારાની સામાન્ય બાબતે દંપતી પર જીવલેણ હુમલો : મહિલાને ગંભીર ઇજા
પદ્મિની એકાદશી 2026: આજે કે કાલે રાખવો વ્રત? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, વ્રત કથા,પારણનો સમય
ભારતીય રાજકારણની ત્રણ ‘દેવીઓ’ મુશ્કેલીમાં? મમતા, માયાવતી અને જયલલિતાની રાજકીય વારસાને શું થયું?
ડુંગરવાટ પાસે ભારજ નદી પરનો ડાઇવર્ઝન જોખમી હાલતમાં : અકસ્માતનો ભય વધ્યો
ગોધરા બહુમાળી ભવન ખાતે દાખલા માટે આવતા વિદ્યાર્થીઓ-વાલીઓ પરેશાન
તાંદલજા વિસ્તારમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, યુવક પર જીવલેણ હુમલો
કીમ સ્ટેટ હાઈવેથી અંદાજે ૩ કિલોમીટરના અંતરે આવેલું ઓલપાડ તાલુકાનું ગામ: કન્યાસી
‘ડોન 3’ વિવાદ વચ્ચે રણવીર સિંહની પ્રથમ પ્રતિક્રિયા: ઈન્ડસ્ટ્રી બેનના સમાચાર બાદ તોડ્યું મૌન, કહ્યું “હું વિવાદ વધારવા નથી માંગતો”
તરસાલીનો પરિવાર મહારાષ્ટ્ર ગયો અને તસ્કરો ત્રાટક્યા : રૂ.9.90 લાખની ચોરી
IPL 2026 ક્વોલિફાયર-1: RCB સામે GTની મહાજંગ કોહલી-ગિલ વચ્ચે ટક્કર; જાણો હેડ-ટુ-હેડ, સંભવિત પ્લેઇંગ XI, પિચ અને હવામાન રિપોર્ટ
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં ભારતીય મૂળના ફિલ્મમેકર સંદીપ પટેલનો ડંકો
ડભોઈનું સહકારી સામ્રાજ્ય ધરાશાયી : અઢારથી વધુ મંડળીઓ ફડચામાં જતા આર્થિક વ્યવહાર ઠપ્પ
IMDનું મોટું હવામાન એલર્ટ: હિમાલયી રાજ્યોમાં યલો વોર્નિંગ, કેરળમાં ભારે વરસાદની આગાહી
મોંઘવારીનો ડબલ ઝટકો: 12 દિવસમાં પેટ્રોલ-ડીઝલ ₹7 અને CNG ₹6 સુધી મોંઘી, સામાન્ય માણસના બજેટ પર વધ્યો ભારે બોજ
ઈરાન યુદ્ધનો અંત આવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ ક્યુબા પર ત્રાટકી શકે છે
ઈરાન પર અમેરિકાના નવા હુમલાથી ફરી વધ્યો તણાવ: ટ્રમ્પની ‘યુરેનિયમ’ ચેતવણી, “સારો કરાર અથવા કોઈ કરાર નહીં”નો કડક સંદેશ
દુનિયાના સૌથી ગરમ શહેરોની યાદીમાં ભારતના શહેરો મોખરે: ખૂબ ચિંતાજનક બાબત
તમારી દિશા
ડિલિવરી બાદ માતાઓના મોતનો ભેદ ઉકેલાયો: રાજસ્થાનના કોટા કાંડમાં બ્લીડિંગ રોકતી દવા ફેલ, 11 દવાઓના સેમ્પલ પણ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ
રામ રહીમને ફરી મળી પેરોલ:16મી વખત 30 દિવસ માટે જેલમાંથી બહાર, કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે રોહતક જેલથી રવાના
મારવાડી અને સિંધીના છોકરા નાની ઉંમરે જ ધોબી કરિયાણા લોટની ચક્કી કે સમોસા, પાણીપુરીના નાના ધંધા શરૂ કરી લે છે. ઉત્તર ભારતના છોકરા UPSC, ONGC, RAILWAY માટે તૈયારી કરે છે.દક્ષિણ ભારતના છોકરા IAS, IT, IIT, MEDICAL માટે તૈયારી કરે છે.એનાથી વધુ મહેનત આપણા ગુજરાતમાં છોકરાઓ ક્રિકેટ, સંમેલનો, પદયાત્રા, કૃષ્ણ જન્મોત્સવ, મેળાઓની મોજ, ગણપતિ, નવરાત્રિ વગેરે જેવી વ્યર્થ તૈયારીમાં કરે છે. દોસ્તો જોડે પાર્ટી પીકનીક અને બ્રાન્ડેડ કપડાં, શૂઝ, મોબાઈલ અને બાઈક Enjoy કરે છે. સમય અને ઉંમર વીતી ગયા પછી માતા-પિતાને માથે પથ્થર જેવા પડે છે. જે ઉંમરે સારા અધિકારી થવા માટેનું શિક્ષણ લેવામાં સમય ગાળવાનો હોય ત્યારે આપણાં તરુણો ગરબા દોઢીયા કરી કોઈ ગરબી મંડળના અધ્યક્ષ, કોઈ પક્ષના તાલુકાધ્યક્ષ, યુવાધ્યક્ષ, શાખાધ્યક્ષ કે કાર્યકર્તા હોય છે, જે ઉંમરે એમણે પોતાની કારકિર્દીની ચિંતા કરવાની હોય તે ઉંમરે ગલ્લે બેસીને દેશની ચિંતા કરતા હોય છે અને પછી બેરોજગારીનો કકળાટ કરે છે.આ કડવું સત્ય છે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.