સુરત: સુરત(Surat)નાં લાજપોર જેલ(Lajpor Jail)માં કર્મચારીઓએ( employees)સરકાર સામે મોરચો માંડ્યો છે. પોતાની વિવિધ માંગોને લઈને કર્મચારીઓ આજથી હડતાળ(strike) પર ઉતરી ગયા છે....
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેની 8 સહયોગી સંસ્થાઓ પર 5 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. ગૃહ...
સુરત: ધંધાદારી આયોજનોની વચ્ચે પણ શેરી ગરબાને ‘ગુજરાતમિત્ર’ તેમજ ‘મેન ઈઝ હા’ ગ્રુપ દ્વારા સુરતમાં જીવંત રાખવામાં આવ્યા છે. આ વખતે પણ...
અંકલેશ્વર(Ankleshwar): નવરાત્રી(Navratri)ના પર્વમાં માતાજીની આરાધનાનું અનેરું મહત્વ છે ત્યારે ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં વસતા ભાલિયા કોળી સમાજ દ્વારા માતાજીની અનોખી રીતે આરાધના કરવામાં...
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના દારૂ નીતિ (liquor policy) કેસમાં પ્રથમ ધરપકડ (Arrest) કરી છે. EDએ મનીષ સિસોદિયાના (Manish Sisodia)...
વૈજ્ઞાનિકોએ સોમવારે એક અવકાશયાનને એક એસ્ટરોઇડ સાથે અથડાવ્યું. આ દુર્ઘટનાનો હેતુ પૃથ્વીને બચાવ કરવાં માટે એક નવું સાધન આપવાનો હતો. ડબલ એસ્ટરોઇડ...
માણસ વચ્ચે રહીને શોધું…!ક્યાંયે ન મને મળતો માણસ…!!આજે વાત કરવી છે માણસની, માણસની વ્યથાની, માણસના અમાનવીય ક્રુર કૃત્યો અને પ્રાયશ્ચિતની. શું આપણે...
થ્રિલર-મિસ્ટરી-સસ્પેન્સ …એક રીતે જુઓ તો આ ત્રણેય શબ્દ એક જ ગૌત્રના લાગે.એક યા બીજી રીતે એકમેક સાથે સંકળાયેલા લાગે. અકળ કુદરતની કરામત...
અમેરિકા ખંડ શોધાયો અને યુરોપ તેમ જ ઈંગ્લૅન્ડના લોકોએ એ ‘તક અને છત’ના દેશ પ્રત્યે ધસારો કર્યો. એ સમયે ઈંગ્લૅન્ડમાં પ્લેગનો રોગ...
કોરોનાના રોગચાળાને કારણે ખોરવાયેલી સપ્લાય ચેઇનને કારણે અમેરિકા સહિતના પશ્ચિમી દેશોમાં મોંઘવારીનો દોર શરૂ થયો જ હતો અને ત્યાં આ વર્ષના ફેબ્રુઆરીના...
વિવિધ સમુદાયોમાં સેક્સ અંગે હજી પણ રૂઢિવાદી વલણ પ્રવર્તે છે. આ વિષય પર ભાગ્યે જ મુક્ત ચર્ચા થતી હોય છે. શારીરિક સમસ્યાઓ,...
ઇરાનની પ્રજા ખાનગીમાં જરથોસ્તી ધર્મ (ઇસ્લામના આગમન પૂર્વેનો ઇરાન, પર્શિયાનો ધર્મ) તરફ ઢળી રહી છે. કેટલાક ખાનગીમાં તો અમુક જાહેરમાં જરથોસ્તી રીતરિવાજો...
માણસથી કદાચ હવે જીન ડરતાં હશે. ‘ભાવેશભાઈ, તમને ખબર છે, આપણા ગામના તળાવ પાસે જીન રહે છે?’ કિરીટભાઈએ પોતાની બાજુના મકાનમાં નવા...
‘પ્રિય રોજર, મારો મિત્ર અને મારો હરીફ… હું ઈચ્છું છું કે આ દિવસ ક્યારેય ન આવે.’ આ શબ્દો હતાં રોજર ફેડરરના સૌથી...
રાજ્યમાં શહેરી ટ્રેનની સેવા સૌપ્રથમ અમદાવાદને મળી છે અને 30 સપ્ટેબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોના વધુ એક લાંબા રૂટને ખુલ્લો...
ગાંધીનગર : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની (Gujarat) મુલાકાતે આવશે અને આ દરમિયાન તેઓ અમદાવાદ, ભાવનગર, સુરત અને...
ગાંધીનગર : ગાંધીનગર (Gandhinagar) લેકાવાડા ખાતે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીને (જીટીયુ) ફાળવવામાં આવેલી 100 એકર જમીન પર નિર્માણ પામનાર ગુજરાતની...
ગાંધીગનર : ગુજરાત વિધાનસભાની તૈયારીઓ પ્રદેશ ભાજપની નેતાગીરી દ્વ્રારા પૂરજોશમાં ચાલી રહી છે. આજે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહે કમલમ કાર્યાલય પોહચીને...
સુરત : વરાછા (Varacha) વિસ્તારમાં આવેલી શામળ બિલ્ડીંગમાં હીરાનો વેપાર કરતા વેપારી પાસેથી 15 દિવસમાં પેમેન્ટ (Payment) ચુકવી આપવાનો ભરોસો આપી રૂ.9.11...
સુરત: પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ) સાથે ગુજરાતની (Gujarat) કેટલાક જગ્યાના લોકો સીધી રીતે કનેક્ટેડ (Connected) છે તેની દેશવ્યાપી તપાસ ચાલી રહી...
સુરત : રાંદેર (Rander) વિસ્તારમાં એસબીઆઈના એટીએમમાં (SBI ATM) કેશ (Cash) ઉપાડવાના બહાને કેશ ડિસ્પેન્સરને આંગળી વડે પકડી રાખી સોફ્ટવેરમાં (Software) છેડછાડ...
સુરત: સુરત (Surat) શહેર માટે અતિ મહત્વના તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (Tapi Riverfront Development Project) માટે વર્લ્ડ બેંકની (World Bank) ટીમ સુરત...
સુરત: ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાએ (CMA) જૂન-2022ની ફાઇનલ પરીક્ષાનું (Final Exam) પરિણામ મંગળવારે જાહેર કર્યું હતું. જેમાં સુરતની (Surat)...
સુરત: યુક્રેન (Ukrain) સાથેના યુદ્ધ (War) દરમિયાન રશિયન માઈનિંગ કંપની અલરોસાએ રફ ડાયમંડનો (Diamond) વેપાર ડોલરનો બદલે રૂબલમાં કરવાનો નિર્ણય લીધો છે....
સુરત: પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી હવે શહેરીજનો પણ ઈ-વ્હીકલ તરફ વળી રહ્યા છે. સાથે સાથે સુરત...
સુરત : શહેરમાં આગામી 29મી તારીખે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી સુરતની (Surat) મુલાકાતે આવી રહ્યા છે. લિંબાયતના નીલગીરી મેદાન ખાતે તેની જાહેરસભા...
સુરત : ઉમરા પોલીસ સ્ટેશનની (Police Station) ટીમને સિટીલાઈટ ખાતે નવમંગલમ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા રોહન ટ્રેડર્સ નામની સિગારેટ તમાકુની દુકાનમાં...
સુરત : મુળ હિમાચલ પ્રદેશનો (Himachal Pradesh) રહેવાસી અને સુરત (Surat) સબજેલમાં લૂંટના કેસમાં જેલવાસ દરમિયાન બેરેકમાં સાથી આરોપી સાથે મિત્રતા (Friendship)...
સુરત:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) મંગળવારે નેકની (NAAC) પીયર ટીમે વિદ્યાર્થી (Student) અને વાલીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. વાલીઓ અને...
બાર્સેલોના: એક સ્પેનિશ ન્યાયાધીશે મંગળવારે ટેક્સ (Tax) છેતરપિંડીના આરોપમાં કોલંબિયાની પોપ સિંગર (Pop Singer) શકીરા સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. સ્પેનિશ...
ડાકોર અને આસપાસના પંથકમાં મોટા અવાજ સાથે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો
વરવાળા ગામે સગીરાની આત્મહત્યા: કાલોલ પોલીસે તપાસ શરૂ કરી
વેકેશનગાળા દરમિયાન ટ્રાવેલ બુકિંગમાં 50 ટકાનો મોટો ઘટાડો
દિલ્હી: પોલીસે IRS અધિકારીની પુત્રીની હત્યાના આરોપી રાહુલની ધરપકડ કરી, હોટલમાં છુપાયો હતો
કેદારનાથ યાત્રાએ ગયેલા વડોદરાના ટૂર ઓપરેટરના પિતાનું હૃદયરોગના હુમલાથી નિધન
સરકારે ઇથેનોલ પરના નિયમોમાં ફેરફાર કર્યો: હવાઈ મુસાફરી સસ્તી થશે!
વડોદરા પાલિકાની ‘આંધળી’ કામગીરી: પાણીની લાઈનમાં લીકેજ છતાં રોડ પર ડામર ફેરવી દેવાયો
લોકશાહીનો મહાસંગ્રામ, વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ
રિયલ એસ્ટેટના વિવાદોનો આવશે અંત: રાજ્ય સરકાર GDCRના નિયમોમાં કરશે ઐતિહાસિક ફેરફાર
PM મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગે મુશ્કેલીમાં, ચૂંટણી પંચે કર્યું આ કામ
સરકાર દ્વારા ફોર્મ ભરવાની મુદત છ દિવસ લંબાવાઈ
વડોદરામાં ચૂંટણી આચાર સંહિતાનો કડક અમલ, 100 થી વધુ બેનર-હોર્ડિંગ્સ દૂર કરાયા
સાબરમતી–દુર્ગાપુર વચ્ચે 21 અને 26 એપ્રિલ, 2026ના રોજ સમર સ્પેશિયલ ટ્રેન
“તમારી હરકત લોકશાહી માટે ખતરો” SC ની I-PAC દરોડા કેસમાં મમતા બેનર્જીની દખલ પર ટકોર
ઈરાને હોર્મુઝથી ભારત તરફ જઈ રહેલા જહાજને અટકાવ્યું: ઇસ્લામિક ગાર્ડ્સે કબજે કર્યું
નેપાળના બાલેન શાહ સરકારમાં ગૃહમંત્રી પર ભ્રષ્ટાચારના આરોપ, 26 દિવસમાં રાજીનામું
22 એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ: ઘાટી સુનસાન, પર્યટકોની સંખ્યા ઘટી ગઈ
‘ગ્રાન્ટ કોઈના બાપની તિજોરીમાંથી નથી આવતી’
“નારી શક્તિ વંદન અધિનિયમ” વિલંબ વગર લાગુ કરવાની કોગ્રેસની માંગ
વડોદરા જિલ્લા ભાજપમાં ફંડ મુદ્દે અસંતોષની ચર્ચા: ઉમેદવારોને સહાય નહીં મળ્યાનો કાર્યકરોમાં ગણગણાટ
‘ગઝવા-એ-હિંદ’ સ્થાપવાના કાવતરાનો પર્દાફાશ, બે કટ્ટરપંથીની ધરપકડ
વડોદરામાં ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપના ઉમેદવારનો ઘેરાવો: વોર્ડ-19 માં ‘કામ નથી તો વોટ નથી’ ના નારા સાથે જનતાનો ઉગ્ર રોષ
દિલ્હીમાં IRS અધિકારીની પુત્રીની હત્યા: પોલીસને હત્યા પહેલા દુષ્કર્મની આશંકા
મધ્યપ્રદેશના કુક્ષીથી અપહરણ થયેલા બે માસૂમ બાળકોને ગોધરા બાયપાસ પાસેથી બચાવી લેતી પોલીસ
“કોંગ્રેસે આદિવાસીઓને માત્ર વોટબેંક ગણી મજૂરી સુધી સીમિત રાખ્યા, મોદી સરકારે દાહોદને આપી વૈશ્વિક ઓળખ” – જગદીશ વિશ્વકર્મા
વ્યાજખોરો સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”: એક મહિનામાં ૧૩૬ વ્યાજખોરો જેલ ભેગા, સુરતના ‘પતાવી દેવાની’ ધમકી આપનાર તત્વો પર પાસા હેઠળ કાર્યવાહી
વડગામમાં હર્ષ સંઘવીના પ્રહાર: “કોંગ્રેસ માટે ઇતિહાસનું સૌથી નબળું પરિણામ આવશે, હવાલાના રૂપિયાથી શાંતિ ડહોળનારાઓનો પ્રજા સફાયો કરશે”
ગોધરામાં મતદારોને લલચાવવા 50 લાખની હેરાફેરીનો પર્દાફાશ, AAP ના 3 કાર્યકરોની સંડોવણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬: રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ, ૧ લાખથી વધુ જવાનોના સુરક્ષા કવચ હેઠળ યોજાશે મતદાન
ધંધુકામાં હત્યાકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં, આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યુ
સુરત: સુરત(Surat)નાં લાજપોર જેલ(Lajpor Jail)માં કર્મચારીઓએ( employees)સરકાર સામે મોરચો માંડ્યો છે. પોતાની વિવિધ માંગોને લઈને કર્મચારીઓ આજથી હડતાળ(strike) પર ઉતરી ગયા છે. કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો છે. સરકાર સામે 8 માંગણીઓ મૂકી છે જે મંજુર ન થાય ત્યાં સુધી કર્મચારીઓ કામથી અળગા રહેશે.
સુરતના લાજપોર જેલના કર્મચારીઓ આજથી હડતાળ પર ઉતરી ગયા છે. પોતાની વિવિધ માંગોને લઇ જેલ કર્મચારીઓએ આંદોલન શરુ કર્યું છે. આજે મોટી સંખ્યામાં કર્મચારીઓ લાજપોર જેલની બહાર જ ધરણા પર બેસી ગયા હતા. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ પોલીસ કર્મચારીઓ માટે જે 550 કરોડના બજેટની જાહેરાત કરવામાં આવી હતી તેમાં જેલ કર્મચારીઓનો સમાવેશ ન કરવામાં આવતા કર્મચારીઓની અંદર નિરાશા જોવા મળી રહી છે. રાજ્ય સરકાર અને ગાંધીનગર સુધી વારંવાર રજૂઆત કરવા છતાં તેમની વાતને ગ્રાહ્ય ન રાખતા આખરે તેઓએ હડતાળ શરુ કરી છે.
સુરત: લાજપોર જેલનાં કર્મચારીઓ પત્ની અને બાળકો સાથે જેલની બહાર જ ધરણા પર બેઠા, આ છે કારણ#ગુજરાતમિત્ર #Surat #LajporJail #Employees #Strike pic.twitter.com/jb6gZWtlMs
— Gujaratmitra (@Gujaratmitr) September 28, 2022
કર્મચારી સાથે પરિવાર પણ આંદોલનમાં જોડાયું
જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજમાં જેલના કર્મચારીઓ ને સમાવવા માંગ સહિત કુલ આઠ માંગણીઓ સરકાર સમક્ષ મુકવામાં આવી છે. તેમજ પોલીસ અધિક મહાનિદેશકને આ બાબતે રજુઆત કરી હતી. જો કે હવે તેઓએ આ મામલે આજથી માસ સી.એલ પર જવાની કર્મચારીઓની ચીમકી ઉચ્ચારી હતી. તેઓએ કહ્યું હતું કે, માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તમામ કર્મચારીઓ રજા પર રહેશે. કર્મચારીઓની આ હડતાળમાં હવે તેમના પરિવારજનો પણ જોડાયા છે. પરિવારના નાના બાળકો અને મહિલાઓ પણ મધ્યસ્થ જેલના ગેટ ઉપર બેસીને હડતાળમાં જોડાયા છે.
જેલનું કામકાજ કેદીઓનાં હાથમાં!
કર્મચારીઓની હળતાળનાં પગલે જેલ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કર્મચારીઓએ કામકાજ બંધ કરી દેતા જેલની કામગીરી ખોરવાઈ ગઈ છે અબને હવે તેઓના બદલે લાજપોર જેલના કેદીઓને કામે લગાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. કર્મચારીઓના સ્થાને હવે કેદી કામ કરી રહ્યા છે. કેદીઓની મુલાકાત કેદીઓ કરાવે તેવી સ્થિતિ ઊભી થઈ છે. કર્મચારીઓમાં પોતાની માંગણીઓને લઈને વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ તેને ગંભીરતાથી ધ્યાને ન લેવાતા કર્મચારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો કે જેલ કર્મચારીઓના આંદોલનને સમેટવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ માટે રાજ્ય સરકારે પાંચ સભ્યોની કમિટી બનાવી છે. આ કમિટી સરકાર સામે રિપોર્ટ રજુ કરશે. જેના આધારે હકારાત્મક ઉકેલ આવી શકે છે.