ગાંધીનગર : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બર એટલે કે ચોથા નોરતે અમદાવાદ (Ahmedabad) જીએમડીસી મેદાન ખાતે નવરાત્રિ (Navratri) મહોત્સવની મુલાકાત લેશે....
ગાંધીનગર : રાજ્યમાં તમામ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (School) વેકેશનની (Vacation) તારીખ એક સરખી રહે તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા શાળાકીય...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાત થાય તે પહેલા પીએમ (PM) નરેન્દ્ર મોદીએ હવે ગુજરાતનો (Gujarat) મોરચો સંભાળ્યો હોય તેમ...
નવી દિલ્હી : રમત મંત્રાલયે બુધવારે આ વર્ષના રાષ્ટ્રીય રમત પુરસ્કારો (National Sports Awards) માટે અરજી (Application) સબમિટ કરવાની અંતિમ તારીખ ત્રણ...
ભારત સરકારે લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અનિલ ચૌહાણને (Lieutenant General Anil Chauhan) આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ...
બીલીમોરા : બીલીમોરા સ્ટેશન રોડ (Station Road) પર ટેક્નિકલ ફોલ્ટના (Technical fault) કારણે અચાનક કાર (Car) સળગી ઉઠી હતી. જેમાં અનાવલમાં ક્રિષ્ણા...
અનાવલ: મહુવા તાલુકાના ઉમરા (Umra) ગામની સીમમાં આવેલા બામણિયા ભૂત મંદિરે નવસારી (Navsari) જિલ્લાના જલાલપોર (Jalalpor) મહાદેવ ફળિયામાં રહેતા 68 વર્ષીય છીકાભાઈ...
ઈરાને બુધવારે ઉત્તર ઈરાકમાં (Iraq) ઈરાન (Iran) વિરોધી કુર્દિશ જૂથના ઠિકાનાઓ પર તાજા ડ્રોન (Drone) હુમલા શરૂ કર્યા હતા. આ હુમલા એવા...
ભરૂચ : ભરૂચ (Bharuch) શહેર છેલ્લા બે મહિનાથી અંધારપટમાં ફેરવાઈ ગયો છે. જોકે, પાલિકા (Palika) દ્વારા જે નવી લાઈટો (Light) ખરીદવામાં આવી...
પલસાણા: પલસાણાના (Palsana) ચલથાણ ગામે આવેલા સ૨ગમ કોમ્પલેક્ષની (Sargam Complex) ત્રણ દુકાનોના શટરના તાળા તોડી તસ્કરો રૂ. ૧ લાખથી વધુના સામાનની ચોરી...
દમણ : દમણના (Daman) મોટી દમણ જામપોર રામસેતૂ રોડ (Road) પર કાર (Car) અને બાઈક (Bike) વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં (Accident) વાપીના બાઈક...
નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ (All India Senior Selection Committee) બુધવારે રણજી ટ્રોફી (Ranji Trophy) ચેમ્પિયન સૌરાષ્ટ્ર (Saurashtra) સામેની ઈરાની...
નવી દિલ્હી: (New Delhi) મોદી સરકાર રેલવેના વિકાસ પર સતત નજર રાખી રહી છે. મોદી કેબિનેટે આજે મોટો નિર્ણય લીધો છે. નવી...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)ના પાલઘર જિલ્લાના વસઈ વિસ્તારમાં એક કારખાનામાં બોઈલર(Boiler) ફાટતાં(Blast) ભીષણ આગ(Fire) લાગી હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત(Death)...
ધોલપુર: (Dholpur) રાજસ્થાનના (Rajasthan) ધોલપુર જિલ્લામાં એક મકાન (House) ધરાશાયી (Collapse) થતાં ત્રણ બાળકીઓ સહિત ચાર બાળકોના મોત થયા છે. પોલીસે બુધવારે...
સુરત(Surat): ગુજરાતની (Gujarat) સૌથી વિવાદાસ્પદ જીઆઈડીસી સચીન જીઆઈડીસીના (Sachin GIDC) ઉદ્યોગકારોના સંગઠનમાં ફરી એકવાર બબાલ થઈ છે. આજે સચીન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓપરેટીવ સોસાયટીની...
અમદાવાદ: અમદાવાદીઓ (Ahmadabad) માટે 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મેટ્રો ટ્રેનના (Metro Train) ફેઝ 1ની શરૂઆત કરાવશે. પીએમ...
નવસારી (Navsari): ઉભરાટના (Ubhrat) દરિયા કિનારે (Sea Beach) જવા માંગતા નવસારી, સુરતના (Surat) લોકોને ખૂબ જ લાંબો ચકરાવો લેવો પડતો હતો તે...
મુંબઈ: ભારતીય શેરબજાર(Stock Market)માં ઘટાડાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે ભારે પ્રોફિટ બુકિંગના કારણે બજાર લાલ નિશાન(Red...
નવી દિલ્હીઃ (New Delhi) રાજસ્થાન કોંગ્રેસમાં (Rajasthan Congress) ચાલી રહેલા સંકટનો ઉકેલ 10 જનપથથી જ બહાર આવશે. અત્યાર સુધીના સંકેતો આની સાક્ષી...
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર (Social Media) ટીમ ઈન્ડિયાના (Indian Cricket Team) પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MSDhoni) અને પૂર્વ ઓપનર ગૌતમ...
વોડાફોન આઈડિયાએ (Vodafone Idea) ઈન્ડસ ટાવર્સને લગભગ 7000 કરોડ રૂપિયા આપવાના બાકી છે. ઇન્ડસ ટાવર્સે (Indus Towers) હવે ધમકી આપી છે કે...
નવી દિલ્હી: સાઉથ સિનેમા જગતમાં ફરી એકવાર શોકનું વાતાવરણ સર્જાયું છે. તેલુગુ (Telugu) સુપરસ્ટાર મહેશ બાબુના (Mahesh Babu) ઘરમાં શોકનો માહોલ છે....
નવી દિલ્હી: સાઉદી અરેબિયાના (Saudi Arabia) રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (Crown Prince MBS)ને દેશના...
નવી દિલ્હી: દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે કેન્દ્રીય સરકારી કર્મચારીઓને (Central Government Employee DA Hike) મોટી ભેંટ મળી છે....
ગાંધીનગર: રાજ્યમાં હાલ વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને પાર્ટી (Party) દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. સત્તા પક્ષ અને વિપક્ષ દ્વારા ઉમેદવારી, પ્રભારીઓની...
નવી દિલ્હી: ટાટા મોટર્સે (Tata Motors) આજે બુધવારે દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Tata Tiago EV લોન્ચ કરી છે. સ્થાનિક ઈલેક્ટ્રિક કાર...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના લખીમપુર ખેરી(Lakhimpur Kheri)માં બુધવારે સવારે ખાનગી બસ(Bus) અને ટ્રક(Truck) વચ્ચે ગંભીર અકસ્માત(Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં 8...
સુરત(Surat): સુરતમાં ક્રાઈમ રેટ દિનપ્રતિદિન ઊંચો જઈ રહ્યો છે. અહીં નાની નાની વાતોમાં ચપ્પુ ઉછળવા લાગ્યા છે. આવી જ એક ચોંકાવનારી હિંસક...
સુરત(Surat) : ગોલ્ડ લોનની (Gold Loan) રકમ ચુકવી આપવાનું જ્વેલર્સે (Jewelers) ખોટું જણાવી સોનાના દાગીના (Gold Jewelry) ગીરવે (Mortgage) રાખનાર ફાયનાન્સરને (Financer)...
ડાકોર અને આસપાસના પંથકમાં મોટા અવાજ સાથે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો
વરવાળા ગામે સગીરાની આત્મહત્યા: કાલોલ પોલીસે તપાસ શરૂ કરી
વેકેશનગાળા દરમિયાન ટ્રાવેલ બુકિંગમાં 50 ટકાનો મોટો ઘટાડો
દિલ્હી: પોલીસે IRS અધિકારીની પુત્રીની હત્યાના આરોપી રાહુલની ધરપકડ કરી, હોટલમાં છુપાયો હતો
કેદારનાથ યાત્રાએ ગયેલા વડોદરાના ટૂર ઓપરેટરના પિતાનું હૃદયરોગના હુમલાથી નિધન
સરકારે ઇથેનોલ પરના નિયમોમાં ફેરફાર કર્યો: હવાઈ મુસાફરી સસ્તી થશે!
વડોદરા પાલિકાની ‘આંધળી’ કામગીરી: પાણીની લાઈનમાં લીકેજ છતાં રોડ પર ડામર ફેરવી દેવાયો
લોકશાહીનો મહાસંગ્રામ, વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ
રિયલ એસ્ટેટના વિવાદોનો આવશે અંત: રાજ્ય સરકાર GDCRના નિયમોમાં કરશે ઐતિહાસિક ફેરફાર
PM મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગે મુશ્કેલીમાં, ચૂંટણી પંચે કર્યું આ કામ
સરકાર દ્વારા ફોર્મ ભરવાની મુદત છ દિવસ લંબાવાઈ
વડોદરામાં ચૂંટણી આચાર સંહિતાનો કડક અમલ, 100 થી વધુ બેનર-હોર્ડિંગ્સ દૂર કરાયા
સાબરમતી–દુર્ગાપુર વચ્ચે 21 અને 26 એપ્રિલ, 2026ના રોજ સમર સ્પેશિયલ ટ્રેન
“તમારી હરકત લોકશાહી માટે ખતરો” SC ની I-PAC દરોડા કેસમાં મમતા બેનર્જીની દખલ પર ટકોર
ઈરાને હોર્મુઝથી ભારત તરફ જઈ રહેલા જહાજને અટકાવ્યું: ઇસ્લામિક ગાર્ડ્સે કબજે કર્યું
નેપાળના બાલેન શાહ સરકારમાં ગૃહમંત્રી પર ભ્રષ્ટાચારના આરોપ, 26 દિવસમાં રાજીનામું
22 એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ: ઘાટી સુનસાન, પર્યટકોની સંખ્યા ઘટી ગઈ
‘ગ્રાન્ટ કોઈના બાપની તિજોરીમાંથી નથી આવતી’
“નારી શક્તિ વંદન અધિનિયમ” વિલંબ વગર લાગુ કરવાની કોગ્રેસની માંગ
વડોદરા જિલ્લા ભાજપમાં ફંડ મુદ્દે અસંતોષની ચર્ચા: ઉમેદવારોને સહાય નહીં મળ્યાનો કાર્યકરોમાં ગણગણાટ
‘ગઝવા-એ-હિંદ’ સ્થાપવાના કાવતરાનો પર્દાફાશ, બે કટ્ટરપંથીની ધરપકડ
વડોદરામાં ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપના ઉમેદવારનો ઘેરાવો: વોર્ડ-19 માં ‘કામ નથી તો વોટ નથી’ ના નારા સાથે જનતાનો ઉગ્ર રોષ
દિલ્હીમાં IRS અધિકારીની પુત્રીની હત્યા: પોલીસને હત્યા પહેલા દુષ્કર્મની આશંકા
મધ્યપ્રદેશના કુક્ષીથી અપહરણ થયેલા બે માસૂમ બાળકોને ગોધરા બાયપાસ પાસેથી બચાવી લેતી પોલીસ
“કોંગ્રેસે આદિવાસીઓને માત્ર વોટબેંક ગણી મજૂરી સુધી સીમિત રાખ્યા, મોદી સરકારે દાહોદને આપી વૈશ્વિક ઓળખ” – જગદીશ વિશ્વકર્મા
વ્યાજખોરો સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”: એક મહિનામાં ૧૩૬ વ્યાજખોરો જેલ ભેગા, સુરતના ‘પતાવી દેવાની’ ધમકી આપનાર તત્વો પર પાસા હેઠળ કાર્યવાહી
વડગામમાં હર્ષ સંઘવીના પ્રહાર: “કોંગ્રેસ માટે ઇતિહાસનું સૌથી નબળું પરિણામ આવશે, હવાલાના રૂપિયાથી શાંતિ ડહોળનારાઓનો પ્રજા સફાયો કરશે”
ગોધરામાં મતદારોને લલચાવવા 50 લાખની હેરાફેરીનો પર્દાફાશ, AAP ના 3 કાર્યકરોની સંડોવણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬: રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ, ૧ લાખથી વધુ જવાનોના સુરક્ષા કવચ હેઠળ યોજાશે મતદાન
ધંધુકામાં હત્યાકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં, આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યુ
ગાંધીનગર : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બર એટલે કે ચોથા નોરતે અમદાવાદ (Ahmedabad) જીએમડીસી મેદાન ખાતે નવરાત્રિ (Navratri) મહોત્સવની મુલાકાત લેશે. જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા તે દરમિયાન નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતનો ગરબો આજે ‘ગ્લોબલ ગરબો’ બન્યો છે. જેના ભાગરૂપે ગુજરાતના ઉત્સવો ખરા અર્થમાં લોક ઉત્સવો અને જન ઉમંગ ઉત્સવ બન્યા છે. આજે આદ્યશક્તિની મહાઆરતીનું આ પર્વ સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યુ છે. આજે દેશ-વિદેશથી વિશાળ સંખ્યામાં નવરાત્રિ મહોત્સવ જોવા લોકો આવી રહ્યા છે.
26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી આયોજિત નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગુજરાતના જાણીતા કલાકારો અહીં ગરબાની રમઝટ બોલાવી રહ્યાં છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ નવરાત્રિ પર્વની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. નવરાત્રિના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવરાત્રિ મહોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો છે.
આ વર્ષે કોરોનાના કેસોમાં રાહત મળી છે, તેથી ખેલૈયાઓનો ઉત્સાહ ગરબા રમવા માટે પરાકાષ્ઠાએ છે ત્યારે વાયબ્રન્ટ નવરાત્રિના આયોજનમાં આ વખતે ઘણા નવા આકર્ષણોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ વખતે ખાસ શેરી ગરબાની થીમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ગ્રાઉન્ડ પર ટ્રેડિશનલ ડ્રેસ ફરજિયાત રાખવામાં આવ્યો છે. સાથે જ તા 27 સપ્ટેમ્બર થી 4 ઓક્ટોબર સુધી ખાસ રાજ્ય કક્ષાની ગરબા સ્પર્ધા રાખવામાં આવી છે જેમાં છેલ્લા નોરતે વિજેતા જાહેર કરવામાં આવશે.
રાજ્યના અન્ય શક્તિપીઠ ખાતે પણ ઉજવાઈ રહ્યો છે નવરાત્રિ મહોત્સવ
રાજ્યના શક્તિપીઠ અંબાજી, ચોટીલા, પાવાગઢ, માઢેરા, ઉમિયા માતાજી મંદિર – ઉંઝા, બેચરાજી, માતાનો મઢ. ખોડિયાર માતાજી મંદિર જેવા પ્રસિધ્ધ તીર્થધામોમાં પણ એકીસાથે નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.
મુખ્ય આકર્ષણો
નવરાત્રિ 2022માં ખાસ થીમ પેવેલિયનની સાથે હસ્તકલા બજાર, ફૂડ સ્ટોલ, આનંદ નગરી, બાલ નગરી અને નડાબેટ, દાંડિયા દ્વાર. દીયા અને ગરબીના થિમેટીક ગેટ્સ રાખવામાં આવ્યા છે. તો અન્ય થીમ આધારીત વિવિધ સ્થળોની ઝાંખી પણ તૈયાર કરવામાં આવી છે જેમાં ગબ્બર અંબાજી 51 શક્તિપીઠ,સ્ટેચ્યુ ઓફ યુનિટી, અટલ સેતુ, વર્લ્ડ હેરીટેડ સીટી અમદાવાદ, સ્વામી નારાયણ મંદિર, ચબુતરા ગાર્ડન, આર્ટ વોલ ઓફ વર્લ્ડ હેરીટેજ સીટી જોવા મળશે.