એક દિવસ વહેલી સવારે મોર્નિંગ વોકમાં સુપર એનર્જેટિક સોસાયટીના અનિલ કપૂર ગણાતા અનિલભાઈ જોગીંગ કરતા હેમાબહેનને મળી ગયા…હસતા ચમકતા ચહેરા સાથે ‘ગુડ...
શુક્રવારે સંસદનું શિયાળુ સત્ર પુરું થયું. પુરું થયું એમ કહેવા કરતા એમ કહેવું જોઇએ પુરું કરી દેવાયું. આમ તો સાતમી ડિસેમ્બરે શરૂ...
વધેલી ઉંમરથી નાખુશ ના બન રસમંજનહજી પણ ઈશ્ક જીવે છે, ને શૈશવ અધૂરું છે ના, પ્રેમલા-પ્રેમલી વિષેના કોઈ ફટાકા આપણે ફોડવા નથી. આ...
રાજયના આદરણીય વડાએ સ્વચ્છંતાનો સંદેશ આપનાર મહાત્મા ગાંધીની વિદ્યાપીઠમાંથી કચરો સાફ કરાવ્યો તે ગુજરાતના શિક્ષણ જગતમાં ચર્ચાસ્પદ બન્યું છે. મુખ્ય મુદ્દો ગુજરાત...
સુરત: 23 ડિસેમ્બરનાં રોજ પલસાણા (Palsana) તાલુકાના અંત્રોલી ગામનાં (Antroli Village) રામનગર ફળિયામાં રહેતા સન્મુખભાઇ દલપતભાઇ મોદીના પરિવારજને રાત્રિના સમયે પોતાનુ ઇલેકટ્રિક...
સુરત : ચીન જેવી જ કોરોનાની ભયંકર સ્થિતિ ભારતમાં નહીં આવે તે માટે ફરી એક વખત કોવિડ-19ની (Covid-19) ગાઇડ લાઇનનું (Guide line)...
સુરત: સુરત મનપાની (Surat Municipality) સભામાં ફરી એકવાર પાટીદાર સમાજનું (Patidar society) રાજકારણ ગરમાયું હતું. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બની રહેલા...
અમદાવાદ: રાજ્યમાં થર્ટી ફર્સ્ટની (Thirty-First) ઉજવણીને લઈ યુવા હિલોળે ચડતા હોય છે, અને દારૂની મહેફિલ સહિત ડાન્સની પાર્ટીઓના આયોજનો થતા હોય છે....
ગાંધીનગર: ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) તથા એટીએસ (ATS) દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં ઓખા પાસે મધદરિયેથી એક પાક બોટ (Boat)...
ગાંધીનગર: મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) હવે કેબિનેટ બેઠક (Cabinet meeting) માટે પણ કેટલાક મહત્ત્વના નિયમો જાહેર કર્યા છે. તેમાં...
ભરૂચ, જંબુસર: જંબુસર (Jambusar) તાલુકાના દરિયાઈ કાંઠે આવેલા સારોદ ગામે કથીતપણે VECL કંપનીના પ્રદૂષિત પાણીથી (Polluted Water) માછલીઓ મૃત પામતાં દેવીપૂજક સમાજના...
ભરૂચ: ભરૂચ (Bharuch) શહેરના નાના ખાટકીવાડમાંથી બી ડિવિઝન પોલીસે 410 કિલો ગૌમાંસ (Beef) સાથે 4 ઇસમને ઝડપી પાડ્યા હતા. જ્યારે પાનોલીમાં પણ...
અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) જીઆઇડીસીમાં આવેલા ઓમ બંગ્લોઝમાં (Om Bungalows) એક બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી રોકડા રૂપિયા ૩.50 લાખ તેમજ ચાંદીના સિક્કા,...
ભરૂચ: ભરૂચમાં (Bharuch) ખાના ખજાના પાસે અમદાવાદના (Ahmedabad) ઇન્વેસ્ટર્સની (Investors) રોડ પર પાર્ક કરેલી હુન્ડાઈ વેન્યુ ગાડીમાંથી કોઈ અજાણ્યા ચોર ઇસમે ડીકી...
હથોડા: કોસંબા (Kosamba) નજીક હોટલના ગ્રાઉન્ડમાં (Hotel Grounds) પાર્ક કરેલી ટ્રકમાંથી (Truck) બાતમીના આધારે રેડ કરી પોલીસે રૂપિયા સાડા છ લાખનો ઇંગ્લિશ...
સુરતઃ (Surat) મૂળ જુનાગઢના યુવકે પ્રેમ લગ્ન (Love Marriage) કર્યા બાદ પત્ની સાથે ચોવીસ દિવસ પહેલાં સુરત રહેવા આવ્યો હતો. ત્યારે બે...
મોસ્કો: અમેરિકા (America) સહિત પક્ષિમી દેશો વચ્ચે ચાલુ તણાવની વચ્ચે રૂસ (Russia) અને ઈરાને (Iran) એક માસ્ટર સ્ટ્રોક દાવ રમ્યો છે. આ...
સુરતઃ (Surat) સોલારનો વ્યવસાય કરતાં મુંબઈના વેપારીને (Businessmen of Mumbai) મોટો ઓર્ડર આપવાના બહાને સુરત બોલાવી રેલવે સ્ટેશનથી ઓટો-રિક્ષામાં અપહરણ (Kidnapping) કરી...
નવી દિલ્હી : હિંદી (Hindi) અને તમિલ ભાષાનો (Tamil Language) વિવાદ થોભવાનું નામ નથી લઇ રહ્યું. છાસ વારે તમિલ ભાષી લોકો હિન્દી...
ઘેજ: (Dhej) ચીખલી (Chikhli) નજીકના ખૂંધમાં ‘ગાડી કેમ ચાલુ રાખે છે તારી ગાડી બંધ કર’ તેમ કહી હાઇવા ટ્રકના ચાલકને (Truck driver)...
વલસાડ: (Valsad) વલસાડના અબ્રામા ધરમપુર ચોકડી ઓવરબ્રિજ (Over Bridge) પરથી વલસાડ સુધી પોલીસની (Police) ટીમે બાતમીના આધારે કારમાંથી રૂ.7400નો ઇંગ્લિશ દારૂ (English...
નવી દિલ્હી : પૂર્વીય લદાખની (Eastern Ladakh) અસલ નિયંત્રણ રેખાને (Line oF Control) હવે ભારત અભેદ કિલ્લે બાંધીથી સજ્જ કરવાની કવાયતમાં લાગી...
કર્ણાટક: ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને ભોપાલ (Bhopal)ના સાંસદ (MP) પ્રજ્ઞા સિંહ ઠાકુર (Pragya Singh Thakur) પોતાના વિવાદાસ્પદ (Controversial) નિવેદનો (Statement)...
નવી દિલ્હી: (New Delhi) રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડી પડી રહી છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીએ (Severe Cold...
અમદાવાદ: કોરોનાના (Corona) ભય વચ્ચે ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના બાળકો કોરોનાની બિમારીમાં નહીં સપડાય તે...
સુરત: સ્માર્ટ સિટી સુરતમાં (Surat) પણ અનેકોવાર એવી ઘટના બને છે જે લોકોને વિચારમાં નાંખી દે છે. લક્ઝુરીયસ હોસ્પિટલો, ગાડીઓ સડસડાટ દોડી...
નવી દિલ્હી: કોરોનાના (Corona) કહેર વચ્ચે સામાન્ય લોકોને હવે મોંઘવારીનો () માર પડી રહ્યો છે. મધર ડેરીએ (Mother Dairy) દૂધના (Milk) ભાવમાં...
અમદાવાદ : (Ahmedabad) પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ (Centenary Festival) અંતર્ગત પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે રવિવારે રાષ્ટ્રીય સંત સંમેલન (National Saint...
નવી દિલ્હી: કોરોના (Corona)એ ફરી એકવાર ટેન્શન વધારી દીધું છે. IGI એરપોર્ટ પર ટેસ્ટિંગ વધાર્યા બાદ સંક્રમિત લોકોને ટ્રેસ કરવામાં આવી રહ્યા...
નવું વર્ષ શરૂ થતાંજ સ્પોર્ટસ પ્રેમીઓ (Sports Lovers) માટે સારા દિવસો લઈને આવશે. ફિફા ફૂટબોલના ફીવર બાદ હવે વર્લ્ડ કપ હોકી (World...
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર સુધી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવશે
કાર્યકરોની આળસમાં લોકશાહીની મજાક: મતદારોના ઘરને બદલે કચરાના ઢગલામાં પહોંચી ચૂંટણી સ્લીપો
PMના કાર્યક્રમ પહેલા HPCL રિફાઈનરીમાં લાગેલી આગમાં સાયબર એટેકની શંકા: ઓટોમેટિક સિસ્ટમ હાઇજેક થઈ?
વડોદરાની સયાજી હોસ્પિટલના કેમ્પસમાં 35 વર્ષીય યુવકનું કરુણ મોત, સારવાર મળે તે પહેલા જ લોહીની ઉલટીઓ થતા જીવ ગુમાવ્યો
વંદે ભારત એક્સપ્રેસ 28 એપ્રિલથી 20 કોચ રેક સાથે કાયમી ધોરણે કાર્યરત થશે
સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ, 5 દિવસમાં ચાંદી 12,821 સસ્તી, સોનામાં પણ 1,800થી વધુ ઘટ્યા
…તો ઉંમર વધતી અટકી જશે! રશિયન વૈજ્ઞાનિકો પુતિનના 150 વર્ષ જીવવાના સપનાને સાકાર કરવાની નજીક
સુરત જિલ્લામાં આવતીકાલે ગરમી વચ્ચે મતદાન, પાણી-મેડિકલ સુવિધા સાથે સઘન બંદોબસ્ત
મણિપુરના ઉખરુલમાં કુકી-તાંગખુલ વચ્ચે અથડામણ: ગામોમાં હિંસા અને આગચંપીના બનાવોથી સુરક્ષા દળો તૈનાત
એક દિવસ વહેલી સવારે મોર્નિંગ વોકમાં સુપર એનર્જેટિક સોસાયટીના અનિલ કપૂર ગણાતા અનિલભાઈ જોગીંગ કરતા હેમાબહેનને મળી ગયા…હસતા ચમકતા ચહેરા સાથે ‘ગુડ મોર્નીગ’ કહ્યું ..આજે તો તેમની પડોશમાં નવા રહેવા આવેલા હેમાબહેને હિંમત કરીને કહ્યું, ‘અનિલભાઈ, અહીં રહેવા આવી ત્યારથી તમને જોઉં છું ..હંમેશા ખુશ અને ઉત્સાહથી અને એનર્જીથી ભરપુર દેખાવ છો ,સોસાયટીના અનિલ કપૂર તરીકે ફેમસ છો તે સાચું જ છે મારે તેનું રહસ્ય જાણવું છે.’
અનિલભાઈ હસ્યા અને અનીલ કપૂરની સ્ટાઇલમાં બોલ્યા, ‘તેનું રહસ્ય વન ટુ કા ફોર નહિ પણ ફાઈવ વાતો છે…એટલે હું હંમેશા પાંચ વાતો ને નિયમ બનાવી હંમેશા યાદ રાખી જીવું છું…’ હેમાબહેને કહ્યું, ‘વાંધો ન હોય તો મને એ પાંચ વાતો કહેશો ..’ અનિલભાઈએ કહ્યું, ‘હા હા ચોક્કસ …સાવ સરળ પાંચ વાત છે પહેલી વાત છે કે યાદ રાખો કે આજે નવો દિવસ છે …એટલે નવા દિવસને જૂની બધી વાતો ભૂલી જઈને આનંદ સાથે આવકારવો જોઈએ.બીજી વાત છે કે આપણું જીવન બહુ નાનું છે અને અકળ પણ ….કાલે શું થવાનું છે તેની ખબર પણ નથી એટલે નકામી ,નકારાત્મક ,દુઃખ આપતી બાબતોમાં સમય બરબાદ કરવો નહિ.ત્રીજી વાત છે.
હંમેશા જીવનમાં સારી અને સુંદર વસ્તુઓ પર ધ્યાન આપો હંમેશા હકારાત્મક બાબત જુઓ અને આગળ વધતા રહો.ચોથી વાત યાદ રાખો કે નાની નાની બાબતો ,નકામી બાબતો પર ગુસ્સે થવું કે મગજ ગુમાવી મૂડ ખરાબ કરવો બિલકુલ જરૂરી નથી.અને પાંચમી વાત છે કે કોઇપણ બાબતણે દરેક બાજુથી જોઇને સમજવાની કોશિશ કરો સામેવાળાના અભિપ્રાયને પણ સમજો.અને પોતાનો અભિપ્રાય જ સાચો તેવી જીદ ન રાખો…આ પાંચ બાબત દિન રાત યાદ રાખીને હું આ નાનકડા જીવનનો એક એક નવો દિવસ જીવું છું…
ભગવાનનો આભાર રોજ માનું છું જીવનમાં એક નવો દિવસ આપવા માટે અને તે નવા દિવસને દરેક નકારાત્મક બાબતોથી દુર રાખું છું અને બને એટલી સકારાત્મક બાબતોથી આજના દિવસને ભરવાની કોશિશ કરતો કરું છું.મારા દિલને આનંદ આપે અને બીજા કોઈને દુઃખ ન પહોંચાડે તેવી પ્રવૃત્તિઓમાં જ જોડાયેલો રહું છું.ખોટો કોઈને નડતો નથી અને કોઈની બાબતમાં વચ્ચે પડતો નથી,બસ ખુશ રહું છું અને બધા ખુશ રહે તેમ ઈચ્છું છું.’ અનિલભાઈની વાત સાંભળી હેમાબહેન બોલ્યા, ‘વાહ અનિલભાઈ તમારી આ પાંચ વાતો તો જીવન જીવવાની જડીબુટ્ટી સમાન છે.આભાર.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.