અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) રખડતાં ઢોરને (Stray cattle) નિયંત્રણમાં લેવા માટે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ હવે ભાજપા શાષિત અમદાવાદ મનપાએ નવી નીતની જાહેરાત...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) સહિત ભારતના (India) 654 જેટલા માછીમારોને (fishermen) વહેલી તકે મુકત્ત કરાવવાના પ્રયાસો ચાલી રહયા છે. નેશનલ ફિસ વર્કસ ફોરમ...
ગાંધીનગર: કચ્છ (Kutch) સહિતના સાગરકાંઠે ડ્રગ્સની (Drugs) દાણચોરી અટકાવવા માટે ઘડાયેલા એકશન પ્લાન (Action Palne) મુજબ, સધન દરિયાઈ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે...
મુંબઈ: 64 વર્ષના સિંગર (Singer) લકી અલીની ફેન ફોલોઈંગ ખૂબ સારી છે. તેઓ ભલે સિંગિંગ ઈન્ડસ્ટ્રીથી છેલ્લાં થોડાં સમયથી દૂર છે પણ...
બારડોલી: (Bardoli) બારડોલીની બેન્ક ઓફ બરોડાના (Bank Of Baroda) એટીએમ (ATM) પાસે એક યુવતી પાસે રોકડા રૂપિયા ઝૂટવી લઈ ભાગી રહેલી બે...
સુરત: (Surat) વલ્લભ સવાણીના 75માં જન્મદિવસ અંતર્ગત પી. પી. સવાણી ગ્રુપ (P P Savani Group) 75 વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે મોકલશે. પી....
નવી દિલ્હી: અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર...
સુરત: (Surat) હાલમાં દેશમાં ખૂબ જાણીતા બનેલા એવા બાગેશ્વરધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના (Dhirendra Shasrti) ઇન્સ્ટા પર મૂકવામાં આવેલા વિડીયો (Video) ઉપર અભદ્ર ટિપ્પણી...
નવી દિલ્હી: બિહારના (Bihar) મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ (Tejshwi Yadav) હાલ દિલ્હીના (Delhi) પ્રવાસે આવી પહોંચ્યા...
સુરત: સુરતના (Surat) સચિન (Sachin) વિસ્તારમાંથી લૂંટ વિથ મર્ડરની (Robbery with murder) ઘટના સામે આવી છે. ત્રણ આરોપીએ પહેલા મોબાઈલની લૂંટ ચલાવી...
નવી દિલ્હી: દિલ્હીની (Delhi) એક શાળામાં (School) બોમ્બની ધમકીનો (Bomb threat) ઈમેલ (Email) મળ્યો છે. ધમકીભર્યા ઈમેલ બાદ ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશન...
વડોદરા: પાલિકામાં થોડા વર્ષો અગાઉ સમાવાયેલ વેમાલી ગામના રહીશો પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત હતા. જે બાબતને ધ્યાનમાં લઈ તેમજ પાલિકામાં સમાવેશ થયા...
વડોદર,: શહેરના વોર્ડ નંબર 11 માં ટાગોર નગર વિસ્તારમાં ઉપર ગેરકાયદેસર રીતે કો.ઓ. સોસાયટી દ્વારા હોલ અને ઓફિસ ઉભી કરી દેવામાં આવી...
નડિયાદ: નડિયાદમાં નગરપાલિકાના સત્તાધીશોએ પોતાના લાભ માટે મળતિયા કોન્ટ્રાક્ટરો સાથે સાંઠ-ગાંઠ કરી ગ્રાન્ટોનો દૂર ઉપયોગ કર્યાનો આક્ષેપ કોંગ્રેસ પ્રમુખે કર્યો છે. છેલ્લા...
આણંદ : આધુનિક સમયમાં દરેક કામગીરી આંગળીના ટેરવે થઇ રહી છે. આ આધુનિકતાના આડમાં છેલ્લા કેટલાક સમયથી સાયબર માફિયાઓએ માથુ ઉંચક્યું છે....
નવી દિલ્હી: દક્ષિણ કોરિયાના (South Korea) પૂર્વી દરિયાકાંઠાના શહેર ગેંગનેંગ (Gangneung) પર આફત આવી છે. અહીં જંગલની આગે (Forest Fire) વિકરાળ રૂપ...
નવી દિલ્હી: એક તરફ યુપી પોલીસ (UP Police) ઉમેશ પાલ મર્ડર કેસમાં (Umesh Pal Murder case) અતીક અહેમદને (Atiq Ahmed) પૂછપરછ માટે...
નવી દિલ્હી: ભારતના સૌથી વૃદ્ધ અબજોપતિ (Billionaire) અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના (M&M) ચેરમેન એમેરિટસ કેશબ મહિન્દ્રા (Keshub Mahindra) 12 એપ્રિલ, 2023 ના...
કર્ણાટકની એક ચૂંટણી સભાના સંદર્ભમાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટમાં કેસ ચાલતાં રાહુલને સજા થઈ છે. આપણે ત્યાં સુરતથી માંડીને ગુજરાત...
પંજાબ: પંજાબના (Punjab) ભટિંડામાં (Bathinda) મિલિટરી સ્ટેશન (Military station) પર ફાયરિંગની (Firing) ઘટના સામે આવી છે. આ ઘટનામાં 4 જવાનાના મોત (Death)...
કેટલાક બનાવો , પ્રસંગો યોગાનુયોગ સાથે બનતા હોય છે,પણ એની અસરો દૂરગામી થાય છે.આપણે બનાવને ખરાબ માનીને ચાલીએ પણ ખરેખર તો બીજા...
અગાઉની યુપીએ સરકાર વખતે અગ્રણી ચળવળકાર અન્ના હજારેએ જે ભ્રષ્ટાચાર વિરોધી પ્રચંડ જન આંદોલન શરૂ કર્યું હતું ત્યારે તેમના આંદોલનમાંના કેટલાક જાણીતા...
એક મોટીવેશનલ સેમીનાર હતો તેમાં એક રીટાયર બિઝનેસમેન સ્પીકર તરીકે આવ્યા હતા.તેમણે ૫૦૦ રૂપિયાની નોકરીથી કરોડોની કંપની સુધીની સફળ સફર ખેડી હતી.અત્યારે...
દેશની અતિ વિશાળ વસ્તી, તેના પ્રમાણમાં અલ્પ મૂડી અને સાધનો, બિનપિયત જમીન અને અવિકસિત સુવિધાઓના કારણે લોકો નિરંતર ભીડ, ભૂખ અને ભયાવહ...
કર્ણાટકમાં વિધાન સભાની 224 બેઠકો માટે તા. 10મી મેએ મતદાન છે. કર્ણાટક દરેક પક્ષો માટે જુદાં જુદાં કારણસર મહત્ત્વનું છે. ભારતીય જનતા...
નવી દિલ્હી : આઇપીએલમાં (IPL) આજે અહીં રમાયેલી મેચમાં કેપ્ટન ડેવિડ વોર્નરને બાદ કરતાં દિલ્હી કેપિટલ્સનું (DC) ટોપ ઓર્ડર ફરી એકવાર ફેલ...
સુરત: અલગ અલગ વ્યક્તિઓના ક્રેડીટ કાર્ડની માહિતી ગમે તે રીતે મેળવી સુરત શહેરની અલગ અલગ ફાઈવ સ્ટાર હોટલમાં રૂમ બુક કરાવી તેનુ...
નવી દિલ્હી: એપલ (Apple) તેનો પહેલો સત્તાવાર સ્ટોર 18 એપ્રિલે મુંબઈમાં (Mumbai) અને બીજો 20 એપ્રિલે દિલ્હીમાં (Delhi) ખોલશે. એમ કંપનીએ મંગળવારે...
ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Election) વહેલી યોજવા માટે કોંગ્રેસ (Congress) દ્વારા આજે ગાંધીનગરમાં (Gandhinagar) રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળી રજૂઆત...
સુરત: (Surat) ઉધના મગદલ્લા રોડ ઉપર રહેતા અને ડાયમંડ કંપનીમાં (Diamond Company) મેનેજર તરીકે નોકરી કરતા યુવકે લલના સાથે જલસા કરવાના ચક્કરમાં...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) રખડતાં ઢોરને (Stray cattle) નિયંત્રણમાં લેવા માટે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ હવે ભાજપા શાષિત અમદાવાદ મનપાએ નવી નીતની જાહેરાત કરી દીધી છે. જેમાં માલધારીઓએ હવે પરમીટ તેમજ લાયસન્સ લેવાનું ફરજિયાત બન્યું છે. અગાઉ રાજય સરકારે રખડતા ઢોર માટે કાયદો ઘડયો હતો. તેમાં દંડની કાર્યવાહીની જોગવાઈ પણ કરાઈ હતી જો કે માલધારી સમાજ દ્વારા રાજયવ્યાપી આંદોલન કરવામાં આવતા તે કાયદાનું અમલીકરણ સ્થગિત કરાયું હતું.
હવે રખડતાં ઢોરની સમસ્યાના નિવારણ માટે ગુજરાત હાઈકોર્ટે કરેલા આદેશ બાદ, અમદાવાદ મનપા દ્વારા નવી નીતિ જાહેર કરાઈ છે. જેમાં ઢોર રાખનાર માલધારીએ કે સંસ્થાઓએ ફરજીયાત લાયસન્સ અને પરમીટ લેવાનું રહેશે. વ્યવસાયીક હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવું ફરજીયાત બનશે. વ્યક્તિગત ઘરે રાખતા ઢોર માટે પરમીટ લેવાની રહેશે. ઢોર રાખનારા તમામ લોકોએ એએમસી પાસેથી પરમીટ અને લાયસન્સ લેવા પડશે.
ઢોર રાખનારા માલધારીએ અમદાવાદ મહાનગરપાલિકા પાસેથી લાયસન્સ અને પરમીટ ચાર્જ ચૂકવવાનો રહેશે. જેના માટે ત્રણ વર્ષની મુદત રહેશે. લાયસન્સમાં અને પરમીટમાં દર્શાવ્યા સંખ્યામાંથી વધુ ઢોર હશે તો દંડનીય કાર્યવાહી થશે. ત્રણ વર્ષ માટેની લાયસન્સ ફી રૂપિયા 2000 તથા પરમીટ રકમ માટે રૂપિયા 500 ભરવાના રહેશે. દર ત્રણ વર્ષે લાયસન્સ અને પરમીટ રકમ ચુકવી રિન્યુ કરવાના રહેશે. પાંજરાપોળ અને ગૌશાળા તેમજ માન્ય સંસ્થાઓ પણ લાયસન્સ અને પરમીટ લેવાના રહેશે, તેઓને ફીમાંથી મુકતી મળશે. પોલિસી જાહેર થયાના બે માસમાં જ RFID અને ટેગ લગાવો ફરજીયાત રહેશે. જો નહીં લાગે તો પશુ દીઠ 200 ચાર્જ અને ત્યાર બાદ 1000 ચાર્જ ચૂકવવો પડશે. ચાર મહિનામાં ટેગ અથવા RFID નહીં તો ઢોર ડબ્બે પુરવામા આવશે અને માલિક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થશે. જોકે હવે આ નવી નીતિ આવતીકાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવનાર છે. તે પછી આ નીતિ અંગે આખરી નિર્ણય લેવાશે.