સુરત: રાહુલ ગાંધી માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા કરી છે. ત્યાર બાદ રાહુલ ગાંધીનું સંસદ પદ પણ રદ...
વડોદરા: વાઘોડિયામાં મોડી રાત્રે બની રહેલા સ્વાગત ગેટની પાલખ રાહદારી ઉપર તૂટી પડી હતી. ઇજાગ્રસ્તને તુરંતજ 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો...
નવી દિલ્હી: વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટના (Mount Everest) સૌથી ખતરનાક ભાગમાં હિમપ્રપાત (Avalanche) દરમિયાન ત્રણ નેપાળી શેરપા ગાઈડ્સ (Sherpa Guide)...
વડોદરા : હાલમાં સોશિયલ માડિયાનો ઉપયોગ દિન પ્રતિદિન વધી ગયો છે ક્યારે તેની વિપરીત અસર પણ જોવા મળતી હોય છે. સોશિયલ માડિયા...
વડોદરા: શહેરના વોર્ડ નંબર 11 માં આવેલ ટાગોર નગર વિસ્તારમાં પાલિકાની જમીન ઉપર ગેરકાયદેસર રીતે કો.ઓ. સોસાયટી દ્વારા હોલ અને ઓફિસ ઉભી...
નવી દિલ્હી: IPLની આ સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીની (Mahendra Singh Dhoni ) કપ્તાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એક પછી એક ઝટકો લાગી...
રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષ કરતાં વધુ સમયથી જે યુદ્ધ ચાલી રહ્યું છે, તેની રજેરજની વિગતો ભારતનાં નાગરિકો પાસે હશે, પણ...
ખેડા: જગતગુરૂ શંકરચાર્ય સ્વામી શ્રી સદાનંદસરસ્વતીજી મહારાજે ખેડા-મહેમદાવાદ રોડ પર આવેલ અતિ પૌરાણિક શ્રી નિલકંઠ મહાદેવ મંદિરમાં પધરામણી કરી હતી. દરમિયાન નિલકંઠ...
વડોદરા: શહેરમાં વિદેશી દારૂનો સપ્યાલ કરનારી બિશ્નોઇ ગેંગના નેટવર્કનો પર્દાફાશ પીસીબીની ટીમે કર્યો છે. વડસર બ્રિજ પાસેથી 59 લાખનો વિદેશી દારૂના જથ્થા...
નવી દિલ્હી: માફિયા અતીક અહેમદ ટૂંક સમયમાં પ્રયાગરાજ કોર્ટમાં હાજર થવા જઈ રહ્યો છે. અતીક અહેમદની તબિયત આજે સવારે લથડી હતી. બે...
વડોદરા: શહેરને એક તરફ ઇન્દોરની માફક ચોખ્ખું ચણાટ કરવાના સપનાઓ જોવામાં આવી રહ્યા છે પરંતુ કેટલાક અધિકારીઓને દિલથી એવી ઈચ્છા નહિ હોય...
આણંદ : આણંદની જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં ચાલી રહેલી વાર્ષિક પરીક્ષા દરમિયાન પેપર ફુટ્યાની વાત બહાર આવતા ભારે હોબાળો મચ્યો હતો. આ અંગે બુધવારના...
નડિયાદ: ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના 9 લાખથી વધુ ખેડૂતો અને ખાતેદારોની જીવાદોરી સમી કેડીસીસી બેંકના ચેરમેન પદે તેજસ પટેલ ઉર્ફે જીગાભાઇની...
આણંદ : સોજિત્રા – આણંદ ધોરી માર્ગ પર પીપળાવ ચોકડીથી પાળજ બાજુ જવાના રસ્તા પર બુધવારના રોજ પુરૂષની અર્ધનગ્ન લાશ મળી આવતા...
આણંદ : આણંદ અમૂલમાં વર્ષ 2022-23 દરમિયાન સંઘનો વાર્ષિક ઉથલો રૂ.11,753 કરોડને પણ પાર કરી ગયો છે. જે અત્યાર સુધીમાં ઇતિહાસમાં સૌથી...
ખેડા: માતર સી.એચ.સીના ડોક્ટરના વસો સ્થિત ખાનગી દવાખાનામાં ઓપરેશન બાદ મહિલાનું મોત થતાં ભારે હોબાળો મચ્ચો છે. તેઓ પોતાની તબિયત નાદુરસ્ત હોવાછતાં...
ચેન્નાઇ, તા. 12 : આઇપીએલમાં આજે અહીના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં જોસ બટલરની અર્ધસદી ઉપરાંત તેની પડ્ડીકલ, અશ્વિન સાથેની ટૂંકી ભાગીદારીઓ અને...
અમદાવાદ: આરએસએસના (RSS) વડા મોહન ભાગવત આગામી 14 અને 15 એપ્રિલના રોજ ગુજરાતની (Gujarat) મુલાકાતે આવનાર છે. આ મુલાકાત દરમિયાન તેઓ અનેક...
ગાંધીનગર: આજે ગાંધીનગરમાં (Gandhinagar) સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં ઉનાળાની પરિસ્થિતિમાં પ્રજાજનોને પીવાના પાણીની કોઈ તકલીફ ના પડે...
નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. એક પછી એક તેઓ કેસમાં ફસાતા જઈ રહ્યાં છે. મોદી...
સુરત: (Surat) લિંબાયત ખાતે રહેતા યુવકે તેની પડોશમાં રહેતી કિશોરી સાથે મિત્રતા કરી બાદમાં તેના ઇન્સ્ટાગ્રામ (Instagram) વિડીયો બનાવી આપવાની લાલચ આપી...
ભરૂચ: (Bharuch) વાલિયાના ભીલોડ ગામે બાબરીના પ્રસંગે નાચતી (Dance) વખતે એક હેલ્પર યુવકને બીજાની કોણી વાગી ગઈ હતી. જેની રીષ રાખીને મધરાત્રે...
નવી દિલ્હી: ઉમેશ પાલ (Umesh Pal) હત્યાનો (Murder) આરોપી અતીક અહેમદને નૈની જેલમાં લઈ જવામાં આવ્યો છે. આ સાથે પોલીસે (Police) અતીક...
ભરૂચ: (Bharuch) દહેજના અટાલી-રહિયાદ વચ્ચે બાઈક (Bike) સવાર બે યુવાનોને ટ્રકચાલકે (Truck Driver) અડફેટે લેતાં સારવાર મળે એ પહેલા જ એક ફેબ્રિકેટરનું...
નવી દિલ્હી : ભારતીય ટીમના (Indian Team) માજી કોચ રવિ શાસ્ત્રીએ દેશના મુખ્ય બોલરોની ઇજા મામલે ટીકાત્મક વલણ અપનાવીને કહ્યું હતું કે...
મોહાલી : આઇપીએલની (IPL) ડિફેન્ડીંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) માટે તેમની છેલ્લી મેચ રિન્કુ સિંહે એક દુસ્વપ્ન સમાન બનાવી દીધી હતી. કેકેઆર...
ગાંધીનગર: ધોળકા (Dholka) ખાતે પોલીસ સ્ટેશનના (Police Station) નવનિર્મિત બિલ્ડીંગ તથા પોલીસ આવાસોનું આવતીકાલે તા.૧૩મી એપ્રિલના રોજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના...
ગાંધીનગર: આજે ગાંધીનગરની (Gandhinagar) મુલાકાતે આવી પહોંચેલા બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપના ૮ જેટલા પાર્લામેન્ટ્રી મેમ્બર્સની ગાંધીનગરમાં સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ...
ગાંધીનગર: રાજયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં (Exam) પેપર લીક (Paper leak) કાંડ રોકવા માટે 10 વર્ષની કેદ તથા 1 કરોડનો દંડ અને પ્રોપર્ટી જપ્ત...
નવસારી: (Navsari) નવસારીમાં મહિલાનું પિત્તાશયનું દૂરબીનથી ઓપરેશન (Operation) કરવામાં આવ્યું હતું. જેમની પિત્તાશયની કોથળીમાંથી 156 પથરીઓ (Stone) નીકળતા ડોક્ટરોની પણ આંખો ખુલી...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
સુરત: રાહુલ ગાંધી માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા કરી છે. ત્યાર બાદ રાહુલ ગાંધીનું સંસદ પદ પણ રદ કરવામાં આવ્યું છે. આથી મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અપીલ પર સુરતની સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. અરજદાર પૂર્ણેશ મોદીના વકીલ અને રાહુલ ગાંધીના વકીલ વચ્ચે કોર્ટમાં દલીલો થઈ હતી. 23 માર્ચે બદનક્ષીના કેસમાં બે વર્ષની સજા બાદ રાહુલ 3 એપ્રિલે સુરત સેશન્સ કોર્ટમાં હાજર થયા હતા. તેમણે સુરત કોર્ટમાં મુખ્ય અરજી કરી હતી અને 2 અરજીઓ કરી હતી.
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ સ્ટે ઓફ કન્વિક્શનની અપીલ કરી હતી. જેનું કોર્ટમાં હિયરિંગ શરૂ થઈ ચૂક્યું છે. બચાવ પક્ષ દ્વારા માનહાનિ કેસમાં વિવિધ જજમેન્ટના આધારે દલિલ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે રાજકીય ક્ષેત્રે પણ ખૂબ જ ગરમાયું છે. આક્ષેપ-પ્રત્યાક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આજે સુરત કોર્ટમાં સુનાવણી હોવાથી કોંગ્રેસના નેતાઓ સુરત કોર્ટ પહોંચ્યા છે.
મુખ્ય અરજીમાં નીચલી અદાલતના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. જ્યારે બે અરજીઓ પૈકી પ્રથમ અરજી દોષિત ઠરાવવાની હતી, બીજી અરજી સજા પર સ્ટે મૂકવાની હતી. આ સાથે જ કોર્ટે અરજદાર પૂર્ણેશ મોદીને નોટિસ પાઠવીને કોર્ટ સમક્ષ પોતાનો જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. અરજદારે 2 દિવસ પહેલા એટલે કે 11 એપ્રિલે પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જવાબ રજૂ કરતાં પૂર્ણેશે કહ્યું હતું કે જીત કે હારની વાત નથી. તેના બદલે તે એક સામાજિક લડાઈ છે. ફરિયાદી વતી એડવોકેટ કેતન રેશમવાલાએ જવાબ રજૂ કર્યો હતો.
કોર્ટે શું કહ્યું?
દોષિત ઠેરવવાને પડકારતી અરજી પર કોર્ટે કહ્યું હતું કે બીજી બાજુ સાંભળ્યા વિના આવો કોઈ આદેશ આપી શકાય નહીં. આ કેસમાં ફરિયાદી અને ગુજરાત સરકારને 10 એપ્રિલ સુધીમાં જવાબ આપવા નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે આજે આ અરજી પર સુનાવણી થશે. કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપતા કહ્યું છે કે સુનાવણી દરમિયાન તેમનું ત્યાં હાજર રહેવું જરૂરી નથી.
શું છે મોદી સરનેમનો વિવાદ?
રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? આ પછી બીજેપી ધારાસભ્ય પૂર્ણેશે માનહાનિનો કેસ દાખલ કરીને આરોપ લગાવ્યો કે 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલે કથિત રીતે આખા મોદી સમુદાયને બદનામ કરી કહ્યું કે બધા ચોરોની અટક મોદી કેમ છે? તેમના નિવેદનથી અમારી અને સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમની અરજી પર સુનાવણી કર્યા બાદ કોર્ટે રાહુલ ગાંધીને આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવ્યા હતા.