ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) હવે લોકસભાની બધીજ બેઠકો 5 લાખ મતોની સરસાઈથી જીતવાની છે. તે માટે તમામ કાર્યકરોએ મહેતન કરવી પડશે, તેમ પ્રદેશ...
ગાંધીનગર: દાદાની સરકારને આખરે ગુજરાત હાઈકોર્ટના (Gujarat Highcourt) આદેશના પગલે ખુદ ભાજપ (BJP) શાષિત મોરબી (Morbi) નગરપાલીકા સુપરસીડ કરવી પડી છે. આજે...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) રાજ્ય ઉદ્દવહન પિયત સહકારી સંઘ દ્વારા ગાંધીનગરમાં (Gandhinagar) મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલનું અભિવાદન કરવામાં આવ્યું તેનો પ્રતિસાદ આપતાં તેમણે...
ઝઘડિયા: ઝઘડિયાના વેલુગામમાં ભત્રીજાએ ધારિયા વડે સગા કાકાને મારતાં ઈજાગ્રસ્ત થતાં તેઓ ઢળી પડ્યા હતા. આ અંગે ઉમલ્લા પોલીસ સૂત્રો અનુસાર ઝઘડિયાના...
ગાંધીનગર: આગામી તા.17મી એપ્રિલના રોજ પીએમ (PM) નરેન્દ્ર મોદી ગુજરાતના (Gujarat) પ્રવાસે આવવાના હતા. તે પ્રવાસ હવે રદ થયો હોવાની માહિતી મળી...
ભરૂચ: (Bharuch) જંબુસર એસ.ટી. ડેપોની કારેલીથી જંબુસર આવતી સવારની બસના ડ્રાઈવરે (Bus Driver) કાબૂ ગુમાવતાં ગજેરા વિસ્તાર નજીક વરસાદી કાંસમાં ઊતરી ગઈ...
નવી દિલ્હી: રશિયા (Russia) યુક્રેન (Ukrain) યુદ્ધ (War) થયા પછી હવે રશિયાના પ્રમુખ પુતિનની સ્વાસ્થ્ય (Health) ચર્ચામાં આવ્યું છે. જાણકારી મળી આવી...
નવી દિલ્હી : આ વર્ષના અંતમાં ભારતમાં (India) રમાનારા વન ડે વર્લ્ડકપમાં પાકિસ્તાનની (Pakistan) ટીમ પોતાની મોટાભાગની મેચ ચેન્નાઈ અને કોલકાતામાં રમવા...
ચેન્નાઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023માં (IPL 2023) આવતીકાલે બુધવારે જ્યારે અહીંના ચેપોકની સ્પીનરને મદદરૂપ વિકેટ પર રાજસ્થાન રોયલ્સની (RR) ટીમ...
સુરત: (Surat) મધ્યપ્રદેશના દામોહ જિલ્લામાં મંદિરમાં (Temple) ચોરી કરીને આવેલો યુવક ઉત્રાણ વિસ્તારમાં રહેતો હતો. મધ્યપ્રદેશ પોલીસ તેને પકડીને સુરત રેલવે સ્ટેશન...
અમદાવાદ: એલ.ડી. એન્જીનિયરીંગ કોલેજના (L.D. Engineering College) પ્રોફેસરની આત્મહત્યાની (Suicide) ઘટના ઘણી દુ:ખદ છે. આશાસ્પદ પ્રાધ્યાપકને જીવન ટુકાવવું પડે તે હદે કામનું...
નવી દિલ્હી: બોલિવૂડના (Bollywood) એકટર એકટ્રેસ કોઈને કોઈ કારણ પોતાના જીવનમાં કયારેયને કયારેય તો ટ્રોલ થયા જ હોય છે. એમાં પણ ખાસ...
બારડોલી: (Bardoli) બારડોલીના હિંડોલિયા ગામની સીમમાં નેશનલ હાઇવે (National Highway) નં.53 પર પૂરઝડપે આવતી કારે (Car) રસ્તો ક્રોસ કરી રહેલા મોટરસાઇકલ સવાર...
સુરત: (Surat) સુરતમાં પતિ અશ્લીલ વીડિયો (Video) બતાવી પોતાની પત્નીને હેરાન કરતો હોવાની ઘટના સામે આવી છે. જેને લઈને મહિલાને 181 અભયમની...
સુરત: સુરત મનપાની ઘોર બેદરકારીની એક ઘટના સામે આવી છે. સુરત મનપાએ સવારે બનાવેલો એપ્રોચ રોડ બપોરના તડકામાં આઈસ્ક્રીમની જેમ પીગળી ગયો...
સુરત: (Surat) દસ વર્ષના લગ્નજીવનના સંબંધો બાદ પત્ની સામે દુષ્કર્મનો (Abuse) ગુનો દાખલ કરવા માટે યુવાન દ્વારા કોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા છે....
નવી દિલ્હી: સરકાર શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SCIL)ને વેચવા માટે નાણાકીય બિડ (Financial bid) આમંત્રિત કરવાની યોજના બનાવી રહી છે. બે...
સુરત: સુરતમાં (Surat) શ્વાનનો આતંક વધતો જઈ રહ્યો છે. ત્યારે કૂતરાના કરડવાના (Dog Bite) કારણે વધુ એકનું મોત (Death) નિપજ્યું હોવાનું સામે...
ભારતમાં આઈટી ક્રાંતિ લાવવામાં ઈન્ફોસિસ સફળ રહી. આ કંપનીના સહ-સ્થાપક શ્રી નારાયણ મૂર્તિનાં પત્ની સુશ્રી સુધા મૂર્તિને પદ્મભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યા. સાદગીની...
તા. 16-03-23ના ગુ.મિ.માં ડો. વિક્રમ દેસાઈનો ભારતની ન્યાય પ્રણાલી વિષે આઝાદી પહેલાં અને આઝાદી પછી ભારતની ન્યાય પ્રણાલી પર ખુબ વિસ્તારપૂર્વક છણાવટ...
પ્રયાગરાજઃ ઉમેશ પાલ મર્ડર કેસમાં (Umesh Pal Murder case) ગેંગસ્ટર અતીક અહેમદની (Atiq Ahmed) મુશ્કેલીઓ વધી રહી છે. 16 દિવસમાં અતીક અહેમદને...
આ શહેરના જુના જાણીતા ઝાંપાબજારની બોલબાલા એની રોનક સાથે આજે પણ અકબંધ રહેવા પામી છે. એની પાછળનું મહત્વનું મુખ્ય કારણ મનમૌજી હિન્દુ...
એક મોટા શેઠ નામ લાલા હરદયાલ, અતિ શ્રીમંત અને અનુભવી..નગરમાં પાંચમાં પુછાય તેવી શાખ.તેમને એક વિચિત્ર આદત હતી.વેપારનો સોદો કરવા વેપારી આવ્યા...
મગજમાં તાવડો એ વાતે તપે છે કે, સાચું વિધાન ચણા ચોર ગરમ’છે કે જોર ગરમ’? આટલું સમજવામાં રતનજીનું ભેજું હજી ફૂટબોલની માફક...
“બાળક ને અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં ભવિષ્યની ,રોજગારીની તકો કેવી?”- એક વાલીએ પ્રશ્ન કર્યો, આપણને એમ કે આમને ખાલી ખાલી સમય પસાર કરવો...
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક નામના જંગલમાં નામિબિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તાઓ છોડવામાં આવ્યા હતા. પ્રથમ ચિત્તો ખુદ વડાપ્રધાન મોદીએ...
મુંબઈ: બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના (Salman Khan) ફેન્સ માટે ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ સલમાન ખાનને ધમકીભર્યો મેલ...
વડોદરા: આખા શહેરનો કચરો જ્યાં ઠલવાય છે તે લેન્ડ ફીલ સાઈટ ઉપર વજન કાંટાની બહાર મોટી ડિસ્પ્લે મુકવાના આદેશ કરાયા છે છતાં...
વડોદરા: વૈશ્વિક સ્તરે કોવીડ-૧૯ ના કેસો ચિંતાજનક રીતે વધારો થતો જોવા મળી રહ્યો છે. ભારત સરકાર દ્વારા કોવીડ – ૧૯ રોગચાળાને કાબુમાં...
વડોદરા : શહેરના કુખ્યાત મુકેશ હરજાણી હત્યા કેસનો મુખ્ય આરોપી અનિલ ઉર્ફે એન્થોની પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયા બાદ છેલ્લા અગિયારેક મહિનાથી...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) હવે લોકસભાની બધીજ બેઠકો 5 લાખ મતોની સરસાઈથી જીતવાની છે. તે માટે તમામ કાર્યકરોએ મહેતન કરવી પડશે, તેમ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે કહયું હતું. કમલમ કાર્યાલયમાં અનુ.જાતિ મોરચાની પ્રદેશ કારોબારી બેઠકને સંબોધન કરતાં પાટીલે વધુમાં કહયું હતું કે , દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિવાસી સમાજના વિકાસ માટે સૌનો સાથ,સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ સૌના વિકાસના મંત્રને સફળ પ્રયત્ન કરવા આવ્યા તેના કારણે લોકોનો વિશ્વાસ વધ્યો છે. રાજય અને કેન્દ્રમાં ભાજપ સત્તામાં છે જેથી સમાજને પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે.રાજયના ચૂંટાયેલા ધારાસભ્યોએ આદિવાસી સમાજને રાજય તથા કેન્દ્રની બધીજ યોજનાઓના લાભો મળે તેવા પ્રયાસ કરવા જોઈએ.
કોંગ્રેસની નેતાગીરી પર આકરા પ્રહાર કરતાં પાટીલે કહયું હતું કે , કોંગ્રેસ આદિવાસી સમાજના લોકોને પોતાના ખીસ્સામાં છે તેમ માનતી કોંગ્રેસે આજદીન સુઘી મહત્વના પદ પર આદિવાસી સમાજને જવાબદારી આપી નથી. કોંગ્રેસે આદિવાસી સમાજનો ઉપયોગ ફકત મતદાર તરીકે કર્યો છે પરંતુ પીએમ નરેન્દ્ર મોદીએ દ્રોપદી મુર્મુને પહેલા ગવર્નર બનાવ્યા અને પછી રાષ્ટ્રપતિ બનાવ્યા એટલુ જ નહી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ તેઓ સૌથી વધુ મતેથી જીત્યા પણ છે. કોંગ્રેસ ગુજરાતમાં ભાગલા પાડો ને રાજ કરોની રાજનીતી કરતી હતી. આજે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે ત્યારે સરકારનો લાભ લઇ આદિવાસી સમાજના ઉત્થાન માટે કામ કરજો અને દરેક સરકારી યોજનાનો લાભ આદિવાસી સમાજને મળે તે માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરજો.