ગાંધીનગર: લોકસભાની (Loksabha) ચૂંટણી (Election) 2024માં યોજાનાર છે , તે પહેલા ગુજરાતમાં (Gujarat) રાજનીતિક માહોલ ગરમાયો છે. ભાજપે (BJP) ગુજરાતમાં 26માંથી 26...
ગાંધીનગર: રાજયના કેટલાંક વેલ્યુ ઝોનમાં દિવાળી (Diwali) પછી જંત્રીના (Jantri) દરોમામં વધારો થઈ શકે છે. ખાસ કરીને અમદાવાદ , રાજકોટ , સુરત...
નવસારી : નવસારી (Navsari) એસ.ઓ.જી. પોલીસે (Police) બાતમીના આધારે સીમકાર્ડ (SIM card) ખરીદી કરી ગ્રાહકની જગ્યાએ અન્ય વ્યક્તિઓના ફોટા અપલોડ કરી સીમકાર્ડ...
બેંગલુરૂ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં (IPL) વિકેન્ડ એટલે ડબલ હેડરનો દિવસ અને આવતીકાલે શનિવારે આ ડબલ હેડરની પહેલી મેચમાં બપોરે 3.30...
લખનઉ : પોતાના બેટ્સમેનોના કંગાળ પ્રદર્શનને કારણે છેલ્લી બે મેચ હારનારી પંજાબ કિંગ્સની (PBKS) ટીમ લખનઉ સુપર જાયન્ટસ સામે અહીં જ્યારે શનિવારે...
કામરેજ: સગીર વયની તરૂણીને પ્રેમજાળમાં ફસાવીને લઈ ગયા બાદ તરૂણીની માતાએ કામરેજ પોલીસ મથકમાં (Police Station) નોંધાવેલી ફરિયાદના આધારે તરૂણીને ભગાડી જનાર...
નવી દિલ્હી: દિલ્હીની (Delhi) તિહાર જેલમાં (Tihar Jail) શુક્રાવરની સાંજે 5 વાગ્યે જેલ નંબર 3માં ગેંગવોર (Gang War) થયો હતો. આ વોરમાં...
વલસાડ : વલસાડ (Valsad) ધરમપુર ચોકડી ઓવરબ્રિજ હાઇવે પરથી સિટી પોલીસની (Police) ટીમે બાતમીના આધારે કન્ટેનરમાં (container) રેફ્રિજરેટરની (Refrigerator) આડમાં લઈ જવાતો...
લંડન : ઈંગ્લેન્ડની (England) ટીમનો મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમ ઓનલાઈન સટ્ટાબાજીની (Online betting) જાહેરાતોમાં દેખાવા બદલ મુશ્કેલીમાં મુકાયો છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ...
વૉશિંગ્ટન: આન્દ્રે બ્લોન્ટ લગભગ છેલ્લા દસ વર્ષથી વર્લ્ડ બેન્કના (World Bank) વડામથકે આવતા મહાનુભાવોને ભોજન પીરસવાનું કામ કરે છે અને તે કહે...
નવી દિલ્હી: અતીક અહેમદના (Atiq Ahmed) પુત્ર અસદનું તેમજ શૂટર ગુલામનું ગુરુવારના રોજ STFની ટીમે એનાકાઉન્ટર (Anacounter) કર્યું હતું. આ પછી અસદની...
નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) શરાબ ધોટાળા કેસમાં હવે પોલીસ (Police) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી છે. આ કેસમાં મનીષ સિસોદીયાની ધરપકડ...
બાળકોમાં અવનવું શીખવા માટેની ધગશ મોટા લોકો કરતા વધુ હોય છે. હવે સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષાઓ સમાપ્ત થઈ ગઈ છે એની સાથે વેકેશનનો...
કેરીનું નામ પડે અને ભલભલાના મોંમાં પાણી આવી જાય. ઉનાળામાં તરબૂચ, દ્રાક્ષ કે શક્કરટેટી જેવાં કેટલાક રસીલા ફળો તો માણવા મળે જ...
તમે કશેક ફરતા હોવ અને ફરતા-ફરતા તમારી નજર અચાનક કોઈ ગાર્ડન પર પડે તો તે ગાર્ડનના સરસ મજાના રંગબેરંગી ફૂલોના છોડ તમારી...
આમ તો લગ્ન પ્રસંગ જીવનમાં એક જ વખત આવતો હોય છે. લગ્ન હોય એટલે દુલ્હા-દુલ્હન કપડા, ઘરેણાં બધું જ નવા ટ્રેન્ડનું ખરીદવાનું...
વડોદરા: વિવાદોના વંટોળમાં ઘેરાયેલ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નવો વિવાદ સામે આવ્યો છે.જેમાં યુનિવર્સિટીની એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીના પ્રોફેસર સતીશ પાઠકે વીસી...
વડોદરા: વડોદરા શહેરમાં ગરમીના વધતા જતા તાપમાન વચ્ચે આગની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.તેવામાં શહેર નજીક મકરપુરા જીઆઈડીસીમાં આવેલી...
વડોદરા: જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રગણ્ય એવી બરોડા ડેરીના આગામી બે મહિના માટેના પ્રમુખ – ઉપપ્રમુખ માટેની ચૂંટણી આજરોજ યોજવામાં આવી હતી. જેમાં...
આર્થિક વિકાસ એ તમામ દેશોની પ્રાથમિક જરૂરિયાત છે.જેમનો વિકાસ બાકી છે તે વિકાસ માટે પ્રયત્નશીલ છે અને જેમનો વિકાસ થઈ ગયો છે...
સ્વેટ માર્ડન લિખિત “તમે જ તમારા ભાગ્યવિધાતા “પુસ્તક વાંચવામાં આવ્યું. બાળકનો જન્મ થાય તેના છઠ્ઠા દિવસે છઠ્ઠીના લેખ વિધાતા લખે છે એવી...
અગાઉ જ્યારે ટેલિવિઝનની શોધ થઈ ન હતી ત્યારે રેડિયો એ એક જ મનોરંજનનું માધ્યમ ગણાતું હતું. બીજું રેડિયો ઘરમાં હોવો એ સ્ટેટ્સ...
ધર્મગુરુઓ, કહેવાતા આધ્યાત્મિક નેતાઓ, રાજનેતાઓ વગેરેના જાતીય કૌભાંડો કે દુરાચારો સમયે સમયે બહાર આવતા રહે છે પરંતુ આમાં જ્યારે જેઓ બહુ સન્માનીય...
મંત્રોને બદલે યંત્રોનું આજે માનવસમાજમાં વિશેષ મહત્વ જોવાય છે, યાંત્રિક જીવન, ટેકનોલોજી, વૈજ્ઞાનિક શોધોને અંતે પ્રકૃતિ તરફ વિમુખતા પાંગરી છે, પ્રદૂષણો વધ્યાં...
ધરા અને રોહનનો પ્રેમભર્યો સંસાર હતો.બંને મહેનત કરતાં અને ખુશ રહેતાં.એકનો એક દીકરો હેમ, ખૂબ વ્હાલો અને સમજદાર અને હોંશિયાર પણ.જીવનની દરેક...
સરકાર સંબંધી કઇ ઓનલાઇન સામગ્રી ખોટી છે તે પારખવા માટે સરકારે તા. 6ઠ્ઠી એપ્રિલ, 2023ના રોજ નવા નિયમો પસાર કર્યા. સરકારે રચેલા...
પેટલાદ: સોજિત્રા – આણંદ ધોરી માર્ગ પર પીપળાવ ચોકડીથી પાળજ બાજુ જવાના રસ્તા પર બુધવારના રોજ પુરૂષની અર્ધનગ્ન લાશ મળી આવતા ચકચાર...
નડિયાદ: નડિયાદમાં બનાવટી હળદરનો જથ્થો પકડાવા મામલે અંતે ટાઉન પોલીસે ટહેલ્યાણી બ્રધર્સ સામે ગુનો દાખલ કર્યો છે. પાંચેક દિવસ પહેલા ટાઉન પોલીસના...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગુરૂવારના રોજ સિન્ડીકેટ બેઠક મળી હતી. જેમાં છેલ્લા કેટલાક સમયથી નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કુલીંગના...
નડિયાદ: નડિયાદ નગરપાલિકાના સેનેટરી વિભાગે સ્વચ્છતા સર્વેક્ષણ-2023 અંતર્ગત આજે ગંજ બજારની એક મોટી દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં 100-200 કિલો નહીં, પરંતુ...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
ગાંધીનગર: લોકસભાની (Loksabha) ચૂંટણી (Election) 2024માં યોજાનાર છે , તે પહેલા ગુજરાતમાં (Gujarat) રાજનીતિક માહોલ ગરમાયો છે. ભાજપે (BJP) ગુજરાતમાં 26માંથી 26 બેઠકો પર વિજય મેળવવાની રણનીતિ ઘડી નાંખી છે . ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તો પાર્ટીના કાર્યકરોને એવી હાકલ કરી છે કે આપણી સામે લડી રહેલા તમામ વિરોધી ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ જવી જોઈએ, એટલું જ નહીં પાંચ લાખ કરતાં વધુ સરસાઈથી તમામ 26 બેઠકો પર વિજય મેળવવાનો છે. બીજી તરફ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ પાર્ટી નેતાગીરીએ નક્કી કરેલા લક્ષ્યાંકને સિદ્ધ કરરવા કામે લાગી જવા કાર્યકરોને હાકલ કરી હતી. હવે ભાજપ બાદ આરએસએસ પણ મેદાને આવ્યું છે.
આજે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં આરએસએસ દ્વારા સમાજ શકિત્ત સંગમ સૂત્રના નેજા હેઠળ એક સંમેલન આયોજીત કરાયું હતું. જેમાં સંઘના વડા મોહન ભાગવતે સંબોધન કર્યુ હતું. આ સંમેલનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રીઓ, ભાજપના સાંસદો, ધારાસભ્યો તથા 15000 જેટલા સ્વયં સેવકો પણ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં મોહન ભાગવતે સામાજિક ભેદભાવ મિટાવીને એક રાષ્ટ્રના નિર્માણ માટે હાકલ કરી હતી.
ડૉ. બાબા સાહેબ આંબેડકર જંયતિ મોહન ભાગવતે સમાજીક સંમેલનને સંબોધન કરતાં કહ્યું હતું કે, આપણાંમાં કેટલીક આંતરીક દુર્બળતાઓ હતી. જેના પગલે વિદેશી આક્રમણખોરો આપણી પર ચઢાઈ કરીને રાજ કરી ગયા. આપણી અંદર રહેલા મતભેદોનો લાભ ઉઠાવીને આ આક્રમણખોરોએ આપણે ગુલામ બનાવ્યા હતા. ખાસ કરીને ભારત એક સોનાની ચીડીયા જેવો દેશ હતો એટલે વિદેશી આક્રમણખોરો આવ્યા હતા. જો કે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ લડ્યા અને દેશને આઝાઝી મળી તો ખરી, પરંતુ દેશને આર્થિક તથા સમાજીક સ્વાતંત્ર્ય મેળવવા માટે હજુયે ઘણું કામ કરવાનું બાકી છે, જયાં સુધી આપણી અંદરના મતભેદો નહીં મિટાવીએ ત્યાં સુધી એક ભારત , શકિત્તશાળી ભારત તથા ગુણ સંપન્ન ભારતનું નિર્માણ શકય જ નથી. ડૉ. બાબા સાહેબ આંબેડકરે જયારે સંસદમાં ભારતનું બંધારણ રજૂ કર્યુ ત્યારે તેમણે પણ આ જ વાત કરી હતી. સંઘના સ્થાપક વડા હેડગેવારે પણ પોતાના જીવનપર્યન્ત આ હેતુ માટે કામ કર્યુ હતું. આપણે બધાએ ભેદ રહિત ભારતના નિર્માણ માટે એક સાથે મળીને કામ કરવું પડશે.