સુરત: સુરતમાં (Surat) ખૂબ જ આઘાતજનક ઘટના બની છે. અહીં પુત્રના જન્મની (Baby Boy Born) ખુશીમાં પિતાનું મોત (Father Death) થયું છે....
નવી દિલ્હી: દેશમાં સમલૈગિંક લગ્નો (Gay Marriage) માટેના કાયદા અંગે સુપ્રીમ કોર્ટના વલણ મામલે કેન્દ્ર સરકારની પ્રતિક્રિયા આવી છે. સરાકરે એફિડેવિટમાં સ્પષ્ટપણે...
પાકિસ્તાનની સ્થાપના થઇ એ પછી સવાલ પેદા થયો કે વિદ્યાર્થીઓને શું ભણાવવું અને શું ન ભણાવવું? આખરે ગર્વ સાથે મુસલમાનો માટે સ્થાપવામાં...
2023નું વર્ષ ચાલુ થઇ ગયું છે અને મહાસત્તા ગણાતા USAમાં મંદીનું મોજું ફરી વળી એવા એંધાણ ચોક્કસ છે. છેલ્લા એક વર્ષથી અર્થશાસ્ત્રીઓ,...
પરમ પદની પ્રાપ્તિ માટેની શુકદેવજીની અધ્યાત્મયાત્રા અવિરત ચાલુ જ રહી. શુકદેવે હવે ૫૨મ સિદ્ધિના માર્ગ પર પ્રયાણ કર્યું. તમોગુણ અને ૨જોગુણનો તેમણે...
હિન્દુશાસ્ત્રમાં ભાગવત્ પુરાણમાં બ્રહ્માજીની ઉત્પત્તિ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ગૌલોક વંૃદાવનવાસી ભગવાન શ્રીકૃષ્ણ પોતાનો વિસ્તાર મહાવિષ્ણુના શ્વાસ થકી અનેકો બહ્માંડ ઉદભવિત થયા....
અક્ષય તૃતીયા, અક્ષત તૃતીયા અને અખાત્રીજના નામે પરિચિત વૈશાખ સુખ ત્રીજની તિથિ ખૂબ જ પવિત્ર મનાય છે. જેનો ક્ષય નથી એવી આ...
અલાબામા: અમેરિકાના (America) અલાબામા (Alabama) રાજ્યના ડેડવિલેમાં (Dadeville ) રવિવારે થયેલા ગોળીબારમાં (Firing) છ સગીરોના મોત (Death) થયા છે. જ્યારે 20 લોકો ઘાયલ...
અવારનવાર સુરત મ્યુ. કૉર્પોરેશન જરૂરી કામને અનુલક્ષીને અમુક વિસ્તારમાં પાણી પુરવઠો ખોટકાશે એવી જાહેરાત કરતી રહે છે. સ્વાભાવિક છે કે જરૂરી કામ...
ગુજરાતનું એવું કોઇ શહેર કસબો મહોલ્લો કે અંતરિયાળ ગામડું જોવા નહીં મળે જયાં આદિવાસી જનસમાજનો કોઇ પણ જ્ઞાતિ સમૂહનાં ખોરડાં હયાતિ ધરાવતાં...
સરકાર જાહેર સભામાં કે ચૂંટણી ટાણે વારંવાર જાહેરાત કરે છે કે આ સરકારે બે કરોડ લોકોને રોજગારી પૂરી પાડી છે. કોઇ પણ...
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતા અજાણ્યા હુમલાખોરો દ્વારા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને ગોળી મારી હત્યા...
પહેલાં આપણા અલંગના શીપ બ્રેકિંગ યાર્ડમાં 12 મહિને લગભગ 25 જેટલા જહાજો તોડાવવા માટે આવતા હતા. તેમાં લાખો લોકોને રોજગારી મળતી હતી....
ગત 15ના રોજ આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિનની ઉજવણી થઈ. ઘણી સુફિયાણી વાર્તા થઈ. એમ કહેવાયું કે ગ્રાહક બજારનો રાજા છે. આ બિલકુલ અસત્ય...
રાજપીપળા, સુરત : સુરતથી (Surat) સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) આવી રહેલી મુસાફરોની એક મીનીબસનો (Mini Bus) રાજપીપળા (Rajpipla) નજીક ટ્રક...
હાલમાં જ જુનિયર કલાર્કની 8059 લાખ કર્મચારીની ભરતી પ્રક્રિયા સુપેરે પૂર્ણ થઇ, જે બાબતે હસમુખ પટેલ ધન્યવાદને પાત્ર છે. આટલી મોટી ભરતી...
એક કથાકાર રામચરિત માનસનું ગીત પારાયણ કરાવે. આખું રામચરિત માનસ સંગીત સાથે ગાય અને ગવડાવે અને વચ્ચે વચ્ચે ચોપાઈઓની સુંદર સમજાવટ પણ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે ભાજપ દ્વારા જાહેરાત કરાઈ હતી કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફાઈવ જી ટેલિફોન સેવાઓ શરૂ થઇ ચૂકી છે. મોટા...
ઑપેક પ્લસ દેશોએ મે ૨૦૨૩થી અમલમાં આવે તે રીતે રોજના ૩૬ લાખ બેરલ પ્રતિદિન જેટલો ક્રુડ ઑઇલનો ઉત્પાદનકાપ મૂકવાનું નક્કી કર્યું છે....
ભાવનગરના ડમીકાંડમાં ઝડપાયેલા ચાર શખ્સોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં જેમાં કોર્ટે આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ડમીકાંડમાં LCBના ઇન્ચાર્જ...
વડોદરા: લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપા દ્વારા હાલ થી જ હિલચાલ શરુ કરી દેવામાં આવી છે. ભાજપા સંગઠનને મજબૂત બનાવવા માટે એડીચોટીનું જોર...
વડોદરા : આરોપીઓને પકડવામાં માહેર ગણાતી પીસીબી, ડીસીબી સહિતના એજન્સીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં દારૂનો જથ્થા સાથે બૂટલગરોને...
વડોદરા: શહેર સહિત જિલ્લા માં ગરમીએ માઝા મૂકી છે. ગરમી ના કારણે મહીસાગર ના ચેક ડેમ ખાતે લાછનપુરા, તેમજ નર્મદા નદી સુધી...
વડોદરા: શહેરના 116 કેન્દ્રો પર 2327 પરીક્ષાર્થી ઓએ ટેટ 1ની પરીક્ષા આપી હતી બળબળતા ઉનાળા માં કેટલાક મહિલા ઉમેદવારો પોતાના બાળકો લઈ...
ગાંધીનગર : 21મી સદીમાં પણ હજુયે સમાજમાંથી અંધશ્રદ્ધાની ઘટના પ્રકાશમાં આવી છે. ખાસ કરીને રાજકોટના વિંછિયામાં ખેતરની અંદર તાંત્રિક વિધી દરમ્યાન પતિ...
સુરત: શહેરીજનોને છેતરવામાં લેભાગુ તત્વો કોઈ કસર છોડતા નથી. હવે આરટીઇમાં (RTE) પ્રવેશ કન્ફર્મ કરાવી આપતા લેભાગૂ તત્વો સક્રિય થયા છે. સોશિયલ...
વડોદરા: શહેરના અનેક વિસ્તારોમાં દુષિત પાણીની સમસ્યા વકરી છે. શહેરના દંતેશ્વર વણકર વાસ વચલુ ફળિયું અને છેલ્લા ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી પીવાનું...
ખેડા: ખેડા જિલ્લામાં બેફામ બનેલાં ખનન માફિયાઓ દ્વારા સરકારી જમીનોમાં મોટાપાયે ખોદકામ કરી, માટીની ચોરી કરવામાં આવી રહી છે. ખનન માફિયાઓ દ્વારા...
નડિયાદ: નડિયાદમાં વિકાસના નામે તંત્ર દ્વારા મોટી સંખ્યામાં મહાકાય વૃક્ષોનું છેદન કરવામાં આવી રહ્યુ છે. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી વૃક્ષ નિકંદન...
સુરત: સુરત મહાનગરપાલિકાના (SMC) સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ભાગળથી લાલગેટ થઇ ચોક બજાર સુધી દર રવિવારે ખુબ મોટી સંખ્યામાં પાથરણાઓ અને લારી ગલ્લાવાળાઓ...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
સુરત: સુરતમાં (Surat) ખૂબ જ આઘાતજનક ઘટના બની છે. અહીં પુત્રના જન્મની (Baby Boy Born) ખુશીમાં પિતાનું મોત (Father Death) થયું છે. પુત્રના જન્મ બાદ છઠ્ઠીના પ્રસંગે સાસરીયામાં રાખવામાં આવેલા પ્રસંગમાં યુવક નાચી રહ્યો હતો ત્યારે તેનું એકાએક મોત થયું હતું. યુવક નાયતા નાયતા અચાનક ઢળી પડતા ભાગદોડ મચી ગઈ હતી. સુરતના કોસાડ વિસ્તારમાં આ ઘટના બની હતી.
રાજયભરના છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકથી (Heart Attack) મૃત્યુના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સુરતમાં ખુશીનો પ્રસંગ અચાનક જ માતમમાં ફેરવાઇ ગયો હતો.
કોસાડ ગામ ખાતે કિરણ ઠાકુર નામના વ્યક્તિનું નાચતા નાચતા મોત થતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. કિરણભાઈનું મોત હાર્ટ એટેકથી થયાની આશંકા વ્યક્ત કરાઈ છે.
મળતી માહિતી પ્રમાણે કિરણ કુંડલીકભાઇ ઠાકુર પુત્રના છઠ્ઠી પ્રસંગે સાસરીમાં ગયા હતા. કિરણભાઇ પુત્રની છઠ્ઠીના પ્રસંગમાં તેઓ ડાન્સ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ તેઓ બેભાન થઇ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડૉકટર્સ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
કિરણભાઇના કેસમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તબીબોએ જરૂરી સેમ્પલ લઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં નાની ઉંમરમાં રમતાં રમતાં હાર્ટ એટેક આવી જવાના કિસ્સા સામે આવી રહ્યા છે.