મોહાલી : આઇપીએલ 2023ની (IPL 2023) આવતીકાલે ગુરૂવારે ડબલ હેડરની અહીં રમાનારી પહેલી મેચમાં જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અહીં મેદાને ઉતરશે...
સુરત: સુરતના (Surat) પાંડેસરામાં ખાનગી લક્ઝરી બસનો (Private Luxury Bus) ડ્રાઇવર બસ પૂર ઝડપે ચલાવી રહ્યો હતો અને ત્યારે અચાનક ટર્ન (Turn)...
નવી દિલ્હી: અતિક (Atiq) તેના ભાઈ અશરફ અને તેના પુત્રના એન્કાઉન્ટર પછી એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યાં છે ત્યારે...
ખેરગામ: નવસારી નજીક ખેરગામમાં અત્યંત ચોંકાવનારી ઘટના બની છે. અહીં ફળિયાની સગીર વિદ્યાર્થીની પર ગામના જ બે સગાભાઈઓએ અવારનવાર મરજી વિરુદ્ધ રેપ...
દુબઈ : ભારતનો (India) આક્રમક બેટ્સમેન (Batsman) સૂર્યકુમાર યાદવ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) દ્વારા બુધવારે જાહેર કરાયેલા ટી-20 રેન્કિંગમાં બેટ્સમેનોના લિસ્ટમાં ટોચના...
વલસાડ : 21મી સદીમાં જ્યારે સ્ત્રીઓને પુરુષ સમોવડી બનાવવાની વાતો થઈ રહી છે ત્યારે આજે પણ સમાજમાં દહેજ માટે સ્ત્રીઓ પર અત્યાચારના...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની (IPL) હાલની સિઝનમાં ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલી દિલ્હી કેપિટલ્સ (DC) જ્યારે આવતીકાલે ગુરૂવારે...
અમદાવાદ : ડમીકાંડ (dummy scandal) મામલે પોલીસ (Police) દ્વારા વિદ્યાર્થી (Student) નેતા યુવરાજસિંહને (Yuvraj Singh) આજે નિવેદન માટે ભાવનગર એસઓજી સમક્ષ હાજર...
વાંકલ: માંગરોળના (Mangrol) મોસાલી (Mosali) ચાર રસ્તા વાંકલ-ઝંખવાવ રાજ્ય ધોરી માર્ગ પર ગળકાછ ગામના ટર્નિંગ નજીક બે બાઈકચાલક સામસામે ભટકાતાં (Bike Accident)...
અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) ચાંદખેડા (Chandkheda) વિસ્તારમાં કાળજુ કંપાવી નાખે તેવી ઘટના બનવા પામી છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટના દસમાં...
ખેરગામ : મંગળવારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજળીની ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસતા ચોમાસું બેઠું હોય તેવો માહોલ સર્જાયો હતો. ઠેરઠેર ધોધમાર વરસાદ...
સાયણ: ઓલપાડના (Olpad) ગોથાણ ગામે કમોસમી વરસાદી (Rain) માહોલમાં ઝાડ (Tree) કાપતા પલસાણાના એક શ્રમજીવી યુવાન ઉપર અચાનક વીજળી (Lightning) ત્રાટકતાં તેનું...
રાજપીપળા: નર્મદાની (Narmada) ઉત્તરવાહીની પરિક્રમા (Parikarma) કરવા ગયેલા સુરતના (Surat) મોટા વરાછામાં રહેતા પરિવારને અકસ્માત નડ્યો છે. એક જ પરિવારની ચાર મહિલાઓ...
લખનઉઃ (Lucknow) માફિયા ડોન અતીક અહેમદના ખાત્મા બાદ મુખ્તાર અંસારીની (Mukhtar Ansari) મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. મુખ્તારની પત્ની અફસા અંસારીને 50,000...
નવી દિલ્હી: કમ્પ્યુટર (computer) ટેક્નોલોજી (technology) ક્ષેત્રે (sector) કેન્દ્ર સરકારે (government) આજે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં નેશનલ ક્વોન્ટમ મિશનને...
સુરત: ડાયમંડ અને ટેકસટાઇલ સિટી તરીકે વિખ્યાત સુરત (Surat) શહેરના લોકો હવે એડવેન્ચરમાં (Adventure) પણ આગેકૂચ કરી રહ્યા છે. તાજેતરમાં અતિ કઠીન...
સુરત (Surat) : શહેરના પાંડેસરામાં (Pandesara) આજે બમરોલી ખાડી (Bay) પાસે રમી રહેલા ચાર બાળકો (Kids) પૈકી એક બાળક અચાનક ખાડીમાં ગરકાવ...
બોલિવુડનો દબંગ એક્ટર સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 21 એપ્રિલે રિલીઝ થવાની છે. સલમાન ખાન હંમેશા...
સુરત: (Surat) ડગલેને પગલે ઇતિહાસને ઘરબીને બેઠેલા સુરતમાં ઘણી ઐતિહાસિક ધરોહરો છે. આ ધરોહરોના જતન માટે સુરત મનપા દ્વારા હેરીટેજ સેલ બનાવવામાં...
સુરત: ટીવી (TV) વેચાણથી આપ્યા બાદ વોરંટી (Warranty) પીરિયડમાં ટીવીમાં ખરાબી આવી હતી. ટીવી વેચનાર વિજય સેલ્સ (Vijay Sales) અને મેન્યુફેક્ચરર વીડિયોકોન...
નવી દિલ્હી: વિશ્વભરમાં રોજના હજારો-લાખો વિમાનો (planes) ઉડાઉડ કરતાં હશે અને તેમાં ક્યારેક ઈમરજન્સી (emergency) લેન્ડિંગની (landing) ઘટનાઓ પણ અવારનવાર બનતી રહે...
ભારત (India) ચીનને (China) પછાડી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર ભારતની વસ્તી વધીને 142.86 કરોડ...
ડેડિયાપાડા: (Dediapada) ડેડિયાપાડાના મોહબીના પટેલ ફળિયાના લોકો માંઝી ધ માઉન્ટેન મેન બન્યા છે. અહીંના લોકોએ રોડ ન હોવાથી હાલમાં જ “જાત મહેનત...
IPL 2023ની મેચો ક્રિકેટ (Cricket) પ્રેમીઓમાં રોમાંચ જગાવી રહી છે. IPL ની શરૂઆતની સાથે જ જુગારીઓ પણ સક્રિય થઈ ચૂક્યા છે. પોલીસ...
શિક્ષણની વ્યવસ્થામાં હવે જાતભાતના પ્રયોગો થઈ રહ્યા છે અને આ પ્રયોગોથી પરિણામ સારું આવે કે ન આવે તેનો વિવાદ લાંબા સમય સુધી...
પ્રયાગરાજઃ (Prayagraj) માફિયા ડોન અતીક અહેમદની (atik Ahmed) પત્ની શાઇસ્તા પ્રયાગરાજના કછાર વિસ્તારમાં છુપાયેલી હોવાની આશંકા છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી...
દુનિયાની ફર્સ્ટકલાસ મહિલા ક્રિકેટ ખેલાડીઓમાં 12 જોડીઓ અર્થાત 24 સ્ત્રી ખેલાડીઓ એવી છે જેમણે અંદરોઅંદર (સજાતીય) લગ્નો કર્યાં છે. ક્રિકેટની અન્ય કલાસની...
લોકોમાં જેમ જેમ સ્વાસ્થ્યને લગતી સભાનતા આવી છે તેમ તેમ સ્વચ્છ પાણી પીવાની જાગૃતિ આવી છે. 5,000થી લઈને લોકો 25-50 હજાર અને...
આજે આપણે અહીં એવી 2 વ્યક્તિ વિશે વાત કરવી છે, જેમણે હમણાં આ જગતમાંથી વિદાય લીધી. ઘણા ખરા લોકો એમને જાણતા નથી...
ન્કાઉન્ટર થશે’, સડક કિનારે મરેલો પડ્યો હોઈશ, આપણી બિરાદરીનો કોઈ માથાફરેલો મને મારી નાખશે….’’ આખા ઉત્તર પ્રદેશને માથે લેનારા માફિયા અતીક અહેમદના...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
મોહાલી : આઇપીએલ 2023ની (IPL 2023) આવતીકાલે ગુરૂવારે ડબલ હેડરની અહીં રમાનારી પહેલી મેચમાં જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અહીં મેદાને ઉતરશે ત્યારે તેમની નજર પંજાબ કિંગ્સને હરાવીને ફરી જીતના માર્ગે પરત ફરવા પર રહેશે. આરસીબી સામેની મેચમાં પંજાબને આશા છે કે ઓપનર બેટ્સમેન અને કેપ્ટન શિખર ધવન ટીમમાં વાપસી કરશે. ફોર્મમાં ચાલી રહેલો 37 વર્ષીય ધવન ખભાની ઈજાને કારણે 15 એપ્રિલે લખનૌ સુપરજાયન્ટ્સ સામેની મેચમાં ચૂકી ગયો હતો.
આરસીબી એક સખત પ્રતિસ્પર્ધી છે અને જો ધવન નહીં રમી શકે તો તેના સ્થાને ટીમનું સુકાન સંભાળનાર સેમ કરન જાણે છે કે તેણે પણ ફાફ ડુ પ્લેસિની આગેવાની હેઠળની આરસીબીને હરાવવા માટે બેટથી પણ યોગદાન આપવું પડશે. બેટ્સમેન તરીકે તેનું ખરાબ ફોર્મ ચિંતાનું કારણ છે કારણ કે તે છેલ્લી મેચમાં માત્ર છ રન જ બનાવી શક્યો હતો. જો કે તેની ત્રણ વિકેટે કેએલ રાહુલની ટીમને આઠ વિકેટે 159 રન સુધી રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ધવનની ફિટનેસ શંકાસ્પદ હોવાથી તેના ઓપનિંગ પાર્ટનર પ્રભસિમરન સિંહે સમજદારીપૂર્વક રમવું પડશે.
કેપ્ટન ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી ઇનિંગ્સની શરૂઆત કરીને શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ચોથા નંબર પર ગ્લેન મેક્સવેલે સારું પ્રદર્શન કર્યું છે. તેમના પછી, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક અને સુયશ પ્રભુદેસાઈએ પણ તેમની યોગ્યતા સાબિત કરી છે પરંતુ ટોચના ક્રમમાં સાતત્ય ન હોવાથી તેમને નિરાશા જ મળી છે.