કરાચી : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ (PCB) શુક્રવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ને (ACC) એશિયા કપમાં ભારતની (India) મેચો તટસ્થ સ્થળે યોજવાની તૈયારી...
અમદાવાદ: મહાઠગ કિરણ પટેલના રિમાન્ડ પૂરા થતાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજે તેને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે કિરણ પટેલને જ્યુડિશિયલ...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) જંત્રીના (Jantri) દરોનો અમલ શરૂ થઇ ચૂક્યો છે પરંતુ તેમાં નવા દરો નક્કી કરવા અને દરોની વિસંગતતા દૂર કરવા...
ગાંધીનગર: ડમી ઉમેદવાર કૌભાંડને (Dummy candidate scam) સરકાર દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મેં જે નામો આપ્યા છે તેની તપાસ...
અમદાવાદ: આરટીઇ (RTE) હેઠળ શાળામાં પ્રવેશ (School Admission) મેળવવા માટે ફોર્મ (Form) ભરવાની મુદતમાં વધારો કરવા માટે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ (Congress)...
અમદાવાદ: રખડતાં શ્વાનના માણસો અને ખાસ કરીને બાળકો પર હુમલાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના જુહાપુરામાં આજે ઘોડિયામાં સૂતેલી 7...
બારડોલી: બારડોલીના (Bardoli) બાબેન ગામે અવધ લેક સિટીમાં પુત્રને ત્યાં રહેવા આવેલી છત્તીસગઢની મહિલાને ફોન (Call) કરી તમારું લાઇટ બિલ (Light bill)...
સાયણ: સાયણ-કીમ રાજ્ય ધોરી માર્ગ ઉપર સાયણ સુગર નજીક મો.સા. ઉપર જતા બે શ્રમજીવી મિત્રોને એક ઓટો (Auto) રિક્ષાના ચાલકે અડફેટે લેતાં...
ઉમરગામ : ઉમરગામના જીઆઈડીસી, સ્ટેશન રોડ પર આવેલી ઈલેકટ્રીક દુકાનને તસ્કરોએ નિશાન બનાવી કોઈક સાધન વડે પાછળ બનાવેલો લાકડાનો દરવાજો તથા લોખંડની...
નવી દિલ્હી: યુપીના માફિયા અતિક અહેમદ (Atiq Ahemad) અને તેના ભાઈ અશરફ (Ashraf)ની હત્યા (murder)નો મુદ્દો હજુ પણ ઉત્તેજનાપૂર્ણ રહ્યો છે. દેશભરમાં...
નવસારી : નવસારીમાં (Navsari) મહિલાએ અન્ય સગાં-સબંધીઓ પાસેથી લીધેલા નાણા ચુકવવા માટે વ્યાજખોર (Usury) પાસે ડાયમંડનો સેટ અને બુટ્ટી ગીરવે મૂકી 2.50...
નવી દિલ્હી: અમેરિકામાં (America) એક એવી ધટના ધટી છે જે તમને મની હેઈસ્ટ (Money heist) સિરિઝની યાદ અપાવી દેશે. તેમજ આ હદ...
વલસાડ : ઉનાળુ વેકેશન (Summer vacation) પડતાની સાથે જ વલસાડના (Valsad) તિથલ તેમજ દરિયા કિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ હરવા ફરવા માટે આવતા...
નવી દિલ્હી: ગુજરાતમાં (Gujarat) વર્ષ 2002 દરમ્યાન થયેલા ગોધરા કાંડમાં (Godhra kand) આજીવન કારાવાસની સજા કાપી રહેલા 8 દોષિતોને સુપ્રિમ કોર્ટે શુક્રવારે...
નવી દિલ્હી: આફ્રિકન દેશ સુદાન (Sudan)માં ગત સપ્તાહથી વ્યાપક હિંસા (riots) ફાટી નીકળી છે અને તેમાં ભારતના હજારો લોકો (Indian) ફસાયા હોવા...
મુંબઈ: ઇદના (Eid) તહેવારના અવસર પર ચાર વર્ષ બાદ સુપર સ્ટાર સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’...
નવી દિલ્હી: પાકિસ્તાનમાં શરૂ આર્થિક સંકટ, રાજનૈતિક અસ્થિરતા અને આતંકવાદી ઘટનાઓમાં વધારો થવાની વચ્ચે પાકિસ્તાનને ભારત સાથે યુદ્ધનો ભય લાગી રહ્યો છે....
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) પુંચ (Punch) જિલ્લામાં ગુરુવારે થયેલા આતંકી હુમલાના (Terrorist Attack) મામલામાં મોટો ખુલાસો થયો છે. ગુપ્તચર સૂત્રોનું કહેવું...
નવી દિલ્હી: આજકાલ દરેક યુવાનને લશ્કરમાં જોડાઈને દેશનું રક્ષણ, સેવા કરવાની દેશદાઝ જોવા મળી રહી છે. અલબત્ત હરીનો મારગ છે શૂરાનો, નહીં...
આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ ને, તેનું કદ બ્રહ્માંડમાં કદાચ એક નોટબુકના કાગળ ઉપર પેન્સિલથી દોરેલા નાનકડા બિંદુ જેટલું જ છે....
નવી દિલ્હી: માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરે ગુરુવારે તમામ લીગેસી વેરિફાઈડ એકાઉન્ટથી બ્લૂ ટિક હટાવી દીધી. હવે ટ્વિટર પર જોવા મળી રહેલા યૂઝર્સ જેમની...
સુરત: સુરત (Surat) શહેરના સરથાણા વિસ્તારમાં સર્જાયેલી કરૂણાંતિકાથી સૌ કોઈ ચોંકી ગયા છે. ગરબા (Garba) રમીને ક્લાસીસ (Classes) નજીક મિત્ર સાથે ઠંડુ...
જ્યારે પણ કોઇ રોમાંચક મેચની વાત આવતી ત્યારે જે તે સમયે રેડિયો કોમેન્ટેટર્સ હંમેશા એક લાઇન બોલતા હતા કે ‘જો તમે હાર્ટ...
સુરત: ભાજપે (BJP) ઓપરેશન ડિમોલીશન (Operation Demolition) હેઠળ સુરતમાં (Surat) આપની (AAP) સ્ટ્રેન્થને નેસ્તનાબૂદ કરી દીધી છે. આજે આમ આદમી પાર્ટીના સુરત...
હાલની IPL સિઝનમાં દિલ્હી કેપિટલ્સની ટીમ ઋષભ પંત વગર જાણે કે સાવ નબળી બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. જે દિલ્હી...
દરેક વ્યક્તિના જીવનમાં વિધ્યાર્થી જીવનના વેકેશનના સંભારણાઑ સચવાયેલા જ હોય છે. આજે ભલે તેઓના બાળકો કે બાળકોના પણ બાળકો થઈ ગયા હોય...
જ્વેલરીમાં ભલે અલગ અલગ ધાતુઓનો ટ્રેન્ડ આવે પણ સોના ચાંદીનો ક્રેઝ તો કયારેય ઓછો નહીં જ થાય. આ ધાતુઓ કિંમતી હોવાથી પહેલાના...
ખૂબ જ દુ:ખ સાથે લખવું પડે છે કે ટી.વી. ચેનલો કે પછી સોશ્યલ મિડીયા દ્વારા નામી ફિલ્મ હીરો કે ક્રિકેટરોના માધ્યમથી જાત-ભાતની...
મારી આજુબાજુના વર્તુળમાં જ એવાં ઘણાં છે કે દર પૂનમ ભરવા માટે શ્રીનાથજી જાય છે. રાત્રે દસ વાગ્યા પછી નીકળે અને સવારે...
ગત રવિવારે મોજીલા સુરતની શાંતિને ડહોળવાનો હીન પ્રયાસ કરાયો. મનપાએ ગેરકાયદેસર રીતે અડીંગો જમાવી બેઠેલાં પાથરણાંવાળાંઓ સામે લાલ આંખ કરતાં મામલો ગરમાયો!...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
કરાચી : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ (PCB) શુક્રવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ને (ACC) એશિયા કપમાં ભારતની (India) મેચો તટસ્થ સ્થળે યોજવાની તૈયારી સાથે હાઇબ્રિડ મોડલ સાથેનો નવો પ્રસ્તાવ મોકલ્યો છે, પીસીબી ચીફ નજમ સેઠીએ જણાવ્યું કે તેમણે આ પ્રસ્તાવ એસીસીને મોકલી દીધો છે. જે અનુસાર ભારત પોતાની મેચ તટસ્થ સ્થળે રમી શકે છે જ્યારે બાકીની ટીમો પાકિસ્તાનમાં રમશે. નજમ સેઠીએ અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમે આ ટૂર્નામેન્ટને હાઈબ્રિડ મોડલ પર રાખવાનો નિર્ણય કર્યો છે જ્યાં પાકિસ્તાન એશિયા કપની મેચો તેમના હોમ ગ્રાઉન્ડ પર રમશે અને ભારત તેમની મેચો તટસ્થ સ્થળે રમશે.
એશિયા કપમાં પાકિસ્તાન અને ભારત ઉપરાંત શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશની સાથે ક્વોલિફાયર ટીમ ભાગ લેશે. નેપાળમાં ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ ચાલુ છે. સેઠીને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) કાઉન્સિલની બેઠક માટે આવતા મહિને પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીની ભારત મુલાકાતથી ઘણી આશાઓ છે. તેમણે આશા વ્યક્ત કરી કે વિદેશ મંત્રીની મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવામાં મદદ મળશે. સેઠીએ કહ્યું હતું કે અમને તટસ્થ સ્થળે એશિયા કપ રમવાની સાથે વર્લ્ડકપ માટે ભારત જવાની સલાહ આપવામાં આવી છે. જોકે, આ સલાહ કોણે આપી તે તેમણે કહ્યું નથી.