નવી દિલ્હી: વર્ષ 2023નું પ્રથમ સૂર્યગ્રહણ સવારે 7.40 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. તે સૌપ્રથમ ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યું હતું. ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા સહિત...
વડોદરા: આગામી 30 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 100 મી મન કી બાત કરવા જઈ રહ્યા છે તે પૂર્વે વડોદરાના સાંસદ દ્વારા...
વડોદરા: ફતેગંજમાં આવેલી મિકકત બેંકમાં મોર્ગેજ હોવા છતાં કોઈપણ જાતનો બોજો નથી તેવું સોગંદનામુ કરી વેચાણ આપી હતી. જેનું તપાસ કરતા 1.65...
વડોદરા: શહેરમાં ઉનાળો આગ ઓકી રહીયો છે. શહેરી જનો ઠંડાં વાતારણ વાળા વિસ્તારો માં જવા માટે ઉપડી ગયા છે કેટલાક લોકો આયોજન...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.તો બીજી તરફ આ કામગીરીમાં કેટલીક બેદરકારી જોવા મળી છે વરસાદી...
વડોદરા: શહેરના છાણી ગામ ખાતે આવેલા તળાવનું કરોડો રૂપિયાના ખર્ચે કરાયેલા બ્યૂટિફિકેશન બાદ તંત્રની જાળવણીના અભાવે તળાવની દુર્દશા થઈ છે.તળાવમાં છોડવામાં આવતા...
વડોદરા: શહેરના વોર્ડ નંબર 11માં આવેલ ટાગોર નગર ખાતે પાલિકાની અનામત જગ્યા ઉપર સોસાયટી દ્વારા કોમ્યુનિટી હોલ બનાવી તેને ભાડે આપી વ્યાપારીકરણ...
સુરત: સુરતની સેશન કોર્ટમાંથી (Surat Court) કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધીને (RahulGandhi) મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે રાહુલની અરજીને ફગાવી દીધી હતી,...
વડોદરા: વડોદરા સહિત ગુજરાત ભર માં અંધશ્રદ્ધા એ માજા મૂકી છે. જાતે જ બની બેઠેલા જ્યોતિષ, માતાજી ના ભુવાજી, દોરાધાગા કરતા લોકો...
નડિયાદ: નડિયાદ તાલુકાના વડતાલમાં આવેલ એક મોબાઈલની દુકાનમાં સબ એજન્ટ તરીકે નોકરી નોકરી કરતાં બામરોલીના બે યુવકોએ પોતાના આર્થિક ફાયદા માટે ગ્રાહકોની...
નડિયાદ: નડિયાદમાં રહેતાં એક દંપતિએ પોતાનું મકાન વેચ્યાં બાદ પણ તેની ઉપર કબ્જો જમાવી રાખ્યો હતો. મકાન ખરીદનાર વૃધ્ધાની વારંવારની આજીજી બાદ...
પેટલાદ: સોજીત્રા નગરપાલિકામાં છેલ્લા ઘણાં દિવસોથી કોઈને કોઈ વિવાદ ચાલી રહ્યો છે. ગત મહિને સાધારણ સભામાં બજેટ નામંજૂર થતાં ભાજપના નેતાઓ દોડતા...
આણંદ : આણંદ શહેરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વિવિધ કાર્યક્રમો યોજાયાં હતાં. જેમાં સાંસદ ખેલ સ્પર્ધા ઉપરાંત 30 ગ્રામ પંચાયતને ઘન કચરાના...
ડાકોર: ઠાસરા તાલુકાના ઢુણાદરા તાબે ભગવતીપુરામાં આવેલ પોલ્ટ્રીફાર્મમાંથી ફેલાતાં રજકણો તેમજ અસહ્ય દુર્ગંધને પગલે ગામમાં રોગચાળો ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે. આ...
એક સમાચાર મુજબ M.S. Univ., Vadodara માં કાયમી શિક્ષકોની મંજૂર કરેલ 1233 જગ્યાઓ સામે હાલમાં ફક્ત 500 જગ્યાઓ જ (એટલે કે આશરે...
કેન્દ્રની મોદી સરકાર કેટલી નિષ્ઠાપૂર્વક સમર્પિત થઈને કામ કરે છે તેનું ઉદાહરણ આપું. હમણાં એક સમાચાર આવ્યા કે, સ્વીત્ઝરલેન્ડ પછી આપણો દેશ...
કદાચ આપને હેડીંગ વાંચી થોડું કુતુહલ થશે. નેતાજી જયારે કોંગ્રેસ પ્રમુખ હતા ત્યારે સુરત જિલ્લાના હરિપુરા ગામને એક મોટો મોકો મળ્યો. કોંગ્રેસ...
એક યુવાન બિઝનેસમેન, જાત મહેનતે શરૂઆત કરી અને પાંચ વર્ષમાં ઘરથી શરૂ કરેલાં કામને મોટી કંપનીમાં પરિવર્તિત કરી દીધું. યુવાનને બિઝનેસમેન ઓફ...
ટેક્નોલોજીએ માનવજીવનમાં ધરમૂળ પરિવર્તન આણ્યાં છે, પણ એકવીસમી સદીમાં આ પરિવર્તનની ઝડપ અનેક ગણી વધી ગઈ છે. ટેક્નોલોજીનો વ્યાપ એટલો બહોળો થઈ...
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ બનેલી પુલવામાની ઘટના જેટલી આઘાતજનક હતી એટલી જ રહસ્યમય હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ) ના ૨૫૦૦...
ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે દેશની વસતી 36 કરોડની આસપાસ હતી. આઝાદીના 75 વર્ષ બાદ હવે એવી સ્થિતિ થઈ છે કે...
આફ્રિકન દેશ સુદાનમાં ઘણા દિવસોથી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેના સંઘર્ષમાં સતત જાનહાનિ થઈ રહી છે. એવું માનવામાં...
જયપુર, તા. 19 : અહીંના સવાઇ માનસિંહ સ્ટેડિયમની ધીમી વિકેટ પર રમાયેલી મેચમાં કાઇલ માયર્સની અર્ધસદીની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે 7 વિકેટે...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની વિવિધ સમિતિની રચના કરી દેવાઈ છે. જેમાં ખાસ કરીને જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે જિતુ વાઘાણીની વરણી...
નવી દિલ્હી: સરકાર લૈંગિક વિશેષતાના આધારે વ્યક્તિ સાથે ભેદભાવ કરી શકે નહીં જેના પર વ્યક્તિનું કોઈ નિયંત્રણ નથી, અને કેન્દ્ર પાસે તેના...
વર્ષ 2023નું પ્રથમ સૂર્ય ગ્રહણ 20 એપ્રિલ, 2023 ગુરૂવારના રોજ આ વિશ્વમાં થઈ રહ્યુ છે જો કે આ ગ્રહણ ભારતમાં (India) દેખાશે...
નવી દિલ્હી: બોલિવૂડમાં (Bollywood) ધણાં સ્ટાર્સ (Stars) પોતાના બાળકોને લાઈમલાઈટથી (Limelight) દૂર રાખવા માગે છે તો બીજી તરફ ધણાં સ્ટાર્સ પોતાના બાળકોને...
સુરત: સુરતના (Surat) અમરોલી (Amroli) વિસ્તારમાં આવેલા અંજલી ઇન્ડસ્ટ્રીઝમાં રહેતી મહિલા બપોરે રસોઈ બનાવતી હતી ત્યારે ગેસના બાટલામાં ભડકો (Gas Bottle Fire)...
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત (Veer Narmad South Gujarat University) સહિતની યુનિવર્સિટીમાં કોર્સ (Course) ભલે અંગ્રેજી (English) માધ્યમમાં હોય, પરંતુ વિદ્યાર્થી...
સુરત: સુરતમાં (Surat) પ્રેમીકાના લગ્ન બીજે નક્કી થઈ જતા પ્રેમમાં પાગલ બનેલા પૂર્વ પ્રેમીએ એવી ગંદી હરકત કરી કે પ્રેમીકા અને તેનો...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
નવી દિલ્હી: વર્ષ 2023નું પ્રથમ સૂર્યગ્રહણ સવારે 7.40 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. તે સૌપ્રથમ ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યું હતું. ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા સહિત ઘણા દેશોના લોકોએ આ સૂર્યગ્રહણ જોયું. જો કે, આ ભારતમાં જોવા મળ્યું નથી. આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે જેને મિશ્ર સૂર્યગ્રહણ તરીકે પણ ઓળખવામાં આવે છે.
જ્યોતિષમાં ગ્રહણને અશુભ ઘટનાઓમાં ગણવામાં આવે છે. સુતક કાળ ગ્રહણ દરમિયાન અને તે પહેલા શરૂ થાય છે. સુતક કાળમાં કોઈપણ પ્રકારનું શુભ કાર્ય અને પૂજા વર્જિત માનવામાં આવે છે. આ કારણે આ સમય દરમિયાન શુભ કાર્ય અને પૂજા પર પ્રતિબંધ છે, પરંતુ ભારતમાં સૂર્યગ્રહણની અસર નહીં હોવાને કારણે તેનો સુતક કાળ પણ થશે નહીં. એટલા માટે દેશના તમામ મંદિરોમાં પૂજા-અર્ચના ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યને નુકસાન થાય છે. શાસ્ત્રોમાં ગ્રહણને શુભ માનવામાં આવતું નથી.
🌚🌞 This total solar eclipse on 4/19/23 was visible from Australia and Southeast Asia. 🔭 Credit: NASA pic.twitter.com/0JBIX5qX4U
— Discovery (@Discovery) April 20, 2023
સૂર્યગ્રહણ જોવા માટે, તમે તેને નાસાની યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો, જેનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતીય સમય અનુસાર સવારે 8 વાગ્યે શરૂ થઈ ગયું છે. આ સિવાય તમે Timeanddate.com પર જઈને સૂર્યગ્રહણ લાઈવ જોઈ શકો છો. ગ્રહણનું લાઈવ સ્ટ્રીમિંગ વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ બંને પર થશે. આ વેબસાઈટ ગ્રહણ જોવા માટેનું સૌથી વિશ્વસનીય ઓનલાઈન પ્લેટફોર્મ છે.