વડોદરા: ફિલ્મ કાશ્મીર ફાઇલથી ચર્ચામાં આવેલા ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી આજે વડોદરામાં હતા તેઓએ એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ત્યાર...
વડોદરા: શહેરમાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે શહેર ના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને માવઠારૂપી વરસાદી છાંટા પડતા વડોદરાના નાગરિકોમાં કુતુહલ...
વડોદરા: યુનેસ્કો દ્વારા આપણી ઐતિહાસિક ધરોહરને જાળવવા-સુરક્ષિત રાખવા 1983થી 18મી એપ્રિલે વિશ્વ વિરાસત દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. ત્યારે પ્રજાવત્સલ વડોદરાના...
વડોદરા: વડોદરાના લાલબાગ સ્વિમિંગપુલમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી દુર્ગંધ મારતા સભ્યોએ કોર્પોરેટરને ફરિયાદ કરી હતી. જેથી તુરંત કોર્પોરેટર સ્વિમિંગપુલ ખાતે આવી પહોંચ્યા...
વડોદરા: શહેરના સિદ્ધનાથ તળાવમાં વર્ષોથી ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું હતું. આસપાસની ગટરનું પાણી ભળતું હતું જેના કારણે તળાવનું પાણી મલિન થઇ ગયું હતું....
માફિયા અતીક (Atik) અને અશરફની ગોળી મારીને હત્યા (Murder) કરનારા શૂટર્સ લવલેશ તિવારી, સન્ની સિંહ અને અરુણ મૌર્યને મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં...
વડોદરા: મહાનગર પાલિકા તંત્ર દ્વારા માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં ગેરકાયદેસર અડિંગો જમાવીને બેઠેલા દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.જો કે આ કામગીરી...
વડોદરા: શહેરના વોર્ડ નંબર 11માં આવેલ ટાગોર નગર ખાતે પાલિકાની અનામત જગ્યા ઉપર સોસાયટી દ્વારા કોમ્યુનિટી હોલ બનાવી તેને ભાડે આપી વ્યાપારીકરણકરવાના...
નડિયાદ: નડિયાદની ત્રણ ફેક્ટરીમાં કેમિકલયુક્ત હળદર બનાવવાના પ્રકરણ બાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સફાળું જાગ્યું છે અને આ ફેક્ટરીમાં તપાસ કરી હળદર...
નડિયાદ: કપડવંજ તાલુકાના નારના મુવાડામાં ત્રણેક વર્ષ અગાઉ ઉકરડા બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલાં એક પરિવારના સભ્યોએ સામેપક્ષના...
આણંદ : ખંભાતના કંસારીમાં દિયા મોબાઇલ નામની દુકાનના વેપારી સહિત ત્રણ શખસે એક યુવકના દસ્તાવેજો મેળવી તેનો દુરૂપયોગ કરી 21 જેટલા સીમકાર્ડ...
પેટલાદ : તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની સામાન્ય ચૂંટણી માટે સોમવારના રોજ મતદાન હાથ ધરાયું હતું. જેની મતગણતરી મંગળવાર સવારે શરૂ થઈ...
પેટલાદ : આણંદના વાસદ – તારાપુર ધોરી માર્ગ પર નાર ગામ પાસે મંગળવારની વ્હેલી સવારે પુરપાટ ઝડપે જતી પીકઅપ વાનના ચાલકે અચાનક...
ભારતીય બેંકોને 30 વધુ નાગરિકો મળીને રૂપિયા દસ ટ્રિલીયન રૂપિયાનો ચૂનો ચોપડી વિદેશમાં કે દેશમાં નાસતા ફરે છે. આ મહાઠગો કોઈ આર.એસ.એસ.,...
160 વર્ષથી ‘ગુજરાતમિત્રે’ તો મૈત્રીભાવનું પવિત્ર ઝરણું વહેતું રાખ્યું જ છે. પણ 1.5-60થી ગુજરાત જન્મથી વેપારી ભાવનું અપવિત્ર ઝરણું સાગર બની જતાં...
વિશ્વમાં માનવસમાજ બન્યા પછી નેકી અને બદીનું ચક્ર ચાલવા લાગ્યું, વિવિધ ધર્મો ઉદભવ્યા. વિદ્યાધામો, ગુરુજનો, સંતમહંતો, પયગમ્બરો, ઋષિમુનિઓ, ઉપદેશકો, સાહિત્યકારો જન્મતા રહ્યા,...
એક યુવાન બિઝનેસમેન ચીનના પ્રવાસે ગયો હતો અને ત્યાંથી એક ટી શર્ટ ખરીદીને લાવ્યો. તે ટી શર્ટ પણ ચીનનું પ્રખ્યાત જીવનની સમતોલતા...
2016માં સોનિયા ગાંધીએ તમામ વિરોધ પક્ષોને એક વિચાર સૂચવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ચસ્વ ખતમ કરવા બાબતમાં વિરોધ પક્ષો ગંભીર હોય...
આફ્રિફન દેશ સુદાનમાં એક વિચિત્ર પ્રકારની લડાઇ ફાટી નિકળી છે. ત્યાં દેશનું લશ્કર અને રેપિડ સપોર્ટ ફોર્સીસ(આરએસએફ) નામનું એક અર્ધલશ્કરી દળ એક...
ભારતીય સંસ્કૃતિમાં જે ૧૬ સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમાં લગ્નસંસ્કાર પણ અગત્યનો સંસ્કાર છે. પ્રાચીન શાસ્ત્રોમાં લગ્નની જે વ્યાખ્યા કરવામાં આવી...
હૈદરાબાદ : આઇપીએલની 16મી સિઝનની આજે અહીં રમાયેલી 25મી મેચમાં તિલક વર્માની જોરદાર ફટાફટી પછી અંતિમ ઓવરોમાં કેમરન ગ્રીને કરેલી વિસ્ફોટક બેટીંગની...
ગાંધીનગર: લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તે દિશામાં સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા કાર્યરત છે. જળ સંરક્ષણ, વૃક્ષારોપણ, આપત્તિ સમયે બચાવ કામગીરી, લોક સ્વાસ્થ્ય...
ગાંધીનગર: લોકસભાની (Loksabha) ચૂંટણી (Election) પહેલા રાજકીય લાભ લેવા માટે હવે રાજય સરકાર વાઈબ્રન્ટ સમિટ યોજવા આગળ વધી રહી છે. ગુજરાત સરકારે...
ખાર્ટુમ: સુદાનની (Sudan) સેના અને હરીફ અર્ધલશ્કરી દળ જેઓ છેલ્લા 4 દિવસથી દેશ પર નિયંત્રણ માટે લડી રહ્યા છે તેઓ મંગળવારે 24...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે એ સ્પષ્ટ કર્યું હતું કે તે જયારે સજાયતીય લગ્નોને (consanguineous marriages) કાનૂની માન્યતાની (legal recognition) માગણી કરતી...
અમદાવાદ: દેશની ખ્યાતિપ્રાપ્ત ઇન્સિટ્યુટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની (Student) આત્મહત્યાના (Suicide) કિસ્સા ચિંતાજનક રીતે વધ્યા છે. પ્રિમિયર ઇન્સ્ટિટ્યુટ IIT / IIM / NITs...
સુરત : ટયૂશન (Tution) કલાસમાં હવે કિશોરીઓને કે બાળકીઓને શિક્ષકના ભરોસે મૂકવી હોય તો લાખ વખત વિચારજો. હવસખોર શિક્ષકે (Teacher) 16 વર્ષીય...
સુરત: સુરત (Surat) શહેરના આકાશમાં આજરોજ મંગળવાર બપોરથી જ એકાએક કાળા ડિંબાગ વાદળો (Cloud) ઉતરી આવ્યા હતા અને વીજળીના (Lighting) કડાકા ભડાકા...
નવી દિલ્હી: બિલ્કિસ બાનો કેસમાં (Bilkis Bano Case) ગુજરાત સરકારે 15 ઓગસ્ટ, 2022ના દિવસે 11 આરોપીઓને મુક્ત કરી દીધા હતા તેની સામે...
વલસાડ : વલસાડના (Valsad) એક વેપારીને (Trader) ઘરમાં તાળું મારીને સંબંધીને મળવા જવાનું ભારે પડી ગયું છે. વેપારી પોતાના સંબંધીના ત્યાં હતાં...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
વડોદરા: ફિલ્મ કાશ્મીર ફાઇલથી ચર્ચામાં આવેલા ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી આજે વડોદરામાં હતા તેઓએ એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ત્યાર બાદ પત્રકારો સાથે મુક્ત મને ચર્ચા કરી હતી. કાશ્મીર ફાઇલ્સ બનાવતી વખતે તેઓના મનમાં શું હતું અને કે રીતે આખી ફિલ્મ બનાવી તે અંગે તેઓએ પોતાની શૈલીમાં વાત કરી હતી.
કાશ્મીર ફાઇલ્સ ફિલ્મથી સમગ વિશ્વમાં જાણીતા બનેલા ડાયરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રી આજે વડોદરા આવી પહોંચ્યા હતા.
તેઓને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમને કાશ્મીર ફાઇલ માટે ઓસ્કાર ન મળવાનો કોઈ અફસોસ છે તો તેમણે જવાબ આપ્યો હતો કે ઓસ્કાર ત્યારે મળે જયારે તમારી પાસે 20-25 મિલિયન ડોલર હોય. પૈસા વિના તમને ઓસ્કાર નહીં મળે. અમેરિકામાં લોબિંગ કાયદેસર છે, ઘણી PR કંપનીઓને હાયર કરવી પડે છે. જ્યુરીને ડિનર પર લઈ જવા પડે છે. અમારી પાસે એટલા પૈસા ન હતા એટલે ઓસ્કાર ન મળ્યો. પરંતુ અમને તેનો કોઈ રંજ નથી. કાશ્મીર ફાઇલ્સ બનાવતી વખતે તેઓની અને તેઓના પરિવારજનોની મનોસ્થિતિ અંગે તેઓએ જણાવ્યું હતું કે મારા પત્ની અને બે બાળકો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને બધું જ થઇ શકે છે તેમ ચર્ચા કાર્ય બાદ જ આ ફિલ્મ બનાવવાની હિંમત કરી છે.
તેઓને પૂછવામાં આવ્યું કે ગોધરા ફાઇલ્સ બનાવશો કે કેમ ત્યારે તેઓએ બેબાક જણાવ્યું હતું કે ચોક્કસ બનાવીશ પરંતુ તેની શરૂઆત ટ્રેન કેવી રીતે સળગી તેનાથી કરીશ અને ત્યારે કેટલા લોકો કહેશે કે આ પ્રોપોગેન્ડા છે. હાલમાં દેશમાં કોઈ કાશ્મીર પાર ફિલ્મ બનાવે તો લોકોને આતંકીઓ પ્રત્યે પ્રેમ ઉભરાઈ જાય છે. ત્યારે હાલ દેશની માનસિકતા બદલવાની જરુર છે.