ઉત્તરાખંડમાં (Uttarakhand) બપોર બાદ હવામાનમાં (Weather) પલટો આવ્યો હતો અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા (Snowfall) શરૂ થઈ હતી. કેદારનાથ અને યમુનોત્રી ધામમાં હિમવર્ષા...
મુંબઈ: BCCI એ વર્ષ 2022-23 માટે મહિલા ક્રિકેટ ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ(Central Contract) ની જાહેરાત કરી દીધી છે. કુલ 17 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં...
મુંબઈ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી (International Cricket) નિવૃત્તિ (Retierment) લીધા બાદ પણ ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું (MahendraSinh Dhoni) ભારતીય ક્રિકેટ (Indian Cricket) ટીમમાં મહત્ત્વ...
ભરૂચ: અંકલેશ્વર (Ankleshwar) વિધાનસભાના (Assembly) આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવાર અંકુર પટેલ વિરુદ્ધ એસઓજી (SOG) દ્વારા કેસ (Case) દાખલ કરવામાં આવ્યો છે....
બેંગલુરુઃ (Bengaluru) કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ (Congress National President) મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર વાંધાજનક નિવેદન આપ્યું છે. કર્ણાટક...
સુરત: હજુ તો ઉનાળો (Summer) ચાલી રહ્યો છે અને સુરત (Surat) શહેરમાં ચોમાસામાં જોવા મળે એવી ઘટનાઓ બની રહી છે જે આશ્ચર્ય...
નવી દિલ્હી: સુદાનમાં રહેતા અંદાજે 3,400 ભારતીય નાગરિકોમાંથી 1700થી વધુ નાગરિકોને જોખમ ધરાવતાં વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવી ચૂક્યા છે અને 600 થી...
મુંબઈ: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (MumbaiPuneExpressWay) પર એક ભયાનક અકસ્માત (Accident) થયો છે. અહીં એક પછી એક 11 વાહનો અથડાયા છે. કારની ટક્કર...
સુરત: સુરત શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઈવરો દ્વારા બેફામ બસો દોડાવવામાં આવતી હોવાની અનેકોવાર ફરિયાદ ઉઠતી રહે છે. રાહદારીઓ અને...
સુરત: સુરત શહેરમાં પોલીસની જોહૂકમનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક જ પરિવારના બે નાની વયના બાળકો ઘરના ઓટલા પરથી ગુમ થઈ...
સુરત: સુરત શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી વિકાસ કાર્યોની સાથોસાથ ડ્રેનેજની લાઈનોની કામગીરી પણ ચાલી રહી છે, તેથી અવારનવાર રસ્તાઓ બ્લોક કરી ટ્રાફિક...
સુરત: સુરત શહેર પોલીસના મોટા મોટા દાવા વચ્ચે હજુ પણ શહેરમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં કુટણખાના ધમધમી રહ્યાં છે. ચોંકાવનારી વાત...
વડોદરા: શહેરમાં દંતેશ્વર નજીક રૂપારેલ કાંસને અડીને કેટલીક સાઈટો ઉભી કરવામાં આવી રહી હતી અને તેના દ્વારા કાંસમાં રોડા – છોરું નાખી...
આણંદ : આણંદ જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા વિવિધ ટીમ બનાવી અક્ષય તૃતિયના દિવસે યોજાનારા સમુહ લગ્નમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું....
પેટલાદ : પેટલાદ નગરપાલિકા દ્વારા ગત મહિનાથી ડોર ટુ ડોર ઘનકચરાના કલેક્શન માટે ઈજારો આપવામાં આવેલો છે. આ કોન્ટ્રાક્ટ પ્રક્રિયામાં અનેક વિસંગતતાઓ...
નડિયાદ: પરસ્ત્રીઓના મોહમાં પાગલ ખેડા જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી પ્રદિપ પ્રજાપતિએ લગ્ન કર્યાંના બીજા જ વર્ષથી પત્નિ ઉપર ત્રાસ ગુજારવાનો શરૂ...
મોટાભાગના કાર્યક્રમોમાં વૃક્ષો વાવો….પર્યાવરણ બચાવોના સુત્રો હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત ગત તા.22-4-23 ના રોજ પણ ડાકોર ખાતે યોજાયેલાં...
સુરત : પૂણા વિસ્તારમાં રસ્તો ક્રોસ કરતા યુવકને બીઆરટીએસ બસના ડ્રાઇવરે અડફેટે લેતા યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા...
સુરત: સુરતના લિંબાયત વિસ્તારમાં લવ જેહાદનો એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. આશરે 23 વર્ષની હિન્દુ યુવતીને વિધર્મીએ પ્રેમજાળમાં ફસાવી લગ્ન તો...
નવી દિલ્હી: કેનદ્રીય કેબિનેટે બુધવારે વર્ષ 2014થી દેશમાં સ્થાપિત થયેલી વર્તમાન મેડિકલ કોલેજોમાં 157 નર્સિંગ કોલેજોની સ્થાપનાને મંજૂરી આપી છે જેમાં રૂ....
આધુનિક સમાજના સૌથી કમનસીબ વર્ગને ખૂબ જ સુસંગત નામ ‘દર્દી’ આપવામાં આવ્યું છે. સદીઓથી આ વિભાગ ખૂબ જ ધીરજપૂર્વક એવી યાતનાઓ સહન...
વર્ષો સુધી ABP, આજ તક અને Rભારત તેમજ BBC, CNN, એલ જઝીરા ન્યુઝ નિહાળી આજે લખવા પ્રેરાયો છું. વિશ્વભરમાં કોઈ મહત્ત્વની ઘટના...
એક સમાચાર પ્રમાણે શહેરમાં પહેલા એક અઠવાડિયામાં એક – બે નાટક ભજવાતાં, હવે મહિને માંડ એક ભજવાય છે. આનાં બીજાં કારણો પણ...
ધરમપુર દક્ષિણ ગુજરાતનો આધિવાસી પ્રજાની વસ્તીવાળો અને ડુંગરોની હારમાળાઓ વનની ગાઢી વૃક્ષરાજીનો વિસ્તાર મજૂરી અને થોડીજમીનની ખેતી ઉપર નિર્ભર લોકોખૂબ જ ગરીબાઈમાં...
એક દરિયાકિનારે એક સફળ બિઝનેસમેન વેકેશન માટે આવ્યા હતા અને સવારના નાસ્તા બાદ દરિયાકિનારે લટાર મારી રહ્યા હતા. ત્યાં તેમણે જોયું કે...
દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો કોલમ્બિયા દેશ તેની નૈસર્ગિક સંપદાને બદલે ત્યાંના ડ્રગ માફિયાઓને કારણે વધુ જાણીતો છે. ડ્રગ એટલે કે નશીલી દવાઓની...
હિંદુ રાષ્ટ્ર સ્થાપવું હોય અને ટકાવવું હોય તો હિંદુ એક્તા રચાવી જોઈએ અને ટકવી પણ જોઈએ. આ પહેલી અને અનિવાર્ય શરત છે....
ક્લાઈમેટ ચેન્જ ગણો કે પછી વાતાવરણને થતું નુકસાન, દુનિયામાં ધીરેધીરે ગરમી વધી રહી છે. આ વખતે જ ભારતમાં તપાવી દે તેવી ગરમી...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતના મુખ્યમંત્રીની (Gujarat CM) સુરક્ષા (Security) વ્યવસ્થામાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. તેમની સુરક્ષામાં તૈનાત રહેતા તમામ ડીવાયએસપીની (DYSP) બદલી...
સુરત: (Surat) રાંદેર ખાતે મધરાતે પેસેન્જરની રાહ જોઈ રહેલા રીક્ષા ચાલકને (Rickshaw Driver) બોગસ પોલીસ બનીને આવેલા અજાણ્યાએ પોલીસ સ્ટેશન (Police Station)...
વિજયની જીત પાછળ લેડી લક? ત્રિશાના બર્થડે પર વિજયની મોટી જીત
સ્ટ્રોંગરૂમમાંથી બહાર આવી મમતાએ કહ્યું: “મને માર મરાયો, ભવાનીપુરમાં ફરી કાઉંટીંગ થવું જોઈએ”
સુરત SBI લૂંટ કેસમાં મોટો ખુલાસો: UPમાંથી 2 આરોપી ઝડપાયા
પ્રિન્સ નરુલાના રેસ્ટોરન્ટની ઓપનિંગ પાર્ટીમાં બિગ બોસ ફેમ બસીર અલીએ કરી કેમેરામેન સાથે મારપીટ
બરોડા ટેક્ષ બાર એસોશીએશનના વર્ષ 2026-2027 માટેના નવા હોદ્દેદારોની વરણી
ડુ ઓર ડાઈ મેચમાં MI અને LSG આમને-સામને, મેચ, હારનાર ટીમ પ્લેઑફમાંથી બહાર
દેશવ્યાપી આહવાનને પગલે ઈન્કમટેક્સ કર્મચારીઓનું પડતર પ્રશ્ને ધરણા પ્રદર્શન
સાંકરદાના 23 વર્ષીય યુવકે ફાજલપુર બ્રિજ પરથી મહીસાગર નદીમાં ઝંપલાવ્યું
વડોદરામાં મમતા બેનર્જી સામે યુવા યોદ્ધા સંગઠનનો ઉગ્ર આક્રોશ: ફોટાને પગ નીચે કચડી દર્શાવ્યો વિરોધ
લેફ્ટ આઉટ, કોંગ્રેસ ઈન…ભાજપ Everywhere!બંગાળમાં દીદી પર ‘કમળ’ ભારે, તામિલનાડુમાં વિજયની વટદાર એન્ટ્રી!
બંગાળથી તામિલનાડુ સુધી રાજકીય પલટો, કોણ બનાવશે સરકાર? 5 વાગ્યા સુધીના અપડેટ્સ…
તામિલનાડુમાં વિજયની લહેર, કોલાથુરમાં સ્ટાલિન પરાજિત, 60 વર્ષનું રાજકીય ચક્ર તૂટ્યું
પ.બંગાળ: ભવાનીપુરમાં મત ગણતરી અટકાવી, મમતા અને સુવેન્દુ મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા
સનાતન-હિન્દી રાજનીતિ સ્ટાલિનને ભારે પડી? DMK પાછળ અને વિજય આગળ
કેરળમાં 10 વર્ષ બાદ કોંગ્રેસની વાપસી, LDF નો કિલ્લો ધ્વસ્ત
BJP, TMC, TVK અને UDF વચ્ચે ટક્કર: કોણ ક્યાં આગળ? 4 વાગ્યા સુધીના લેટેસ્ટ અપડેટ્સ…
વિધાનસભા ચૂંટણી સવારથી અત્યાર સુધીના અપડેટ્સ…
પશ્ચિમ બંગાળમાં ભાજપની સુનામી: મમતા બેનર્જીના નિવાસસ્થાનની બહાર BJP કાર્યકરોની ઉજવણી
વિધાનસભા ચૂંટણી 2026: પાંચ રાજ્યોમાં કોણ છે વિજયભવ તરફ? એક નજર 12 વાગ્યા સુધીના પરિણામો પર…
વડોદરા : IPO-સ્ટોક માર્કેટમાં રોકાણના બહાને બિલના યુવક સાથે રૂ. 26.05 લાખ છેતરપિંડી
PMના વડોદરા પ્રવાસ પૂર્વે તંત્ર સજ્જ: ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ સુધી સફાઈ અને સુરક્ષાની ‘ગ્રાઉન્ડ ઝીરો’ તપાસ
ગણતરી ધીમી પાડવાના આક્ષેપ વચ્ચે મમતા બેનર્જીનું મોટું નિવેદન, એજન્ટોને ચેતવણી: ‘પોસ્ટ ન છોડો, સાવધાન રહો’
દેવડેમમાં નાવડી ઊંધી વળતા સાળા-બનેવીના કરુણ મોત
બંગાળમાં ‘મોદી મેજિક’
UAE અને OPECના છૂટાછેડાઃ પેટ્રો-ડૉલરનું પતન?
બંગાળમાં રાજકીય પલટો: પહેલીવાર ‘ભગવો’ લહેરાયો
બંગાળમાં BJP- TMC ટક્કર, તમિલનાડુમાં ત્રિકોણીય જંગ, કેરળમાં UDF આગળ
બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલાં જ હાઈ વૉલ્ટેજ રાજકીય તણાવ, ભવાનીપુરમાં BJP-TMC કાર્યકરો આમને સામને
નાની દુકાન, મોટા સપના: મોબાઈલ રિપેરિંગ કરનાર પિતાના પુત્રે ધોરણ 12માં મચાવી ધૂમ
વડોદરાનું સા.પ્રવાહમાં 88.11 ટકા અને વિ.પ્રવાહનું 83.55 ટકા પરિણામ
ઉત્તરાખંડમાં (Uttarakhand) બપોર બાદ હવામાનમાં (Weather) પલટો આવ્યો હતો અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા (Snowfall) શરૂ થઈ હતી. કેદારનાથ અને યમુનોત્રી ધામમાં હિમવર્ષા થઈ હતી. જ્યારે યમુના ઘાટી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ (Rain) પડ્યો હતો. હિમવર્ષા બાદ ઉત્તરાખંડના ધામોમાં ઠંડીમાં વધારો થયો છે.
જણાવી દઈએ કે હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં રાજ્યના પહાડી વિસ્તારોમાં વરસાદ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 એપ્રિલ સુધી ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢના કેટલાક સ્થળોએ અને બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદની સાથે હિમવર્ષા થવાની સંભાવના છે.
ભૂસ્ખલન બાદ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરાયો
જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગુરુવારે રામબન જિલ્લામાં ભૂસ્ખલન બાદ બંધ કરવામાં આવ્યો હતો. ભૂસ્ખલનને કારણે અહીં 300થી વધુ વાહનો ફસાયાં હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લાના શાલગારી વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું, જે વરસાદથી પ્રભાવિત છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 270 કિલોમીટરના હાઇવેના જુદા-જુદા બિંદુઓ પર 300થી વધુ વાહનો ફસાયેલાં છે જે કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે જોડતો એકમાત્ર બારમાસી માર્ગ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે હાઇવેને ટ્રાફિક માટે ફરીથી ખોલવાનું કામ ચાલુ છે પરંતુ રામબન-બનિહાલ સેક્ટરમાં અવિરત વરસાદ અવરોધરૂપ સાબિત થઈ રહ્યો છે. રામબનના ડેપ્યુટી કમિશનરના ટ્વિટર હેન્ડલ અનુસાર સતત પથ્થરો પડવાથી બનિહાલ નજીક શાલગારીમાં ટ્રાફિક અવરોધાયો છે. ફસાયેલા મુસાફરો માટે આશ્રય શેડમાં વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકોને ટ્રાફિક કંટ્રોલ યુનિટની ખાતરી વિના હાઇવે પર મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.