પોસ્ટ માસ્ટરે ‘સાવચેતીના ભાગરૂપે તપાસ’ હોવાનું જણાવી અફવાઓ પર વિરામ મૂક્યો આણંદ: સુરત સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની...
દેશના અગ્રણી શહેરોમાંસ્વચ્છતામાં પહેલા નંબરે ગણાતું સુરત હવે કચરા સંભવિત કૌભાંડને લઈને ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. આરોપ છે કે 213 કરોડ રૂપિયા...
ધમકીની અફવા પગલે બંને કચેરીઓ ખાલી કરાઈ, પોલીસનો મોટો કાફલો દોડી આવ્યોતપાસ બાદ અફવા ખોટી સાબિત, કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા રાહતદાહોદ...
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન વાયુસેનાએ ફરી એકવાર અફઘાનિસ્તાનના અનેક પ્રાંતોમાં હવાઈ હુમલા કર્યા છે. દરમિયાન તાલિબાને...
ગ્રાઉન્ડ ઝીરો પર એક્શન: પ્રમુખ અને કારોબારી સભ્યોએ જાતે ઉભા રહી પાર્કિંગ વ્યવસ્થા સુધારી વડોદરા શહેરના ન્યાયમંદિર કોર્ટ સંકુલમાં વકીલો અને અસીલો...
વડોદરા: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઇચા-રાણીયા ગામે યુવતીની શોધખોળ દરમિયાન થયેલી બબાલમાં ફાર્મ હાઉસના માલિકે રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયરિંગ કરતાં એક વ્યક્તિ...
ગાંધીનગર,તા.26અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ને એક મોટી સફળતા મળી છે. પંજાબ રાજ્યના હેરોઈન અને ગ્રેનેડ-પિસ્તોલ સ્મગલિંગના ગંભીર ગુનામાં છેલ્લા ઘણા...
સુરત ના લિંબાયત ઝોનમાં થયેલા લાંચકાંડમાં એક સપ્તાહ બાદ નવો વળાંક આવ્યો છે. ચાર લાખ રૂપિયાની લાંચ લઈને ફરાર થયેલો ‘પરવાના’ નામનો...
ગાંધીનગર,તા.26‘સુપોષિત ભારત’ના વિઝનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૭,૬૯૦ કરોડની મહત્ત્વાકાંક્ષી...
સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ₹22,516 કરોડનું રોકાણ, સાણંદના પ્લાન્ટમાં બનશે SSD અને રેમ પ્રકારના સ્ટોરેજ અને મેમરી ઉપકરણો,...
ગાંધીનગર : રાજ્યના જિલ્લાઓમાં પ્રવાસ વખતે મંત્રીઓ, સંસદસભ્યો અને ધારાસભ્યોના પ્રોટોકોલ જળવાતા ન હોવાની ફરિયાદો વચ્ચે રાજ્ય સરકારે સખત વલણ અપનાવ્યું છે....
દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત અને લોકપ્રિય જોડામાં ગણાતા રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા હવે ઓફિશ્યલી રીતે પતિ-પત્ની બની ગયા છે....
ગાંધીનગર,તા.26ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રમાં આજે ભારે રાજકીય ગરમાગરમી જોવા મળી હતી. કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના સભ્યોએ વિધાનસભાના પગથિયા પર...
ગાંધીનગર,તા.26ગુજરાત વિધાનસભામાં વર્ષ 2026-27ના રૂ. 4,08,053 કરોડના અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચામાં રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ તેને ‘વિકસિત ગુજરાત...
ઉધનામાં નાની વાતે યુવાનની છરીના ઘા મારી હત્યા, આરોપી ઝડપાયો Surat શહેરના Udhna વિસ્તારમાં એક સામાન્ય અથડામણ ભયાનક અંજામ સુધી પહોંચી હતી....
ગાંધીનગર : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો આજે સમગ્ર રાજ્યમાં...
ગાંધીનગર,તા.26રાજ્યના વર્ષ 2026-27ના ₹4,08,053 કરોડના બજેટમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે ₹4,842 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ‘રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ’ના મંત્ર...
ગાંધીનગર,તા.26હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં, ગુજરાતના દરિયાકાંઠા પાસે સરેરાશ સમુદ્ર સપાટીથી આશરે 1.5 કિમી ઊંચાઈએ ઉપરવર્તી હવામાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન...
અમદાવાદ : અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશન પર ચાલી રહેલા રીડેવલપમેન્ટ કાર્ય અંતર્ગત પ્લેટફોર્મ નં. 01 પર એન્જિનિયરિંગ કામ માટે 27 અને 28...
ગાંધીનગર,તા.26રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને વધુને વધુ ખેડૂતો આ દિશામાં આગળ વધે તે માટે પ્રોત્સાહક પગલાંરૂપે સીએમ ભૂપેન્દ્ર પટેલે નેશનલ મિશન...
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હી સરકારના પૂર્વ મંત્રી મનીષ સિસોદિયાને દિલ્હી દારૂ નીતિ કેસમાં મોટી રાહત મળી છે. રાઉઝ એવન્યુ...
ચાલતી ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરી, ડ્રાઈવર–ક્લીનરનો આબાદ બચાવફાયર વિભાગની ઝડપી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળીહાલોલ | તા. 27હાલોલ પંથકમાં શુક્રવારે વહેલી સવારે...
મહાલક્ષ્મી જ્વેલર્સમાંથી ત્રણ લાખથી વધુના દાગીના લૂંટાયા, CCTV આધારે તપાસ તેજ સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં દિનદહાડે લૂંટની ઘટના સામે આવતા જવેલર્વેસ વેપારીઓમાં...
CCTVમાં તસ્કરો કેદ, શહેરમાં ફરી મંદિર ચોરી ગેંગ સક્રિય થતા ચિંતાવડોદરા | તા. 27વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં તસ્કરોએ...
ચોથા માળે લેબની બહાર આવેલા એસી કમ્પ્રેસરમાં ટેકનિકલ ખામી સર્જાતા જોરદાર ધડાકો થયોસદનસીબે કોઈ જાનહાનિ નહીં, ત્રીજા માળે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને...
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપ્પી એલિગન્સ એપાર્ટમેન્ટમાં બનેલી સામૂહિક આપઘાતની ઘટનાએ સમગ્ર શહેરને ઝંઝોળી નાખ્યું છે. આ હૃદયદ્રાવક બનાવમાં હવે પોલીસને મોટી...
L&T કર્મચારીઓનો ઉગ્ર વિરોધ, 40 સામે હત્યાના પ્રયાસનો ગુનો સુરતના હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં તણાવ સતત બીજા દિવસે પણ યથાવત રહ્યો. Larsen &...
પથ્થર ભરેલા તોતિંગ વાહનોથી અકસ્માતની ભીતિ, ટ્રાફિક સમસ્યા ગંભીરબજાર વિસ્તારમાં યમરાજ સમાન ઝડપે દોડતા ટ્રેલરો સામે નગરજનોમાં રોષગુજરાત મિત્ર | જેતપુરપાવીજેતપુરપાવી શહેરના...
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કોલકાતામાં બપોરે 1:20 વાગ્યે ભૂકંપ અનુભવાયો. કોલકાતા સહિત રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા...
સુરત: મનપા દ્વારા આયોજિત પુસ્તક મેળા અને ફ્લાવર શોમાં અવ્યવસ્થા નજરે પડી છે. અહીં રોજ હજારોની સંખ્યામાં મુલાકાતીઓ આવી રહ્યાં છે, તેઓ...
CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ ફરી તીવ્ર, 73 વિપક્ષી સાંસદોએ આપી નવી નોટિસ
રાઘવ ચઢ્ઢાએ કેવી રીતે પક્ષ બદલ્યો? શું છે 7 સાંસદો અને બે-તૃતીયાંશ ગણિત, ભાજપમાં વિલયની વાર્તા
ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર થયું, ગુપ્ત રીતે સારવાર કરાવી, બે મહિના સુધી બીમારી છુપાવી
સંસ્કારી નગરીમાં ચૂંટણી માહોલ ચરમસીમા પર: જાહેર પ્રચાર પૂર્ણ, હવે ડોર-ટુ-ડોર જંગ
વડોદરા ચૂંટણી પ્રચારમાં ધમકીનો સૂર: ‘કમળ સિવાય કોઈની તરફેણ કરી તો સીધો કરી નાખીશ’, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન
વડોદરા : ચૂંટણીને લઈ PCBનો સપાટો, દારૂ વેચાણ કરતા બુટલેગર મહિલા-પુરુષ ઝડપાયા
પકડેલી ગાય ગૌપાલકો છોડાવી જતા 3 પશુપાલક સામે ગુનો નોંધાયો
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી, ભાજપમાં વિલય કરશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન
પોસ્ટ માસ્ટરે ‘સાવચેતીના ભાગરૂપે તપાસ’ હોવાનું જણાવી અફવાઓ પર વિરામ મૂક્યો
આણંદ:
સુરત સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યના પોસ્ટ વિભાગમાં સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે શુક્રવારે આણંદના જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ ડોગ સ્કોડ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

આણંદ – નડિયાદની મુખ્ય પોસ્ટ ઓફિસમાં એકાએક પોલીસ અને ડોગ સ્કોડની હાજરી જોઈને ગ્રાહકો અને સ્થાનિક નગરજનોમાં ચિંતા પ્રસરી ગઈ હતી. પોસ્ટ ઓફિસને પણ ધમકી મળી હોવાની અફવાઓએ જોર પકડ્યું હતું, પરંતુ તપાસ બાદ સ્થિતિ સામાન્ય જણાઈ હતી.

આણંદના પોસ્ટ માસ્ટર સમીરકુમારે જણાવ્યું હતું કે, આણંદ પોસ્ટ ઓફિસને કોઈ પણ પ્રકારની ધમકી મળી નથી. સુરતની હેડ પોસ્ટ ઓફિસને મળેલી ધમકીના સંદર્ભમાં વિભાગની સૂચના મુજબ સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે જ આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા સમગ્ર પરિસરમાં ખૂણે ખૂણે તપાસ કરી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન હોવાની ખાતરી કરવામાં આવી હતી, જેનાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.