કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
ચૂંટણીપંચ સ્વતંત્ર છે, પરંતુ વહીવટી કામગીરી માટે સંપૂર્ણ પરાવલંબી છે તે વાત કોણ કરશે?
એશિયન ગેમ્સના 13મા દિવસે સુવર્ણ પદકોની ભરમાર, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ 5માં
કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની વાર્તા સાથે ટ્રેન્ડ કરી રહી છે ગુજરાતી નાગર બ્રાહ્મણોની રહસ્યમય અટકો
ઈઝરાયેલ-ઓમાન વચ્ચે રાજદ્વારી સંબંધો નથી તો ઓમાનના પાયલટને ઈઝરાયેલ જતી ફ્લાઈટમાં ડ્યૂટી કેમ અપાઈ?
રાષ્ટ્રપતિ મુર્મુએ ગુજરાત UCC બિલને મંજૂરી આપી: લિવ-ઇનનું રજીસ્ટ્રેશન ફરજિયાત
ફ્લાયદુબઈ ફ્લાઇટમાં હુમલા બાદ ઈરાનનું નામ કેમ આવ્યું? ટ્રમ્પની ધમકીથી વધ્યું ટેન્શન
બાલીમાં અકસ્માતનો ભોગ બની નુસરત ભરૂચા, હોસ્પિટલમાં કરાઈ દાખલ
PM મોદીએ કેપ્ટન સ્મિત સાથે વાત કરી: સ્મિતે કહ્યું-વિમાન નીચે જઈ રહ્યું હતું, હનુમાન ચાલીસાનો પાઠ..
કોંગ્રેસથી મોહભંગ? ટિકિટ વિતરણથી નારાજગી બાદ હવે વિશ્વેન્દ્ર સિંહે પાર્ટી છોડવાની જાહેરાત કરી
CEC જ્ઞાનેશ કુમારના કાર્યકાળના 14 નિર્ણયોની કાયદેસરતા પડકારાઈ, સુપ્રીમમાં અરજી
Asian Games: ભારતીય બોક્સરોની ‘ગોલ્ડન હેટ્રિક’, લવલીના અને પરવીન બાદ અંકુશે પણ જીત્યો ગોલ્ડ
સપ્ટેમ્બરમાં GSTથી સરકારને મોટી આવક, 2.03 લાખ કરોડનું કલેક્શન નોંધાયું, છ મહિનામાં સરકારને મળ્યા 12.46 લાખ કરોડ
સુથારનો પ્રયાસ
8 અઠવાડિયાથી બજાર સતત તૂટી રહ્યું છે, સેન્સેક્સ 6590 અને નિફ્ટી 2149 પોઈન્ટ ગગડ્યા
ક્યાંક પૂર તો ક્યાંક ચોમાસાની વિદાય, ઉત્તર ભારતના રાજ્યોમાં હવામાનનો અલગ-અલગ રંગ, યુપીમાં 30 ગામો ટાપુ બન્યા
વૈશ્વિક બજારમાં સોના-ચાંદીમાં ભારે હલચલ, ક્રૂડ ઓઈલમાં પણ મોટો ઉતાર-ચઢાવ
અવકાશમાં ભારતની નવી છલાંગ, AI સેટેલાઇટ પૃથ્વી પર મોકલશે માત્ર જરૂરી ડેટા
ભારતના વિદેશી દેવામાં એક ક્વાર્ટરમાં 15.4 અબજ ડોલરનો વધારો, GDPના પ્રમાણમાં સ્થિતિ શું?
VNSGUની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળો, હલકી ગુણવત્તાના ભોજનનો આક્ષેપ
ગાંધી જયંતિ પર રાજઘાટ પહોંચ્યા PM મોદી, રાહુલ ગાંધી અને ખડગેએ પણ બાપુને નમન કર્યું
ગરબા માટે AC ડોમ બનાવ્યો છે? ફાયર વિભાગના આ નિયમો નહીં પાળો તો NOC નહીં મળે
સુપ્રીમની ગાઇડલાઇનના ભંગનો આરોપ, સુરતની મહિલાએ 7 પોલીસકર્મી સામે હાઇકોર્ટમાં કરી અરજી
ગાંધી જયંતીએ CEC જ્ઞાનેશ કુમાર સામે CJPનું દેશવ્યાપી આંદોલન શરૂ, 3 મોટી માગ સાથે રસ્તા પર ઉતર્યું
વર્લ્ડ કપ 2027નું આખું શેડ્યૂલ આવ્યું સામે, 7 ઑક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ભારતની પહેલી મેચ
ગાંધી જયંતીએ માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિભાગોએ લીધો સ્વચ્છતા સંકલ્પ, AIR પરિસરમાં વૃક્ષારોપણ
નવા રંગ-રૂપમાં અમદાવાદનો ગાંધી આશ્રમ, 95% રિસ્ટોરેશન પૂર્ણ; આખું મ્યુઝિયમ જોવા 4-5 કલાક લાગશે
રેસ્ટોરન્ટમાં ગંદકી કે અખાદ્ય સામગ્રી મળી તો ખેર નથી, 73 એકમો તપાસાયા, 48ને નોટિસ
બીજાના નામે SIM લેવું કાયદેસર ગુનો, થઈ શકે 50 લાખ સુધીનો દંડ
મદીનામાં હુમલા બાદ યાન્બુમાં આગના અહેવાલ, સાઉદીના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખતરો?
એશિયન ગેમ્સમાં ભારતનું તીર નિશાને લાગ્યું, મહિલા રિકર્વ ટીમે પહેલીવાર જીત્યું ગોલ્ડ
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં રહેવા કહે છે. ટ્વિટર પર કવિતા લખતાં દિલીપકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘કોરોના વાઇરસ ફેલાયો છે ત્યારે હું સૌને ઘરમાં સલામત રહેવાની વિનંતી કરું છું. દવા ભી, દુઆ ભી. ઔરોં સે ફાંસલા ભી, ગરીબ કી ખિદમત, કમઝોર કી સેવા ભી. અત્રે ઉલ્લેખનીય છે કે, એક જમાનાના સુપરસ્ટાર દિલીપકુમાર લાંબા સમયથી બિમાર રહે છે અને તેમને વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે તેમ થતાં તેઓ સોશિયલ મીડિયા પર એકટિવ રહે છે.