કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. ચીનથી શરૂ થયેલો આ વાયરસ અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં સૌથી વધુ ખતરનાક સાબિત થયો...
75 વર્ષીય વૃદ્ધા જે રૂસ્તમપુરાના છે અને તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેઓ સ્મીમેરામાં સારવાર લઇ રહ્યા હતાં. 29 વર્ષનો પૂણાગામનો યુવાન...
અડાજણના 62 વર્ષીય પુરૂષ છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાંદેરની 45 વર્ષની મહિલા છે...
રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. આજે રાજ્યમાં કુલ 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 11 તો...
ભારતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા બમણી થવામાં માત્ર 4.1 દિવસ લાગ્યા હતા, પણ જો તબલીગી જમાત ધર્મસભા સાથે જોડાયેલા કેસો નહીં હોત તો...
કોરોના વાયરસને ભગાડવા અને લોકોને લોકડાઉનનું પાલન કરાવવા દમણ પોલીસે એક અનોખો પ્રયાસ કર્યો છે. દમણ પોલીસે એક ગીત બનાવ્યું છે. દેશ...
વલસાડ જિલ્લામાં કોરોનાને હરાવવા લોક ડાઉન હોવા છતાં લોકો બિન્દાસ્ત માર્ગો ઉપર ફરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પણ કડક અમલ કરાવવામાં...
દેશમાં 21 દિવસના લોકડાઉન વચ્ચે કરિના કપૂર ખાનના ત્રણ વર્ષના પુત્ર તૈમૂરની ક્રિએટિવિટી ચાલુ છે. પોતાના ડ્રોઇંગનો ફોટો શેર કર્યા બાદ કરીનાએ...
સર્બિયાના ફૂટબોલ ખેલાડી એલેક્ઝાન્ડર પ્રિજોવિચે કોરોનાવાયરસના પ્રસારને અટકાવવા માટે લગાવાયેલા કર્ફ્યુના નિયમોનો ભંગ કરવા માટે ઘરમાં જ ત્રણ મહિનાની કેદની સજા સંભળાવવામાં...
કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસના પ્રતિબંધોની અર્થવ્યવસ્થા પર ઉંડી અસર પડશે. ભારતીય ઉદ્યોગ સંઘ (સીઆઈઆઈ) ના એક...
રવિવારે મહારાષ્ટ્રમાં 55, આંધ્રપ્રદેશમાં 34, ગુજરાતમાં 14, હિમાચલમાં 7, રાજસ્થાનમાં 6, પંજાબ-મધ્યપ્રદેશમાં 3-3, કર્ણાટક-ઓડિશામાં 2-2 અને ઝારખંડમાં 1 કેસ નોંધાયા છે. આ...
કોરોના વાયરસ કોવિડ-19 ની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જાન અને આરોગ્ય જોખમમાં મૂકી ને ફરજ બજાવતા વિવિધ સરકારી સેવા ના અધિકારીઓ કર્મીઓ માટે...
નવી દિલ્હી: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોરોના વાયરસ સામે એક સાથે...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
કોરોનાવાયરસ હાલના દિવસોમાં દુનિયાના દેશો માટે મોટું સંકટ બનીને સામે આવ્યો છે. હજારો લોકોનાં મોત થયાં છે. આ વાયરસથી ચેપ ટાળવા માટે,...
અમદાવાદ બાદ હવે સુરતમાં પણ આજે રાત્રીના 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી તામ પ્રકારના ખાનગી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. જે...
નવા કોરોના વાયરસ સાર્સ કોવ-ટુથી થતાં કોવિડ-૧૯ની દવા શોધવા માટે આખા વિશ્વમાં પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મોનાશ યુનિવર્સિટીના સંશોધકોને એક નવતર...
સમૂહો દ્વારા કોવિડ-19 વધુ ફેલાવવાનો જોખમ ઉભો થઈ રહ્યો છે ત્યારે તેને રોકવા સરકારે એક યોજના તૈયાર કરી છે. કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન,...
સુરતમાં હજી તો શનિવારે એ.પી.એમ.સી માર્કેટની ભીડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રવિવારે ઝાંપાબજારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો...
રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન અનુસાર દેશવાસીઓ લાઇટો બંધ કરીને દીપ, મીણબત્તી કે મોબાઇલ...
નોવેલ કોરોનાવાયરસને કારણે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 મી એપ્રિલે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા...
કોરોનાના કહેરમાં સપડાયેલા રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કુલ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા તે...
પૂણારોડ પર આવેલી અને નવી સરદાર માર્કેટ તરીકે ઓળખાતી એપીએમસી બંધ કરી દેવાનો આદેશ સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે આપ્યો છે. આ...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ આઠ શંકાસ્પદ કેસ મળી આવતા તેમને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ...
રજનીબેન લીલાની, 61 વર્ષીય કોરોના ચેપગ્રસ્ત વૃદ્ધ મહિલાનું શનિવારે રાત્રે સુરત શહેરમાં નિધન થયું હતું. રજનીબેન લીલાની શનિવારે કોરોના પોઝિટિવ જોવા મળી...
સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744...
કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી અંદાજે ૫૦૦થી વધુ માછીમારો સાથે પરત ઉમરગામ આવી રહી હતી. ત્યારે પાંચ-સાત જેટલી બોટોને...
કોરોનાની મહામારીને પગલે સુરત શહેર અને જિલ્લામાં રહેતા અમેરિકા, જર્મન અને ફ્રાંસના નાગરિકો પોતાના વતન રવાના થયા છે. જિલ્લા કલેક્ટર કચેરીના અંતરંગ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે રાજ્યમાં એપ્રિલ 14 લૉકડાઉન ઉપાડવું કે નહીં તેનો નિર્ણય લોકો સરકારના નિર્દેશોનું પાલન કરશે...
વાઘોડિયાની સુમનદીપ સહિત રાજ્યની 7 આયુર્વેદ કોલેજોની માન્યતા રદ
‘ભારત કોઈ દેશના દબાણ હેઠળ કામ નથી કરતું’: US પ્રતિબંધોના બિલ અંગે સરકારનું મક્કમ વલણ
કાનપુરમાં સરકારી જમીન પર કથિત રીતે બનાવવામાં આવેલા કબ્રસ્તાનને લઈને પ્રશાસની કાર્યવાહી
હનુમાન અંશ: ત્રણ મહિલાઓએ લગાવ્યા ₹60-60 લાખ, ફિલ્મે કમાવ્યા ₹300 કરોડ
ભારતને કમ્યુનિઝમથી નહીં, હિન્દુ જમણેરી સાંપ્રદાયિકતાથી ખતરો: હામિદ અન્સારીએ નેહરુના જૂના નિવેદનનો કર્યો ઉલ્લેખ
પેટ્રોલ પંપ પર ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર રોકની તૈયારી, MDR ચાર્જ સામે ડીલર્સનો વિરોધ
પન્નામાં 15 દિવસમાં ખેડૂતોની કિસ્મત ચમકી, મળ્યો 4.70 કેરેટનો જેમ ક્વોલિટી હીરો
નળખેડામાં બગલામુખી મંદિરના દર્શને જતા 8 શ્રદ્ધાળુઓનાં મોત, નાળાના તેજ પ્રવાહમાં કાર તણાઈ
આજથી રાજસ્થાનમાંથી ચોમાસું પાછું ખેંચાવાની શક્યતા, યુપીના ગોંડામાં પૂર
ગોલમાલ 5ની રિલીઝ ડેટ જાહેર, 8 જાન્યુઆરી 2027એ થિયેટરમાં પરત ફરશે રોહિત શેટ્ટીની હિટ કોમેડી ફ્રેન્ચાઇઝી
દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (DUSU) ચૂંટણી 2026માં એક નામ ખાસ ચર્ચામાં આવ્યું છે, વિશેષ યાદવ.
Zeptoના ગોડાઉનમાં મળ્યો એક્સપાયર્ડ સામાન, SMCએ 25 હજારનો દંડ ફટકાર્યો
બિહારમાં ભોજપુરી અભિનેત્રી કાજલ રાઘવાનીની કાર પર હુમલો, બારીઓના કાચ તોડ્યા
કાર્બન ઉત્સર્જન પર PM મોદી બોલ્યા, ‘વિકાસશીલ દેશોને ખોટી રીતે જવાબદાર ન ઠેરવો’
બંગાળની પેટાચૂંટણીમાં મમતા બેનર્જીને મોટી રાહત, રેજીનગરના તેમના ઉમેદવારે નિર્ણય બદલ્યો
સોમનાથ મંદિરની અનોખી પહેલ, હવે પ્લાસ્ટિક નહીં ઈકો-ફ્રેન્ડલી પેકિંગમાં મળશે પ્રસાદ
ચાહકનો પગ કાર નીચે આવતા સલમાન ખાને ડ્રાઈવરને ઠપકો આપ્યો, વીડિયો વાયરલ
દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસજેટની અનેક ફ્લાઈટ્સ પ્રભાવિત, રદ થવાને કારણે મુસાફરો અટવાયા
દિવાળી-છઠ પર ઘરે જવું મુશ્કેલ, સુરતના રેલવે સ્ટેશનો પર ભારે ધસારો, નિયમિત ટ્રેનોમાં જગ્યા નહીં
તૃષાને CM વિજયથી દૂર રહેવાની સલાહ? અભિનેત્રી અંબિકાએ કહ્યું“દોસ્તીને બીજું નામ ન આપો”
ભારતવંશી ક્રિકેટરો પર અમેરિકાની નજર! LA 2028 ઓલિમ્પિક પહેલાં આ 4 ખેલાડીઓ પાસે મોટો મોકો
Google Geminiએ ટેસ્ટ દરમિયાન 3 કંપનીઓની સિસ્ટમમાં ઘૂસણખોરી કરી, જાણો શું થયું
ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત અગરકર પદ છોડશે?
અમેરિકા જવાની તૈયારી કરતા લોકો માટે મોટો ફેરફાર
રાધા રાણીની અષ્ટ સખીઓના રહસ્યો,,
બાળકોના વધતા ખાંડના સેવનને રોકવા ગુજરાત શિક્ષણ બોર્ડનો નિર્ણય, શાળાઓમાં ‘સુગર બોર્ડ’ ફરજિયાત
IPLના સ્થાપક લલિત મોદીની કહાની પર બનશે ફિલ્મ, રણવીર સિંહનું નામ લીડ રોલ માટે ચર્ચામાં
લાલબાગ ચા રાજાના દર્શને ઉમટ્યા બોલિવુડ સ્ટાર્સ, દિશા વાકાણીનો લુક થયો વાયરલ
શૂટિંગ દરમિયાન કેચ પકડવા જતાં રચિન રવીન્દ્રનો ખભો ડિસલોકેટ, ભારત સામેની T20I સિરીઝ પર સસ્પેન્સ
નંદીગ્રામ પેટાચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, મમતાના સમર્થન બાદ કોંગ્રેસ ઉમેદવાર મિલન પ્રધાનની ધરપકડ
કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. ચીનથી શરૂ થયેલો આ વાયરસ અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં સૌથી વધુ ખતરનાક સાબિત થયો છે દરમિયાન છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વિશ્વમાં 5800 લોકોના મોત થઇ ચૂક્યા છે જ્યારે અત્યાર સુધીમાં મોતનો આ આંકડો 82,011 પર પહોંચ્યો છે. આ ઉપરાંત 11,33,758 લોકો કોરોના પોઝિટિવ હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે..સૌથી વધુ 15,362 લોકોનાં સત્તાવાર મૃત્યુ ઈટાલીમાં નોંધાયા હતા. ત્યારબાદ સ્પેનમાં 12418, અમેરિકામાં 8503, ફ્રાન્સમાં 7560 અને બ્રિટનમાં 4313 દરદીઓનાં મૃત્યુ થયાં હતાં.સ્પેનમાં સતત ત્રીજા દિવસે મૃત્યુઆંકમાં ઘટાડો થયો હતો ત્યાં રવિવારે 674 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આરોગ્ય મંત્રાલય મુજબ છેલ્લા 10 દિવસમાં આ સૌથી ઓછો એક દિવસનો મૃત્યુઆંક છે. અહીં કુલ 1,30,759 લોકો ચેપગ્રસ્ત થયા છે.અમેરિકામાં મહામારીના મુખ્ય કેન્દ્ર ન્યૂયોર્કમાં રવિવારે 630 મૃત્યુ નોંધાયા હતા, અહીં એક જ દિવસમાં આ સૌથી વધુ મૃત્યુઆંક છે.પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના નાગરિકોને ચેતવણી આપી હતી કે આવનારા દિવસોમાં ભયાનક મૃત્યુઆંક સામે આવી શકે છે.દરમિયાન કોરોના વાયરસના કારણે પશ્ચિમી આફ્રિકાના સેનેગલ દેશે 30 દિવસની રાષ્ટ્રવ્યાપી કટોકટી જાહેર કરી હતી.