સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
જેટકોની લાઈનના શિફ્ટિંગના કારણે રીંગ રોડના ત્રણ ફ્લાય ઓવરબ્રિજની કામગીરીમાં વિલંબ
ગુજરાતમાં હજુ વરસાદની 16% ઘટ, આગામી દિવસોમાં મેઘરાજા ફરી વરસશે, દરિયાકાંઠે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે
HTAT પરીક્ષાને લઈને સરકારનો મોટો નિર્ણય, ગ્રેજ્યુએટની ફરજિયાતતા દૂર
સુરતીઓની જીભનો ટેસ્ટ હવે બાપ્પાના પ્રસાદમાં, ફ્રૂટ સલાડથી કોકો-કુલ્ફી સુધીના મોદકની બોલબાલા
વેસ્ટ ઇન્ડિઝ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર, ગિલ કેપ્ટન અને રાહુલ વાઇસ કેપ્ટન
વડોદરામા ઠગોનો નવો કીમિયો, KYCના નામે પતિનો અવાજ સંભળાવી પત્નીને વિશ્વાસમાં લીધા બાદ રૂ.70 હજાર પડાવ્યા
હુથીઓએ સાઉદીનું ફાઈટર જેટ તોડી પાડ્યું? કાટમાળનો વીડિયો જાહેર
શેરબજારમાં બે દિવસના ઘટાડાને બ્રેક, સેન્સેક્સ 332 પોઈન્ટ વધ્યો
PF માટે પગાર મર્યાદા રૂ.15 હજારથી વધારી રૂ.25 હજાર કરાઈ, 51 લાખથી વધુ કર્મચારીઓને લાભ
સુધારા, યોજનાઓ અને આગામી રોડમેપ પર મંથન, 23-24 સપ્ટેમ્બરે મોદીની ચિંતન બેઠક
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીનો ધમધમાટ, 45 લાખથી વધુ ભક્તો આવવાની શક્યતા
ભારત સામે રમવા તૈયાર, પણ ભારત આવવા નહીં! પાકિસ્તાને મૂકી ન્યુટ્રલ વેન્યુની માગ
નામ બદલાયું, સીન કપાયા છતાં ‘માતૃભૂમિ’ને હજુ લીલી ઝંડી નહીં
Adidasના ગુરુગ્રામ ટેક હબમાં છટણી, 45થી 50% કર્મચારીઓ થઈ શકે છે પ્રભાવિત
ટ્રમ્પ હવે ભારત-ચીન પર લગાવી શકે છે 100% સુધી ટેરિફ, જાણો શું છે આખો મામલો
ગુતાલ ગામે પાણી પુરવઠા પ્લાન્ટમાં ક્લોરિન ગેસ લીકેજ, તંત્ર દોડતું થયું
PM મોદીના 76મા જન્મદિવસે દેશભરમાં થશે અનેક કાર્યક્રમો, જાણો સમય અને સ્થળ
PM મોદીના 76મા જન્મદિવસે શુભેચ્છાઓનો ધોધ, અમિત શાહ-રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ પાઠવી શુભકામના
UPI પેમેન્ટ્સ પર ચાર્જ શા માટે લાદવામાં આવ્યા? સરકારની પ્રતિક્રિયા બાદ નીતિ આયોગની સ્પષ્ટતા
અભિનેતા અનંત નાગને 2024નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું
ટ્રમ્પ ઇઝરાયેલને ₹26,000 કરોડના શસ્ત્રો આપશે: 900 કિગ્રા વજનના 40,000 બોમ્બનો સમાવેશ
છત્તીસગઢ ઝીરમ ઘાટી કેસમાં 10 લોકોને ફાંસીની સજા, 2013માં કોંગ્રેસ કાફલા પર થયો હતો નક્સલ હુમલો
કટોકટી કે મહામારી દરમિયાન ત્રણ મહિના માટે EPF નહીં કપાય, રકમ પગારમાં મળશે
PM મોદીના ક્લાસમેટ અસગર અલીને તેમની જમીન પાછી મળી, અઠવાડિયા પહેલા PM ને મળ્યા હતા
ચીનમાં એક કચરાનો પ્લાન્ટ આજકાલ તેની સુંદરતાને કારણે સમાચારમાં
અમેરિકાએ પ્રથમ વખત પુષ્ટિ કરી છે કે તેણે અવકાશમાં શસ્ત્રો તૈનાત કર્યા
ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર એશિયન ગેમ્સમાંથી બહાર, BCCIએ નવો વિકલ્પ તૈયાર કર્યો
EPFમાં મોટો ફેરફાર: સરકારે PF માટે વેતન મર્યાદા વધારી, 51 લાખ કર્મચારીઓને થશે લાભ
વિદ્યાર્થી પ્રદર્શન કેસમાં સુપ્રીમ કોર્ટ કડક, મહિલા પ્રદર્શનકારીઓ પર હિંસા સહિત ચાર મુદ્દે તપાસના આદેશ
દેશમાંથી ચોમાસાની વિદાયનો સમય નજીક આવી રહ્યો છે, પરંતુ વિદાય પહેલાં જ મોનસૂન ફરી સક્રિય
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે. શુક્રવારે પણ શહેરમાં કુલ 11 શંકાસ્પદ નોઁધાયા હતા. જે પૈકી 4 ના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા.
સીંગણપોર વિસ્તારપના 14 વર્ષની બાળકી કે જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેને 2 એપ્રિલે સ્મીમેરમાં દાખલ કરવામાં આવી હતી -નેગેટીવ
-સરથાણા વિસ્તારની ૭૪ વર્ષની આધેડ મહિલા કે જેઓની પણ કોઈ ટ્રાવેલ્સ કઈ નથી તેઓને બીજી એપ્રિલે સ્મીમેરમાં દાખલ કરાયા હતા -નેગેટીવ
-પુણાગામ વિસ્તારના ૭૪ વર્ષના આધેડને નવી સિવિલ હોસ્પિટલમાં 2 એપ્રિલે દાખલ કરાયા હતા તેઓની પણ કોઈ ટ્રાવેલ હી્સ્ટ્રી નથી -નેગેટીવ
-ડભોલી વિસ્તારમાં ૫૭ વર્ષના મહિલાને પ્રાણનાથ હોસ્પિટલમાં દાખલ કરાયા છે જેઓની પણ કોઈ ટ્રાવેલ્સ નથી – નેગેટીવ
-રાજસ્થાનના ૧૯ વર્ષના યુવક કે જેઓ યુપી ટ્રાવેલ કરીને આવ્યા હતા તેઓને નવી સિવિલ ખાતે બીજી એપ્રિલે દાખલ કરાયા છે
-ભરથાણા વિસ્તારના ૪૦ વર્ષના પુરુષની કોઈ ટ્રાવેલ્સ કઈ નથી તેઓને બીજી એપ્રિલે નવી સિવિલમાં દાખલ કરાયા છે
-ચોક બજાર વિસ્તારના 45 ના પુરુષની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેઓને બીજી એપ્રિલે વિનસ હોસ્પિટલમાં દાખલ કરાયા છે
-રાણી તળાવ એરિયાના ૪૭ વર્ષના મહિલા કે જેઓની કોઈ ટ્રાવેલ્સ કઈ નથી તેઓને બીજી એપ્રિલે મિશન હોસ્પિટલમાં દાખલ કરાયા છે
-વેસુ વિસ્તારના 30 વર્ષના યુવકની પણ કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી તેઓને બીજી એપ્રિલે મિશન હોસ્પિટલમાં દાખલ કરાયા છે
-નાના વરાછા વિસ્તારમાં ૫૦ વર્ષના પુરુષની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી તેઓને બીજી એપ્રિલે સ્મીમેરમાં દાખલ કરાયા છે
-પાંડેસરાના ૩૨ વર્ષના પુરુષ કે જેઓની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી તેઓને ૩જી એપ્રિલે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે
હાલમાં શહેરમાં કુલ 10 પોઝીટીવ કેસ નોંધાયા છે.