કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
ભારતે એશિયા કપ તો જીત્યો, પરંતુ ટ્રોફી વિના જ પરત ફર્યું, જાણો શું થયું
શેરખીની રૂ.7 લાખમા વેચેલી જમીનનો અન્ય બે જણ સાથે બારોબાર રૂ. 19.72 લાખમાં સોદો
PF ખાતું ચેક કરવા પોર્ટલ પર જવાની જરૂર નહીં, WhatsApp પર ‘Hello’ મોકલો અને માહિતી મેળવો, EPFOએ શરૂ કરી નવી સુવિધા
ભારત નેપાળને 18 કલાક વીજળી આપશે, બચાવ ટુકડીઓ સાથે 54 સભ્યોની ટીમ કાર્યરત
GDPના સારા આંકડા વચ્ચે ગૃહિણીઓનું બજેટ બગડ્યું, ઑગસ્ટમાં રિટેલ મોંઘવારી વધીને 4.82% થઈ, મોંઘવારીના નવા આંકડા આવ્યા
IND vs AFG T20I શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાને ઝટકો, સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત
દિશા સાલિયન કેસ: ભાજપે પૂછ્યું, ‘ઉદ્ધવ ઠાકરે સરકાર કોને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી?’
હાફિઝ સઈદના નજીકના સાથીની હત્યા, કરાચીમાં ચાર બંદૂકધારીઓએ ગોળીઓથી વીંધી નાખ્યો
વિમાનના પાંખિયા હવે હવામાં પક્ષીઓની જેમ પોતાનો આકાર બદલી શકશે, IIT મદ્રાસની મોટી શોધ
DRIની મોટી કાર્યવાહી: ‘ઓપરેશન ડીપ મેનિફેસ્ટ’ હેઠળ પાકિસ્તાની મૂળની 362 MTથી વધુ સુકી ખારેક જપ્ત
સોનાના ભંડારનો ‘ખજાનો’ શોધી રહ્યું છે ચીન, એક વર્ષમાં જમીનથી સમુદ્ર સુધી 3,174 ટન ગોલ્ડ, હવે નજર નવા ભંડારો પર
સૈફ અલી ખાને ઘરે જ બનાવ્યા ગણપતિ, જેહે પણ પપ્પાને જોઈને બનાવ્યા બાપ્પા, કરીના કપૂરે શેર કરી તસવીરો
વસુંધરા રાજેના ગઢમાં ભાજપનો કિલ્લો ધ્વસ્ત! ઝાલાવાડમાં કોંગ્રેસે 45માંથી 29 બેઠકો જીતી
ઓવૈસીએ અમિત શાહની UCC અંગેની જાહેરાતને પડકારી: ‘જો હિંમત હોય તો…’
દિશા સાલિયાન કેસમાં CBIની એન્ટ્રી, આદિત્ય ઠાકરે સહિત રાજકારણ-બોલિવુડના નામ તપાસ હેઠળ
દિલ્હી એરપોર્ટ પર સુરક્ષામાં ચૂક: ઇમિગ્રેશન ક્લિયરન્સ વિના 3 વિદેશીઓ રવાના થયા
અમિત શાહે કહ્યું- 2029 પહેલાં BJP શાસિત 21 રાજ્યોમાં UCC લાગૂ થશે
600થી વધુ કંપનીઓ, 40થી વધુ દેશો અને 150થી વધુ નિષ્ણાતો એક મંચ પર, PM મોદી 17 સપ્ટેમ્બરે કરશે સેમિકોન ઇન્ડિયાનું ઉદ્ઘાટન
પી. પી. સવાણી સ્કૂલના હોસ્ટેલમાં ભોજન બાદ 85 વિદ્યાર્થીઓ બીમાર, મનપાએ લીધા 6 ફૂડ સેમ્પલ
હિન્દી દિવસ પર અમિત શાહનો સંદેશ: દુનિયાની ગમે તેટલી ભાષા શીખો, પણ પોતાની ભાષા છોડશો નહીં
2026માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનોમાં ઈશાન કિશન મોખરે
સવારથી સતત વરસાદથી સુરત પાણી-પાણી, અનેક માર્ગો પર ટ્રાફિકજામથી વાહનચાલકો અટવાયા
તોફાની હવામાનમાં ફસાઈ ટર્કિશ એરલાઇન્સની ફ્લાઇટ, આખરે બીજા એરપોર્ટ પર કરાયું સુરક્ષિત લેન્ડિંગ
શ્રીજીના આગમન સાથે બ્રાહ્મણો પણ વ્યસ્ત: સુરતમાં ગણેશ સ્થાપના માટે અગાઉથી સમય બુક કરાવવો પડ્યો
નાના વરાછામાં ચોરી કરવા ગયેલો ચોર ગ્રીલમાં ફસાઈ પોલીસના હાથે ઝડપાયો
સુરત રેલવે સ્ટેશન પર પાણી પીવા જતા રસ્તો ભૂલાયેલી બાળકી પરિવારથી વિખૂટી પડી
ગણપતિ બાપ્પા મોરયા! દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમ, વિઘ્નહર્તાના દર્શન માટે ઉમટી ભક્તોની ભીડ
MPSC ગેરરીતિ મુદ્દે ફરી આંદોલન કરશે CJP, ભાજપ સરકાર સામે અભિજિત દીપકેનો મોરચો
ઓમાન નજીક જહાજ પર હુમલો, 14માંથી 13 ભારતીયો સુરક્ષિત; એક નાવિકની શોધખોળ ચાલુ
અરુણ જેટલી સ્ટેડિયમમાં ગૂંજ્યું ‘વંદે માતરમ્’ના તમામ 6 છંદ, કોંગ્રેસ બોલ્યું- શું આનાથી રોજગારી મળશે?
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. બે લાખ 13 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.દરમિયાન ગઇકાલે એક જ દિવસમાં ૧૪૯નાં મોત એ કોરોનાવાયરસથી થતાં રોગથી જર્મનીમાં એક દિવસનો સૌથી મોટો મૃત્યુઆંક છે અને સતત બીજા દિવસે તેનો સૌથી મોટો મૃત્યુઆંક નોંધાયો છે. આ નવા મૃત્યુઆંકની સાથે જર્મનીમાં કુલ મૃત્યુઆંક એક જ દિવસમાં પ૩૮ પરથી ઉછળીને ૭૩૨ પર પહોંચી ગયો છે. આનો અર્થ એ કે એક જ દિવસના સમયગાળામાં જર્મનીમાં મૃત્યુદર ૦.૯ ટકા પરથી વધીને ૧ ટકા થઇ ગયો છે. અને આ દેશમાં ચેપના નવા કેસો પ૪૫૩ થયા છે. નવા મૃત્યુઓની જાહેરાત રોબર્ટ કોચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા કરવામાં આવી છે અને મૃતયુઆંકમાં ૨૫ કરતા વધુનો વધારો થયો છે.કોવિડ-૧૯થી જર્મનીમાં મૃત્યુદર પ્રથમ વખત ૧ ટકા કરતા ઉપર ગયો છે, જો કે આમ છતાં તે તેના મોટાભાગના યુરોપિયન પાડોશીઓથી નીચો છે. જો કે એક સપ્તાહ પહેલા જર્મનીમાં આ વાયરસજન્ય રોગથી મૃત્યુદર ૦.૪ ટકા જ હતો. કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુના ચેપના નવા ૫૪૫૩ કેસો નોંધાયા છે અને આ સાથે ત્યાં આ વાયરસના ચેપના કુલ કેસો વધીને ૬૭૩૬૬ થયા છે. આ આંકડાઓ એવા હેવાલો વચ્ચે આવ્યા છે કે જર્મન સરકાર સોશ્યલ ડિસ્ટન્સીંગના પગલાઓ ઇસ્ટર પછી પણ લંબાવવા માગે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જર્મનીમાં ચેપના અને મૃત્યુના કેસો ઇટાલી અને સ્પેન કરતા ઘણા ઓછા છે.